બીરબલ અને બાદશાહ
બીરબલ અને બાદશાહ પી. પી. કુન્તનપુરી-યોગી ૧૯૧૨ |
અમૂલ્ય રત્નોનો ભંડાર અને બુદ્ધિનો સાગર
મનને આનંદ આપનારી અને રડતાને
હસાવનારી
બીરબલ અને બાદશાહ
ની અતિરસીલી અને અદ્ભુત વાર્તાઓ
લખનાર
પી. પી. કુન્તનપુરી-યોગી
છપાવનાર
શા. નારણલાલ મોતીલાલ બુકસેલર,
રીચીરોડ--અમદાવાદ
આવૃત્તિ ૧લી પ્રત ૪૨૦૦
સને ૧૯૧૨.
શ્રી સત્યપ્રકાશ પ્રીન્ટીંગ પ્રેસમાં-શા પ્રેમચંદ નાહાલચંદ
તથા ડાહ્યાભાઈ શકરાભાઈ ગાંધીએ છાપી.
ઠે, ખાડીયા ગેટ--અમદાવાદ.
અનુક્રમણિકા
ફેરફાર કરોભાગ પહેલો
- અકબર
- બીરબલ
- ઠગવા જતાં ઠગાણી
- તેરી ચુપ ઓર મેરી બી ચુપ
- કરણી તેવી ભરણી
- સમય સુચકતા
- ફાંસીને બદલે માન
- હાજર જવાબ
- બીરબલ સરસ કે તાનસેન ?
- મશ્કરીની મજાહ
- મનની મનમાં રહી
- જેને મુકી લાજ તેને નાનું સરખું રાજ
ભાગ બીજો
- નફટ નોકર અને શેઠ
- એ પણ ખોયું અને તે પણ ખોયું
- બુદ્ધિનું પરાક્રમ
- તર્કશક્તિની ચમત્કૃતિ
- સમો વરતે તે સાવધાન
- પાપનો પ્રકાશ
- બોલનો તોલ
- અકલની કસોટી ?
- સત્યનો જય
- ઉદારતા
- ઊતરનો જવાબ
ભાગ ત્રીજો
- બુધીશાળી કોને કેવો ?
- ચંદ્રાકાંતા અને બીલબલની ભેટ
- બગડેલી બાજી સુધારી
- વનો વેરિને વશ કરે છે
- કંકણ અને કેસની ગણત્રી
- ચોરની છત્રીશ કળા
- સબસે બડી ચુપ
- મહાન પુરુષની માન્યતા
- ચમત્કૃતિ ભરેલો પ્રશ્ન
- પ્રાણ વ્હાલો કે પ્યાર !
- પરીક્ષકોની બલીહારી ?
ભાગ ચોથો
- બે સ્ત્રીઓનો ઝઘડો
- સવાલ-જવાબ
- હસાવતો ઈનામ લે
- જેવી વાત તેવી રીત
- મરતાને બચાવે તે બહાદુર
- હાનિકારક હાંશી
- બે ઘડીની મોજ
- એક અકલવાન હજારને હરાવે
- મ્હોટામાં મ્હોટું કોણ ?
- અમારા બેમાંથી કોણ મ્હોટું ?
- વિસામો કોને નથી ?
- સ્વર્ગ અને નરક કોણ પ્રાપ્ત કરે છે ?
- દીવા નીચે અંધારૂં
- આ બંને ઉદાશ કેમ ?
- બુદ્ધિવાન તેજ બળવાન
- તમારો ગુરૂ કોણ ?
- છેક હાથથી ગયો
- પેઠેલું લાકડું પાછું કઢાવ્યું
ભાગ પાંચમો
- દેવા અને ભીમાનો ઝઘડો
- અમારા બેમાંથી ખાનદાન કોણ ?
- ચારમાંથી ચોર કોણ ?
- ફુલમાં કયું ફુલ મ્હોટું ?
- બગડી એ કેમ સુધરે ?
- ચાર ગુણવાળી સ્ત્રી
- રાઘુ તો મહા તપશ્વિ છે !
ભાગ ૬ ઠો
- અકલ શું નથી કરી શકતી ?
- પાનમાં પાન કયું મહોટું ?
- નીમકહરામ કોણ ?
- રામ રાખે તેને કોણ ચાખે ?
- ખરાઅને ખોટા વચે કેટલો અંતર છે
ભાગ ૭ મો
ભાગ આઠમો
- મનની મહોટાઈ
- અવગુણ ઉપર ગુણ
- દીકરાની વાત માએ કબુલ રાખી
- ઓરમાન ભાઈઓનો ઝઘડો
- રાજાના માથાનો મલ્યો
- ખરા નામની ખુબી
- મને મારો માલ અપાવો
- ચાર પહેલવાનોની માંગણી
- હજામની પરીક્ષા
- આ ઘોડો શું કહે છે ?
- સોબત તેવી અસર
- સમસ્યા સમજવી સહેલ નથી
ભાગ નવમો
- અધર લટકતો મહેલ
- કવીની બલીહારી
- શું પ્રીયા રીસાઈ જાય છે ?
- ચોરાની ચતુરાઈ ચતુર આગળ ચાલે નહીં
- મીઠી મસકરી
- લક્ષમીપતી તે લાખેણો
- સવાલ જવાબ
- આ બેમાંથી ચોર કોણ ?
- ચીઠીઓ મુકવાની યુક્તી
ભાગ ૧૦ મો
- ગળે પડુ ચાકરડી
- બીરબલ અને ગંગ કવી
- વાણી-વીનોદ ૧
- વાણી વીનોદ-૨
- વાણી વીનોદ-૩
- બહુ તરનારો પાણીમાંજ ડુબે
- બે ભેદ ભરેલા મુસાફરો
- હથેલીમાં હાથી ડુબ્યો
ભાગ અગીયારમો
- દાંત આપ્યા છે તે ચાવણું આપશેજ
- ભાટનો દીકરો જન્મથીજ ભાટ
- સવા ગજની ચાદર
- મુર્ખની મીત્રતાઈ
- બ્રજ ભાષાની બલીહારી
ભાગ બારમો
- વગર વિચાર્યું કરનાર પસ્તાય છે
- કાં પુતળું બાંધો કાં પુતળાં લો
- કીયા ન હોતો કર દેખો ?
- ઈનસાફની ખુબી
- જાત વિના ભાત પડે નહીં
- રાજાનો હજામ પણ ચાલાક હોય છે
ભાગ તેરમો
ભાગ ચૌદમો
ભાગ પંદરમો
ભાગ સોળમો
ભાગ સતરમો
- ભમરો
- શું આ ધર્મશાળા છે ?
- આ સ્વપ્નું કેવું ?
- રાતે સાડલે રાંડ, પાશેર લઈ ગઈ ખાંડ
- જેનું ખાવું તેનું ગાવું
- પાણી અને અગ્નિ
- પોતાની માને કોણ ડાકણ કહેશે ?
- ભલાઈ કરતાં ભુંડાઇ કેમ થાય ?
- કીર્તિને કાળ ન ખાય
- કવીની કલ્પના
- આંધળો અને શાહ
- ચપટીમાં ઉરાડવું
ભાગ અઢારમો
- પૃથ્વીનો મધ્ય ભાગ કયો ?
- ગપીદાસનો ગપ ગોલો
- વણીક કળા-૧
- વણીક કળા -૨
- શાહ અને વાણીઆઓ
- રૂપનું પુતળુ
- બહુ રૂપી ઠગ
- રમલ જોનારનું અપમાન
આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૪ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1964 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. |