ગ્રહાષ્ટક વત્તા એક
ચુનીલાલ મડિયા
૧૯૪૯




ગ્રહાષ્ટક વત્તા એક

[શ્રદ્ધા અને અંધશ્રદ્ધાની રમૂજી નવલકથા]








ચુનીલાલ મડિયા













નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧

GRIHASHTAK VATTA EK
Gujarati Novel by Chunilal Madia
Published by : Navbharat Sabitya Mandir
Bombay-2 & Ahmedabad-1

© દક્ષા મડિયા

પુનર્મુદ્રણ : નવેમ્બર, ૧૯૮૯



કિંમત : રૂ. ૩૫-૦૦


પ્રકાશક :
નજીભાઈ પી. શાહ
નવભારત સાહિત્ય મંદિર
૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૨
દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૧



મુદ્રક :
ડાહ્યાભાઈ એમ. પટેલ
મધુ પ્રિન્ટરી
આનંદમયી ફ્લૅટ્સ (ભોંયરામાં),
ગલા ગાંધીની પોળના નાકે,
દિલ્હી ચક્લા, અમદાવાદ–૩૮૦ ૦૦૧








નિવેદન


અષ્ટગ્રહ યુતિની આગાહીઓ અને અનુભવોની પશ્ચાદ્‌ભૂમાં લખાયેલી આ કથા ‘સંદેશ’ દૈનિકમાં ક્રમશઃ પ્રગટ થઈ હતી અને ત્યારે વાચકોએ એમાં બહુ સક્રિય રસ દાખવેલો. એ વેળા છપાયેલાં કેટલાંક ચિત્રાંકનો આ પુસ્તકમાં શામિલ કર્યા છે એ બદલ ‘સંદેશ’ના મેનેજિંગ તંત્રી શ્રી ચિમનભાઈ પટેલનો આભારી છું. ‘સંદેશ’ના તંત્રી શ્રી કપિલરાય મ. મહેતા તથા અન્ય કાર્યકરોએ આ કથાની માવજતમાં જે મમત્વ દાખવેલું એનો ઋણસ્વીકાર પણ સહર્ષ કરું છું.

ચુનીલાલ મડિયા
 

શ્રી ચુનીલાલ મડિયાનાં પુસ્તકો

૦ નવલકથા


પાવક જ્વાળા

ઇંધણ ઓછાં પડ્યાં

વેળાવેળાની છાંયડી


પ્રીતવછોયાં

શેવાળનાં શતદલ

કુમકુમ અને આશકા

સધરાના સાળાનો સાળો

સધરા જેસંગનો સાળો

ગ્રહાષ્ટક વત્તા એક

ઇન્દ્રધનુનો આઠમો રંગ

આલા ધાધલનું ઝીંઝાવદર

૦ નાટક

રંગદા

વિષવિમોચન

રક્ત તિલક

હું ને મારી વહુ

શૂન્યશેષ

રામલો રોબિનહુડ

નાટ્યમંજરી

૦ કવિતા

સૉનેટ

૦ સંપાદન'

શ્રેષ્ઠ નાટિકાઓ

નટીશૂન્ય નાટકો

આંતરરાષ્ટ્રીય એકાંકીઓ

૦ નાટ્યવિષયક

નાટક ભજવતાં પહેલાં

૦ પ્રવાસ

જય ગિરનાર

૦ નવલિકા

ઘૂઘવતાં પૂર
ગામડું બોલે છે
પદ્મજા
રૂપ–અરૂપ
ચંપો અને કેળ
શરણાઈનો સૂર
તેજ અને તિમિર
અંતઃસ્ત્રોતા
જેકબ સર્કલ, સાત રસ્તા
ક્ષણાર્ધ
ગોરજ
મડિયાની શ્રેષ્ઠ વાર્તાઓ
મડિયાની ગ્રામકથાઓ
મડિયાની હાસ્યકથાઓ
મડિયા વાર્તાવૈભવ
મારી વાર્તાઓ
ક્ષત-વિક્ષત
૦ ચરિત્ર
વિદ્યાપ્રેમી ફાર્બસ
એન્ટન ચેખોવ
૦ નિબંધ
ચોપાટીને બાંકડેથી
છીંડુ ખોળતાં (છપાશે)
૦ વિવેચન
ગ્રંથગરિમા
વાર્તાવિમર્શ
શાહમૃગ-સુવર્ણમૃગ
કથાલોક
ગુજરાતી સાહિત્યમાં ડોકિયું
૦ અનુવાદ
શ્રેષ્ઠ અમેરિકન વાર્તાઓ
કાળજાં કોરાણાં
ફેરફુદરડી

આ કૃતિને Creative Commons Attribution-Share Alike 4.0 International નામની પરવાનગી હેઠળ મુક્ત કરવામાં આવી છે, આ પરવાનગી અનુસાર; અમુક શરતો જેમ કે પરવાનગી ન બદલવી, પરવાનગીની નોંધ મૂકવી અને મૂળ લેખકનો કર્તા તરીકે ઉલ્લેખ કરવો અને જો તે કૃતિને મઠારવામાં આવે તો ફરી આ જ પરવાનગી હેઠળ મુક્ત કરવી વગેરે હેઠળ કૃતિનો મુક્ત વપરાશ, વહેંચણી અને વ્યુત્પન્ન કરવાની પરવાનગી આપવામાં આવે છે.