← છાવકી અને કરકાંટા ભડલી વાક્ય
તિથીફળ
ભડલી
વારફળ →


નથીફળ દાહો

'

પડે છકી જ પડે, સરર ચઢે જે અગ
રોગ વધારે વેગથી, કરે શકતીના ભગ

દ્વિતિયામાં ધનરાજ બતાય, તૃતિયામાં પણ લાભજ થાય;
નકી ચુતુર્થી એ બહુ દુ:ખ, પશ્ચિમે વૃષ્ટી અનનું સુખ,
સમમી આમ દશમી નામ, સુખે ન રેફ્યુ થાયે કામ
પુત્ર લાભ એકાદશી હાય, દ્રવ્ય લાભ દ્વાદશીય જાય.
ત્રયોદશીએ આવે સિદ્ધિ, ચતુર્દશી નાસે મ· રિદ્ધિ
અમાશ પુત્યે ધનમતિ જાય, સર: ચઢે ફળ અશુભ જણાય