← ગ્રહણ વિચાર ભડલી વાક્ય
શની ચક્ર
ભડલી
મુહુર્ત વિચાર →


શનીચક્ર ચોપાઈ

શનેિ ચક્રની કછુ સાંભળ વાત, મેષ ચિશે કીજે ગુણત
વર્ષમાં કરે નિરાધા ચાર, જાણા ગઢ આબુ ગિરનાર ૧૯૧
મૈથુલને પોંગલને મુલતાન, કે કારિમર્ ખાસાન;
જોરાની સિંહા કરી સિગ્ગ, ગઢ દીલ્લી તા ુાયજ ભગ
જો શની કન્યા કરે નિવાસ, તા પુર્વ કઈમાાવ ના
તુળા વૃશ્વિકે જો રાની જાય, મારવાડ નય કટિલાય. ૧૯૩
મકર કુંભમાં જો શિને થાય, આપ્યુ અનજ કાઈન ખાય;
જે ધન મીન નિશ્ચર જાય, પવન હેાય પાણી ન વાય.

દાહરો.

ગણ નવ ત્રણસે સા દિન, નાર લગ્ન વિચાર;
ગણ નવમી આષાડ વદી, હેારા કાણે વાર્

ડગે બામ જંગ, સ્વી અકાળ, મુદ્દે સમા ભાવજ સંભાળ,

સામ શુક્ર સુગુરૂને જાય, ભુમી ફુલ ફળતી હોય,