ચર્ચા:સોરઠને તીરે તીરે

છેલ્લી ટીપ્પણી: પ્રકરણ વિષય પર Vyom25 વડે ૧૧ વર્ષ પહેલાં

પરિયોજના "સોરઠને તીરે તીરે" ફેરફાર કરો

  1. દરેક મિત્રને એક સમયે એક પ્રકરણ મોકલવામાં આવશે.
  2. વાક્ય રચના અને જોડણી મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  3. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  4. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[સોરઠને તીરે તીરે]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[સોરઠને તીરે તીરે/xxx|xxx]]
 | next       = [[સોરઠને તીરે તીરે/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

xxx = આગલું પ્રકરણ, yyy = પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી કોપી-પેસ્ટ કરવું) અને zzz = પ્રકરણનું લખાણ.

આ પરિયોજનાની રૂપરેખા અંગે સૂચનો આવકાર્ય, સહકાર બદલ આભાર.

પ્રસ્તાવના અને મુખપૃષ્ઠ ફેરફાર કરો

સોરઠને તીરે તીરે પુસ્તકની પ્રસ્તાવના અને મુખપૃષ્ઠ મારી પાસે નથી જો કોઈ મિત્ર પાસે ઉપલબ્ધ હોય તો મને મોકલવા અથવા સ્રોત પર ચડાવી દેવા વિનંતી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૩૭, ૨૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

આ પુસ્તક કાશ્મીરના પ્રવાસ પહેલાં લેવાનું છે કે પછી. જો પહેલાં લેવાનું હોય તો હું પ્રકરણ મોકલું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૧૪, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
મારા ખ્યાલ મુજબ આ પુસ્તક પહેલા ચડાવવાનું છે.. છતા આપ ફરી એક વાર ખાત્રી કરી લેશો. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૨૩:૦૪, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
આજે ધવલ ભાઈ જોડે વાત થઈ. ધવલભાઈ વેકેશન પર છે તેથી કાશ્મીરનો પ્રવાસ સ્કેન કરતા વાર લાગશે. માટે સોરઠને તીરે તીરે પહેલાં લેશું.--Sushant savla (talk) ૧૮:૩૨, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
ઠીક છે હું આજ મોડી રાત અથવા કાલ સવાર સુધીમાં પ્રકરણોની વહેંચણી શરૂ કરી દઈશ આપ બૅનરમાં યોગ્ય ફેરફાર કરી દેશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૧૩, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
હું ભૂલી ગયો છું. બેનરમાં ફેરફાર કરવાનો કયો ઢાંચો છે? :( --Sushant savla (talk) ૨૨:૧૦, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
તે બદલવા અહીં ફેરફાર કરો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૧૩, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
મુખપૃષ્ઠ ચડાવી દીધુ છે. પ્રસ્તાવના મારી પાસે નથી. --Nizil Shah (talk) ૦૦:૩૪, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર
આભાર નિઝિલભાઈ, હવે પ્રસ્તાવના બીજા કોઈ મિત્ર પાસેથી મળી રહેશે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૨૪, ૨૮ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

પરિયોજનામાં જોડાવા માટે ફેરફાર કરો

  • નીચે આપનું નામ લખો.

--Maharshi675 (talk) ૦૨:૫૬, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

--Sushant savla (talk) ૦૭:૩૧, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

--સતિષચંદ્ર (talk) ૦૮:૫૩, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

--જયમ પટેલ (talk) ૨૨:૨૩, ૨૫ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

--Dkgohil (talk) ૨૨:૦૯, ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

--ઉન્નતિ--87.236.136.18 ૧૪:૨૪, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

(ઉન્નતિબેન પરિયોજનામાં જોડાવવા બદ્દલ આભાર, આ માટે આપે વિકિસ્રોત પર એક લોગીન કે ખાતું બનાવવું પડશે. અને આપને ફાળવેલું પ્રકરણ મેળવવા આપનું ઈમેલ્ સરનામું વ્યોમ ભાઈને vyom73163@hotmail.com પર મોકલશો. જો અન્ય કોઈ મુશ્કેલી હોય તો અહીં જણાવશો.)

--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૩:૦૦, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

પ્રકરણ વહેંચણી ફેરફાર કરો

  1. સુશાંતભાઈ :- પ્રકરણ ૨, ૧૧, ૧
  2. અશોકભાઈ વૈષ્ણવ :- પ્રકરણ ૩, ૧૪
  3. જયમ પટેલ :- પ્રકરણ
  4. મહર્ષિભાઈ :- પ્રકરણ
  5. સતિષચંદ્ર :- પ્રકરણ ૬, ૮, ૧૩
  6. ડી. કે. ગોહિલ :- પ્રકરણ
  7. ઉન્નતિબેન :- પ્રકરણ ૯
  8. અશોકભાઈ મોઢવાડીયા :- ૧૨, ૧૦

પરિયોજના વિકાસ ફેરફાર કરો

પ્રકરણ કુલ સંપન્ન
અક્ષરાંકન ૧૪ ૧૪
ભૂલ-શુદ્ધિ ૧૪ ૧૩

અક્ષરાંકન ફેરફાર કરો

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ ફેરફાર કરો

92.9% પૂર્ણ (અંદાજિત)

   

પ્રકરણ ફેરફાર કરો

વ્યોમભાઈ, પ્રકરણ ૬ પૂર્ણ થયેલ છે, આગળનું પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૧૯:૪૩, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

પ્રકરણ ૮ વસ્લની રાત મોકલ્યું.--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૧૨, ૨૯ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

પ્રકરણ ૨ પૂર્ણતાને આરે છે. નવું પ્રકરણ મોકલાવશો.--Sushant savla (talk) ૧૧:૧૯, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

પ્રકરણ ૮ પૂર્ણ થયેલ છે, આગળનું પ્રકરણ મોકલશો.--સતિષચંદ્ર (talk) ૨૧
૪૧, ૩૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
મેલ ચેક કરશો..સુશાંતભાઈ...--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૯, ૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
પ્રકરણ વહેંચણી પૂર્ણ...--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૫૦, ૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
વ્યોમભાઇ, પ્રકરણ -૭ પૂર્ણ થયેલ છે,નવું પ્રકરણ બાકી હોય તો મોકલશોજી.Dkgohil (talk) ૨૩:૨૧, ૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
આભાર ગોહિલ સાહેબ કોઈ પ્રકરણ હવે બાકી રહેતું નથી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૧૦, ૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "સોરઠને તીરે તીરે" page.