ચર્ચા:ઓખાહરણ/કડવું-૭૪

છેલ્લી ટીપ્પણી: મુદ્રારાક્ષસ વિષય પર Ashok modhvadia વડે ૧૨ વર્ષ પહેલાં

મુદ્રારાક્ષસ

ફેરફાર કરો

૫મી કડીમાં અયુધ્ધ અને ૧૭મી કડીમાં અયુદ્ધ, જોડણીની મુદ્રારાક્ષસની ભૂલ લાગે છે, જે આપણે સુધારવી જોઈએ. યુધ્ધ અને આયુધ્ધ ને બદલે યુદ્ધ અને આયુદ્ધ જ રહેવા દઈએ તો?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૪, ૧૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર

સહમત. ઘણી જગ્યાએ એવું છે. આપણે ’યુદ્ધ’ અને ’આયુદ્ધ’ જ રાખીએ. આભાર. (અન્યત્ર પણ ઘણે આમ છે (ક્યાંક અર્ધાક્ષર ’ધ્ધ’ તો ક્યાંક ’દ્ધ’) ધ્યાને આવશે ત્યાં સુધારીશ.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૪૯, ૧૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "ઓખાહરણ/કડવું-૭૪" page.