રસબિંદુ
રસબિંદુ રમણલાલ દેસાઈ |
પરાધીન પુરુષ → |
રમણલાલ વ. દેસાઈ
આર. આર. શેઠની કંપની
પુસ્તક પ્રકાશક અને વિક્રેતા
સંપુટ-૧
નવલકથાઓ
જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ * ગ્રામલક્ષ્મી ૧થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન
સંપુટ-ર
નવલિકાસંગ્રહો
ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક
સંપુટ-૩
કાવ્યસંગ્રહો
નિહારિકા * શમણાં
નાટ્યસંગ્રહો
શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સૃષ્ટિમાં * ઉશ્કેરાયેલો આત્મા * કવિદર્શન * પૂર્ણિમા * બૈજુ બ્હાવરો * વિદેહી * સંયુક્તા
સંપુટ-૪
પ્રકીર્ણ
જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા
ચિંતનમાળા
મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણિકા * અંગત - હું લેખક કેમ થયો ?
RASBINDU, Short Stories
R R. Sheth & Co, Bombay-Ahmedabad
1992
ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની
પ્રવીણ પ્રિન્ટરી
ભગતવાડી,
પ્રસ્તાવના
‘પંકજ’ તથા ‘ઝાકળ’ એ બે
નવલિકાસંગ્રહોમાં ‘રસાબિંદુ’ એ મારો
ત્રીજો સંગ્રહ ઉમેરાય છે. એકલા ઉમેરાથી
રીઝવું એ વાસ્તવિક નથી જ.
શામળ ભટના કથન પ્રમાણે
‘નામમહિમા તે રાખે કોય !’
વાર્તાઓમાંની એકાદબે પણ રસબિંદુ
બની શકી. હશે ખરી ?
વાંચવાપાત્ર લેખનકાર્ય મારાથી થયું
હોય તો મારે બસ છે.
¤
રમણલાલ વ. દેસાઈ
|
|