બીરબલ વિનોદ/સોયા સો ચૂકા
← ખુશ કે નાખુશ | બીરબલ વિનોદ સોયા સો ચૂકા બદ્રનિઝામી–રાહતી |
નદીનાં લગ્ન → |
વાર્તા ૧૩૪.
સોયા સો ચૂકા.
એક દિવસ બીરબલ કુંજડા-કાછીયા નો વેશ લઈ બાદશાહના મહેલ પાસે જઈ પહોંચ્યો. બાદશાહે તેને પૂછ્યું “ સોયા કિસ ભાવ દેગા ? બીરબલ બોલ્યો “ ટકે સેર."
પછી બાદશાહે પૂછયું “ઓર ચૂકા કયા ભાવ હે ?” બીરબલે ઉત્તર આપ્યો “સોયા સો ચૂકા.”
બાદશાહ એ ઉત્તર સાંભળી પેલા કાછીયાને ધ્યાન પૂર્વક જોવા લાગ્યો અને તેને ઓળખી લઈ ખડ્ખડ્ હસવા લાગ્યો, તથા તેને ભારે ઈનામ આપ્યું.