← તિથીફળ ભડલી વાક્ય
વારફળ
ભડલી
લગ્નફળ →


નક્ષત્ર વિશે ચાપા

અશ્વતીમાં આરેાગ્ય અંતાય, ભરી માંહી રોગ બહુ થાય
કૃતિકા ન્ય નસાડે જાણ, સંપતી મૃગશીર રેહેણી માણ
આડદ્રાથી મૃત્યુજ જય, પુષ્ય પુનર્વસુ ધન બહુ હેાય;
અશ્લેષાયાક જીવ વિનાશ, માય પુછવન આશ
ઉતા ચીત્રા હુસ્તજ સ્વાતિ, ધમાં સહુ શુભ કાંઇંત બ્ર
કરે વિશાખા ધનને નારા, અનુરાધામાં રાજ્યની અ
જેષ્ઠા જે નક્ષત્રજ હેાય, મૃત્યુ તણી ભીતી તે જોય;
મુળ પુર્વોયાડા એ જાણ, અને ઉત્તરાષાડા અણ,
શ્રવણ તારા એથી સાચ, હાય સુખમાંને લલિવ

શુભ ફૂલ કે એ મનમાં ધાર, સાર ગુણ તું સર વિચાર્

જાણ ધનેશ શતભિષા, મૃત્યુદાયક ડાય;
પુર્વ ભાદ્રથી ઉત્તરા, વિજયકાર નકી જેય,
રેવતી આયુશ દાયની, જાય એ થકી રોગ;
છાવકીમા વળી શરાના, આ શહુ કથયા ચાગ ૨૭૬