વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય

પરિયોજના સહકાર્ય

    આ પૃષ્ઠ પર આપને વિકિસ્રોત પર હાથ ધરવામાં આવતી સહકાર્ય પરિયોજનાઓની જાણકારી મળી રહેશે. પરિયોજના એટલે, કોઈક ચોક્કસ કાર્ય માટે એક કે એક કરતા વધુ સભ્યો એકરાગ થઈને સહયોગ આપે તે. સમયાંતરે વિવિધ ઉપયોગી કામો કરવા માટે સભ્યો આવી પરિયોજનાઓ હાથ પર લેતા હોય છે, અને પછી લોગ જુડતે ગયે, કારવાં બનતા ગયા એમ એમાં સભ્યો જોડાતા જાય અને કાર્ય આગળ વધતું જાય.

    સહકાર્ય શબ્દના અર્થ પરથી જ સમજી ગયા હશો કે આ સમુહમાં ભેગા મળીને કરવામાં આવતું કાર્ય છે. હવે એવા તો અનેક કામો હોઈ શકે જેમાં સહુ ભેગા મળીને કાર્ય કરે, અને પરિયોજનાનો મૂળ ઉદ્દેશ જ એ છે, પરંતુ આ નામ અમે એ પરિયોજનાને આપ્યું છે જે વિકિસ્રોતના મૂળ ઉદ્દેશને અનુસરે છે. સહકાર્ય પરિયોજના અંતર્ગત વિકિસ્રોતના સભ્યો એકત્ર થઈને કોઈ એક પુસ્તક પર કાર્ય કરે છે. એક સભ્ય પરિયોજનાનું નેતૃત્વ સંભાળે અને અન્ય સભ્યો પોતાની મરજી અને સમય અનુકૂળતા અનુસાર તેમાં જોડાય. પરિયોજનાનું નેતૃત્વ કોઈ પણ સંભાળી શકે છે, તેને માટે જરૂરી લાયકાત છે: (૧) સાહિત્યમાં થોડોઘણો રસ હોવો, (૨) ઝીણવટભરી નજર, (૩) ઇ-મેલ સરનામું, (૪) પુસ્તક, કે જેના પર કામ કરવાનું છે તે, ઉપલબ્ધ હોવું અને તેને સ્કેન કરીને તેની pdf ફાઇલ બનાવવાની સક્ષમતા અને (૫) વિકિસ્રોત પર નિયમિત પણે હાજર રહેવું (પરિયોજનાના સંચાલન કાળ દરમ્યાન). બસ, આટલી જ પ્રાથમીક જરૂરીયાત જો સંતોષાતી હોય તો ગમે તે વ્યક્તિ પરિયોજના સંચાલકની જવાબદારી નિભાવી શકે છે.

    સામાન્ય રીતે કોઇ એક સભ્ય પોતાની પસંદગીનું પુસ્તક (કે જે પ્રકાશનાધિકારથી મુક્ત હોય તે) પસંદ કરે છે અને તેના પાના સ્કેન કરીને પોતાની પાસે રાખે છે. અહિં પરિયોજનાની આગવી રૂપરેખા ઘડીને અન્ય સભ્યોને તેની જાણા કરે છે અને સભ્યો કયા સમયે ક‌ઇ પરિયોજના પર કામ કરવું તેમ સર્વાનુમતે (અથવા તો બહુમતે) નક્કી કરે છે. જે તે પુસ્તકની પરિયોજનાનું પૃષ્ઠ બનાવી, સંચાલક તેની થોડી ઘણી માહિતિ આપે છે અને સભ્યો કે જેને તે પુસ્તકમાં કે કાર્યમાં રસ હોય તે પાના પર જ‌ઇને પોતાની પરિયોજનામાં જોડાવાની ઇચ્છા પ્રદર્શિત કરે છે. આપ પણા કરી શકો છો.

    હવે સંચાલકની જવાબદારીઓ ચાલુ થશે. સંચાલક શ્રી, રસધરાવતા સભ્યોને ઇ-મેલ દ્વારા પુસ્તકના અમુક પૃષ્ઠો કે પ્રકરણો મોકલાવે અને કાર્ય વહેંચણીની નોંધ પરિયોજનાના પૃષ્ઠ પર રાખતા રહે. સભ્યોએ ખાસ કશું જ કરવાનું નથી હોતું. ફક્ત પોતાની સમયાનુકૂળતાએ તેમને સંચાલક શ્રી તરફથી ઇ-મેલમાં મળેલા પાનાઓનું ટાઇપીંગ કામ જ કરવાનું હોય છે. આ ટાઇપીંગ દરમ્યાન સભ્યએ જોડણીની, મૂળ પુસ્તકની ભાષાની અને તેમાં વપરાયેલી જોડણીની તકેદારી રાખીને શક્ય એટલી ઓછી ભૂલો કરીને ટાઇપ કરવાની નાનકડી જવાબદારી નિભાવવાની રહે છે (જો કે દરેક પ્રકરણની ભૂલશુદ્ધિ (પ્રુફરીડિંગ) સંચાલક કરવાના જ હોય છે, તેથી સભ્ય તેમાં બહુ સમય વ્યતિત ના કરે તો પણ ચાલે). પોતાને ફાળવાયેલા પાનાં/પ્રકરણો જેમ જેમ પૂર્ણ થતા રહે તેમ તેમ પરિયોજનાનાં નિર્ધારિત પાના પર તેની જાણ કરતા રહેવાની જેથી સંચાલક તેની ભૂલ શુદ્ધિ કરી શકે.

    આ પાનાને મથાળે આવેલી રંગીન રેખામાં હાલમાં ચાલુ પરિયોજનાનું નામ આપેલું છે, જો આપ પણ આ સહકાર્યમાં જોડાવા ચાહતા હોવ તો "આપ પણ જોડાવ" એ શબ્દો પર ક્લિક કરી, તે પાના પર આપની ઇચ્છા પ્રદર્શિત કરો. સંચાલક શ્રી. આપનો સંપર્ક કરીને યથાયોગ્ય જાણકારી આપશે.

    તો આવો, આપણે સહુ સાથે મળીને વધુ એક પુસ્તકને અહિં ઉપલબ્ધ કરાવીએ....

    પ્રસ્તાવ

    ફેરફાર કરો
    પરિયોજના લેખક વિષય સ્થિતિ
    મા બાપ થવું આકરું છે ગિજુભાઈ બધેકા સૂચિ✓ OCR✓
    પ્રાથમિક શાળામાં શિક્ષક ગિજુભાઈ બધેકા સ્કેનિંગ થઈ ગયું છે. ✓
    વાર્તાનું શાસ્ત્ર ગિજુભાઈ બધેકા સૂચિ✓ OCR✓
    કહેવત સંગ્રહ ગિજુભાઈ બધેકા કહેવત સંગ્રહ સૂચિ✓ OCR✓
    કિશોરકથાઓ ગિજુભાઈ બધેકા વાર્તા સંગ્રહ સૂચિ ✓OCR✓
    પ્રેમભક્તિ–ભજનાવલી ન્હાનાલાલ ભજન સંગ્રહ સૂચિ
    શ્રી લોયણ કૃત ભજનાવળી લોયણ ભજન સંગ્રહ સૂચિ
    મીરાં અને નરસિંહ સં-હરસિદ્ધભાઈ વી. દિવેટીયા સૂચિ
    ઇંગ્લાંડની મુસાફરીનું વર્ણન મહીપતરામ રૂપરામ નીલકંઠ સૂચિ
    મેઘદૂત ન્હાનાલાલ દલપતરામ કવિ સૂચિ
    ભૂતનિબંધ દલપતરામ સૂચિ
    કથાગુચ્છ શિવપ્રસાદ દલપતરામ પંડિત સૂચિ✓ OCR✓
    દલપતરામ કાશીશંકર મૂળશંકર દવે જીવન ચરિત્ર સૂચિ
    ભજનાવલી સંગ્રહ ભજન સંગ્રહ સૂચિ
    પ્રકાશિકા અરદેશર ખબરદાર કાવ્ય સંગ્રહ સૂચિ
    રમકડાંની દુકાન બાળ કથા સૂચિ
    જાદુઈ જમરૂખ બાળ કથા સૂચિ
    દેશભક્ત દાદાભાઈ નવરોજી ચરિત્ર કથા સૂચિ
    સીતાહરણ ચંદ્રશંકર શુક્લ ધાર્મિક કથા સૂચિ
    ગુજરાતી કહેવત સગ્રહ અશારામ દલીચંદ શાહ સૂચિ
    કોની બ્હેન અને બીજી વાતો લોયો ટોલ્સટૉય (અનુ. ચંદ્રશંકર શુક્લ) નવલિકા સંગ્રહ સૂચિ
    ચૂપ નહિ રહેવાય લોયો ટોલ્સટૉય (અનુ. ચંદ્રશંકર શુક્લ) નિબંધ સંગ્રહ સૂચિ
    બે નવલકથા લોયો ટોલ્સટૉય (અનુ. ચંદ્રશંકર શુક્લ) નવલકથા સૂચિ✓ OCR✓
    અમેરિકાનો પ્રવાસ સ્વામી સત્યદેવ( અનુ. રત્નસિંહ પરમાર) પ્રવાસ વર્ણન સૂચિ✓ OCR✓
    જગત પ્રવાસ વિલિયમ સ્પ્રોસ્ટન કેન (અનુ. મહીપતરામ રૂપરામ) પ્રવાસ વર્ણન સૂચિ✓
    હિંદુસ્તાનનો ઇતિહાસ ઈ. માર્સડન ઇતિહાસ સૂચિ✓
    ગુજરાતના ઇતિહાસમાંથી સહેલી વાર્તાઓ પ્રાણલાલ કીરપારામ દેસાઈ વાર્તાઓ સૂચિ✓ OCR✓
    ગુજરાતી પહેલી ચોપડી છોટાલાલ પુરાણી અભ્યાસ સૂચિ✓ OCR✓
    મારો જેલનો અનુભવ ગાંધીજી લેખમાળા સૂચિ✓ OCR✓
    રાસચંદ્રિકા અરદેશર ફરામજી ખબરદાર કાવ્યસંગ્રહ સૂચિ✓ OCR✓
    પ્રાચીન કાવ્ય વિનોદ સંપાદન:છગનલાલ રાવળ કાવ્યસંગ્રહ સૂચિ ✓
    આદર્શ દૃષ્ટાંતમાળા ભાગ બીજો સંપાદન:ભિક્ષુ અખંડાનંદ બોધકથા સૂચિ ✓
    પંચરત્ન ગીતા સંપાદન:ભિક્ષુ અખંડાનંદ આધ્યાત્મિક સૂચિ ✓
    ચૂંદડી ઝવેરચંદ મેઘાણી લગ્ન ગીત સંગ્રહ સૂચિ ✓
    રઢિયાળી રાત ઝવેરચંદ મેઘાણી ગરબા સંગ્રહ સૂચિ ✓
    બુદ્ધ ચરિત નરસિંહરાવ દિવેટીયા મહાકાવ્ય સૂચિ ✓
    જંગલમાં મંગલ જહાંગીર નસરવાનજી પટેલ નવલકથા સૂચિ ✓
    જંગલમાં મંગળ - નવલકથા સૂચિ✓ OCR✓
    માબાપ તેવા છોકરા અનુ. વિઠ્ઠલરાય વ્યાસ બાળ નવલકથા સૂચિ✓ OCR✓
    દરિયાની ડાકણ અનુ. અબ્દુલ્લા ઈસ્માઈલ ડીટેક્ટીવ નવલકથા સૂચિ ✓ OCR✓
    પૃથ્વીનો પહેલો પુત્ર હરજીવન સોમૈયા ઐતિહાસિક નવલકથા સૂચિ ✓
    નવો શિક્ષક વાર્તા બાલવર્ગ માટે - બાલવાર્તા સૂચિ ✓ OCR✓
    ત્રિવેણી અને બીજા ત્રણ બાલનાટકો યશવંત પંડ્યા નાટકો સૂચિ ✓ OCR✓
    ચુડેલનો વાંસો અથવા એક નટીની આત્મકથા ભાગ ૨ નારાયણ વિશનજી ઠક્કુર નવકલથા સૂચિ ✓
    ચુડેલનો વાંસો અથવા એક નટીની આત્મકથા ભાગ ૧ નારાયણ વિશનજી ઠક્કુર નવલકથા સૂચિ ✓
    સો ટક્કા સ્વદેશી ગાંધીજી સામાજિક લેખો સૂચિ ✓
    ત્યાગમૂર્તિ અને બીજા લેખો ગાંધીજી સામાજિક લેખો સૂચિ ✓
    કબીર બોધ કબીર ચરિત્રકથા સૂચિ ✓ OCR✓
    અકબર ચરિત્ર મહીપતરામ રૂપરામ નીલકંઠ વિજ્ઞાન સૂચિ ✓ OCR✓
    વનસ્પતિશાસ્ત્રના મૂળતત્ત્વો ભાલચંદ્ર કૃષ્ણ ભાટાવડેકર વિજ્ઞાન સૂચિ ✓
    રાષ્ટ્રભાષા વિષે વિચાર ગાંધીજી પ્રકીર્ણ સૂચિ ✓ OCR✓
    ચંપારણ્યમાં મહાત્મા ગાંધીજી રાજેન્દ્ર પ્રસાદ પ્રકીર્ણ સૂચિ ✓ OCR✓
    કવિદર્શન રમણલાલ વ.દેસાઇ ચાર નાટકો સૂચિ ✓ OCR✓
    પૂર્ણિમા રમણલાલ વ.દેસાઇ ત્રિઅંકી નાટક સૂચિ ✓ OCR✓
    આપણી કવિતા સમૃદ્ધિ બ.ક.ઠાકર કવિતા સૂચિ ✓
    વર્ણવ્યવસ્થા ગાંધીજી સામાજિક સૂચિ✓ OCR✓
    મજૂરોને માર્ગદર્શન ગાંધીજી કેળવણી સૂચિ ✓ OCR✓
    ધર્મમંથન ગાંધીજી આધ્યાત્મ સૂચિ✓ OCR✓
    ગીતાબોધ ગાંધીજી આધ્યાત્મ સૂચિ✓ OCR✓
    ખબરદાર ખૂની સાકી ડિટેક્ટીવ નવલકથા સૂચિ✓ OCR✓
    ભજનિકા અરદેશર ખબરદાર ભજન સંગ્રહ સૂચિ✓ OCR✓
    નંદનિકા અરદેશર ખબરદાર મહા કાવ્ય સૂચિ✓ OCR✓
    ગાંધી બાપુનો પાવડો અરદેશર ખબરદાર મહા કાવ્ય સૂચિ✓ OCR✓
    કવિશ્વર દલપતરામ ભાગ ૧ ન્હાનાલાલ ચરિત્ર કથા
    કવિશ્વર દલપતરામ ભાગ ૨ ન્હાનાલાલ ચરિત્ર કથા
    કવિશ્વર દલપતરામ ભાગ ૩ ન્હાનાલાલ ચરિત્ર કથા
    બાલ પંચતંત્ર યાને પંચતંત્રમાંની વાતો પ્રસન્નવદન છબિલરામ દીક્ષિત વાર્તા સંગ્રહ સૂચિ✓ OCR ✓
    દ્વિરેફની વાતો રામનારાયણ પાઠક વાર્તા સંગ્રહ સૂચિ✓ OCR✓
    ભગિની નિવેદિતા અને બીજાં સ્ત્રીરત્નો શિવપ્રસાદ દલપતરામ પંડિત ચરિત્ર કથાઓ સૂચિ✓
    બૃહત્ કાવ્યદોહન - ગ્રંથ ૮ સંપાદક:ઈચ્છારામ દેસાઈ કાવ્ય સંગ્રહ સૂચિ ✓
    બૃહત્ કાવ્યદોહન - ગ્રંથ ૩ સંપાદક:ઈચ્છારામ દેસાઈ કાવ્ય સંગ્રહ સૂચિ✓OCR✓
    બૃહત્ કાવ્યદોહન - ગ્રંથ ૨ સંપાદક:ઈચ્છારામ દેસાઈ કાવ્ય સંગ્રહ સૂચિ✓ OCR✓
    બૃહત્ કાવ્યદોહન - ગ્રંથ ૧ સંપાદક:ઈચ્છારામ દેસાઈ કાવ્ય સંગ્રહ સૂચિ ✓
    પ્રૉ. ધોંડો કેશવ કર્વે – આત્મ વૃત્ત – (ઉત્તરાર્ધ) ધોંડો કેશવ કર્વે આત્મકથા સૂચિ✓ OCR ✓
    શ્રીમદ્ રાયચંદ્રનું રાજપદ્ય શ્રીમદ્ રાજચંદ્ર લેખમાળા સૂચિ✓ OCR✓
    મેઘસન્દેશ અરદેશર ખબરદાર કાવ્ય સંગ્રહ સૂચિ✓ OCR✓
    ભારતનો ટંકાર અરદેશર ખબરદાર કાવ્ય સંગ્રહ સૂચિ✓OCR✓
    દર્શનિકા અરદેશર ખબરદાર કાવ્ય સંગ્રહ સૂચિ✓ OCR✓
    રાસમાળા - ૧ અનુવાદ : રણછોડભાઈ ઉદયરામ દવે ઈતિહાસ સૂચિ ✓
    રાસમાળા - ૨ અનુવાદ : રણછોડભાઈ ઉદયરામ દવે ઈતિહાસ સૂચિ✓ OCR✓
    ઈજીપ્તનો ઉદ્ધારક અથવા મુસ્તફા કામેલ પાશાનું જીવન ચરિત્ર અને બીજાં લેખો ગાંધીજી ગદ્ય લેખ સૂચિ✓ OCR✓
    વીર વલ્લભભાઈ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી
    બ્રિટીશ હિન્દુસ્તાનનો આર્થિક ઇતિહાસ અનુવાદ : ઉત્તમલાલ ત્રિવેદી વિવેચન પુસ્તકની શોધ ચાલુ (ઉત્તમલાલ ત્રિવેદી ની ગદ્યરિદ્ધિ, ગુજરાત સાહિત્ય પરિષદ, ૧૯૭૧, રામપ્રસાદ બક્ષી અને રમણલાલ જોશી)
    ગીતા રહસ્ય લોકમાન્ય ટિળક અનુવાદ :ઉત્તમલાલ ત્રિવેદી ધાર્મિક વિવેચન પુસ્તકની શોધ ચાલુ (ઉત્તમલાલ ત્રિવેદી ની ગદ્યરિદ્ધિ, ગુજરાત સાહિત્ય પરિષદ, ૧૯૭૧,રામપ્રસાદ બક્ષી અને રમણલાલ જોશી)
    હું પોતે નારાયણ હેમચંદ્ર આત્મકથા સૂચિ ✓
    રૂઢિપ્રયોગ કોષ ભોગીલાલ ગાંધી શબ્દ કોષ સૂચિ ✓
    સંસ્કૃત સાહિત્યની કથાઓ કાલિદાસ, અનુવાદક: ન્હાનાલાલ નાથાભાઈ શાહ કથા સંગ્રહ સૂચિ✓ OCR✓
    તિમિરમાં પ્રભા લિયો ટોલ્સટોય, અનુવાદક: કિશોરલાલ મશરૂવાલા નાટક સૂચિ✓ OCR✓
    દાનવીર કાર્નેગી અનુવાદક:જીવાભાઈ રેવાભાઈ પટેલ જીવન ચરિત્ર સૂચિ✓ OCR✓
    મહાદેવભાઈની ડાયરી - ભાગ ૫ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી સૂચિ ✓
    મહાદેવભાઈની ડાયરી - ભાગ ૪ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી સૂચિ✓
    મહાદેવભાઈની ડાયરી - ભાગ ૩ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી સૂચિ✓
    મહાદેવભાઈની ડાયરી - ભાગ ૨ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી સૂચિ✓ OCR✓
    મહાદેવભાઈની ડાયરી - ભાગ ૧ મહાદેવભાઈ દેસાઈ રોજનીશી સૂચિ✓ OCR✓
    ઇશ્વરચંદ્ર વિદ્યાસાગર શિવપ્રસાદ દલપતરામ પંડિત જીવનચરિત્ર સૂચિ✓ OCR✓
    શંકિત હૃદય રમણલાલ દેસાઈ નાટક સૂચિ✓ OCR✓
    વિદેહી રમણલાલ દેસાઈ નાટક સંગ્રહ સૂચિ✓ OCR✓
    બૈજુ બ્હાવરો રમણલાલ દેસાઈ નાટક સંગ્રહ
    પુષ્પોની સૃષ્ટિમાં રમણલાલ દેસાઈ નાટક સંગ્રહ સૂચિ✓ OCR✓
    પરી અને રાજકુમાર રમણલાલ દેસાઈ નાટક સંગ્રહ સૂચિ✓ OCR✓
    સફળતાના સોપાન સઈદ શેખ
    નવનીત નટવરલાલ વીમાવાળા નવલકથા સૂચિ✓ OCR✓
    શ્રી કલાપીની પત્રધારા કલાપી પત્ર સંગ્રહ
    કલાપીના સંવાદો કલાપી
    મેનાવતી અને ગોપીચંદ કલાપી
    ભાવનગરનો ઇતિહાસના સ્વ. દેવશંકર વૈકુંઠજી ભટ્ટ
    બાળવિવાહ નિબંધ દલપતરામ
    ભૂતનિબંધ દલપતરામ
    બાળોઢ્યાભ્યાસ દલપતરામ
    જ્ઞાતિ નિબંધ દલપતરામ
    દૈવજ્ઞ દર્પણ દલપતરામ
    ઉષાકાન્ત ભોગીન્દ્ર દિવેટીયા નવલકથા સૂચિ✓ OCR✓
    નવરંગી બાળકો ભોગીન્દ્ર દિવેટીયા બાળ સાહિત્ય સૂચિ✓
    સોરઠી ગીતકથાઓ ઝવેરચંદ મેઘાણી લોક સાહિત્ય સૂચિ✓ OCR✓
    સૌરાષ્ટ્રનાં ખંડેરોમાં ઝવેરચંદ મેઘાણી પ્રકીર્ણ સૂચિ✓ OCR✓
    બીડેલાં દ્વાર ઝવેરચંદ મેઘાણી નવલ કથા પુસ્તક કોમન્સ પર ઉપલબ્ધ
    ડોશીમાની વાતો ઝવેરચંદ મેઘાણી કાવ્ય સંગ્રહ સૂચિ✓ OCR✓
    સ્નેહમુદ્રા ગોવર્ધનરામ ત્રિપાઠી કાવ્ય સંગ્રહ પુસ્તક મળ્યું
    મા-બાપ થવું આકરુ છે ગિજુભાઈ બધેકા સમાજ ઘડતર
    ગામડાંની પુનર્રચના ગાંધીજી સમાજ ઘડતર પુસ્તક મળ્યું
    નીતિનાશને માર્ગે ગાંધીજી સદ્ગુણવિકાસ પુસ્તક મળ્યું
    બાળપોથી ગાંધીજી બાળવિકાસ પુસ્તક મળ્યું
    વીરમતી નાટક નવલરામ પંડ્યા પુસ્તક મળ્યું
    વ્યાપક ધર્મભાવના ગાંધીજી નિબંધ સૂચિ
    ગીતાબોધ ગાંધીજી ધાર્મિક સૂચિ ✓ OCR✓
    નર્મગદ્ય નર્મદ નિબંધ- સંવાદ
    દાણલીલા પ્રેમાનંદ પુસ્તક મળ્યું
    પંચદંડ શામળ ભટ્ટ પુસ્તક મળ્યું
    ચંદ્રચંદ્રાવતી શામળ ભટ્ટ પુસ્તક મળ્યું
    પ્રહલાદાખ્યાન કાળિદાસ પુસ્તક મળ્યું
    ધ્રુવાખ્યાન કાળિદાસ પુસ્તક મળ્યું
    અંતિમ પ્રયાણ ઝવેરચંદ મેઘાણી
    સાહસકથાઓ - અનુવાદ રમણીક અરાલવાળા
    સિદ્ધહૈમ - હેમચંદ્રાચાર્ય
    કાવ્યાનુશાસન - હેમચંદ્રાચાર્ય
    હારમાળા - નરસિંહ મહેતા , પ્રેમાનંદ પુસ્તક મળ્યું
    રાસસહસ્ત્રપદી - નરસિંહ મહેતા
    ગોવિંદગમન - નરસિંહ મહેતા
    સુદામાચરિત - નરસિંહ મહેતા
    કાળચક્ર - ઝવેરચંદ મેઘાણી પુસ્તક મળ્યું
    આત્મનિમજ્જ - મણિલાલ દ્વિવેદી
    કાન્તા - મણિલાલ દ્વિવેદી
    હૃદયવીણા - નરસિંહ રાવ દિવેટિયા
    નૂપુરઝંકાર - નરસિંહ રાવ દિવેટિયા સૂચિ✓ OCR ✓
    સ્મરણસંહિતા - નરસિંહ રાવ દિવેટિયા
    કલાપીની પત્રધારા - કલાપી
    નારી હૃદય - કલાપી
    પૂર્વાલાપ - મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત ) સૂચિ✓
    ઇન્દુકુમાર - નાનાલાલ પુસ્તક મળ્યું
    વિશ્વગીતા - નાનાલાલ પુસ્તક મળ્યું
    હરિસંહિતા - નાનાલાલ
    કિલ્લોલિની - બોટાદકર
    શૈવલિની - બોટાદકર પુસ્તક મળ્યું
    ભારતનું સંવિધાન - -- --
    અનુભવિકા - બહેરામજી મલબારી
    સાંસરિકા - બહેરામજી મલબારી
    આદમી અને તેની દુનિયા - બહેરામજી મલબારી
    સરોદ-ઈ-ઈત્તેફાક - બહેરામજી મલબારી

    કાર્યાન્વીત પરિયોજના

    ફેરફાર કરો
    પરિયોજના ક્રમાંક પરિયોજના શરૂઆત હાલની સ્થિતિ સંચાલન
    ૧૫૮ દ્વિરેફની વાતો – ભાગ બીજો ૧૪-૧૦-૨૦૨૪ સ્નેહરશ્મિ
    ૧૫૭ તરલા ૧૪-૧૧-૨૦૨૨ સ્નેહરશ્મિ
    ૧૫૬ સરદાર વલ્લભભાઈ - ભાગ બીજો ૨૨-૧૦-૨૦૨૨ સ્નેહરશ્મિ

    ગત પરિયોજનાઓ

    ફેરફાર કરો
    પરિયોજના ક્રમાંક પરિયોજના શરૂઆત સમાપ્તિ વ્યવસ્થાપન
    ૧૫૬ પિતામહ ૧૭-૦૬-૨૦૨૪ ૧૫-૧૦-૨૦૨૪ સ્નેહરશ્મિ
    ૧૫૫ નેતાજીના સાથીદારો ૦૭-૦૪-૨૦૨૪ ૧૭-૦૬-૨૦૨૪ મેઘધનુ
    ૧૫૪ દેશી રાજ્યોનો પ્રશ્ન ૦૧-૦૯-૨૦૨૩ ૦૭-૦૪-૨૦૨૪ સ્નેહરશ્મિ
    ૧૫૩ દ્વિરેફની વાતો ૦૨-૦૭-૨૦૨૩ ૦૩-૦૯-૨૦૨૩ મેઘધનુ
    ૧૫૨ સાહિત્ય અને ચિંતન ૧૪-૧૧-૨૦૨૨ ૧૧-૦૧-૨૦૨૩ સ્નેહરશ્મિ
    ૧૫૧ દ્વિરેફની વાતો – ભાગ ત્રીજો ૧૯-૧૧-૨૦૨૨ ૦૭-૦૧-૨૦૨૩ સ્નેહરશ્મિ
    ૧૫૦ અમદાવાદના મિલમજૂરોની લડતનો ઈતિહાસ ૧૪-૧૧-૨૦૨૨ ૨૮-૧૨-૨૦૨૨ સ્નેહરશ્મિ
    ૧૪૯ મહાત્માજીની વાતો ૨૪-૧૧-૨૦૨૨ ૨૮-૧૨-૨૦૨૨ સ્નેહરશ્મિ
    ૧૪૮ વેળા વેળાની છાંયડી ૧૩-૦૮-૨૦૨૨ ૨૭-૧૦-૨૦૨૨ સ્નેહરશ્મિ
    ૧૪૭ મોત્સાર્ટ અને બીથોવન ૧૩-૦૭-૨૦૨૨ ૧૩-૦૮-૨૦૨૨ મેઘધનુ
    ૧૪૬ ગ્રહાષ્ટક વત્તા એક ૨૪-૦૪-૨૦૨૨ ૧૨-૦૭-૨૦૨૨ વિજય બારોટ
    ૧૪૫ રૂપસુંદરી અને બીજા સ્ત્રીરત્નો ૦૧-૦૩-૨૦૨૨ ૧૮-૦૬-૨૦૨૨ વિજય બારોટ
    ૧૪૪ ગ્રામોન્નતિ ૦૧-૦૩-૨૦૨૨ ૨૪-૦૪-૨૦૨૨ વિજય બારોટ
    ૧૪૩ સાહિત્યને ઓવારેથી ૦૧-૦૩-૨૦૨૨ ૧૬-૦૩-૨૦૨૨ વિજય બારોટ
    ૧૪૨ મહાદેવભાઈનું પૂર્વચરિત ૦૧-૦૩-૨૦૨૨ ૦૫-૦૩-૨૦૨૨ વિજય બારોટ
    ૧૪૧ જેલ ઓફિસની બારી ૦૨-૦૨-૨૦૨૨ ૧૧-૦૬-૨૦૨૨ વિજય બારોટ
    ૧૪૦ માબાપોને ૧૧-૦૧-૨૦૨૨ ૦૮-૦૨-૨૦૨૨ વિજય બારોટ
    ૧૩૯ સરદાર વલ્લભભાઈ - ભાગ પહેલો ૧૮-૧૦-૨૦૨૧ ૧૧-૦૧-૨૦૨૨ સુશાંત સાવલા
    ૧૩૮ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો ૨૮-૦૮-૨૦૨૧ ૨૫-૧૦-૨૦૨૧ વિજય બારોટ
    ૧૩૭ કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો ૧૬-૦૮-૨૦૨૧ ૩૧-૦૮-૨૦૨૧ વિજય બારોટ
    ૧૩૬ અકબર ૧૫-૦૮-૨૦૨૧ ૩૧-૦૮-૨૦૨૧ વિજય બારોટ
    ૧૩૫ સ્વામી વિવેકાનંદ ૨૧-૦૪-૨૦૨૧ ૧૬-૧૦-૨૦૨૧ સુશાંત સાવલા
    ૧૩૪ એશિયાનું કલંક યાને કોરીયાની કથા ૧૫-૦૮-૨૦૨૧ ૧૭-૦૮-૨૦૨૧ વિજય બારોટ
    ૧૩૩ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ૧૬-૦૨-૨૦૨૧ ૨૧-૦૪-૨૦૨૧ વિજય બારોટ
    ૧૩૨ છેલ્લું પ્રયાણ ૦૧-૧૨-૨૦૨૦ ૧૬-૦૨-૨૦૨૧ સુશાંત સાવલા
    ૧૩૧ અપરાધી ૦૧-૧૨-૨૦૨૦ ૧૫-૦૨-૨૦૨૧ વિજય બારોટ
    ૧૩૦ બીરબલ વિનોદ ૦૧-૧૨-૨૦૨૦ ૨૦-૧૨-૨૦૨૦ સુશાંત સાવલા
    ૧૨૯ ગુલાબસિંહ ૦૮-૦૮-૨૦૨૦ ૦૨-૧૨-૨૦૨૦ વિજય બારોટ
    ૧૨૮ દરિયાપારના બહારવટિયા ૨૬-૦૭-૨૦૨૦ ૦૮-૦૮-૨૦૨૦ વિજય બારોટ
    ૧૨૭ પલકારા ૧૧-૦૭-૨૦૨૦ ૨૫-૦૭-૨૦૨૦ વિજય બારોટ
    ૧૨૬ સત્યની શોધમાં ૨૦-૦૬-૨૦૨૦ ૧૦-૦૭-૨૦૨૦ વિજય બારોટ
    ૧૨૫ સ્નેહસૃષ્ટિ ૨૯-૦૫-૨૦૨૦ ૨૦-૦૬-૨૦૨૦ વિજય બારોટ
    ૧૨૪ મહાન સાધ્વીઓ ૦૫-૦૫-૨૦૨૦ ૨૯-૦૫-૨૦૨૦ સુશાંત સાવલા
    ૧૨૩ રસબિંદુ ૦૧-૦૫-૨૦૨૦ ૧૦-૦૫-૨૦૨૦ સુશાંત સાવલા
    ૧૨૨ જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય ૧૫-૦૪-૨૦૨૦ ૦૬-૦૫-૨૦૨૦ વિજય બારોટ
    ૧૨૧ હીરાની ચમક ૨૬-૦૩-૨૦૨૦ ૧૬-૦૪-૨૦૨૦ સુશાંત સાવલા
    ૧૨૦ પરકમ્મા ૧૦-૦૨-૨૦૨૦ ૨૭-૦૩-૨૦૨૦ વિજય બારોટ
    ૧૧૯ સમરાંગણ ૦૮-૦૧-૨૦૨૦ ૧૦-૦૨-૨૦૨૦ સુશાંત સાવલા
    ૧૧૮ વ્યાજનો વારસ ૨૧-૧૧-૨૦૧૯ ૦૮-૦૧-૨૦૨૦ વિજય બારોટ
    ૧૧૭ લીલુડી ધરતી - ૨ ૩૦-૦૯-૨૦૧૯ ૨૦-૧૧-૨૦૧૯ વિજય બારોટ
    ૧૧૬ લીલુડી ધરતી - ૧ ૨૨-૦૮-૨૦૧૯ ૩૦-૦૯-૨૦૧૯ વિજય બારોટ
    ૧૧૫ સૌરાષ્ટ્રની રસધાર ૫ ૧૯-૦૭-૨૦૧૯ ૨૩-૦૮-૨૦૧૯ Sushant savla
    ૧૧૪ સૌરાષ્ટ્રની રસધાર ૪ ૨૩-૦૫-૨૦૧૯ ૧૯-૦૭-૨૦૧૯ Sushant savla
    ૧૧૩ ગુજરાતી નાટ્યવિવેચન ૨૮-૦૫-૨૦૧૯ ૨૩-૦૬-૨૦૧૯ Sushant savla
    ૧૧૨ મધ્યયુગના પ્રસિધ્ધ મુસ્લિમ વૈજ્ઞાનિકો ૦૯-૦૫-૨૦૧૯ ૨૮-૦૫-૨૦૧૯ વિજય બારોટ
    ૧૧૧ કલાપી ૨૨-૦૪-૨૦૧૯ ૦૯-૦૫-૨૦૧૯ Sushant savla
    ૧૧૦ સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ૨૦-૦૩-૨૦૧૯ ૨૩-૦૪-૨૦૧૯ વિજય બારોટ
    ૧૦૯ કચ્છનો કાર્તિકેય ૦૪-૦૩-૨૦૧૯ ૦૩-૦૪-૨૦૧૯ સુશાંત સાવલા
    ૧૦૮ આત્મવૃત્તાંત ૨૭-૦૨-૨૦૧૯ ૦૪-૦૩-૨૦૧૯ Gazal world
    ૧૦૭ સિદ્ધરાજ જયસિંહ ૧૮-૦૨-૨૦૧૯ ૨૭-૦૨-૨૦૧૯ સુશાંત સાવલા
    ૧૦૬ જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ ૧૨-૦૨-૨૦૧૯ ૧૬-૦૨-૨૦૧૯ સુશાંત સાવલા
    ૧૦૫ ત્રિશંકુ ૩૧-૦૧-૨૦૧૯ ૧૧-૦૨-૨૦૧૯ સુશાંત સાવલા
    ૧૦૪ નારીપ્રતિષ્ઠા ૨૭-૦૧-૨૦૧૯ ૩૦-૦૧-૨૦૧૯ Gazal world
    ૧૦૩ યુગવંદના ૦૭-૦૧-૨૦૧૯ ૨૭-૦૧-૨૦૧૯ સુશાંત સાવલા
    ૧૦૨ પ્રતિમાઓ ૨૩-૧૨-૨૦૧૮ ૦૭-૦૧-૨૦૧૯ સુશાંત સાવલા
    ૧૦૧ પુરાતન જ્યોત ૨૯-૧૧-૨૦૧૮ ૨૨-૧૨-૨૦૧૮ સુશાંત સાવલા
    ૧૦૦ સાસુવહુની લઢાઈ ૦૮-૧૧-૨૦૧૮ ૨૯-૧૧-૨૦૧૮ સુશાંત સાવલા
    ૯૯ ગુજરાતનો જય ૨૪-૦૯-૨૦૧૮ ૦૯-૧૧-૨૦૧૮ સુશાંત સાવલા
    ૯૮ ગુજરાતની ગઝલો ૨૪-૦૮-૨૦૧૮ ૨૪-૦૯-૨૦૧૮ સુશાંત સાવલા
    ૯૭ નિરંજન ૨૮-૦૭-૨૦૧૮ ૦૨-૦૯-૨૦૧૮ સુશાંત સાવલા
    ૯૬ પત્રલાલસા ૦૬-૦૭-૨૦૧૮ ૦૩-૦૮-૨૦૧૮ સુશાંત સાવલા
    ૯૫ દીવડી ૦૫-૦૬-૨૦૧૮ ૨૧-૦૭-૨૦૧૮ સુશાંત સાવલા
    ૯૪ કાંચન અને ગેરુ ૧૪-૦૫-૨૦૧૮ ૨૧-૦૬-૨૦૧૮ સુશાંત સાવલા
    ૯૩ પંકજ ૦૯-૦૪-૨૦૧૮ ૧૩-૦૫-૨૦૧૮ સુશાંત સાવલા
    ૯૨ હૃદયવિભૂતિ ૧૨-૦૩-૨૦૧૮ ૧૦-૦૪-૨૦૧૮ સુશાંત સાવલા
    ૯૧ એકતારો ૧૩-૦૨-૨૦૧૮ ૧૨-૦૩-૨૦૧૮ સુશાંત સાવલા
    ૯૦ બંસરી ૨૧-૦૧-૨૦૧૮ ૧૩-૦૨-૨૦૧૮ સુશાંત સાવલા
    ૮૯ વેરાનમાં ૧૬-૧૨-૨૦૧૭ ૨૦-૦૧-૨૦૧૮ સુશાંત સાવલા
    ૮૮ ઠગ ૧૯-૧૧-૨૦૧૭ ૧૬-૧૨-૨૦૧૭ સુશાંત સાવલા
    ૮૭ બાપુનાં પારણાં ૦૯-૧૧-૨૦૧૭ ૧૯-૧૧-૨૦૧૭ સુશાંત સાવલા
    ૮૬ છાયાનટ ૦૩-૧૦-૨૦૧૭ ૧૨-૧૧-૨૦૧૭ સુશાંત સાવલા
    ૮૫ શોભના ૨૬-૦૮-૨૦૧૭ ૦૨-૧૦-૨૦૧૭ સુશાંત સાવલા
    ૮૪ સોરઠી બહારવટીયા - ભાગ ત્રીજો ૨૫-૦૬-૨૦૧૭ ૩૦-૦૮-૨૦૧૭ સુશાંત સાવલા
    ૮૩ સોરઠી બહારવટીયા - ભાગ બીજો ૧૮-૦૫-૨૦૧૭ ૨૫-૦૬-૨૦૧૭ સુશાંત સાવલા
    ૮૨ સોરઠી બહારવટીયા - ભાગ પહેલો ૦૫-૦૫-૨૦૧૭ ૧૯-૦૫-૨૦૧૭ સુશાંત સાવલા
    ૮૧ સાર-શાકુંતલ ૨૩-૦૪-૨૦૧૭ ૦૫-૦૫-૨૦૧૭ સુશાંત સાવલા
    ૮૦ વીરક્ષેત્રની સુંદરી ૦૭-૦૪-૨૦૧૭ ૨૫-૦૪-૨૦૧૭ સુશાંત સાવલા
    ૭૯ ઝંડાધારી - મહર્ષિ દયાનંદ ૨૫-૦૩-૨૦૧૭ ૦૬-૦૪-૨૦૧૭ સુશાંત સાવલા
    ૭૮ ઘાશીરામ કોટવાલ ૦૩-૦૩-૨૦૧૭ ૨૪-૦૩-૨૦૧૭ સુશાંત સાવલા
    ૭૭ સોરઠી સંતો, ભાગ પહેલો ૧૪-૦૨-૨૦૧૭ ૦૪-૦૩-૨૦૧૭ સુશાંત સાવલા
    ૭૬ ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન ૩૧-૧૨-૨૦૧૬ ૧૯-૦૨-૨૦૧૭ સુશાંત સાવલા
    ૭૫ સૌરાષ્ટ્રની રસધાર ૩ ૨૩-૧૧-૨૦૧૬ ૦૩-૦૧-૨૦૧૭ સુશાંત સાવલા
    ૭૪ સવિતા-સુંદરી ૦૪-૧૧-૨૦૧૬ ૦૨-૧૨-૨૦૧૬ સુશાંત સાવલા
    ૭૩ ગંગા - એક ગુર્જર વાર્તા ૧૭-૧૦-૨૦૧૬ ૨૪-૧૧-૨૦૧૬ સુશાંત સાવલા
    ૭૨ શિવાજીની સૂરતની લૂટ ૧૮-૦૯-૨૦૧૬ ૨૩-૧૦-૨૦૧૬ સુશાંત સાવલા
    ૭૧ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ૦૪-૦૯-૨૦૧૬ ૧૮-૦૯-૨૦૧૬ સુશાંત સાવલા
    ૭૦ બે દેશ દીપક ૧૨-૦૮-૨૦૧૬ ૦૪-૦૯-૨૦૧૬ સુશાંત સાવલા
    ૬૯ દિવાસ્વપ્ન ૩૦-૦૭-૨૦૧૬ ૧૨-૦૮-૨૦૧૬ સુશાંત સાવલા
    ૬૮ એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ અને કલમની પીંછીથી ૨૨/૦૭/૨૦૧૬ ૩૦/૦૭/૨૦૧૬ સુશાંત સાવલા
    ૬૭ લાલકિલ્લાનો મુકદ્દમો ૦૮/૦૭/૨૦૧૬ ૨૩/૦૭/૨૦૧૬ સુશાંત સાવલા
    ૬૬ કરણ ઘેલો ૨૮/૦૫/૨૦૧૬ ૦૯/૦૭/૨૦૧૬ સુશાંત સાવલા
    ૬૫ સરસ્વતીચંદ્ર - ૪ ૦૮/૦૧/૨૦૧૬ ૩૦/૦૫/૨૦૧૬ સુશાંત સાવલા
    ૬૪ સરસ્વતીચંદ્ર - ૩ ૧૯/૧૧/૨૦૧૫ ૧૦/૦૧/૨૦૧૬ સુશાંત સાવલા
    ૬૩ સરસ્વતીચંદ્ર - ૨ ૧૪/૧૦/૨૦૧૫ ૧૯/૧૧/૨૦૧૫ સુશાંત સાવલા
    ૬૨ સરસ્વતીચંદ્ર - ૧ ૨૦/૦૮/૨૦૧૫ ૧૪-૧૦-૨૦૧૫ સુશાંત સાવલા
    ૬૧ સૌરાષ્ટ્રની રસધાર ૨ ૨૯/૦૭/૨૦૧૫ ૨૧/૦૮/૨૦૧૫ સુશાંત સાવલા
    ૬૦ ગાંધીજીનો અક્ષરદેહ - ૧ ૧૯/૦૫/૨૦૧૫ ૩૦/૦૭/૨૦૧૫ સુશાંત સાવલા
    ૫૯ ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર ૦૧/૦૫/૨૦૧૫ ૨૪-૦૫-૨૦૧૫ સુશાંત સાવલા
    ૫૮ રાસતરંગિણી ૦૯/૦૪/૨૦૧૫ ૦૪/૦૫/૨૦૧૫ સુશાંત સાવલા
    ૫૭ કુરબાનીની કથાઓ ૦૧/૦૪/૨૦૧૫ ૧૦/૦૪/૨૦૧૫ સુશાંત સાવલા
    ૫૬ સ્રોતસ્વિની ૧૪/૦3/૨૦૧૫ ૦૧-૦૪-૨૦૧૫ સુશાંત સાવલા
    ૫૫ નંદબત્રીશી ૦૬-૦૧-૨૦૧૫ ૧૭-૦૩-૨૦૧૫ Vyom25
    ૫૪ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ ૨૪-૦૧-૨૦૧૫ ૧૩/૦૩/૨૦૧૫ સુશાંત સાવલા
    ૫૩ પ્રભુ પધાર્યા ૦૧-૧૨-૨૦૧૪ ૦૮-૦૧-૨૦૧૫ Vyom25
    ૫૨ રાવણ મંદોદરી સંવાદ ૧૯-૧૧-૨૦૧૪ ૧૨-૧૨-૨૦૧૪ Vyom25
    ૫૧ અંગદવિષ્ટિ ૦૫-૧૧-૨૦૧૪ ૩૦-૧૧-૨૦૧૪ Vyom25
    ૫૦ મામેરૂં ૩૧-૧૦-૨૦૧૪ ૧૭-૧૧-૨૦૧૪ Vyom25
    ૪૯ રામ અને કૃષ્ણ ૦૨-૧૦-૨૦૧૪ ૩૦-૧૦-૨૦૧૪ સુશાંત સાવલા
    ૪૮ બુદ્ધ અને મહાવીર ૧૯-૦૯-૨૦૧૪ ૧૦-૧૦-૨૦૧૪ સુશાંત સાવલા
    ૪૭ વેણીનાં ફૂલ ૨૭-૦૮-૨૦૧૪ ૨૧-૦૯-૨૦૧૪ સુશાંત સાવલા
    ૪૬ ઈશુ ખ્રિસ્ત ૩૧-૦૮-૨૦૧૪ ૧૨-૦૯-૨૦૧૪ સુશાંત સાવલા
    ૪૫ કિલ્લોલ ૨૭-૦૮-૨૦૧૪ ૩૧-૦૮-૨૦૧૪ સુશાંત સાવલા
    ૪૪ રા' ગંગાજળિયો ૨૫-૦૭-૨૦૧૪ ૨૯-૦૮-૨૦૧૪ સુશાંત સાવલા
    ૪૩ તુલસી-ક્યારો ૦૫-૦૬-૨૦૧૪ ૨૫-૦૭-૨૦૧૪ સુશાંત સાવલા
    ૪૨ રાસચંદ્રિકા ૧૦-૦૫-૨૦૧૪ ૦૯-૦૬-૨૦૧૪ સતિષચંદ્રભાઈ પટેલ
    ૪૧ કલ્યાણિકા ૧૪-૦૪-૨૦૧૪ ૧૪-૦૫-૨૦૧૪ સુશાંત સાવલા
    ૪૦ રાષ્ટ્રિકા ૦૧-૦૪-૨૦૧૪ ૧૮-૦૪-૨૦૧૪ સુશાંત સાવલા
    ૩૯ બીરબલ અને બાદશાહ ૦૮-૦૨-૨૦૧૪ ૦૨-૦૪-૨૦૧૪ સતિષચંદ્રભાઈ પટેલ
    ૩૮ જયા-જયન્ત ૧૩-૦૧-૨૦૧૪ ૧૭-૦૩-૨૦૧૪ સુશાંત સાવલા
    ૩૭ પાંખડીઓ ૦૫-૦૧-૨૦૧૪ ૨૨-૦૨-૨૦૧૪ સુશાંત સાવલા
    ૩૬ ન્હાના ન્હાના રાસ - ભાગ ૨ ૨૯-૧૨-૨૦૧૩ ૦૫-૦૧-૨૦૧૪ સુશાંત સાવલા
    ૩૫ ન્હાના ન્હાના રાસ - ભાગ ૧ ૨૦-૧૨-૨૦૧૩ ૦૭-૦૧-૨૦૧૩ સુશાંત સાવલા
    ૩૪ વસુંધરાનાં વહાલાં દવલાં ૨૧-૧૧-૨૦૧૩ ૨૫-૧૨-૨૦૧૩ સુશાંત સાવલા
    ૩૩ અકબર બીરબલ નિમિત્તે હિંદી કાવ્યતરંગ ૨૪-૧૦-૨૦૧૩ ૦૭-૧૨-૨૦૧૩ સુશાંત સાવલા
    ૩૨ સિંધુડો ૨૧-૧૦-૨૦૧૩ ૦૨-૧૧-૨૦૧૩ સુશાંત સાવલા
    ૩૧ રસિકવલ્લભ ૦૨-૧૦-૨૦૧૩ ૨૧-૧૧-૨૦૧૩ સુશાંત સાવલા
    ૩૦ સૌરાષ્ટ્રની રસધાર ૧ ૧૩-૦૯-૨૦૧૩ ૨૧-૧૦-૨૦૧૩ Vyom25
    ૨૯ મૂરખરાજ અને તેના બે ભાઈઓ ૦૭-૦૯-૨૦૧૩ ૧૪-૦૯-૨૦૧૩ સુશાંત સાવલા
    ૨૮ વનવૃક્ષો ૦૩-૦૯-૨૦૧૩ ૨૮-૦૯-૨૦૧૩ સતિષ પટેલ
    ૨૭ મારો જેલનો અનુભવ ૨૭-૦૮-૨૦૧૩ ૧૦-૦૯-૨૦૧૩ સુશાંત સાવલા
    ૨૬ વેવિશાળ ૦૫-૦૮-૨૦૧૩ ૦૨-૦૯-૨૦૧૩ સુશાંત સાવલા
    ૨૫ નળાખ્યાન ૧૪-૦૭-૨૦૧૩ ૦૭-૦૮-૨૦૧૩ Vyom25
    ૨૪ અખાના અનુભવ ૨૪-૦૬-૨૦૧૩ ૧૯-૦૭-૨૦૧૩ Vyom25
    ૨૩ રાઈનો પર્વત ૦૫-૦૬ -૨૦૧૩ ૩૧-૦૭-૨૦૧૩ સતિષ પટેલ
    ૨૨ ભટનું ભોપાળું ૨૭-૦૫ -૨૦૧૩ ૦૫-૦૬-૨૦૧૩ સુશાંત સાવલા
    ૨૧ સોરઠ, તારાં વહેતાં પાણી ૨૭-૦૪ -૨૦૧૩ ૨૪-૦૬-૨૦૧૩ Vyom25
    ૨૦ મંગળપ્રભાત ૧૫-૦૪ -૨૦૧૩ ૨૩-૦૪-૨૦૧૩ સુશાંત સાવલા
    ૧૯ કુસુમમાળા ૨૬-૩ -૨૦૧૩ ૧૫-૦૪-૨૦૧૩ સુશાંત સાવલા
    ૧૮ કંકાવટી ૧૩-૩ -૨૦૧૩ ૨૧-૦૪-૨૦૧૩ સતિષચંદ્ર
    ૧૭ હિંદ સ્વરાજ ૨૮-૨-૨૦૧૩ ૨૮-૦૩-૨૦૧૩ Vyom25
    ૧૬ માણસાઈના દીવા ૨૦-૨ -૨૦૧૩ ૧૨-૦૩-૨૦૧૩ અશોક મોઢવાડીયા
    ૧૫ દલપત સાહિત્ય ૨૩ -૧ -૨૦૧૩ ૨૧-૦૨-૨૦૧૩ સુશાંત સાવલા
    ૧૪ અનાસક્તિયોગ ૨૯ -૯ -૨૦૧૨ ૧૯-૦૨-૨૦૧૩ Maharshi675
    ૧૩ આ તે શી માથાફોડ ! ૧૩ -૧ -૨૦૧૩ ૨૧-૦૨-૨૦૧૩ Maharshi675
    ૧૨ કાશ્મીરનો પ્રવાસ ૦૬ -૧ -૨૦૧૩ ૧૯-૦૧-૨૦૧૩ સતિષચંદ્ર
    ૧૧ સોરઠને તીરે તીરે ૨૫-૧૨-૨૦૧૨ ૧૬-૦૧-૨૦૧૩ Vyom25
    ૧૦ કલાપીનો કેકારવ ૨૮-૧૦-૨૦૧૨ ૨૬-૧૨-૨૦૧૨ સુશાંત સાવલા / સતિષચંદ્ર
    દાદાજીની વાતો ૧૩-૧૦-૨૦૧૨ ૩૧-૧૨-૨૦૧૨ Vyom25
    ઓખાહરણ ૦૧-૧૦-૨૦૧૨ ૨૩-૧૦-૨૦૧૨ અશોક મોઢવાડીયા
    મેઘાણીની નવલિકાઓ ખંડ ૧ ૨૭-૦૮-૨૦૧૨ ૩૧-૧૦-૨૦૧૨ સુશાંત સાવલા
    મેઘાણીની નવલિકાઓ ખંડ ૨ ૩૦-૦૬-૨૦૧૨ ૨૫-૦૯-૨૦૧૨ Maharshi675
    મિથ્યાભિમાન ૦૪-૦૮-૨૦૧૨ ૨૮-૦૮-૨૦૧૨ સુશાંત સાવલા
    આરોગ્યની ચાવી ૨૯-૦૫-૨૦૧૨ ૨૬-૦૬-૨૦૧૨ સુશાંત સાવલા
    ભદ્રંભદ્ર - - Vyom25
    સત્યના પ્રયોગો અથવા આત્મકથા - - અશોક મોઢવાડીયા
    રચનાત્મક કાર્યક્રમ - - સુશાંત સાવલા

    પૂરક પરિયોજના

    ફેરફાર કરો
    પરિયોજના ક્રમાંક પરિયોજના શરૂઆત સમાપ્તિ વ્યવસ્થાપન
    પૂરક પરિયોજના ૧ અનાસક્તિયોગ ૧૫-૧૨-૨૦૧૨ ૧૯-૦૨-૨૦૧૩ Maharshi675
    પૂરક પરિયોજના ૨ શ્રી રામચરિત માનસ ૧૫-૧૨-૨૦૧૨ કાર્ય ચાલુ Maharshi675
    પૂરક પરિયોજના ૩ ગામડાંની વહારે ૨૧-૦૪-૨૦૧૩ ૦૨-૦૫-૨૦૧૩ સુશાંત
    પૂરક પરિયોજના ૪ પાયાની કેળવણી ૧૦-૦૯-૨૦૧૩ ૧૨-૧૧-૨૦૧૩ સુશાંત
    પૂરક પરિયોજના ૫ સુદર્શન ગદ્યાવલિ ૦૫-૧૦-૨૦૧૯ --- Gazal world