નિત્ય મનન/૧૯-૪-’૪૫
← ૧૮-૪-’૪૫ | નિત્ય મનન ૧૯-૪-’૪૫ ગાંધીજી |
परिशिष्ट-१ → |
असंगत ऐसी मोटी वस्तु छोटी लगती है, और सुसंगत जैसी सबसे छोटी वस्तुका इतना ही स्थान है जैसा मोटीका ।
१९-४-’४५
અસંગત એવી મોટી વસ્તુ નાની લાગે છે અને નાનામાં નાની સુસંગત વસ્તુનું સ્થાન મોટી વસ્તુ જેટલું જ છે.
૧૯-૪-’૪પ