ચર્ચા:દાદાજીની વાતો

છેલ્લી ટીપ્પણી: પ્રકરણની વહેંચણી વિષય પર Vyom25 વડે ૧૧ વર્ષ પહેલાં

પરિયોજના "દાદાજીની વાતો" ફેરફાર કરો

  1. દરેક મિત્રને એક સમયે એક પ્રકરણ મોકલવામાં આવશે.
  2. વાક્ય રચના અને જોડણી મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  3. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  4. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[દાદાજીની વાતો]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[દાદાજીની વાતો/xxx|xxx]]
 | next       = [[દાદાજીની વાતો/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

xxx = આગલું પ્રકરણ, yyy = પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી કોપી-પેસ્ટ કરવું) અને zzz = પ્રકરણનું લખાણ.

આ પરિયોજનાની રૂપરેખા અંગે સૂચનો આવકાર્ય, સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે ફેરફાર કરો

  • નીચે આપનું નામ લખો.

-સતિષચંદ્ર

-સુશાંત

-જયમ પટેલ (jayam.vguj@gmail.com)

- અશોક વૈષ્ણવ - --Amvaishnav (talk) ૨૧:૩૦, ૧૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર


---અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૩૬, ૧૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર

--Maharshi675 (talk) ૦૨:૪૯, ૨૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST) એકાદ નાનું પ્રકરણ મોકલશો?ઉત્તર

પ્રકરણની વહેંચણી ફેરફાર કરો

દાદાજીની વાતો

  • સતિષચંદ્ર= ૩, ૧, ૮
  • સુશાંતભાઈ= ૫, ૧૦,
  • જયમભાઈ=
  • અશોકભાઈ વૈષ્ણવ= લોકસાહિત્યની નવી દુનિયા, ૬, ૭
  • વ્યોમ= નિવેદન, શબ્દકોશ
  • અશોકભાઈ મોઢવાડીયા=
  • મહર્ષિભાઈ= ૧૧

પ્રકરણ વહેંચણી પૂર્ણ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૯, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર

સૂચન ફેરફાર કરો

કૃપયા ઉપરના હેડર ઢાંચામાંથી અંતે બેવડાતું કૃતિનું નામ, "અપૂર્ણ" પછીનું, હટાવશોજી. ('''[[દાદાજીની વાતો]]''') (એક ચર્ચામાં એ ન રાખવાનું નક્કિ થયેલું છે તે સંદર્ભથી.) આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૨:૪૬, ૧૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર

  કામ થઈ ગયું--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૨૯, ૧૪ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર
દાદાજીની વાતોના ઉપપાનામામ્ પ્રકરાણ ૧ બે વકહ્ત આવે છે. તેને ભાગ ૧ અને ભાગ ૨ જેવા ઉપનામ આપવા જોઈએ. --Sushant savla (talk) ૨૦:૫૦, ૧૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર
પણ પુસ્તકમાં તેમ ન હોવાથી હું પણ ગુંચમાં છું કે કઈ રીતે મૂકવાં?--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૪૦, ૧૮ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર
એક સૂચન છે. (દાદાજીની વાતો/ડોશીમાંની વાતો/૧. સાચો સપૂત) એ રીતે રાખી શકાય.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૪૪, ૧૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર
હા યોગ્ય છે.--Sushant savla (talk) ૨૧:૦૭, ૧૯ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર
હા, તે બરાબર છે. હું ફેરફાર કરું છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૨૬, ૨૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર
  કામ થઈ ગયું--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૫૧, ૨૦ ઓક્ટોબર ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "દાદાજીની વાતો" page.