રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો

કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
શિવપ્રસાદ દલપતરામ પંડિત
૧૯૪૯


રાજમાતા જીજાબાઈ ને બીજાં સ્ત્રીરત્નો

[જૈન–મરાઠા યુગની ૬૨ સન્નારીઓનાં ચરિત્રો]

ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
ઠે: ભદ્રપાસે અમદાવાદ અને કાલબાદેવી રોડ, મુંબઈ-૨
સવા રૂપિયો

‘ભારતની દેવીઓ’ ગ્રંથ ૩જો

રાજમાતા જીજાબાઈ
અને બીજાં સ્ત્રીરત્નો

(જૈન–મરાઠા યુગની ૬૩ સન્નારીઓનાં ચરિત્રો)



પ્રાયોજક:
સ્વ. શિવપ્રસાદ દલપતરામ પંડિત
મુકામ: કોટા (રાજસ્થાન)



ભિક્ષુ અખંડાનંદની પ્રસાદી
સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય
ઠે: ભદ્રપાસે અમદાવાદ અને કાલબાદેવી રોડ, મુંબઈ-૨

સવા રૂપિયો

સંવત ૨૦૦૫
પ્રત ૧૦૦૦
 








[સર્વ હક્ક પ્રકાશક સંસ્થાને સ્વાધીન છે.]










મુદ્રક અને પ્રકાશક : ત્રિભુવનદાસ ક૦ ઠક્કર,
સસ્તું સાહિત્ય મુદ્રણાલય, રાયખડ : : અમદાવાદ

.




નિવેદન

આ અગાઉ ‘ભારતનાં સ્ત્રીરત્નો’ અને ‘ભારતની દેવીઓ’ના નામે પુસ્તકની ત્રણ ગ્રંથોમાં ત્રણ આવૃત્તિઓ બહાર પડેલી છે. તે પૈકીના ત્રીજા ગ્રંથને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છે. એમ આ ત્રીજા ગ્રંથનું આ પહેલું પુસ્તક ‘રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો’ એ નામથી છૂંટું પ્રસિદ્ધ થાય છે.

‘ભારતની દેવીઓ’ પુસ્તક ઘણું ઉપયોગી છે. એ દળદાર ગ્રંથને ખરીદી શકે એવાં કુટુંબોની સ્ત્રીઓ આવા ગ્રંથના વાચનથી વંચિત ન રહે એ લક્ષમાં લઈને આ રીતે છૂટા વિભાગો કરવામાં આવ્યા છે.

આ પુસ્તકમાં જૈનયુગ અને મરાઠાયુગની ૬૨ સતીસાધ્વી સન્નારીઓનાં ચરિત્રો આવે છે.

મુંબઈ,
તા. ૨૩–૭–’૪૯

સસ્તું સાહિત્ય મુદ્રણાલય ટ્રસ્ટના ટ્રસ્ટીઓ વતી
મનુ સૂબેદાર (પ્રમુખ)

}

અ નુ ક્ર મ

ક્રમાંક નામ પૃષ્ઠાંક
સતી અંજના
ધારિણી (પદ્માવતી) ૧૧
ચંદનબાળા (વસુમતી) ૧૩
મદનરેખા ૧૭
મૃગાવતી ૨૧
પ્રભાવતી ૨૪
સતી સુભદ્રા ૨૫
બ્રાહ્મી ૨૮
રાજીમતી ૨૯
૧૦ શ્રીદેવી ૩૨
૧૧ જ્યેષ્ઠા ૩૪
૧૨ શિવા ૩૬
૧૩ સુંદરી ૩૭
૧૪ રતિસુંદરી ૩૮
૧૫ નંદયંતી ૪૨
૧૬ રોહિણી ૪૫
૧૭ નાગિલા ૪૮
૧૮ શ્રીમતી ૫૪
૧૯ કળાવતી ૫૬
૨૦ શ્રીમતી (બીજી) ૫૯
૨૧ જયંતી ૬૧
૨૨ સુનંદા (અભયકુમારની માતા) ૬૩
૨૩ અન્નિકા ૬૫
૨૪ શીલવતી ૬૭
૨૫ ભદ્રા ૭૧
૨૬ સરસ્વતી ૭૩
૨૭ નાગવસુ ૭૫
૨૮ લક્ષ્મીવતી ૭૭
૨૯ જ્વાલાદેવી ૭૯
૩૦ ચિલ્લણા ૮૦
૩૧ સુજ્યેષ્ઠા ૮૨
૩૨ યશોમતી ૮૪
૩૩ નર્મદાસુંદરી ૮૬
૩૪ સુલસા ૯૧
૩૫ શ્રીમતી (આર્દ્રકુમારની પત્ની) ૯૬
૩૬ રાજમાતા જીજાબાઈ ૯૯
૩૭ મરાઠા વીરાંગના તારાબાઈ ૧૨૮
૩૮ મલબાઈ દેસાણ ૧૪૧
૩૯ જમાલ ખાતૂન ૧૪૪
૪૦ સરયૂબાળા ૧૪૫
૪૧ દાઉદખાંની પત્ની ૧૫૬
૪૨ વ્રજદાસી રાણી બાંકાવતજી ૧૫૭
૪૩ રૂપમંજરી ૧૫૮
૪૪ વીરા ૧૫૯
૪૫ સાહેબકુંવરી ૧૬૦
૪૬ તાઇબાઈ ૧૬૪
૪૭ ચૌબે લોકનાથજીનાં પત્ની ૫૪
૪૮ આનંદમયી ૧૬૮
૪૯ ગંગામણિ ૧૭૦
૫૦ ઉધમબાઈ ૧૭૦
૫૧ ગૌરીબાઈ ૧૭૧
૫૨ દાઈ કોયલ ૧૭૬
૫૩ નૂર–ઉન્‌–નિસા ૧૭૬
૫૪ નીરકીકુમારી ૧૭૭
૫૫ શ્રેષ્ઠીકન્યા અસામાન્યા ૧૮૦
૫૬ વિદ્યાવતી ૧૮૭
૫૭ દેશપ્રેમી હીરાદેવી ૧૮૭
૫૮ સોન કંસારી ૧૯૦
૫૯ વિષ્ણુપ્રિયા ૧૯૬
૬૦ બહુબેગમ ૨૨૧
૬૧ અહલ્યાબાઈ ૨૨૨
૬૨ મુક્તાબાઈ ૨૫૯


શુ દ્ધિ પ ત્ર


પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ
૧૩ બાલ્યાથસ્થાનું બાલ્યાવસ્થાનું
૫૨ પુષ્પામાળાથી પુષ્પમાળાથી
૬૯ ૩૨ પ્રશ્ના પ્રશ્નો
૮૦ બેહેનો બહેનો
૧૨૫ સમાચર સમાચાર
૧૫૮ ૧૧ ટંકા ટૂંકા
૧૬૩ ૧૯ સાથ સાથે
૧૭૩ ૧૭ લોકોને લોકો
૧૮૧ સાદર્ય સૌંદર્ય
૧૯૩ ૧૬ સસંવર્ણ અસવર્ણ
૨૦૨ ૨૦ મહાસ્વસ્ત્યનનો મહાસ્વસ્ત્યયનનો
૨૦૬ ૧૬ ક્ષણુંગર ક્ષણભંગુર
૨૧૨ ૩૩ અપેક્ષા ઉપેક્ષા
૨૧૪ ૨૮ વિષ્ણૂપ્રિયાએ વિષ્ણુપ્રિયા એ
૨૨૭ ૧૦ ઈ.સ. ૧૭૨૩ ઈ.સ. ૧૭૩૫–૩૬
૨૫૬ ૨૮ ઈ.સ. ૧૭૮૬માં…
૭૦ વર્ષની વયે
ઈ.સ. ૧૭૯૫માં…
આશરે ૬૦ વર્ષની વયે



Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.