ચર્ચા:મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
પરિયોજના મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
ફેરફાર કરોવિકિસ્રોત પર મેઘાણી કૃત હ્રદયસ્પર્શી વાર્તાઓનો સંગ્રહ અક્ષરાંકન કરવા માટે સૌ મિત્રોનાં સહકારથી ચાલુ કરાયેલી આ પરિયોજનામાં આપનું સ્વાગત છે.
- દરેક મિત્રને આખું પ્રકરણ ફાળવાયેલું છે. પ્રકરણનાં બધાંજ પાનાની JPG મેઈલ દ્વારા મોકલાશે.
- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{header | title = [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૧]] | author = ઝવેરચંદ મેઘાણી | translator = | section = પ્રકરણનું નામ | previous = [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૧/xxx|xxx]] | next = [[મેઘાણીની નવલિકાઓ ખંડ ૧/yyy|yyy]] | notes = }} zzz (અપૂર્ણ) '''[[મેઘાણીની નવલિકાઓ ખંડ ૧]]'''
જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.
અસ્પષ્ટ કોપી
ફેરફાર કરોસમયના અભાવે આ પુસ્તકના પૃષ્ઠોને સ્કેન ન કરી શકાતા તેના ફોટા પાડેલ છે. તેમાં કેમેરો સ્થિર ન રહેતા અક્ષરો સ્પષ્ટ નથી દેખાતા. અને સૌ મિત્રોની આંખો ખેંચાશે. માટે એલ વકહ્ત સ્કેન કરી દૌં ત્યાં લગી આપણે મિથ્યાભિમાન પર કાર્ય કરીશું?.--Sushant savla (talk) ૨૨:૧૭, ૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- ચોક્કસ. ચાલો ’મિથ્યાભિમાન’ કરીએ !!! :-)--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૪૯, ૪ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
નવી પરિયોજના
ફેરફાર કરોમેઘાણીની નવલિકા ખંડ - ૧ નામે ઉત્તમ વાર્તા સંગ્રહ ને નવી પરિયોજના તરીકે હાથ લેતા આનંદ અનુભવું છું.
પરિયોજનામાં જોડાવવા માટે આપનું નામ નીચે જણાવશો. અને સાથે આપનું ઇ-મેઇલ આઇડિ પણ આપશો. જેથી સત્વરે એક એક પ્રકરણ મોકલી શકાય. મારું ઇ-મેઇલ આઇડી sushant_savla@rediffmail.com છે. - સુશાંત
સહકાર આપતા સભ્યો ની યાદી
ફેરફાર કરો- સુશાંત
- અશોક મોઢવાડીયા
- વ્યોમ
- એ એમ વૈષ્ણવ
- હર્ષ કોઠારી
- સતિષચંદ્ર પટેલ
- ડી. કે ગોહીલ
પ્રકરણ વહેંચણી
ફેરફાર કરોપ્રકરણ | સભ્ય | પૃષ્ઠ સંખ્યા | સ્થિતી | પ્રકરણ | સભ્ય | પૃષ્ઠ સંખ્યા | સ્થિતી |
---|---|---|---|---|---|---|---|
અર્પણ | સુશાંત | ૧ | પૂર્ણ | ૧૦ | હર્ષ કોઠારી | ૮ | પૂર્ણ |
નિવેદન | સુશાંત | ૬ | પૂર્ણ | ૧૧ | સુશાંત | ૧૬ | પૂર્ણ |
૧ | વ્યોમ | ૮ | પૂર્ણ | ૧૨ | સતિષચંદ્ર પટેલ | ૯ | પૂર્ણ |
૨ | એ એમ વૈષ્ણવ | ૭ | પૂર્ણ | ૧૩ | વ્યોમ | ૧૦ | પૂર્ણ |
૩ | અશોકભાઈ મોઢવાડિયા | ૯ | પૂર્ણ | ૧૪ | સતિષચંદ્ર પટેલ | ૧૭ | પૂર્ણ |
૪ | સુશાંત | ૮ | પૂર્ણ | ૧૫ | ડી. કે. ગોહીલ | ૧૭ | પૂર્ણ |
૫ | સુશાંત | ૧૦ | પૂર્ણ | ૧૬ | સતિષચંદ્ર પટેલ | ૮ | પૂર્ણ |
૬ | અશોકભાઈ મોઢવાડિયા | ૧૫ | પૂર્ણ | ૧૭ | એ એમ વૈષ્ણવ | ૧૦ | પૂર્ણ |
૭ | વ્યોમ | ૧૦ | પૂર્ણ | ૧૮ | સતિષચંદ્ર પટેલ | ૧૦ | પૂર્ણ |
૮ | એ એમ વૈષ્ણવ | ૧૩ | પૂર્ણ | ૧૯ | વ્યોમ | ૨૫ | પૂર્ણ |
૯ | એ એમ વૈષ્ણવ | ૭ | પૂર્ણ | ૨૦ | સતિષચંદ્ર પટેલ | ૮ | પૂર્ણ |
પરિયોજના વિકાસ
ફેરફાર કરોપ્રકરણો સંપન્ન | કુલ પ્રકરણો | પૃષ્ઠ સંપન્ન | કુલ પૃષ્ઠ |
---|---|---|---|
પરિયોજના સંદેશ
ફેરફાર કરો- એ એમ વૈષ્ણવ
- નવિ પરિયોજનાના શ્રીગણેશ બદલ અભિનંદન અને શુભેચ્છાઓ. આ પરિયોજનાઓને કારણે કિશોરવયમાં વાંચેલ સાહિત્યને ફરીથીખુબ જ નજદીકથી માણવાનો મોકો મળે છે તે બહુ મહામુલો છે. - --Amvaishnav (talk) ૧૩:૩૩, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- આભાર અશોકભાઈ--Sushant savla (talk) ૨૦:૪૨, ૩૦ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
- શ્રી સુશાંતભાઇ, નવું પ્રકરણ મોકલશો. - --Amvaishnav (talk) ૧૭:૫૬, ૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- અશોકજી, આપને પ્રક્રણ ૯ મોકલ્યું છે. --Sushant savla (talk) ૧૯:૫૬, ૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૯ મળી ગયું છે. -- --Amvaishnav (talk) ૧૦:૫૬, ૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- શ્રી સુશાંતભાઇ, પ્રકરણ ૯ પૂરૂં થઇ ગયેલ છે.નવું પ્રકરણ મોકલશો. --Amvaishnav (talk) ૨૩:૦૭, ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૮ મોકલ્યું છે --Sushant savla (talk) ૦૯:૪૨, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૮ મળી ગયું છે. --- (talk) ૧૦:29, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૮ પૂર્ણ થયું. નવું મોકલશો -- --Amvaishnav (talk) ૧૪:૨૮, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૧૭ મોકલ્યું છે. --Sushant savla (talk) ૨૦:૨૭, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૧૭ મળી ગયું છે. -- --Amvaishnav (talk) ૨૨:૧૯, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- અશોકભાઈ મોઢવાડિયા
- પ્ર-૩ પૂર્ણ થયું. કૃપયા નવું પ્રકરણ મોકલશો.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૩૮, ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ મોકલ્યું છે.--Sushant savla (talk) ૧૭:૪૪, ૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- વ્યોમ
- આપને નવુ પ્રકરણ ૭ મોકલ્યું છે!
- હા જી, પ્રકરણ ૭ મળી ગયેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૩૮, ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ - ૭ પૂર્ણ થયું નવું મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૨૮, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૧૩ મોકલ્યું છે.--Sushant savla (talk) ૦૭:૨૩, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૧૩ પૂર્ણ નવું મોકલશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૦૯, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૧૯ મોકલ્યું છે. --Sushant savla (talk) ૦૯:૩૮, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૧૯ મળી ગયેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૩, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૧૩ મોકલ્યું છે.--Sushant savla (talk) ૦૭:૨૩, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- સતિષચંદ્ર પટેલ
- પ્રકરણ - ૧૨ પૂર્ણ થયું છે, હવે નવું મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૩:૫૩, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૧૪ મોકલ્યું છે. --Sushant savla (talk) ૦૮:૦૬, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ - ૧૪ પૂર્ણ થયું છે, હવે નવું મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૬:૩૬, ૧૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- આપને પ્રક્રણ ૧૬ મોકલ્યું છે...
- પ્રકરણ - ૧૬ પૂર્ણ થયું છે, હવે નવું મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૩:૦૧, ૧૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૧૮ મોકલ્યું છે--Sushant savla (talk) ૦૮:૧૪, ૧૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ - ૧૮ પૂર્ણ થયું છે, હવે નવું મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૧:૪૯, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પ્રકરણ ૨૦ મોકલ્યું છે--Sushant savla (talk) ૨૨:૫૧, ૨૦ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- દેવેન્દ્રસિંહ ગોહીલ
- સુશાંતભાઈ મને એક નવું પ્રકરણ મોકલશો. dkgohil64@yahoo.co.in
--Dkgohil (talk) ૧૧:૧૦, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- આપને પ્રકરણ ૧૫ મોકલ્યું છે. ન મળ્યું હોય તો જણાવશો. --Sushant savla (talk) ૨૧:૨૧, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
વિચાર
ફેરફાર કરોસુશાંતભાઈ પ્રકરણ ૧ પૂર્ણ થઈ ગયેલ છે માટે નવું પ્રકરણ મોકલશો. મારે બીજી એક વાત એ કહેવી છે કે વૈશ્નણસાહેબ જે રીતે પહેલો અક્ષર મોટો કરીને પ્રકરણની શરૂઆત કરે છે સારું દેખાય છે તો શું એ આપણે લાગુ કરવી જોઈએ? અન્ય મિત્રો પણ પોતાન મત વ્યક્ત કરશો...--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૧૮, ૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- હા હા, શામાટે નહિ. --Sushant savla (talk) ૦૭:૪૯, ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- તો પછી આપણે અગાઉ પૂર્ણ થઈ ગયેલ પુસ્તકોમાં પણ આ પ્રમાણે કરવું જોઈએ. તો શું એમાં User:Gubotની મદદ લઈ શકાય?--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૩૦, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- ધવલભાઈ, સું આપના User:Gubot દ્વારા આ કાર્ય શક્ય છે?--Sushant savla (talk) ૦૮:૦૭, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- તો પછી આપણે અગાઉ પૂર્ણ થઈ ગયેલ પુસ્તકોમાં પણ આ પ્રમાણે કરવું જોઈએ. તો શું એમાં User:Gubotની મદદ લઈ શકાય?--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૩૦, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- હા હા, શામાટે નહિ. --Sushant savla (talk) ૦૭:૪૯, ૯ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- આગળની ચર્ચા સભાખંડમાં.... --Sushant savla (talk) ૧૮:૦૩, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
પ્રકરણ વહેંચણી પૂર્ણ
ફેરફાર કરોમિત્રો, આ સાથે પરિયોજનાના પ્રકરણોની વહેંચણી આજે પૂર્ણ થાય છે. હવે હાલમાં કોઈ નવા પ્રકરણ નથી. નવી પરિયોજના ચાલુ થાય ત્યાં સુધી જો આપની પાસે સમય હોય તો મને જણાવશો. નર્મદની કવિતાઓની એકલ કૃતિઓ મારી પાસે છે. તેને આપ ચડાવવામાં મદદ કરવા ઈચ્છો તો મને જણાવશો. તેની પ્રત મોકલી આપીશ.--Sushant savla (talk) ૦૭:૨૩, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- મને એમ લાગે છે કે મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ અને ૨ એક સરખા શીર્ષકવાળાં પુસ્તકો છે એટલે કે ખંડ ૨ એ ખંડ ૧નું એક રીતે જોઈએ તો અનુસંધાન છે. તો પછી ખંડ ૧ અને ખંડ ૨નાં મૂળ પાનાં પર એકબીજાની કડી ઉમેરી શકાય કે કેમ? આ જ વસ્તુ આપણે સૌરાષ્ટ્રની રસધાર કે પછી બીજાં આવાં પુસ્તકોને લાગુ પાડી શકીએ?--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૫૭, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- સારો સુઝાવ છે. મારી સહેમતી સમજશો.--Sushant savla (talk) ૨૨:૦૩, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- સરસ!! મારી પણ સહમતી. સુશાંતભાઈ, મને નર્મદની કવિતાની એકલ કૃતિઓ જરુરથી મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૮:૧૮, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- આ બાબતે અન્ય મિત્રો પણ પોતાનો વિચાર જણાવો તો નિર્ણય કરવામાં સરળતા રહેશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૧, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- મેઘાણી...ખંડ ૧ અને ખંડ ૨ પર "આ પણ વાંચો" પેટા મથાળા હેઠળ એકબીજાની કડીઓ મેલી શકાય. અન્ય કૃતિઓમાં પણ આમ થઈ શકે તે સારો વિચાર. આ પ્રસ્તાવ સાથે સહમત. અને સુશાંતજી, વચગાળા માટે મને પણ નર્મદની કવિતાઓના કેટલાક પાના મોકલશોજી. મને એ ચઢાવતાં આનંદ થશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૧૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- તો પછી તેને અનુક્રમની નીચે ઉમેરવી વધુ યોગ્ય રહેશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૩૨, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- મેઘાણી...ખંડ ૧ અને ખંડ ૨ પર "આ પણ વાંચો" પેટા મથાળા હેઠળ એકબીજાની કડીઓ મેલી શકાય. અન્ય કૃતિઓમાં પણ આમ થઈ શકે તે સારો વિચાર. આ પ્રસ્તાવ સાથે સહમત. અને સુશાંતજી, વચગાળા માટે મને પણ નર્મદની કવિતાઓના કેટલાક પાના મોકલશોજી. મને એ ચઢાવતાં આનંદ થશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૧૬, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- આ બાબતે અન્ય મિત્રો પણ પોતાનો વિચાર જણાવો તો નિર્ણય કરવામાં સરળતા રહેશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૧, ૨૫ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
મેઘાણીની નવલિકાઓ ખંડ ૧
ફેરફાર કરોમિત્રો, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)