ચર્ચા:કંકાવટી

છેલ્લી ટીપ્પણી: પ્રકરણની વહેંચણી વિષય પર સતિષચંદ્ર વડે ૧૧ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[કંકાવટી]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[કંકાવટી/xxx|xxx]]
 | next       = [[કંકાવટી/yyy|yyy]]
 | notes      = 
}}

zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક સાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે

ફેરફાર કરો

પુસ્તકની લિંક

ફેરફાર કરો

મંડળ પહેલું https://drive.google.com/?tab=wo&authuser=0#folders/0B1IzwsOXjEt2YnBKWHJOT0xoOXc

મંડળ બીજું https://drive.google.com/?tab=wo&authuser=0#folders/0B1IzwsOXjEt2OG9KSUZESkdnRXc

ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.--સતિષ પટેલ (talk) ૦૧:૧૫, ૮ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

સતિષભાઈ શક્ય હોય તો આ પૃષ્ઠને ડ્રોપબોક્સ પર મુકશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૩૫, ૧૭ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

પ્રકરણની વહેંચણી

ફેરફાર કરો

મિત્રો, જે તે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.--સતિષ પટેલ (talk) ૦૧:૨૪, ૮ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

મંડળ પહેલું


મંડળ બીજું

વાહ! આ તો બહેરીનના વેપારીએ બજારમાંનું બધું કંકુ ખરીદી લીધું! :) --Sushant savla (talk) ૧૮:૫૨, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

હા હા હા હા! --Unnati (talk) ૧૪:૫૮, ૨૧ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

ભાઇશ્રી નિરજ અને ધવલ, આપ બાકી મંડળ-૨ નાં પ્રકરણો પૈકીનાં ૨૦ અને ૨૧ પ્રકરણ લખી શકો છો. આમ તો આ પ્રકરણ ઉન્નતિબેને પોતે લીધાં છે, પણ હાલમાં ઘણા દિવસથી તેઓ અહીં કાર્ય કરી શક્યા નથી, જેથી આપ આ પ્રકરણો લખી શકો છો.--સતિષ પટેલ (talk) ૦૭:૧૯, ૭ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર
સુશાંતભાઈ, તમારી વાત સાચી છે કે કુસુમમાળા કરતાં પહેલાં કંકાવટી પૂર્ણ થવી જોઈએ. આપ અહીંનાં બાકી પ્રકરણોમાં કાર્ય કરી શકો છો. હું પણ આ કાર્ય હાથ ધરીશ. બાકી પ્રકરણો પૂર્ણ થાય એટલે અધૂરાં પ્રકરણો હાથ ધરીશું.--સતિષ પટેલ (talk) ૦૦:૫૨, ૯ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

પરિયોજના વિકાસ

ફેરફાર કરો
પ્રકરણ કુલ સંપન્ન
અક્ષરાંકન ૪૭ ૪૭
ભૂલ-શુદ્ધિ ૪૭ ૪૭

અક્ષરાંકન

ફેરફાર કરો

100% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ

ફેરફાર કરો

100% પૂર્ણ (અંદાજિત)

   

માર્ગદર્શક સૂચનો તથા ચર્ચાઓ

ફેરફાર કરો

સતિષભાઈ કંકાવટી એ એક જ પુસ્તક છે કે બે ભાગમાં છે? એટલે કે મૂળ આવૃત્તિમાં બે પુસ્તકો અલગ અલગ હતા કે એક જ છે?--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૫૫, ૮ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

ભાઈશ્રી વ્યોમ, કંકાવટી પુસ્તક પ્રથમ આવૃત્તિ ૧૯૨૭, બી. આ. ૧૯૨૮, ત્રી. આ. ૧૯૩૨ બહાર પડ્યા બાદ મંડળ ૨ પ્રથમ આવૃત્તિ ૧૯૩૬ માં અલગ પુસ્તકરૂપે છપાઈ હતી. હાલમાં મારી પાસે બેઉ મંડળનું સંયુક્ત પુસ્તક પ્રાપ્ય છે. આપની પાસે જો બંને અલગ પુસ્તકો હોય તો જાણ કરશો. અન્ય સૂચનો પણ જણાવતા રહેશો. આભાર.--સતિષ પટેલ (talk) ૧૬:૦૧, ૮ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
ના જી, સતિષભાઈ મારી પાસે એક જ પુસ્તકમાં છે અને આપણે બંનેને સાથે જ રાખવા છે કે અલગ કરવા છે?--Vyom25(મને વ્યોમ કહો) ૨૦:૨૫, ૮ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

વાર્તામાં શરૂઆતમાં ચિત્ર હોય તો તેનું શું કરીશું? એટલે કે ચડાવવું કે નહિ અને ચડાવવું તો કેવી રીતે?--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૨૪, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર

ફોટા અને ચિત્રોના જુદા કોપી રાઈટ નિયમો છે. જો તે ચિત્રો પ્રકાશનાધિકાર બહાર હોય તો ચડાવી શકાય. પણ તે વિશે માહિતી મળવી અઘરી છે. --Sushant savla (talk) ૦૭:૨૦, ૨૦ માર્ચ ૨૦૧૩ (IST)ઉત્તર
Return to "કંકાવટી" page.