સભ્ય:Sushant savla/sandbox/ંmain page templates
રૂપક કૃતિ-૧
ફેરફાર કરોઆફ્રિકાના સ્થાનીય હબસી-ગોરા કેદી વચ્ચેનો ભેદભાવ, કેદીઓની વર્તણૂક, ખોરાક સંબંધી પ્રતિબંધો, જગ્યાની તંગી, વાંચન, કેદીને સોંપવામાં આવતું શ્રમ કાર્ય, આદિને આવરી લેતા અનુભવો ગાંધીજીએ આહીં વણી લીધા છે
જો કે માત્ર થોડા જો કે માત્ર થોડા દિવસજ મેં તથા બીજા હિન્દીઓએ સત્યને સારૂં જેલ ભોગવી છે, તોપણ તેમાં મળેલો અનુભવ એ બીજાઓને ઉપયોગી થઈ પડે એમ સમજીને, તથા ઘણાઓ તરફથી માગણી થઈ છે તેથી અહિં આપવા ધારૂં છું. જેલની મારફતે હિન્દી કોમને હજુ ઘણા હક્કો મેળવવાના રહેશે એમ પણ માન્યતા છે. તેથી જેલનાં સુખ, દુઃખ હોતું નથી ત્યાં આપણે મનથી દુઃખ ધારી લઈએ છીએ, એટલે દરેક વસ્તુ વિષે ખરી હકીકત જાણવી તેથી લાભ જ છે એમ ચોખ્ખું દેખાઈ આવે છે.
તા૦. ૧૦મી જાનેવારીએ બપોરના બે વખત જેલમાં નાખવાના હુમલા થયા બાદ જેલમાં જવાનો વખત આવ્યો. મારા સાથીઓને અને મને સજા મળતાં પહેલાં પ્રિટોરિયાથી તાર આવી ગયો હતો, તેમાં ખબર હતા કે ત્યાંના પકડાયેલ હિન્દીઓને નવા કાયદાને શરણ નહિ થવાને સારૂં ત્રણ મહિનાની સખત મજૂરીની જેલ મળી હતી; ને તે ઉપરાંત દંડ પણ થયો હતો અને જો દંડ ન આપે તો બીજા ત્રણ મહિનાની સજા હતી. આ વાત સાંભળીને હું પોતે ધખી રહ્યો હતો. માજીસ્ટ્રેટની પાસે તેટલા સારૂં મેં વધારેમાં વધારે સજા માંગી, પણ મળી નહિ.
-->
મેઘાણી સાહિત્ય | ||
રાષ્ટ્રપિતા ગાંધીજી દ્વારા રાષ્ટ્રીય શાયરનો ખિતાબ પામનારા ગરવા ગુજરાતી સાહિત્યકાર "ઝવેરચંદ મેઘાણી"ની કૃતિઓ વિકિસ્રોત પર ઉપલબ્ધ છે. વાચકો વિનામૂલ્યે તે વાંચી કે ડાઉનલોડ કરી શકે છે. વિકિસ્રોત પર ઉપલબ્ધ ઝવેરચંદ મેઘાણી લિખિત પુસ્તકોની યાદી:
|
|}
રૂપક કૃતિ - ૨
ફેરફાર કરોરમણ સાહિત્ય | |
ગુજરાતી પ્રજાના મધ્યમ વર્ગના જીવન અને પાત્રો ને નવલકથામાં વણી લેનાર ગુજરાતી સાહિત્યકાર "રમણલાલ દેસાઈ"ની કૃતિઓ વિકિસ્રોત પર ઉપલબ્ધ છે. વાચકો વિનામૂલ્યે તે વાંચી કે ડાઉનલોડ કરી શકે છે. વિકિસ્રોત પર ઉપલબ્ધ રમણલાલ દેસાઈ લિખિત પુસ્તકોની યાદી: |