પ્રિય EGalvez (WMF), ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- Sushant savla ૧૧:૨૬, ૬ જાન્યુઆરી ૨૦૧૭ (IST)ઉત્તર

De resultaten van de wereldwijde Wikimedia-enquête van 2018 zijn beschikbaar

ફેરફાર કરો

૦૦:૪૨, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

グローバルに行った2018年ウィキメディア調査の結果を公表

ફેરફાર કરો

૦૦:૪૪, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Results from global Wikimedia survey 2018 are published

ફેરફાર કરો

૦૦:૫૨, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

لقد نشرنا نتائج استبيان ويكيميديا العام لسنة 2018

ફેરફાર કરો

૦૦:૫૭, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Die Ergebnisse der globalen Wikimedia-Umfrage 2018 wurden veröffentlicht.

ફેરફાર કરો

૦૧:૦૨, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Los resultados de la encuesta global Wikimedia del 2018 están publicados

ફેરફાર કરો

૦૧:૦૬, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Los resultados de la encuesta global Wikimedia del 2018 están publicados

ફેરફાર કરો

૦૧:૧૧, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Les résultats de l’étude mondiale Wikimédia pour 2018 sont publiés

ફેરફાર કરો

૦૧:૧૪, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

I risultati del sondaggio globale Wikimedia 2018 sono stati pubblicati

ફેરફાર કરો

૦૧:૧૬, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

グローバルに行った2018年ウィキメディア調査の結果を公表

ફેરફાર કરો

૦૧:૧૯, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Os resultados da enquete global de Wikimedia para 2018 são publicados

ફેરફાર કરો

૦૧:૨૧, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

De resultaten van de wereldwijde Wikimedia-enquête van 2018 zijn beschikbaar

ફેરફાર કરો

૦૧:૨૪, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

De resultaten van de wereldwijde Wikimedia-enquête van 2018 zijn beschikbaar

ફેરફાર કરો

૦૧:૨૫, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

Опубликованы результаты глобального опроса Викимедиа в 2018 году.

ફેરફાર કરો

૦૧:૨૮, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)

全域维基媒体调查2018年的结果发布

ફેરફાર કરો

૦૧:૨૯, ૨ ઓક્ટોબર ૨૦૧૮ (IST)