ભડલી વાક્ય/છાવકી અને કરકાંટા
← શકુનવાસ | ભડલી વાક્ય છાવકી અને કરકાંટા ભડલી |
તિથીફળ → |
છાવકી અને કરકાંટા વિચાર દોહરો
પડે છાવકી અંગપર, કાટા ચિટે જાય;
વાર તથા નક્ષત્રનું ફળ સડુ હવાં જણાય