અભિનંદન

ફેરફાર કરો
 
WikiThanks

આપે લખેલો લેખ મેં વાંચ્યો અને આપને આ સુંદર લેખ લખવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ એક નાનકડી ભેટ મારા વતી.--Vyom25 (talk) ૧૦:૩૯, ૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

ભદ્રંભદ્ર

ફેરફાર કરો

આપને પ્રકરણ ૨૬ મેઇલ દ્વારા મોકલેલે છે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૧૦, ૧૦ મે ૨૦૧૨ (IST)ઉત્તર

ભદ્રંભદ્ર

ફેરફાર કરો

નૂપુરજી, નમસ્કાર. ભદ્રંભદ્ર પરિયોજનામાં જોડાવા બદલ આપનું સ્વાગત કરું છું તેમ જ ભવિષ્યમાં પણ યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા પાઠવું છું.--સતિષચંદ્ર (talk) ૨૩:૩૭, ૧૦ મે ૨૦૧૨ (IST)ઉત્તર

ભદ્રંભદ્ર

ફેરફાર કરો
  ભદ્રંભદ્ર
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૬, ૨૩ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર


નવી પરિયોજના

ફેરફાર કરો

નુપૂરજી, આપ કુશળ હશો. હાલમાં એક નવી પરિયોજના "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨" જે શ્રીમેઘાણીએ લખેલી હ્રદયસ્પર્શી લઘુકથાઓનો સંગ્રહ છે. આપને આ પરિયોજનામાં જોડાવાની ઇચ્છા હોય તો કૃપા કરી મને maharshi_d_mehta@yahoo.com પર એક ઇ-મેઇલ મોકલશો જેથી એક પ્રકરણ મોકલી શકાય. આપનો આભાર માનું છું. સીતારામ. મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૫૮, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)ઉત્તર

દીવાળીની શુભકામનાઓ

ફેરફાર કરો
  દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૪૦, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

પરિયોજના વ્યવસ્થાપન

ફેરફાર કરો

મિત્રો, હું શુક્રવાર તારીખ ૧૪-૧૨-૧૨ થી શુક્રવાર તારીખ ૨૧-૧૨-૧૨ સુધી બહરગામ જતો હોઈ પરિયોજના કેકારવનું વ્યવસ્થાપન સંભાળી શકીશ નહીં. તે કાળ દરમ્યાન પરિયોજનાનું વ્યવસ્થાપન આપણા મિત્ર સતિષચંદ્ર પટેલ સંભાળશે. તો આપને જોઈતા પ્રકરણો આપ સતિષભાઈનો સંપર્ક સાધી મેળવશો. --Sushant savla (talk) ૧૯:૩૮, ૧૨ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

કલાપીનો કેકારવ પરિયોજના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ પરિયોજનાનું આપને સોંપાયેલ કાર્ય સત્વરે પૂર્ણ કરી આપવા વિનંતી છે. જો આપ સમયને અભાવે આ કાર્ય કરી ન શકો તેમ હોય તો સત્વરે જાણ કરશો.--સતિષચંદ્ર (talk) ૧૮:૦૯, ૨૦ ડિસેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

કલાપીનો કેકારવ

ફેરફાર કરો
 

નુપુરબહેન, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના કલાપીનો કેકારવ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૨૧:૨૬, ૬ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન

ફેરફાર કરો

પ્રિય Noopur28, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

Requests for comments : Indic wikisource community 2021

ફેરફાર કરો

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)