સોરઠને તીરે તીરે ફેરફાર કરો

આમાં જોડાવા માટે તમે મને તમારું મેલ આઈ ડી મોકલવું પડશે અને જો બને તો આપ સભ્ય ઍકાઉન્ટ બનાવો જો કે તે જરૂરી નથી પણ બનાવો તો સારૂં. જેમ કે મેં બનાવેલ છે. સભ્યપદ માટે કોઈ શરત કે ફી નથી તે આપ જાણતા જ હશો. બાકી કોઈ પ્રશ્ર હોય તો મારા ચર્ચાનાં પાને એક નોંધ મૂકી દેશો. મારા ચર્ચાનાં પાને પહોંચવા માટે મારી સહીમાં લખેલ "મને વ્યોમ કહો" પર ક્લિક કરશો. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૫૫, ૨૭ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર


આ એક અજ્ઞાત સભ્યનું ચર્ચા પાનું છે, જેમણે ક્યાં તો પોતાનું ખાતું ખોલ્યું નથી અથવા તો તેને વાપરતા નથી.

આથી તેમને ઓળખવા માટે અમારે સાંખ્યિક IP સરનામાની મદદ લેવી પડી છે.

આવું IP સરનામું ઘણાં અન્ય સભ્યો પણ વાપરતા હોઇ શકે છે.

જો તમે અજ્ઞાત સભ્ય હોવ અને માનતા હોવ કે અસંધિત ટિપ્પણીઓ તમારી તરફ વાળવામાં આવી છે, તો કૃપયા ખાતું ખોલો અથવા પ્રવેશ કરોનો ઉપયોગ કરશો જેથી તમને કોઈ અજ્ઞાત સભ્ય સમજવાની ભૂલ ભવિષ્યમાં ટાળી શકાય.