ભડલી વાક્ય/મુહુર્ત વિચાર
← શની ચક્ર | ભડલી વાક્ય મુહુર્ત વિચાર ભડલી |
વિષયોગ → |
સુહુર્ત વિચાર્ ચોપાઇ,
રિવે અે નવ ગમન કરાય, સામ મિથુને પગ ન ધણ્ય,
મંગળ કે તું ગુંજન જાણ, બુધને કુંભે ક્ષયજ પ્રમાણ, ૧૯૭
ગુરૂ કન્યા નવ ગામ જવાય, ધન ક્રે પણ દુર તળય;
મીન નિર્ જેશી જાણ, સહેદેવ અયોગ પ્રમાણ,