વિકિસ્રોત:સમુદાય પ્રવેશિકા
વિકિસ્રોત એક એવું ઓનલાઇન પુસ્તકાલય છે, જેમાં પ્રકાશનાધિકાર મુક્ત સાહિત્ય (કોપીરાઈટ ન ધરાવતા પુસ્તકો) પ્રકાશનો મળી રહે છે. આ પુસ્તકો ઉપલબ્ધ કરાવવાનું અને આ પુસ્તકાલયનું સંચાલન અમારા - તમારા આપણાં જેવા જ મિત્રો કરે છે. અત્યાર સુધીમાં આ પુસ્તકાલયમાં કુલ ૧૮૦ પુસ્તકો અને કેટલીક સ્વતંત્ર કૃતિઓ (બધું મળીને કુલ ૬૩,૦૧૯ પાનાં) ઉપલબ્ધ છે. આ પુસ્તકો અને કૃતિઓ આપ વાંચી શકો છો.
યોગદાનની શરૂઆત કેવી રીતે કરવી તે જાણવા માટે અમારા સમાવેશ માટેની નીતિ અને મદદ માટેનાં પાનાં જુઓ. જો તમે હજી ખાતું ન બનાવ્યું હોય તો અહીં ક્લિક કરી ખાતું બનાવી શકો છો. જુઓ: ખાતું બનાવવાના ફાયદા.
જો તમે અહીં નવા હો તો સભાખંડમાં પ્રશ્નો પૂછવામાં અને પાટી પર લખવાનો મહાવરો કરવામાં ખચકાટ અનુભવશો નહિ.
વિકિસ્રોત પર સહભાગના મુખ્ય ચાર વિભાગ છે...
સક્રીય બનો – જરીરિયાત મંદ ક્ષેત્રની ઓળખ – સહકાર્ય – સુધાર અને સંવર્ધન તમને પસંદ હોય એવો વિભાગ તમે પસંદ કરી શકો છો! |
વિકિસ્રોતના કેટલાક આંકડાઓ
ફેરફાર કરોસ્થિતિ | સંખ્યા |
---|---|
કુલ પાનાંઓ | ૬૩,૦૧૯ |
પ્રમાણિત | ૨૪,૮૩૭ (૧૦૭ કૃતિઓ) |
ભૂલશુદ્ધિ કરેલ | ૧૧,૯૬૮ (૪૬ કૃતિઓ) |
સમસ્યારૂપ | ૭ |
ભૂલશુદ્ધિ બાકી | ૧૬,૯૭૯ |
મૂળ લખાણ રહિત પૃષ્ઠ | ૯૧૭ |
કાર્યાધીન | ૨૦૮ |
સ્થિતિ | સંખ્યા |
---|---|
પૂર્ણ પુસ્તકો | ૧૮૦ |
કાર્યાધીન પુસ્તકો | ૨ |
મૂળ લખાણ ન ધરાવતા પુસ્તકો | ૨ |