સરદાર વલ્લભભાઈ ભાગ બીજો/સૂચિ

← નવમી ઑગસ્ટ સરદાર વલ્લભભાઈ ભાગ બીજો
સૂચિ
નરહરિ પરીખ


સૂચિ


ડવાણી, મિ. ૨૦

અમદાવાદ ૪૮૮

અર્વિન, લૉર્ડ ૪૧, ૯૫; ૦ગાંધીજી સાથે સંધિ ૪૧-૪; –ભગતસિંહની ફાંસી વિષે ૪૮

અંકોલા ૩૪

નદી ૧૯

આસામ ૩૧૪૫

આંધ્ર ૮૧

મર્સન ૫૬–૭, ૭૩-૪

લ્વિન ૭૯

ઓ ગોરમન ૨૧

એરિસા -ના ગવર્નરના કામચલાઉ ઉત્તરાધિકારીનો ઝઘડો ૨૯૧-૨

રમસદ ૩૫

કસ્તૂરભાઈ ૨૩

કાનૂગા, ડૉ. ૮, ૧૯, ૨૦, ૨૧

કાનૂગા, નંદુબહેન ૮, ૧૯

કાલેલકર, કાકા ૨૩; –એ ગાંધીજીની સલાહ લઈ વિદ્યાપીઠ પુસ્તકાલય અમદાવાદ મ્યુ. ને સોંપ્યું ૧૫૯-૬૦

કાવસજી જહાંગીર, સર ૨૪૩

કૃપાલાની, આચાર્ય. ૯, ૧૭, ૨૩૩

કૅડલ, સર પેટ્રિક -ના ઢેબરભાઈ સાથે સમાધાનીના પ્રચાસ ૩૪૧; –ની રવાનગી ૩૫૬; –ની રાજકોટના દીવાન તરીકે નિમણૂક ૩૩૫; –ને છૂટા કરવાની ઠાકોર સાહેબની ઇચ્છા ૩૪૦; –ને ન કાઢવાની સરકારની સલાહ ૩૪૦; –નો રાજકોટ ઠાકોરને ઠપકાભર્યો પત્ર અને ઠાકોરનો જવાબ ૩૩૬-૭; સરદાર સાથેની સમાધાની કરતાં જુદી જાહેરાતને પરિણામે નિવેદનો ૩૪૬-૫૦; ૦સરદાર સાથે મુલાકાત ૩૪૬; ૦સામે ઠાકોરસાહેબનો અસંતોષ અને છૂટા કરવાની તૈયારી ૩૩૮–૯ કોઠારી, મણિલાલ ૨૧, ૨૩

કૉંગ્રેસ .ગોળમેજી(૧) વિષે ૪૦; ૦’૩૪ની ચૂંટણી ૧૮૦-૧; –ના ગાંધીજી સાથે અહિંસા વિષે મતભેદ ૪૯૪-૬; –ના પ્રમુખ તરીકે સુભાષબાબુનું રાજીનામું ૪૩૮; –ના યુદ્ધ-હેતુ વિષેના જાહેરનામા પર ગાંધીજીની નોંધ ૪૪૮-૯; –ની કિસાન ચળવળ અંગે નીતિ ર૭૬-૭; –ની દેશ રાજ્યેા વિષે સ્થિતિ ર૭૩–૬, ૩૧૬-૮; –ની પાર્લમેન્ટરી કમિટીનો પ્રધાનપદાં ફગાવી દેવાનો આદેશ ૪૫૪; –ની પ્રજાને યુદ્ધમાં ઇંગ્લેંડને મદદ ન કરવાની ચેતવણી ૪૪૦; –ની સમૂહતંત્ર વિષે નીતિ ૩૧૮; –ની સરકારના વલણથી સત્યાગ્રહની તૈયારી ૪૭૫-૬; -નું ’૩૪ની ચૂંટણીનું જાહેરનામું ૨૦૯-૧૦૬ –નું યુદ્ધહેતુ જાહેર કરવાનું આહ્વાન કરતું ઐતિહાસિક જાહેરનામું ૪૪૩-૮; –ને કચડી નાખવાની સર સેમ્યુઅલની તૈયારી ૮૨;–ના ઝેટલૅન્ડની ટીકાનો જવાબ ૪૫૦-૧: –નો દેશી રાજ્યેાની નીતિમાં ફેર ફર; –ને વાઈસરોંચના યુદ્ધહેતુની જાહેરાતના જાહેરનામાનો જવાબ ૪૫૩-૪; ૦૫૨ ક્રિપ્સના આરોપ અને જવાહરલાલનો જવાબ ૫૦૬-૭; –માંથી રાજાજી છૂટા થયા પર૦; લઘુમતીઓના સવાલના ઉકેલનું એકમાત્ર સાધન – લોકસભા ૪૫૯-૬૦; ૦સામે ઝેટલૅન્ડના આક્ષેપ ૪૫૦; οસામે ’૩૭ની ચૂંટણીનો સવાલ ૨૦૯-૧૨; οસામે ’૩૭માં હોદ્દા સ્વીકારનો પ્રશ્ન અને નિર્ણચ ૨૧૮-૨૪

કૉગ્રેસ, કરાંચી ૪૭–૫૪; –નો ભગતસિંહ અને તેના સાથીઓ વિષેનો ઠરાવ ૫૨; οવખતની પરિસ્થિતિ ૪૭-૪૮

કૉંગ્રેસ, ત્રિપુરી ૪૩૪–૪૦; –ને દેશી રાજ્યો વિષે ઠરાવ ૩૧૨; –માં પ્રમુખનો ઠરાવ ઊડી ગયો ૪૩૫

કૉગ્રેસ, ફૈઝપુર οગામડામાં ભરાયેલી પ્રથમ કૉંગ્રેસ ૨૧૨-૬,

કૉંગ્રેસ, મુંબઈ (’૩૪ની) ૧૭૯

કૉંગ્રેસ, રામગઢ ૪૬૬-૭; –નો યુદ્ધ કટોકટી અને સવિનયભંગ વિષે ઠરાવ ૪૬૭

કૉંગ્રેસ, લખનૌ ૨૦૮-૯

કૉંગ્રેસ, લાહોર ૩; –નો પૂર્ણ સ્વાતંત્ર્ય દિન ઊજવવાનો આદેશ ૩૨

કૉંગ્રેસ, હરિપુરા –ની ફેડરેશન વિષે નીતિ ૨૮૬-૭; –ની વ્યવસ્થા ૨૬૬-૭૩; –ના ઝાંઝીબારના લવિંગનો બહિષ્કાર અંગે ઠરાવ ૨૮૫; –નો પાયાની કેળવણી વિષે ઠરાવ ૨૮૭-૮; –નો યુ. પી. અને બિહારનાં પ્રધાનમંડળનાં રાજીનામાં અંગેની પરિસ્થિતિ અને તે અંગે ઠરાવ ર૭૭-૮૩

કૉંગ્રેસ કારોબારી –એ નરીમાનને નાલાયક ઠરાવ્યા ૨૬૪; –ના સભ્યોનાં રાજીનામાં ૪૩૪; –ના સભ્યોની ધરપકડ (’૪૨) ૫૩૦; –ની ક્રિપ્સ સાથે મસલતો ૫૦૫-૬; –નું ડૉ. ખરે અને નવા પ્રધાનોને તેડું ૨૯૮-૯; –નો ક્રિપ્સ દરખાસ્તો વિષે ઠરાવ ૫૦૭-૮; –નો ખરે સામે ઠરાવ ૩૦૦–૧; –નો ગાંધીજીને મુક્ત કરતો ઠરાવ ૪૭૦-૧; –નો ઝાંઝીબાર લવિંગ બહિષ્કાર સમિતિના નિવેદન પર ઠરાવ ૨૮૫-૬; –નો (’૪૨ની) લડત ઉપાડવાને ઠરાવ ૫૨૧-૨; –સુભાષબાબુ સામે શિસ્ત ભંગનો ઠરાવ ૪૩૯

કૉંગ્રેસ મહાસમિતિ–ની કલકત્તાની બેઠકમાં તોફાન ૪૩૮; –નો ગાંધીજીને સુકાન સોંપતો ઠરાવ ૪૭૯-૮૦; –નો (અલ્લાહાબાદ, ’૪૨) બ્રિટનને હિંદ છોડવાનું કહેતો ઠરાવ ૫૧૬-૭; –નો ‘હિંદ છોડો’ નો યાદગાર ઠરાવ (૯-૮-’૪ર) પ૩૦–૪; –ને હિંદુસ્તાનની વર્તમાન અને ભાવિ નીતિ અંગેનો ઐતિહાસિક ઠરાવ ૪૭૯-૮૦; –માં ગાંધીજીને મુક્ત કરતો ઠરાવ પસાર થયો ૪૭૩

ક્રિપ્સ, સર સ્ટેફર્ડ -ના કૉંગ્રેસ પર જૂઠા આરોપો ૫૦૬; –નાં પાર્લમેન્ટમાં જૂઠાણાં ૫૦૮; –ની દરખાસ્તો ૫૦૪–૫; –ની નિષ્ફળ વિષ્ટિ પ૦૩-૮; –ની હિંદુસ્તાનની પરિસ્થિતિ વિષે પ્રેસ મુલાકાત ૪૬૨; –નું પાલમેન્ટમાં હિંદના સવાલ વિષે સહાનુભૂતિભર્યું ભાષણ. ૪૬૦-૨; –નું વિષ્ટિ માટે હિંદમાં આગમન ૫૦૩; –નો કૉંગ્રેસની માગણીને ટેકો ૪૬૦

ક્રેક, સર હેન્રી ૧૯૯

રે, ડૉ. –મધ્ય પ્રાંતના વડા પ્રધાન ર૯૪; –એ નવું પ્રધાનમંડળ રચ્યું ર૯૮; –એ રાજીનામું ( પહેલી વાર સ્વેચ્છાએ) આપ્યું ર૯૭; –એ સમાધાનીની શરતો ન પાળી ર૯૭; –ની નવું પ્રધાનમંડળ રચવાની બાજી ર૯૯; –ની રાજીનામું (બીજી વાર) આપવાની તૈયારી ર૯૯; –ને નવા પ્રધાન સાથે કારોબારીનું તેડું ર૯૮-૯; –ને રાજેન્દ્રબાબુની સલાહ ર૯૮; –નો કારોબારીના ઠરાવ સામે કૉંગ્રેસ પ્રમુખ ૫૨ ૫ત્ર અને કૉંગ્રેસ સામે ઝુંબેશ ૩૦૧-૨; –નો રાજીનામું ( બીજી વાર) આપ્યા પછી ફરી પક્ષના નેતા તરીકે ઉમેદવારી કરવાના ઇરાદો ૨૯૯-૩૦૦; –નેા સરદારને પોતાના કાર્ય અંગે રિપૉર્ટ ૨૯૭; સાથે પ્રધાનોના મતભેદો ર૯૫-૬; ૦સામે કારોબારીનો ઠરાવ ૩૦૦–૧; ૦સામે મહાસમિતિનાં શિસ્તભંગનાં પગલાં ૩૧૧

ખરે પ્રકરણ ૦અંગે આક્ષેપો વિષે ગાંધીજીનો જવાબ ૩૦૬-૧૦; ૦કારોબારીના ઠરાવ સામે ખરેનો પત્ર અને કૉંગ્રેસ સામે ઝુંબેશ ૩૦૧–૨; ૦કારોબારીનું ખરે અને નવા પ્રધાનોને તેડું ૨૯૮-૯; ૦ખરેએ નવું પ્રધાનમંડળ રચ્યું. ૨૯૮; ૦ખરેએ સમાધાનની શરતોનું પાલન ન કર્યું ૨૯૭; ૦ખરેના પ્રચાર સામે પાર્લમેન્ટરી કમિટીનું નિવેદન ૩૦૨-૩; ૦ખરેની નવું પ્રધાનમંડળ રચવાની બાજી ર૯૯; ૦ખરેની રાજીનામું આપવાની તૈયારી પણ પાછા પક્ષ-નેતા તરીકે ઉમેદવારીની ઇચ્છા ૨૯૯-૩૦૦; ૦ખરેનું રાજીનામું ૨૯૭; ૦ખરેનો સરદારને પોતાના કાર્યનો રિપૉર્ટ ર૯૭; ૦ખરે સામે કારોબારીનો ઠરાવ ૩૦૦-૧; ૦ખરે સામે મહાસમિતિનાં શિસ્તભંગનાં પગલાં ૩૧૧, ૦મધ્ય પ્રાંતના પ્રધાનમંડળના મતભેદોના નિકાલ વિષે સરદારનું નિવેદન ૨૯૬; મધ્ય પ્રાંતના પ્રધાનમંડળનું ખરાબ વાતાવરણ ૨૯૫-૬; ૦સરદારનું ખરેના પ્રચાર સામે નિવેદન ૩૦૩-૫;

ખાન અબદુલ ગફારખાન ૭૯

ખાનસાહેબ, ડૉ. ૭૯, ૩૧૪

ગાંધી-અર્વિન સંધિ ૪૧–૪; ૦જમીન-મહેસૂલ અંગે સરહદ પ્રાંતમાં અત્યાચારો ૭૯; જમીનમહેસૂલ તથા ખાલસા થયેલી સ્થાવર-જંગમ મિલકત અંગેની કલમ ૫૫-૬; ૦જમીન મહેસૂલની શરતોના પાલનમાં સરકાર તરફથી મુશ્કેલી ૫૫–૮, ૫૯; ૦જમીન મહેસૂલની શરતોનો સરકાર તરફથી ભંગ ૭૬–૭; –ના ભંગમાં મિ. ગૅરેટનો ફાળો ૭૪; –નો કૉંગ્રેસના અમલ અને સરકારના ભગ ૫૫ અને પછીનાં; –નો ભંગ કરી સરકારની લડવાની તૈયારી ૭૪; ૦૫ટેલ-તલાટીને પાછા લેવા અંગે મુશ્કેલી ૫૯-૬૦, ૭૫-૬; ૦પિકેટિંગમાં સરકાર તરફથી વિઘ્નો ૫૮–૯, ૬ર; ૦બારડોલી બોરસદમાં જમીનમહેસૂલ અંગે સખતી અને ત્રાસ ૬૩-૬; ૦મીઠાની બાબતમાં સરકાર તરફથી મુશ્કેલી ૫૮-૯; ૦યુક્ત પ્રાંતોમાં કૉંગ્રેસ સાથે અથડામણ ૭૭–૮; ૦યુક્ત પ્રાંતોમાં મહેસૂલ બાબત સખતી ૬૬-૭; ૦વિષે ગાંધીજી ૪૪–૫, ૫૦–૨

ગાંધીજી ૦અર્વિન સાથેની સમાધાની વિષે ૪૪–૫, ૫૦-૨; ૦અર્વિન સાથે સમાધાની ૪૧–૪; ૦અહિંસા વિષેના મતભેદથી કૉંગ્રેસની જવાબદારીમાંથી મુક્ત થયા ૪૯૪; –એ વડા ન્યાયાધીશના (રાજકોટ સત્યાગ્રહ) ચુકાદાના લાભ જતા કર્યાં ૩૯૪-૭; –એ વાઈસરૉયના સંદેશાથી ઉપવાસ છોડ્યા ૩૮૭; –એ સવિનય ભંગ મોકૂફ રાખ્યો ૧૭૩; –એ સુભાષબાબુ સામે પટ્ટાભીની હારને પેાતાની હાર ગણાવી ૪૩૨; કોમી ચુકાદા સામેના ઉપવાસ વિષે ચર્ચા ૧૦પ-૭, ૧૦૯; ગોળમેજી (બીજી) માંથી ખાલી હાથે આવ્યા ૮૩; ગોળમેજીમાંથી પાછા આવ્યા પછી વાઈસરૉય સાથે મુલાકાતના પ્રયત્નો અને નિષ્ફળતા ૮૩–૫; ૦ધીખતી ધરા ને ગેરિલા યુદ્ધ વિષે ૫૧૧; –ના કૉંગ્રેસ સાથે અહિંસા વિષે મતભેદ ૪૯૪-૬; ના ખરે પ્રકરણ અંગેના છાપાંના આક્ષેપોના જવાબ ૩૦૬-૧૦; –ના વાઈસરૉય સાથે મતભેદ ૪૬૪–૫; –ના ‘હરિજન’ પત્રો ચલાવવાની રજા ન મળતાં જેલમાં ઉપવાસ ૧૭૨; –ની અગિયાર મુદ્દાની માગણી ૪-૫; –ની અહિંસાના પ્રશ્ન પર મતભેદ થતાં કૉંગ્રેસમાંથી નિવૃત્તિ ૪૬૯-૭૩; –ની (રાજકોટ સત્યાગ્રહના) કેદીઓના ઉપવાસ વિષે તપાસ ૩૬૯-૭૦; –ની કૉંગ્રેસના યુદ્ધહેતુઓ જાહેર કરવાની માગણી કરતા જાહેરનામા પરની નોંધ ૪૪૮-૯; –ની ક્રિપ્સની મુલાકાત અને દરખાસ્તોનો સ્પષ્ટ અસ્વીકાર ૫૦૩; –ની દેશી રાજ અંગેની નીતિ ૩૧૬; –ની દેશી રાજ્યો અંગેની નીતિમાં ફેર ૩૨૯-૧; –ની ધરપકડ (’૩૨) ૮૭, (’૪૨ ) પ૩૦; –ની નરીમાનના એકરાર સાથેની નોંધ ૨૬૦-૧; –ની બહાદુરજીના ચુકાદાને સંમતિ આપતી નોંધ ૨૫૯-૬૦; –ની બહાદુરજીને નરીમાન પ્રકરણની તપાસ કરવા વિનંતી ર૪૧; –ની યુદ્ધ ફાટી નીકળતાં વાઈસરૉય સાથે મુલાકાત ૪૪૦-૧; –ની વડા ન્યાયાધીશના ચુકાદાના લાભો (રાજકોટ સત્યાગ્રહ) જતા કર્યા પછી નિમાયેલી સમિતિના રિપોર્ટ પર ટીકા ૩૯૮-૯; –ની વફાદારીના સોગંદ વિશે સ્પષ્ટતા ૨૨૨-૩; –ની સરદારને જરૂર પડ્યે કારોબારીમાંથી નીકળવાની સલાહ ૫૧૧; –ની સરદાર (નરીમાન પ્રકરણમાં) સાક્ષી સાથે અઘટિત વર્તન કરે તો તેમની સાથેનો સંબંધ તોડ્યાની જાહેરાત ૨૪૦–૧; –ની સુભાષબાબુને કૉંગ્રેસની સાફસૂફી વિષે સલાહ ૪૩૭-૮; –ની હરિપુરા કૉંગ્રેસ અંગે સૂચનાઓ ર૬૬; –ની હોદ્દાસ્વીકાર અંગે સલાહ ર૧૮-૯, ૨૨૦; –નું અહિંસા અંગે મતભેદ વિષે મહાસમિતિમાં ભાષણ (’૪૧) ૪૯૭-૮;

–નું કૉંગ્રેસ પ્રધાનમંડળોનાં રાજીનામાં પછીની પરિસ્થિતિનું પૃથક્કરણ ૪૫૭-૮; -નું કૉંગ્રેસમાંથી છૂટા થવા વિષે નિવેદન ૧૭૪-૭૮; –નું નરીમાન પ્રકરણમાં પોતાના ભાગ વિષે નિવેદન ૨૩૮-૯; –નું યરવડાનું જીવન (’૩૨-’૩૩) ૯૧ અને પછીનાં; –નું વાઈસરૉયની નિષ્ફળ મુલાકાત અંગે વાઇસરૉય સાથે સંયુક્ત નિવેદન ૪૬૨-૩; –ને ગોળમેજી (બીજી)માં જવાનું આમંત્રણ ૬૩; –નો અલ્લાહાબાદની મહાસમિતિ (’૪૨) માટે ઠરાવનો મુસદ્દો ૫૧૩-૫; –નો ઉપવાસનો નિર્ણચ (રાજકોટ સત્યાગ્રહ) જણાવતો કાગળ ૩૭૪-૫; –નો ગિબ્સનને કાગળ ૩૮૦; –નો ગાળમેજીના આમંત્રણનો અસ્વીકાર ૬૭; ગોળમેજીમાં જવાનો સ્વીકાર ૬૮-૯; –નો ’૩૪ની હિંદની પરિસ્થિતિ વિષે મિ. હીથને કાગળ ૧૯૬; –નો દાંડીકૂચનો નિશ્ચય ૬; –નો ધારાસભાપ્રવેશ વિષે અભિપ્રાય ૬૭૨; –નો નરીમાનને પિતાની અને બહાદુરજીની તપાસ કરવાની તૈયારી બતાવતો કાગળ (૧-૮-’૩૮) ૨૩૬; –નો નરીમાનને સરદારના સ્ટેટમેન્ટ અંગે કાગળ ૨૩૨-૩; –નો પોતાના મદદ આપવાના વચનમાંથી ફરી જવાના છાપાંઓના આક્ષેપ કરતા રાજકોટના જાહેરનામાનો જવાબ ૩૮૧; –નો બહાદુરજીના ચુકાદા વિષે કારોબારીને કાગળ ૨૬૩-૪; –નો વાઈસરૉયના યુદ્ધહેતુ વિષેના જાહેરનામા વિષે અભિપ્રાય ૪૫ર; –નો વાઈસરૉયના વાણીસ્વાતંત્ર્ય આપવાના ઇનકારનો જવાબ ૪૮૨-૩; –નો વાઈસરૉયે સટીક બહાર પાડેલા પત્રવહેવાર વખતની ટીકાનો જવાબ

૪૫૮-૯; –નો શાંતિ સ્થાપવા રાજકોટ જવાનો ઇરાદો ૩૭૦-૧; –નો સૅમ્યુઅલના ભાષણનો જવાબ ૪પ૬; –નો હરિપુરા કૉંગ્રેસના ખર્ચ બાબત આગ્રહ ૨૬૭; ○બૅન્થોલ વિષે ૯૫; ○ભગતસિંહ વિષે વાઈસરૉયને સમજાવવામાં નિષ્ફળતા ૪૮; ○૨ાજકોટની પરિસ્થિતિથી વાકેફ થયા ૩૭૨-૩; ○લીમડી વિષે ૪૧૮-૦; ○સવિનય ભંગ (’૪૧) કરવા કેમ તૈયાર થયા ૪૮૧-૨; ○સવિનય ભંગ (’૪૧)ને મુદ્દો: વાણીસ્વાતંત્ર્ય ૪૮૨; ○સામે યુવાનોનો કરાંચીમાં વિરોધ ૪૯; ○‘ હિંદ છોડો’ વલણની સમજૂતી ૫૧૭-૯; ○હિંદના પ્રશ્નોનો ઉકેલ ક્યારે આવે ? ૪૫૮-૯; હિંદુ-મુસ્લિમ ઐક્ય વિષે વિષે ૧૨૩

ગાંધી, દેવદાસ ૨૬

ગાંધી, રામદાસ ૨૨

ગિબ્સન, મિ. ૩૩૫, ૩૩૭, ૩૦, ૩૪૧, ૩૪૫, ૩૫૫, ૩૫૬, ૩૬૩, ૩૬૪, ૩૭૪, ૩૭૯, ૩૮૬, ૩૮૭, ૩૯૩, ૩૯૪
ગુલાંટી, રામદાસ ર૬૭

ગૂજરાત વિદ્યાપીઠ –નું પુસ્તકાલચ કાકા સાહેબે અમદાવાદ મ્યુનિ○ ને સોપ્યું ૧૫૯-૬૦; સરદારે વિદ્યાપીઠનું પુસ્તકાલય પાછું મેળવ્યું ૧૬૦-૩

ગૅરેટ, મિ. ૨૨, ૨૩, ૫૭, ૫૮, ૭૪; –નું જમીનો પાછી આપવાના કામમાં વિરોધી વલણ ૨૨૪

ગૉર્ડન, મિ. ૭૦, ૭૧

ગોળમેજી પરિષદ, (પહેલી) ૪૦; –ના હેતુઓ ૪; –માં ભાગ લેવાની શરતો ૩૩

ગોળમેજી પરિષદ (બીજી) –માં જવાના આમંત્રણનો ગાંધીજીનો અસ્વીકાર ૬૭; –માં જવાનો ગાંધીજીનો સ્વીકાર ૬૮- ૯; ○માંથી ગાંધીજી ખાલી હાથે આવ્યા ૮૩

ગોળે, શ્રી ૨૯૭, ૨૯૮

ગ્વાયર, સર મોરિસનો ચુકાદો ૩૮૯-૯

ટગાંવ ૭૯, ૮૦, ૮૧
ચતુર્ભુજ, શ્રી. ૨૨
ચાંપાનેરિયા, શ્રી ૨૨
ચોઈથરામ, ડો. ૪૭

યકર, શ્રી ૬૮૦; અને સપ્રુના સમાધાના પ્રયત્ન ૩૨-૪
જયપુર ૩૧૯-૨૦
જયરામદાસ ૪૭
જલાલપુર ૩૪
જોષી, મિ. ૧૮

ઝાંઝીબાર ૨૮૫-૬
ઝીણા, જ૦ મહંમદઅલી ૧૪, ૧૯૭, ૨૧૦
ઝેટલૅન્ડ, લૉર્ડ ૦ઉમરાવ સભામાં હિંદની મદદ વિષે બોલતાં કૉંગ્રેસ સામે આક્ષેપ ૪૫૦

ટેલર, મિ. ૨૧

ઠાકુર, ચેદીલાલ ર૯૮
ઠાકોર, બલુભાઈ ૨૦

ડેવિસ, મિ. ૧૮
ડેન, મિ. ર૯૧.
ડૉઈલ ર૩

ઢાકા ૮૧
ઢેબર, ઉછરંગરાય ૩૨૨, ૩૩૧-૨, ૩૩૬, ૩૮૧, ૩૪૨

લાટી, ગોકળદાસ ૨૧,

રબાર સાહેબ ૨૧
દાદુભાઈ ૧૯
દિવેટિયા, નરસિંહરાવ ૪૮
દીવાન જીવણલાલ ૧૯
દુર્લભજીભાઈ ૬૦
દેવધર, શ્રી ૨૯
દેશમુખ, ડૉ. ૨૧૩ –ની નરીમાનનું ચૂંટણી ખર્ચ આપવાની તૈયારી ૨૪૩
દેશમુખ, શ્રી ર૯૭, ૨૯૮
દેશી રાજ્યો -માં જાગૃતિ ૩૧૯-૨૦; ૦માણસા ૩ર૬-૯; મૈસૂર ૩૨૨–૬;

૦૨ાજકોટ -જુઓ રાજકોટ સત્યાગ્રહ; ૦લીમડી, –જુઓ લીમડી; ૦વડોદરા -જુઓ વડોદરા; ૦વિષે કૉંગ્રેસની નીતિ ૩૧૬-૮
દેસાઈ, ભૂલાભાઈ ૭૦, ૨૪૩, ૨૪૫
દેસાઈ, મહાદેવભાઈ ૯, ૧૭, ૧૮, ૧૯, ૨૦, ૨૧, .૭૧
દેસાઈ, મોરારજી ૬૦
દેસાઈ, ડૉ. હરિપ્રસાદ ૨૧

રાસણા ર૯

ટરાજન, શ્રી કે. ૨૯

નરીમાન પ્રકરણ ૦અંગે કારોબારીની સ્થિતિ ૨૩૩-૪; ૦અંગે સરદારનું નિવેદન ૨૩૧; ૦કારોબારીએ નરીમાનને નાલાયક ઠરાવ્યા ૨૬૪; ૦કારોબારીના ઠરાવ વિષે શ્રી નરીમાન રર૭; ૦કૉ. પક્ષ (મુંબઈ ધારાસભા)ના નેતાની ચૂંટણી અંગે કારોબારીના ઠરાવ ૨૨૬-૭; ૦ખેરની ચૂંટણીથી મુંબઈનાં છાપાંના સરદાર સામે આક્ષેપો ૨૨૫; ૦ગાંધીજીની નરીમાનના એકરાર સાથેની નોંધ ૨૬૦-૧; ગાંધીજીની નિષ્પક્ષ પંચ મારફત તપાસની સૂચનાને સરદારની સંમતિ ૨૩૨; ૦ગાંધીજીની બહાદુરજીના ચુકાદાને સંમતિ ર૫૯-૬૦; ૦ગાંધીજીની બહાદુરજીને નરીમાન પ્રકરણની તપાસ કરવા વિનંતી ૨૪૧; ગાંધીજીનું નરીમાન પ્રકરણમાં પોતાના ભાગ વિષે નિવેદન ૨૩૮–૯; ૦ગાંધીજીને પોતાની અને બહાદુરજીની તકરારી મુદ્દા તપાસવાની તૈયારી બતાવતો કાગળ ૨૩૬; ગાંધીજીને બહાદુરજીના ચુકાદા અંગે કારોબારીને કાગળ ૨૬૩-૪; ૦ગાંધીજીનો સરદારના નિવેદન સામેના નરીમાનના નિવેદન અંગે અણગમો બતાવતો નરીમાનનો કાગળ ર૩ર-૩; ૦ચૂંટણીને દિવસે નરીમાનનું વર્તન અને તેનું ચૂંટણી પર પરિણામ ૨૪૮-૯; ’૩૪ની ચૂંટણી અંગે વલ્લભભાઈની કેફિયત ૨૪૨–૫૧; ૦છાપાંના પ્રચાર અંગે જવાહરલાલજીનું નિવેદન ૨૩૦; જવાહરલાલજીનો નરીમાનને જવાબ ૨૩૦; ૦ તપાસના મુદ્દા ૨૪૨; ૦ નરીમાનના વર્તન વિષે છોટાલાલ સૉલિસિટરનું નિવેદન ૨૪૭; ૦નરીમાનની કૉંગ્રેસીઓને થોડા વોટ આપવાની પારસીઓને અપીલ ૨૪૮; ૦નરીમાનની ગાંધીજી અને બહાદુરજીનો ચુકાદો સ્વીકારવાની તૈયારી ૨૩૮; ૦નરીમાનની સરદાર સામે સાક્ષીએને રક્ષણ આપવાની માગણી ૨૪૦; ૦નરીમાનનું ઉમેદવારીપત્ર ન સ્વીકારાય તો મુનશીને ઊભા રાખવાની તૈયારી ૨૪૫; ૦નરીમાનનું પોતે નેતા ન ચૂંટાયા તે વિષે નિવેદન ૨૨૫-૬; ૦નરીમાનને બીજું ઉમેદવારીપત્ર ભરવાની સૂચના અને તેના ઇનકાર ૨૪૬; ૦નરીમાનને ગાંધીજીના ૧લી ઑગસ્ટના કાગળનો પાછળથી વિરોધ અને ગાંધીજીનો જવાબ ૨૩૯-૪૦; ૦નરીમાનની બહાદુરજીના ચુકાદાનો સ્વીકાર ૨૬૧-૨; ૦ નરીમાન બહાદુરજીના ચુકાદા અંગે નામક્કર ગયા ૨૬૨-૩; ૦નરીમાને ઉમેદવારી પાછી ખેંચી ૨૪૬-૭; ૦નરીમાને ખાટું ઉમેદવારીપત્ર ભરાવ્યું ૨૪૪; ૦બહાદુરજીનો ચુકાદો ર૫૪-૯; ૦મુંબઈના કૉંગ્રેસ ધારાસભા પક્ષના નેતા તરીકે ખેરની ચૂંટણી ૨૨૫; ૦મુંબઈના કૉંગ્રેસ ધારાસભા પક્ષના નેતાની ચૂંટણીમાં સરદારના ભાગ વિષે ગંગાધરરાવ વગેરેનું નિવેદન ૨૨૭–૮; ૦મુંબઈનાં છાપાંના પ્રચાર અંગે ધારાસભ્યનું દિલ્હીથી નિવેદન ૨૨૬; સરદાર અને બીજાઓ પરના આક્ષેપો સ્પષ્ટપણે રજૂ કરવાનું કહેતો જવાહરલાલનો નરીમાનને પત્ર
ર૩૧; ૦સરદારના આક્ષેપનો નરીમાનનો જવાબ અને સરદારનો ખુલાસો ૨૫૧-૪; ૦સરદારના તાર વિષે નરીમાનને કૉંગ્રેસ–પ્રમુખને પુત્ર તથા તેનો દેવ-પટવર્ધનનો જવાબ ૨૨૮-૯; ૦સરદારના નરીમાન પરના આક્ષેપો ૨૫૦-૧; ૦સરદારની નરીમાનને ઉમેદવારી ન ખેંચવાની સૂચના ૨૪૫; ૦સરદારનું સાક્ષીઓને અભયવચન ૨૪૧; ૦સરદાર સાક્ષીઓ સાથે અઘટિત વર્તન કરે તો તેમની સાથેનો સબંધ તોડી નાખવાની ગાંધીજીની જાહેરાત ૨૪૦–૧; ૦સ્વતંત્ર તપાસ પંચ અંગે જવાહરલાલજીનો નરીમાનને કાગળ ૨૩૪


નરીમાન, શ્રી ૧૮૧; ઉમેદવારી પાછી ખેંચવાનું કહેતાં સરદારને આઘાત ૨૪૫; ૦ઉમેદવારી પાછી ખેંચી લીધી ૨૪૬-૭; ૦કારોબારીએ નાલાયક ઠરાવ્યા ૨૬૪; ૦કૉંગ્રેસમાં પાછા આવ્યા ૨૬૫; ૦કૉંગ્રેસીઓને થોડા વોટ આપવાની પારસીઓને અપીલ ૨૪૮; ૦ખોટું ઉમેદવારીપત્ર ભરાવ્યું ૨૪૪; ૦ગાંધીજી અને બહાદુરજીનો ચુકાદો સ્વીકારવાની તૈયારી ૨૩૮; ૦ગાંધીજીના પહેલી ઑગસ્ટના કાગળનો પાછળથી વિરોધ અને ગાંધીજીનો જવાબ ૨૩૯-૪૦, ૦ગાંધીજીને નિષ્પક્ષ ન્યાય કરવા વિનંતી ૨૪૦; –નાં ચૂંટણીમાંથી ખસી જવાનાં બહાનાં ૨૪૩–૪; –નું અવસાન ૨૬૫; –નું કારોબારીના ઠરાવ વિષે નિવેદન ૨૨૭; –નું ચૂંટણીને દિવસે વર્તન અને તેનું ચૂંટણી પર પરિણામ ૨૪૮-૯; –નું ’૩૭માં પોતાને પક્ષના નેતા ન ચૂંટવા વિષેનું પહેલું નિવેદન ૨૨૫–૬; –ને જવાહરલાલજીનો જવાબ ૨૩૦; –ને જવાહરલાલજીનો સ્વતંત્ર તપાસ અંગે કડક કાગળ ૨૩૪; –નો સરદારના બે તાર વિષે કૉંગ્રેસ પ્રમુખ જવાહરલાલજીને કાગળ ૨૧૮–૯; ૦પર સરદારના આક્ષેપો ૨૪૦-૧; ૦બહાદુરજીના ચુકાદા અંગે નામક્કર ગયા ૨૬૨-૩; ૦બહાદુરજીના ચુકાદાને સ્વીકારતું નિવેદન ૨૬૧-૨; ૦બહાદુરજીનો ચુકાદો ૨૫૪–૯; ૦બીજું ઉમેદવારીપત્ર ન ભર્યુ ર૪૬; મતદારોની યાદીમાં નામ ન નીકળ્યું ૨૪૪; ૦મુંબઈમાંથી એકલા જ ઊભા રહેવાની ઇચ્છા ૨૪૩, ૦વેલીંકર પાસે બહાદુરજીના ચુકાદાની ફેરતપાસણી ૨૬૪–૫; સરદાર અને બીજાઓ સામેના આક્ષેપને સ્પષ્ટ ભાષામાં રજૂ કરવા અંગે જવાહરલાલનો પત્ર ૨૩૧; ૦સરદારના આક્ષેપોનો ખુલાસો ૨૫૧–૪: ૦સરદાર સામે સાથીઓને રક્ષણ આપવાની માગણી ૨૪૦


નિમુબહેન ૨૨

નેહરુ, ૫ં. જવાહરલાલ ૫૦, ૩૨૯, ૪૮૩, ૦અને સમાજવાદીઓ ૨૦૮; કારોબારી સાથેના મતભેદ વિષે ૨૦૭–૮; ૦ધીખતી ધરા અને ગેરિલા યુદ્ધની વાતો ૫૧૧; –નરીમાન પ્રકરણમાં છાપાંના પ્રચાર અંગે નિવેદન ૨૩૦; –નો ક્રિપ્સને જવાબ ૫૦૭; –નો ઝેડલૅન્ડની ટીકાનો જવાબ ૪૫૦—૧; –નો નરીમાનને જવાબ ૨૩૦; –નો નરીમાનને સ્વતંત્ર તપાસ પંચ અંગે કડક કાગળ ૨૩૪; –નો સરદારના બે તાર વિષે નરીમાનને કાગળ ૨૨૮–૯; ૦ફૈઝપુરના પ્રમુખ ચૂંટવા અંગે નિવેદન ૨૧૫; સરદાર અને બીજાઓ પરના આક્ષેપો સ્પષ્ટ ભાષામાં રજૂ કરવા અંગે નરીમાનને કાગળ ૨૦૧


નેહરુ, પં. મોતીલાલ, ૪૧

ટવારી, રણછોડદાસ ૧૧૬

પટેલ, ડાહ્યાભાઈ ૧૪૫, ૧૪૬, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫૭

પટેલ, ડૉ. ભાસ્કર ૧૧૫, ૧૬૬
પટેલ, પશાભાઈ ર૬૮

પટેલ, મણિબહેન ૧૯, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૧, ૧૫૩, ૧૫૫, ૩૩૬, ૩૬૭

પટેલ, વલ્લભભાઈ અહિંસા અંગે ગાંધીજી સાથેના મતભેદ વિષે ૪૭૨-3; ૦અંગ્રેજ રાજકર્તાઓ વિષે ૯૯; ૦ઓરિસાના કામચલાઉ ગવર્નરની નિમણૂકના ઝઘડાના ડહાપણભર્યા ઉકેલ વિષે નિવેદન ૨૯૨; ૦કરાંચી કૉંગ્રેસના પ્રમુખ ૪૭; ૦કૉંગ્રેસના અવેજી પ્રમુખ ૩૧; ૦ક્રિપ્સ-દરખાસ્તો વિષે ૫૦૮-૧૦; ૦ખરે પ્રકરણ - જુઓ ખરે પ્રકરણ; ગાંધીજીના કોમી ચુકાદા સામેના ઉપવાસ વિષે ૧૧૨-૩; ૦ગાંધી-વાઈસરૉયની નિષ્ફળ મુલાકાત વિષે ૪૬૫-૬; ૦ગુજરાતના કાર્યકરો સાથે ઊંચા દિલ અને પાછો એકરાગ ૧૮૯-૯૧; ૦જમીનદારો વિષે ૨૦૪-૫; ૦જેલના કેદીઓના વર્ગીકરણ તથા ખોરાક બાબત વાટાઘાટો ૨૧-૪, ૨૫-૬; ૦જૉઈન્ટ પાર્લમેન્ટરી કમિટીના હેવાલ વિષે ૧૦૨; દેશી રાજ્યો વિષે કૉંગ્રેસની નીતિની સ્પષ્ટતા ૨૦૫-૬; ૦નરીમાન પ્રકરણ – જુઓ નરીમાન પ્રકરણ; –ના જવાહરલાલજી સાથેના મતભેદ ૨૧૩; –નાં માતુશ્રીની કનડગત ૩૫; –ના સાબરમતીના (ગુનેગાર) સાથીઓ ૧૬; –ની ગુજરાત પ્રાંતિક સમિતિને દોરવણી (’૪૧) ૪૯૮-૯; –ની ગુજરાતીઓને સમાજવાદ ત૨ફ ઢળવા સામે ચેતવણી ૧૮૭; –ની જેલમુક્તિ (’૩૪) ૧૮૬; –ની ડાહ્યાભાઈને સલાહ ૧૪પ-૬; –ની ધરપકડ (’૩૦) ૮, (’૩૨) ૮૭, (’૪૧) ૪૮૫, (’૪૨) ૫૩૦; –ની નાકની પીડા ૧૩૬-૭; –ની બીમારી અને જેલમુક્તિ (’૪૧) ૪૮૯-૯૨; –ની મેકડોનલ્ડના ચુકાદા વિષે આગાહી ૧૦૧; –ની વિઠ્ઠલભાઈની અંત્યેષ્ટિ માટે છૂટવાની ના ૧૪૦; –નું ’૪૧નું જેલજીવન ૪૮૫–૭; –નું કરોબારીમાંથી રાજીનામું ૪૩૪; –નું કેટલીક બાબતો વિષે વિસ્મયજનક અજ્ઞાન ૯૭; –નું કૉંગ્રેસ પ્રમુખની ઉમેદવારી ખેંચી લેતું નિવેદન ૨૧૨-3; –નું ગાંધીજીને કૉંગ્રેસમાંથી છૂટા થવા દેવાનું નિવેદન ૧૭૮-૯; –નું મહાસમિતિમાં (૮-૮-’૪૨) મહત્ત્વનું ભાષણ પ૨૬-૯; –નું યરવડાનું જેલ જીવન ૯૧ અને પછીનાં; –નું સમાજવાદીઓ વિષે વલણ ૧૯૧-૨; –નું સાબરમતીનું જેલજીવન ૯ અને પછીનાં; –ને અમદાવાદનાં કોમી રમખાણથી દુ:ખ ૪૮૮-૯; –ને અહિંસાના મુદ્દા પર કૉંગ્રેસમાંથી ન નીકળવાની ગાંધીજીની સલાહ ૪૯૭; –નો ગાંધીજીના ઉપવાસ (કોમી ચુકાદા સામેના) વિષે પત્ર ૧૨૫; –નો ગાંધીજી સામે ઉકળાટ ૧૧૬–૭; –નો ગુજરાતના સાથીઓને સંદેશો ૧૮૬–૭; –નો જમીનો પાછી મેળવવાનો આગ્રહ ૪૩; –નો બર્કનહેડને જવાબ ૭; –નો બીડીનો ત્યાગ ૮; –નો બોરસદ પ્લેગનિવારણ કાર્ય અંગે સરકારી યાદીનો જવાબ ૧૭૦; –નો બ્રિટિશ મુત્સદ્દીઓ વિષે અભિપ્રાય ૯૩; –નો યરવડા નિવાસ દરમ્યાન ચાનો ત્યાગ ૯૧; –નો શરદબાબુના આક્ષેપોનો જવાબ ૪૩૬-૭; –નો સરહદનો ચૂંટણી પ્રવાસ ૨૧૦; –નો સંસ્કૃતનો અભ્યાસ ૧૦૨-૩, ૧૦૫; –નો ’૩૭ની ચૂંટણી પછી રાષ્ટ્ર જોગો સંદેશો ૨૧૭-૯; –નો હિંદની પરિસ્થિતિ વિષે ગાંધીજીને તાર ૮૧; ૦૫ર ભાવનગરમાં હુમલાનો પ્રયાસ ૪૨૦; ૦પર વાચાબંધીના હુકમ ૩૪; ૦પાર્લ મેન્ટરી બોર્ડના પ્રમુખ ૨૧૦; બારડોલી અંગે મિ. ગૅરેટ સાથે
વાતચીત ર૩; બારડોલી તપાસ અને તેમાંથી ખસી જવું ૭૦–૩; ૦બાર-ડોલીમાં મહેસૂલની સખતી અને ગાંધીજીને તારો ૬૪-૬; ૦’૪૨ની લડતમાં પ્રજાના ધર્મ વિષે પરર-૫; ૦બોરસદમાં પ્લેગનિવારણની છાવણી ૧૬૫; ૦મધ્ય પ્રાંતના પ્રધાનમંડળના મતભેદોના નિકાલ વિષે નિવેદન ૨૯૬; ૦મધ્ય પ્રાંતના પ્રધાન શરીફના અઘટિત વર્તનનો મામલો ૨૯૨-૫; ૦માણસાની ચળવળ ૩ર૬-૯; ૦મુંબઈ પ્રાંતમાં જમીનો પાછી અપાવી ૨૨૪; મૈસૂરની ચળવળ ૩રર-૬; ૦બિહારના પ્રધાન મંડળનાં રાજીનામાં વિષે ૨૮૨–૩; યુક્ત પ્રાંતોના ખેડૂતોને માર્ગદર્શન ૨૦૪-૬; ૦યુદ્ધ નજીક આવતાં ગુજરાતને સ્વરક્ષણ માટે તૈયાર રહેવાની સૂચના ૪૯૯-૫૦૨; ૦રાજકોટનો સત્યાગ્રહ –જુઓ રાજકોટ સત્યાગ્રહ; ૦લિબરલો વિષે ૧૦૧, ૧૦૬; ૦લીમડીની લડત જુઓ લીમડી; ૦વડોદરાની લડત જુઓ વડોદરા; ૦વિદ્યાપીઠનું પુસ્તકાલય કાકાસાહેબે અમદાવાદ મ્યુનિ૦ને સોંપેલું તે પાછું મેળવ્યું ૧૬૦-૪; ૦સરકારના વર્તનથી સત્યાગ્રહની તૈયારી ૪૭૫-૯; ૦સાથે આંબેડકરની સૂચના વિષે ગાંધીજીની ચર્ચા ૧૨૪; ૦સાથે જેલમાં અઘટિતત વર્તન (’૩૩) ૧૩૮–૯; ૦સાથે સરકારની છેતરપિંડી ૧૨૭; ૦સામે કરાંચીમાં વિરોધ પ્રદર્શન ૪૯; ૦સિંધમાં કૉંગ્રેસનીતિ અંગે સલાહ ૩૧૫; ૦સુભાષબાબુની બીજી વાર કૉંગ્રેસ પ્રમુખની ઉમેદવારી સામે વિરોધ ૪૨૫–૩૨; સ્વરાજમાં પોતાના કાર્ય વિષે ૯૭; ૦હરિપુરા કૉંગ્રેસની વ્યવસ્થા ૨૬૬-૭૩


પટેલ, વિઠ્ઠલભાઈ ૧૩૯-૪૨; –ના વીલનો ઝઘડો ૧૪૧-૨
પાણશીણા ૪૧૦, ૪૧૨
પેટ્રો ૧૦૦

ફતેહમહંમદખાન, ખા. સા. ૩૬૫, ૩૬૯, ૩૭૦, ૩૭૨, ૩૭૩, ૩૭૮-૯, ૩૮૨
ફોજદાર, ડૉ. ર૦

બજાજ, જમનાલાલજી ૨૩, ૧૨૦-૧, ૪૯૧
બર્કનહેડ, લૉર્ડ ૬
બહાદુરજી -ની નરીમાન પ્રકરણની તપાસ કરવાની તૈયારી ૨૪૧; –નો ચુકાદો ૨૫૪-૯
બંગાળ ૭૯-૮૧, ૮૨
બારડોલી ૩૩, ૬૩-૪; –ના જુલમોની તપાસ ૭૦ અને પછીનાં; જુઓ બારડોલી તપાસ

બારડોલી તપાસ –ના મુદ્દા ૭૦; ૦મહેસૂલના ધોરણ વિષે ચોખવટ ૭૧; –માંથી કૉંગ્રેસ નીકળી ગઈ ૭૩; ૦૨ાયમના કેસમાં સરકારનાં જૂઠાણાં ૭૨–૩

બિલીમોરિયા, મિ. ૧૩, ૧૫

બિહાર –ના કૉંગ્રેસી પ્રધાનમડળનાં રાજીનામાં ૨૭૭–૮૩; –ના પ્રધાનમંડળ સાથે સમાધાન ૨૮૩–૪; –માં ભૂકંપ ૧૭૨

બૅન્થોલ ૯૫
બોઝ, નંદલાલ ૨૧૬, ૨૬૭, ૨૬૯-૭૦
બોઝ, શરદચંદ્ર –ના સરદાર પર આક્ષેપ ૪૩૬

બોઝ, સુભાષચંદ્ર ૫૦, ૨૭૨, ૪૬૮; –ની બીજી વાર કૉંગ્રેસ પ્રમુખપદ માટે ઉમેદવારી ૪૨૫; –નું પ્રમુખપદનું રાજીનામું ૪૩૮; –ને અણગમતો ઠરાવ પસાર ૪૩૫; –નો કૉંગ્રેસ સામે પ્રચાર ૪૩૦; ૦ફૉરવર્ડ બ્લોકની સ્થાપના ૪૩૯; સામે શિસ્તભંગનો ઠરાવ ૪૩૯

બોરસદ ૩૩, ૩૮-૪૦, ૪૨; –માં પ્લેગ ૧૬૫; –માં પ્લેગ અંગે કૉંગ્રેસનું કામ, સરકારી આક્ષેપો અને તેના જવાબ ૧૬૬-૭૧

બ્રેલ્સફર્ડ, મિ. ૩૮

ગતસિંહ ૪૮, ૫૨
ભાવનગર પ્રામડળના અધિવેશન વખતે થયેલાં તોફાન ૪૨૦-૧

થુરા ૭૬
મથુરાદાસ ત્રિકમજી ૨૪૫
મદ્રાસ –ના પ્રધાનમંડળનાં રાજીનામાં ૪૫૫
મધ્ય પ્રાંત ના પ્રધાનમંડળની તકરારો ૩૯૫-૪૧૩
મનસુખલાલ ૨૦, ૨૩
મશરૂવાળા, કિશોરલાલ ૦વફાદારીના સેાગંદની સમજૂતી ૨૨૩
મહેતા, જમશેદ ૪૭
માણસા ૩૨૬-૯
માણેકલાલ, રા. સા. ૩૫૭, ૩૫૯, ૩૬૫

માલવિયા, પં મદનમોહન ૧૪, ૩૧, ૯૬–૭, ૧૧૯; –નો હિંદની પરિસ્થિતિ વિષે તાર ૮૭

માવળંકર, દાદાસાહેબ ૧૨, ૧૩, ૧૮, ૧૯, ૨૦
મીઠા સત્યાગ્રહ ૨૮-૪૦

મુકરજી, મન્મથનાથ – નો જનાબ શરીફના વર્તન અંગે ચુકાદો ૨૯૪-૫

મુનશી, કનૈયાલાલ ૨૪૫, ૨૪૬
મુનશી, લીલાવતી ૨૪૯
મુસ્લિમ લીગ –નો પાકિસ્તાનનો ઠરાવ ૪૬૮

મુંબઈ ૩૨; –ના કૉં. પક્ષના ધારાસભાના નેતા તરીકે ખેરની ચૂંટણી ૨૨૫; –નાં છાપાંનો નરીમાન નેતા ન ચૂંટાયા તે સામે પ્રચાર અને સરદાર સામે આક્ષેપો ૨૨૫; ૦સરકારનો જમીન પાછી આપવાનો કાયદો અને તેમાં મુશ્કેલીઓ ૩૧૧–૪

‘મંચેસ્ટર ગાર્ડિયન’ ૩૮ મેસુર ૩૨૨-૬

યુક્ત પ્રાંત ૫૬, ૫૮, ૬૬-૬૭, ૭૪, ૭૬–૭; ના કૉંગ્રેસ પ્રધાનમંડળનાં રાજીનામાં ૨૭૭–૮૩; –ના ખેડૂતોને સરદારનું માર્ગદર્શન ૨૦૪-૬; –ના પ્રધાનમંડળ સાથે સમાધાન ૨૮૩-૪; –ને નાકરની લડત ચલાવવાની સરદારની પરવાનગી ૭૮


રંગાચારી ૧૦૦

રાજકોટ સત્યાગ્રહ ૦અનંતરાય પટ્ટણીના સમાધાનના પ્રયાસ ૩૪૫-૬; ૦કસ્તૂરબાની અચાનક મુક્તિ ૩૮૨; ૦કસ્તૂરબાની ધરપકડ ૩૬૬; ૦કૅડલના ઢેબરભાઈ સાથે સમાધાનીના પ્રયાસ ૭૪૧; ૦કૅડલની દીવાન તરીકે નિમણૂક ૩૩૫; ૦કૅડલની રવાનગી અને વીરાવાળા ફરી દીવાનપદે ૩પ૬; ૦કૅડલને ન કાઢવાની ઠાકોર સાહેબને સરકારની સલાહ ૩૪૦; ૦કૅડલનો ઠાકોરસાહેબને ઠપકાભર્યો પત્ર ૩૬૬; ૦કૅડલ-સરદાર મુલાકાત ૩૪૬; ૦કૅડલ સાથેની સમજૂતી કરતાં જુદી જાહેરાતને પરિણામે સામસામાં નિવેદનો ૩૪૬-૫૦; ૦ગામડાંમાં જાગૃતિ ૩૬૬; ૦ગાંધીજીએ ઉપવાસ છોડ્યા ૩૮૭; ગાંધીજીએ રજૂ કરેલી શરતો ૩૭પ; ગાંધીજીએ વડા ન્યાયાધીશના ચુકાદાના લાભ જતા કર્યા ૩૯૪–૭; ૦ગાંધીજી-ઠાકોર સાહેબ મુલાકાત ૩૭૪; ગાંધીજીના આગમનથી સત્યાગ્રહની મોકૂફી ૩૭૧; ૦ગાંધીજીના ઉપવાસથી વાઈસરૉયે પ્રવાસ રદ કર્યો ૬૮૫-૬; ૦ગાંધીજીની કેદીઓના ઉપવાસ વિષે તપાસ અને તેનો જવાબ ૬૬૯-૭૦; ગાંધીજીની શરતોનો ઠાકોરસાહેબનો જવાબ ૩૭૮; ગાંધીજીને જણાયેલી રાજકોટ સત્યાગ્રહમાં રહેલી ભૂલ ૩૮૭; ૦ગાંધીજીનો ઉપવાસનો નિર્ણય ૩૭૫; ૦ગાંધીજીનો શાંતિ સ્થાપવા રાજકોટ જવાનો ઇરાદો ૩૭૦-૧; ૦ગાંધીજી રાજકોટ આવ્યા ૩૭૧; ૦ગિબ્સને વીરાવાળાને દૂર કર્યા ૩૪૧; ૦જવાબદાર રાજતંત્રની
સમજૂતી ૩૩૩; ૦ઠાકોરસાહેબની કૅડલને છૂટા કરવાની ઇચ્છા ૩૪૦; ઠાકોરસાહેબની સ્થિતિ વિષે ગાંધીજીનો ગિબ્સનને કાગળ ૩૮૦; ૦ઠાકોરસાહેબનું સરદારને આમંત્રણ ૩૫૧; ૦ઠાકોરસાહેબનો કૅડલ સામે અસંતોષ અને છૂટા કરવાની તૈયારી ૩૩૮–૯; ૦ઠાકોરસાહેબનો રાજકોટની પરિસ્થિતિ વિષે ગિબ્સનને પત્ર ૩૩૭–૮; -ઢેબરભાઈની ધરપકડ ૩૩૧-૨, ૩૩૫-૬, ૩૪૨; ૦દરબાર વીરાવાળાએ કરાવેલો વચનભંગ ૩૫૪; દરબાર વીરાવાળાના પ્રજાપરિષદ સામે પેંતરા ૩૩૩; દરબાર વીરાવાળાના સમાધાનના પ્રયત્ન ૩૫૦; દરબાર વીરાવાળાનું રાજકોટમાં પુનરાગમન અને ગમન ૩૪૫; ૦દરબાર વીરાવાળાને ગિબ્સને દૂર કર્યા ૩૪૧; –ની લડતનું બીજ ૩૩૦-૧; પ્રજા પર જુલમ ૩૬૮-૯; ૦પ્રજામાં ઉત્સાહ ૩૪૧-૨; ૦૨ાજકોટના રાજા ૩૩૦; રાજકોટની પરિસ્થિતિ વિષે સરદારનું ભાષણ ૩૪૨–૫; ૦રાજકોટની સ્થિતિ વિષે સરદારનું નિવેદન ૩૮૩–૪; ૦રાજકોટ રાજ્ય તરફથી ગાંધીજી પર આક્ષેપો ૩૮૧-૨; ૦વડા ન્યાયાધીશ આગળ કેસ અને સરદારની તરફેણમાં ચુકાદો ૩૮૮-૯; ૦વડા ન્યાયાધીશના ચુકાદાના લાભો જતા કર્યા પછી નિમાયેલી સમિતિના રિપોર્ટ પર ગાંધીજીની ટીકા ૩૯૮–૯; ૦વાઈસરૉયનો વચનભંગનો મુદ્દો વડા ન્યાયાધીશને સોંપવાનો ગાંધીજીને સંદેશો ૩૮૬; ૦સમાધાન કરાવવા બદ્દલ સરદારને ઠાકોરસાહેબનો આભાર પત્ર ૩૫૪; સમાધાનીના ભંગ પછી દમનના ઑર્ડિનન્સ ૩૬૩-૪; ૦સમાધાનીને નકામી બનાવવા બીજાં હિતોને અંદર દાખલ કરવાની ચાલબાજી અને નામો સામે વાંધાવચકા ૩૯૦–૩; ૦સમાધાનીનો ભંગ અને લડતની ફરી શરૂઆત ૩૫૪-૬૦; ૦સમાધાનીનો મુસદ્દો ૩૫૨; ૦સરકારી ઇજારાવાળી દીવાસળીનું લિલામ ૩૩૫; સરદારની રાજકોટના રાજતંત્રમાં સુધારા કરવાની ઠાકોરસાહેબને સલાહ ૩૩૪; સરદારની લડતની ફરી હાકલ ૩૬૦–૩; ૦સરદારનો ઢેબરભાઈને પ્રજાબળ એકત્ર કરવાનો સંદેશો ૩૩૨; ૦સરદારનો લડતનો અંત લાવવાની તત્પરતા બતાવતો કાગળ ૩૫૦-૧; ૦સરધાર અને રાજકોટના કેદીઓના ઉપવાસ ૩૬૯


રાજેન્દ્રપ્રસાદ ૧૯૭, ૨૯૬, ૨૯૮, ૪૩૮, ૪૪૦, ૪૫૮
રાયમ ર
રાસ ૭, ૯, ૫૭, ૭૩, ૭૫; –નો જમીન મહેસૂલ ન ભરવાનો ઠરાવ ૨૭

મલી, સર રોજર –ની સરદારની ખાનગી મુલાકાત ૨૦૦
લાખાજીરાજ ૩૨૯
લાલા, શ્રી ભોગીલાલ ૭૦

લિનલિથગો, અર્લ ૩૮૭, ૪૬૪–૫; અને ગાંધીજીની મુલાકાત ૪૪૦–૧; એ રાજેન્દ્રબાબુ અને ઝીણા સાથેનો પત્રવહેવાર સટીક પ્રગટ કરતાં ગાંધીજીની ટીકા ૪૫૮–૯; ૦ગાંધીજી સાથેની નિષ્ફળ મુલાકાત અંગે ગાંધીજી સાથે સંયુક્ત નિવેદન ૪૬૨-૩; –નું યુદ્ધ વિષે જાહેરનામું ૪૪૨; –નું યુદ્ધહેતુ વિષે જાહેરનામું ૪૫૧; –નો વાણીસ્વાતંત્ર્ય આપવાનો ઇનકાર ૪૮૨

લીમડી –ના યુવરાજના સુધારા અને તે વિષે કાઠિયાવાડના રાજઓનો ઠરાવ ૪૧૮; –ના રૂનો બહિષ્કાર ૪૧૭; –ની પરિસ્થિતિ વિષે સરદારનું નિવેદન ૪૧૧; ૦પાણશીણાના કેર સામે પ્રાજનોના ઉપવાસ ૪૧૦, ૪૧૨;
૦પાણશીણાનો કેર ૪૧૦; પ્રજાની હિજરત ૪૧૬; -પ્રજાપરિષદ ભરવા સામે રાજ્યે ગુંડાઓ મારફત વર્તાવેલો કેર ૪૧૨–૬; ૦પ્રજામંડળના કાર્યકર્તાઓને જેર કરવાના રાજ્યના ક્રૂર પ્રયત્નો ૪૦૯-૧૧; ૦પ્રજામંડળને દબાવવાની યુવરાજની નીતિ ૪૦૮–૯; ૦પ્રજામંડળ સાથે સમાધાની અને હિજરતનો અંત ૪૧૯; ૦ભક્તિબાના ફરવા સામે ગુંડાઓનું તોફાન ૪૦૯; ૦રાજ્યની સ્થિતિ ૪૦૭–૮; ૦વિષે ગાંધીજી ૪૧૮–૯; શિયાણીનો કે ૪૧૨

લેક્સ્ટન, મિ. ૨૦

ડોદરા ૦રાજ્યના પોકળ સુધારા ૪૦૫; ૦રાજ્યની પરિસ્થિતિ વિષે સરદાર ૪૦૨-૪; ૦રાજ્યની પ્રજામંડળની પ્રવૃત્તિઓ ગામડાંમાં વ્યાપે તે સામે ખફગી ૪૦૦; ૦રાજ્યની પ્રજામંડળને કચડવાની નીતિ ૪૦૧; સરદારની સભામાં તોફાન ૪૦૬-૭; ૦સરદાર પ્રજામંડળના પ્રમુખ થયા તે સામે છાપાનો ઉકળાટ ૪૦૧

વાલેરાવાળા ૩૬૫, ૬૬૬
વિનેબા ૪૮૩
વિલિંગ્ડન, લૉર્ડ ૫૫, ૯૫

વીરાવાળા, દરબાર ૩૩૩, ૩૬૬, ૩૭૩, ૩૭૪, ૩૮૧, ૩૮૭, ૩૮૮, ૩૮૯, ૩૯૬, ૩૯૭, ૩૯૮, ૩૯૯; –ના પ્રજાપરિષદ વિરુદ્ધ પેંતરા ૩૩૩; –નાં રાજકોટ મિલકામદારો સામે પગલાં ૩૩૦–૧; –ની આઠ દિવસમાં ચળવળ દબાવવાની મુરાદ ૩૬૮; –ની પડદા પાછળ જવાની ગોઠવણ ૩૩૫; –ની સમાધાનની બારોબાર પેરવી ૩૫૦; –ની સમાધાન માટે આતુરતા ૩૩૬; –નું રાજકોટમાં પુનરાગમન અને ગમન ૩૪૫; – સરદારને આમંત્રણ ૩૩૩; –ને કૅડલથી અસંતોષ ૩૩૭; –ને ગાંધીજીનો કાગળ ૩૭૭; –ને સરદારનો સુધારા સૂચવતો કાગળ ૩૩૪-૫; ૦પાસે ગિબ્સને રાજકોટ છોડાવ્યું ૩૪૧; ૦ફરી પાછા દીવાનપદે ૩૫૬; સમાધાનનો ભંગ કરાવ્યો ૩૫૪: ૦સાથે ગાંધીજીની વાતો ૩૭૩


વૈદ્ય, ગંગાબહેન ૪૨

રીફ, જનાબ ૨૯૨-૫
શાહ, કે. ટી. ૨૪૯
શાહ, ફૂલચંદ બાપુજી ૨૧, ૧૫૪-૫
શિયાણી ૪૧૨
શુક્લ, રવિશંક૨ ૨૯૮
શેઠ, અંબાલાલ સારાભાઈ ૧૭, ૧૮, ૨૦

પ્રુ, તેજબહાદુર ૬૮, ૧૦૫

સરકાર, અંગ્રેજ –ના ગૃહખાતાના મંત્રી સર હેલેટનો કૉંગ્રેસને કચડી નાખવાનો ગુપ્ત પરિપત્ર ૧૮૨–૫; –ના બોરસદ પ્લેગનિવારણના કાર્ય અંગે કૉંગ્રેસ પર આરોપ ૧૬૯-૭૦; –નાં પ્લેગ માટેનાં બેહૂદાં પગલાં ૧૬૬-૭; –ની ગાંધીજી ગોળમેજીમાંથી આવે તે પહેલાં નેતાઓની ધરપક્ડ ૮૨; –ની ગાંધીજીની ગેરહાજરી દરમ્યાન દમન-નીતિ ૮૨; –ની સરદાર સાથે છેતરિપંડી ૧૨૭; નેતાઓની ધરપકડ (’૩૨) ૮૭; વાઈસરૉયની કારોબારીમાં કૉંગ્રેસ વિરોધી સભ્યો ૪૯૩; ૦વાઈસરૉયની કારોબારીમાં હિંદીઓ ૪૪; ૦સત્યાગ્રહીઓની મુક્તિ (’૪૧) ૪૯૩; જુઓ ગાંધી- અર્વિન
સંધિ

સરહદ પ્રાંત ૬૩, ૭૯, ૩૧૪
સિદ્દાપુર ૩૪
સિંધ ૩૧૫
સીરસી ૩૪
સુખડિયા, રમણીકલાલ ૧૪૫, ૧૫૦
સૅંકી, લૉર્ડ ૯૫

સૉલિસિટર, છોટાલાલ ૨૪૪, ૨૪૫, ૨૪૭ સ્થાનિક સ્વરાજ પરિષદ (ત્રીજી) ૨૦૦ સ્વાતંત્ર્ય દિન –ની પ્રતિજ્ઞા ૩

હલેન્ડા ૩૮
હિજલી ૮૦, ૮૧
‘હિંદ કલ્યાણચિંતક’ મંડળ ૮૫-૮૬
હુસેન, મિ. ૨૯
હોર, સર સેમ્યુઅલ ૮૨, ૯૫, ૪૫૫-૬