ચર્ચા:નંદબત્રીશી
છેલ્લી ટીપ્પણી: પૃષ્ઠ વહેંચણી વિષય પર Sushant savla વડે ૯ વર્ષ પહેલાં
ઢાંચો
ફેરફાર કરો- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- આ કૃતિ સળંગ હોઈ, આપણે અલગ પ્રકરણ નહી બનાવીએ અને સળંગ એક જ પાનાં પર આખી કૃતિ ચડાવીશું.
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
ફેરફાર કરોપુસ્તકની લિંક
ફેરફાર કરોDJVU - PDF ફોર્મેટ
ફેરફાર કરોમિત્રો, આ પરિયોજના આપણે નવા સ્વરૂપે આપણે ચઢાવવા પ્રયન્ત કરીશું. આ પુસ્તકના દરેક પાનાને DJVU ફોર્મેટમાં વિકિ કોમન્સ પર ચડાવ્યા છે. આ ફોર્મેટ અનુસાર, આપને ટાઈપ કરવાની વીંડો અને છાપેલા પાનાની પ્રત ધરાવતી વીંડો પાસ પાસે દેખાશે. આને કારણે આપણે પુસ્તકને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. તેમ છતાં જો કોઈ સભ્યને ઓફ લાઈન કામ કરવું હોય તો તેમના લાભાર્થે પુસ્ત્કની લિંક ઉપર આપી છે.
DJVU - PDF ફોર્મેટમાં એક અન્ય સગવડ પાનાનું પ્રૂફરિડિંગને રંગો દ્વારા વર્ગીકૃત જોઈ શકવાનું છે.
પૃષ્ઠ વહેંચણી
ફેરફાર કરોમિત્રો, જે પાનું આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.
- પાનાં નંબર ૧-૪ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૧--Amvaishnav (talk) ૨૧:૩૨, ૬ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૫-૮ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૫--Hiravati (talk) ૨૧:૦૭, ૭ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૯-૧૨ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૯--Amvaishnav (talk) ૨૦:૫૩, ૧૦ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૧૩-૧૬ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૧૩--Sushant savla (talk) ૨૧:૫૪, ૧૧ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૧૭-૨૦ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૧૭--Amvaishnav (talk) ૨૧:૦૭, ૧૪ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૨૧-૨૪ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૨૧--Sushant savla (talk) ૧૪:૩૬, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૨૫-૨૮ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૨૫--Amvaishnav (talk) ૨૧:૦૦, ૧૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૨૯ ૧૯: પૃષ્ઠ:Nandbatrisi.pdf/૨૯--Hiravati (talk) ૨૦:૨૬, ૧૯ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૩૩-૩૬ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૩૩--Sushant savla (talk) ૨૧:૨૯, ૨૦ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૩૭-૪૦ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૩૭--Amvaishnav (talk) ૨૧:૨૫, ૨૨ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૪૧-૪૪ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૪૧--Sushant savla (talk) ૧૩:૩૭, ૨૩ જાન્યુઆરી ૨૦૧૫ (IST)
- પાનાં નંબર ૪૫-૪૭ : પૃષ્ઠ:Nandbatrisi.pdf/૪૫--સતિષ પટેલ (talk) ૦૯:૨૧, ૨૧ જાન્યુઆરી ૨૦૧૫ (IST)