Vyom25
દફતર |
---|
ચંદ્રક
ફેરફાર કરોઅવિરત યોગદાન ચંદ્રક | |
આપ દ્વારા વિકિસ્ત્રોતને અવિરત યોગદાનથી સમૃદ્ધ બનાવવા બદલ. --Nizil Shah (ચર્ચા) ૦૧:૨૭, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST) |
- નિઝિલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૦, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
સરસ્વતીચંદ્ર ભાગ ૩
ફેરફાર કરોસરસ્વતીચંદ્ર ભાગ ૩ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત નવલકથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર ભાગ ૩" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk) |
- સાહેબ અભિનંદનને પાત્ર તો આપ છો; મે તો છેલ્લે છેલ્લે આવી અને કિનારે થોડા છબછબિયાં કર્યા. મહાસાગરમાં ડૂબકી મારી અને આ મોતી તો તમે લાવ્યા. આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૩૨, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
પૃષ્ઠ પ્રમાણિત કરવા બદ્દલ
ફેરફાર કરોસરસ્વતી ચંદ્ર ભાગ ૩ ના અમુક છેલ્લા પૃષ્ઠો પ્રમાણિત કરવાના છે. અનુકુળતાએ કરી આપશો. --સુશાંત સાવલા ૨૧:૨૨, ૧૦ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
- મારા પહોંચવા પહેલાં જ અશોકભાઈએ કામ પૂર્ણ કરી દીધેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૩૫, ૧૧ જાન્યુઆરી ૨૦૧૬ (IST)
સરસ્વતીચંદ્ર ભાગ ૪
ફેરફાર કરોસરસ્વતીચંદ્ર ભાગ ૪ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત નવલકથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર ભાગ ૩" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk) |
- અરે અભિનંદનના ખરા હક્કદાર તમે અને અશોકભાઈ છો. અમે તો મહેમાન કલાકાર બની રહ્યા છીએ છેલ્લા ઘણા સમયથી.--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૪૯, ૪ જૂન ૨૦૧૬ (IST)
કરણ ઘેલો
ફેરફાર કરોકરણ ઘેલો | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. નંદરશંકર મહેતા રચિત નવલકથા સંગ્રહ "કરાણ ઘેલો" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
- આભાર, સુશાંતભાઈ ફરી એક વખત તમે અનોખી કૃતિ લાવી અને સ્રોત પરના વૈવિધ્યમાં વધારો કર્યો, ખૂબ ખૂબ આભાર અને અભિનંદન.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૦, ૨૭ જુલાઇ ૨૦૧૬ (IST)
- અરે આભાર તો આપણા નિઝિલભાઈનો જેમણે આ પુસ્તકનું સૂચન કર્યું. --સુશાંત સાવલા ૨૦:૦૬, ૨૭ જુલાઇ ૨૦૧૬ (IST)
દિવાસ્વપ્ન | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા લિખિત શિક્ષણ સુધારને આવરી લેતી વાર્તા દિવાસ્વપ્ન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. |
- આપનો પણ ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૨, ૪ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
ચિત્ર:Ras Leela of Lord Krishna.jpg | ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ન્હાનાલાલ કવિ રચિત રાસ સંગ્રહ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. |
- સુશાંતભાઈ, આપની મોખરે રહીને ચલાવાઈ રહેલ આ ચળવળમાં હું ભાગ બની શક્યો તે માટે આભારી છું. કૃપા કરી અને આ કાર્ય ચાલુ રાખશો.--Vyom25(ચર્ચા) ૨૩:૨૪, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
- આગળ ઉપર આપે જ મોખરે થવાનું છે. :) --સુશાંત સાવલા ૦૯:૩૩, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
- સુશાંતભાઈ, એમ ન કરો. અમારું કોઈ ઠેકાણું નથી. બે મહિનાથી ઈન્ટરનેટ નહોતું આ ઘરે આવ્યો એમાં આ મોકો મળ્યો. હવે પાછો જઈશ એટલે શનિવારથી બંધ અને ફરી ક્યારે ચાલુ થશે તેની કોઈ ખાતરી નથી. માટે મારા યોગદાનમાં વચ્ચે વિક્ષેપ પડશે.--Vyom25(ચર્ચા) ૨૩:૫૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
- આગળ ઉપર આપે જ મોખરે થવાનું છે. :) --સુશાંત સાવલા ૦૯:૩૩, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)
શિવાજીની સૂરતની લૂંટ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત ચરિત્રકથાઓ શિવાજીની સૂરતની લૂંટ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. |
- વાહ, વધુ એક કૃતિ ઉપલબ્ધ થઈ. તમને ખૂબ ખૂબ અભિનંદન અને સાથે સાથે આભાર સુશાંતભાઈ.--Vyom25(ચર્ચા) ૧૪:૦૬, ૨૪ ઓક્ટોબર ૨૦૧૬ (IST)
ગંગા - એક ગુર્જર વાર્તા | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત ચરિત્રકથાઓ ગંગા - એક ગુર્જર વાર્તા ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
- આપને પણ ખૂબ ખૂબ અભિનંદન સુશાંતભાઈ.--Vyom25(ચર્ચા) ૧૬:૨૯, ૨૬ નવેમ્બર ૨૦૧૬ (IST)
સવિતા-સુંદરી | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત નવલકથા સવિતા-સુંદરી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
સૌરાષ્ટ્રની રસધાર ૩ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા સૌરાષ્ટ્રની રસધાર ૩ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર નારાયણ વિશનજી ઠક્કુર રચિ તઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
ઝંડાધારી - મહર્ષિ દયાનંદ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત સંત ચરિત્ર ઝંડાધારી - મહર્ષિ દયાનંદ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
- સાહેબ મારો તો વારો જ ન આવ્યો. હું કાંઈ કરું એ પહેલાં જ મારા હિસ્સાનું કાર્ય પતિ ગયું હતું.--Vyom25(ચર્ચા) ૧૬:૨૬, ૭ એપ્રિલ ૨૦૧૭ (IST)
- તમારા મિત્રો ઉતાવળીયા ખરાને. --સુશાંત સાવલા ૧૭:૦૭, ૭ એપ્રિલ ૨૦૧૭ (IST)
સોરઠી બહારવટીયા - ભાગ પહેલો | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સોરઠી બહારવટીયા - ભાગ પહેલો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
- આપને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આભાર.--Vyom25(ચર્ચા) ૧૭:૨૯, ૨૦ મે ૨૦૧૭ (IST)
સોરઠી બહારવટીયા - ભાગ બીજો અને ત્રીજો | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથાસોરઠી બહારવટીયા - ભાગ બીજો અને ત્રીજો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
- અતિ વિલંબથી ઉત્તર આપવા બદલ ક્ષમાપ્રાર્થી છું. આપના નેતૃત્ત્વની સરાહના કરીએ તેટલી ઓછી છે એટલું જ હું કહીશ.--Vyom25(ચર્ચા) ૧૦:૫૭, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૭ (IST)
મુકામ ૧૦૦ પુસ્તક ચંદ્રક
ફેરફાર કરોસહપ્રયાસ ચંદ્રક | ||
સુશાંતભાઈ અને અન્ય સભ્યો સાથે મળીને આપે ગુજરાતી સાહિત્યના દુર્લભ અને ક્લાસિક પુસ્તકો ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવી તેને અમરત્વ આપવા બદલ આભાર. આપ વધુને વધુ મુકામ સર કરો તેવી શુભેચ્છા.-Nizil Shah (ચર્ચા) ૧૯:૦૭, ૫ ઓક્ટોબર ૨૦૧૭ (IST) |
પંકજ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત વાર્તા સંગ્રહ પંકજ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
- સુશાંતભાઈ તમારું નેતૃત્વ સાચી પ્રશંસાને હક્કદાર છે. આભાર.--Vyom25(ચર્ચા) ૧૪:૫૫, ૧૫ મે ૨૦૧૮ (IST)
કાંચન અને ગેરુ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત વાર્તા સંગ્રહ કાંચન અને ગેરુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
- સુશાંતભાઈ ફરી એક વખત તમારા અથાગ પરિશ્રમ અને નેતૃત્વને સલામ.--Vyom25(ચર્ચા) ૨૩:૧૦, ૧ જુલાઇ ૨૦૧૮ (IST)
ગુજરાતની ગઝલો | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી સંપદિત ગઝલ સંગ્રહ ગુજરાતની ગઝલો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
- આભાર સુશાંતભાઈ. તમને પણ ખૂબ ખૂબ અભિનંદન.--Vyom25(ચર્ચા) ૧૭:૨૨, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૮ (IST)
ગુજરાતનો જય | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત નવલથા ગુજરાતનો જય ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
Indic Wikisource Proofreadthon II 2020
ફેરફાર કરોSorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
After successfull first Online Indic Wikisource Proofreadthon hosted and organised by CIS-A2K in May 2020, again we are planning to conduct one more Indic Wikisource Proofreadthon II.I would request to you, please submit your opinion about the dates of contest and help us to fix the dates. Please vote for your choice below.
Last date of submit of your vote on 24th September 2020, 11:59 PM
I really hope many Indic Wikisource proofreader will be present this time.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
Indic Wikisource Proofreadthon II 2020
ફેરફાર કરોSorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
Thank you for participating at Pool for date selection. But Unfortunately out of 130 votes 69 vote is invalid due to the below reason either the User ID was invalid or User contribution at Page: namespace less than 200.
Dates slot | Valid Vote | % |
---|---|---|
1 Oct - 15 Oct 2020 | 26 | 34.21% |
16 Oct - 31 Oct 2020 | 8 | 10.53% |
1 Nov - 15 Nov 2020 | 30 | 39.47% |
16 Nov - 30 Nov 2020 | 12 | 15.79% |
After 61 valid votes counted, the majority vote sharing for 1st November to 15 November 2020. So we have decided to conduct the contest from 1st November to 15 November 2020.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available in any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. Before adding the books, please check the pagination order and other stuff are ok in all respect.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: This time we have decided to give the award up to 10 participants in each language group.
- A way to count validated and proofread pages:Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 01 November 2020 00.01 to 15 November 2020 23.59
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisource proofread will be present in this contest too.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
Indic Wikisource Proofreadthon II 2020 - Collect your book
ફેરફાર કરોSorry for writing this message in English - feel free to help us translating it
Dear Vyom25, Thank you and congratulation to you for your participation and support of our 1st Proofreadthon.The CIS-A2K has conducted again 2nd Online Indic Wikisource Proofreadthon 2020 II to enrich our Indian classic literature in digital format in this festive season. WHAT DO YOU NEED
I really hope many Indic Wikisources will be present this year at-home lockdown. Thanks for your attention |
આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન
ફેરફાર કરોપ્રિય Vyom25, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.
વિકિસ્રોત સમુદાય વતી
જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
Requests for comments : Indic wikisource community 2021
ફેરફાર કરો(Sorry for writing this message in English - feel free to help us translating it)
Dear Wiki-librarian,
Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.
Please write in detail, and avoid brief comments without explanations.
Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)
ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧
ફેરફાર કરોપ્રિય વિકિસ્રોત સંપાદક, ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.
જરૂરિયાતો
- પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
- સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
- સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
- સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
- પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
- પ્રૂફરીડ અને પ્રમાણિત પાનાં ગણવાની રીત: :ઇન્ડિક વિકિસોર્સ કોન્ટેસ્ટ ટૂલ્સ
- સમયગાળો: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
- નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા આ પ્રમાણે છે.
- ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.
હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.
આભાર.
Jayanta (CIS-A2K)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K
ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨
ફેરફાર કરોપ્રિય વિકિસ્રોત સંપાદક,
ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨ નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.
જરૂરિયાતો
- પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
- સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
- સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
- સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
- પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
- પ્રૂફરીડ અને પ્રમાણિત પાનાં ગણવાની રીત: :ઇન્ડિક વિકિસોર્સ કોન્ટેસ્ટ ટૂલ્સ
- સમયગાળો: 01 માર્ચ ૨૦૨૨ ૦૦.૦૧ થી 16 માર્ચ ૨૦૨૨ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
- નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા આ પ્રમાણે છે.
- ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.
હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.
આભાર.
Jayanta (CIS-A2K). ૨૧:૪૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K
Indic Wikisource proofread-a-thon November 2022
ફેરફાર કરોSorry for writing this message in English - feel free to help us translate it
Dear Vyom25,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: There may be some award/prize given by CIS-A2K.
- A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisources will be present this time.
Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K