ભડલી વાક્ય/વૈશાખ માસ
← ચૈત્ર માસ | ભડલી વાક્ય વૈશાખ માસ ભડલી |
જેઠ માસ → |
વૈશાખ માસ—દોહરા
વૈશાખી પડવા દેતે, વાદળ વીજ કરેહુ;
દાણા વેચી ધન કરી, પૂરી સાખ ભરેહ ૭૯
અખાતિજ તિથિને દિને, ગુરૂ રેશહિણિ સંયુકત
સડૅદેવ પણ એ ભણે, નિઅે અન બહુ"ળુકત. ૮૦
અખાછપયની ચાલ.
અખાત્રીજ રાહિણિ નવ હાય, પેય અમસે સળ ન કોય
રાખી શ્રવણે હીત વિચાર, પુનમ કાર્તિકી કૃતિકાનધાર
મા’ મહિને ઉતપાત પ્રકારા, કે ભડળી તા થાય વિનારા ૮૧