પ્રિય DBhavsar709, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- ધવલ ૧૦:૧૧, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

આપના મંતવ્યો

ફેરફાર કરો

કુસુમમાળા કાવ્ય સંગ્રહની ચર્ચાના પાના પર તેના આખરી પ્રકરણ "ટીકા" સંબંધે અને સભાખંડમાં આગામી સહકાર્ય પરિયોજના ૨૦ સંબંધે આપના વિચારો મૂકવા વિનંતી. --Sushant savla (talk) ૧૫:૨૧, ૬ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

કુસુમમાળા

ફેરફાર કરો
  કુસુમમાળા
આપના સુંદર સહકારને કારણે કુસુમમાળા પરિયોજના પૂર્ણ થયેલ છે આ પરિયોજનાઓ આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે ગલગોટાની કુસુમમાળા આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. આભાર.--Sushant savla (talk) ૨૦:૪૩, ૧૫ એપ્રિલ ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર ધવલભાઈ

ફેરફાર કરો
  કંકાવટી
કંકાવટી પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને એક સુંદર કંકાવટીનું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk)

ગામડાંની વહારે

ફેરફાર કરો
  ગામડાંની વહારે
આપના સુંદર સહકારને કારણે ગામડાંની વહારે પૂરક પરિયોજના પૂર્ણ થયેલ છે આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે ભારતીય ગામડાંનું ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. આભાર.--Sushant savla (talk) ૦૭:૫૯, ૩ મે ૨૦૧૩ (IST)ઉત્તર

What a Pleasant Surprise

ફેરફાર કરો

સુસ્વાતમ્ . વિકિ સ્રોતપર આપના એડિટ જોઈને સુખદ અનુભવ થયો. ફરી સ્વાગત. સુશાંત

આભાર

ફેરફાર કરો
  નળાખ્યાન
ગુજરાતી ભાષાના સાહિત્ય ક્ષેત્રેના સર્વોચ્ચ અથવા તો સર્વોચ્ચમાંના એક એવા પ્રેમાનંદ રચિત નળાખ્યાનનું અક્ષરાંકન પૂર્ણ થયેલ છે. આપનો સાહિત્યકૃતિને સ્રોત પર લાવવામાં મળેલ સુંદર સહકારનો હું ખૂબ ખૂબ આભારી છું, આપના યોગદાન વિના આ પરિયોજના આટલી ઝડપે પૂર્ણ થઈ શકી ન હોત. આ પ્રસંગે રાજા રવિ વર્મા સર્જીત તૈલચિત્ર જેમાં દમયંતી નળ વિશે હંસ સાથે વાત કરી રહે છે તે પ્રસિદ્ધ ચિત્ર મોકલું છું. ભેટનો સ્વીકાર કરશો, ફરીથી એક વખત આપનો આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૮, ૭ ઓગસ્ટ ૨૦૧૩ (IST)ઉત્તર

ખૂટતાં પાના

ફેરફાર કરો

ધવલભાઈ, પ્રકરણો ટાઈપ કરતી વખતે ધ્યાન રાખજો કે તમે લીધેલા બેમાંથી ફક્ત એક જ પ્રકરણ પૂરું છે, બીજા બે પ્રકરણના સ્કેનમાં (અને કદાચ મૂળ પુસ્તકમાં જ) અમુક પાના ખૂટે છે, આ વિષયની જાણ કરતી આ ચર્ચા જૂઓ.--ધવલચર્ચા/યોગદાન ૧૮:૪૫, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

રસિકવલ્લભ

ફેરફાર કરો
ચિત્ર:SDIM2052-Krishna-Udaipur-x3f.png
રસિકવલ્લભ
આપના સુંદર સહકારને કારણે પરિયોજના રસિકવલ્લભ પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે રસિકવલ્લભ શ્રી કૃષ્ણનું નિર્મળ ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. રસિકવલ્લભ શ્રી કૃષ્ણ આપના આપના જીવનમાં આધ્યાત્મિક રસિકતા જગાવે એ જ પ્રાર્થના. આભાર.--sushant (talk) ૨૧:૨૯, ૨૬ નવેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

વસુંધરાનાં વહાલાં દવલાં/૧૪.એ ક્યાં ગઈ? નું શિર્ષક

ફેરફાર કરો

વસુંધરાનાં વહાલાં દવલાં/૧૪.એ ક્યાં ગઈ? પ્રકરણનું શિર્ષક અનુક્રમણિકા અને સ્કેન કરેલ પાનામાં અલગ છે. સાચા શિર્ષક સાથે લીંક જોડવા વિનંતી. --DBhavsar709 (talk) ૧૭:૧૮, ૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

સુધારી લીધું. --Sushant ૧૯:૪૨, ૫ ડિસેમ્બર ૨૦૧૩ (IST)

રાષ્ટ્રિકા

ફેરફાર કરો
 
રાષ્ટ્રિકા
આપના સુંદર સહકારને કારણે પરિયોજના રાષ્ટ્રિકા પૂર્ણ થયેલ છે. આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી. આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે રાષ્ટ્રધ્વજની કલાત્મક પ્રતિકૃતિનું ચિત્ર આપને ભેટ સ્વરૂપે મોકલાવું છું. આ પદો આપણા જીવનમાં રાષ્ટ્રભક્તિને વધુ ઊંડી બનાવે એજ શુભકામના. આભાર.--સુશાંત સાવલા (talk) ૦૯:૦૮, ૧૯ એપ્રિલ ૨૦૧૪ (IST)ઉત્તર

પરિયોજના - રા ગંગાજળિયો - આભાર

ફેરફાર કરો
  રા' ગંગાજળિયો
પરિયોજના "રા' ગંગાજળિયો" પૂર્ણ થઈ છે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ. --Sushant savla (talk) ૧૨:૩૬, ૩૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર

ગોષ્ઠિ

ફેરફાર કરો

શ્રી ધવલભાઈ, આ સમાચાર વાંચવા આપને વિનંતિ કરું છું અને તેમાં ભાગ લેવાનો આગ્રહ પણ. આ અગત્યની ચર્ચામાં આપ જેવા સક્રિય સભ્ય જોડાશે તો અમને આનંદ થશે. ચર્ચા આ રવિવારે (૨૩ નવેમ્બરે) સ્કાયપ (skype) પર યોજાશે.--ધવલચર્ચા/યોગદાન ૨૩:૩૪, ૨૧ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર

અંગદવિષ્ટિ

ફેરફાર કરો
  મામેરૂં
સ્રોત પર મધ્યકાલીન સાહિત્યની પદ્યવાર્તાઓમાં વધુ એક અંગદવિષ્ટિને સફળતાપૂર્વક ઉપલબ્ધ કરાવી અને તેમાં તમારો ફાળો અમૂલ્ય હતો. હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રસંગે રાજા રવિ વર્માના આ પ્રસંગને દર્શાવતા તૈલચિત્રને ભેટ તરીકે મોકલું છું. આભાર

પ્રભુ પધાર્યા

ફેરફાર કરો
  પ્રભુ પધાર્યા
ભારતીય પ્રજાના અને ખાસ કરીને ગુજરાતી પ્રજાના પડોશી દેશ બર્મા સાથેના વ્યવહાર અને સંબંધને આલેખતી આ કથા પ્રભુ પધાર્યાની પરિયોજના પૂર્ણ થાય છે આ પ્રસંગે ભગવાન બુદ્ધની યાંગંઉ ખાતેની આ મૂર્તિની તસ્વીર મોકલું છું. રાષ્ટ્રિય શાયર મેઘાણી રચિત આ નવલકથાને સ્રોત પર ઉપલબ્ધ કરાવવામાં તમારો અમૂલ્ય ફાળો આપવા બદલ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૫૯, ૮ જાન્યુઆરી ૨૦૧૫ (IST)ઉત્તર

Indic Wikisource Proofreadthon II 2020

ફેરફાર કરો

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020

ફેરફાર કરો

Sorry for writing this message in English - feel free to help us translating it

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન

ફેરફાર કરો

પ્રિય DBhavsar709, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

Requests for comments : Indic wikisource community 2021

ફેરફાર કરો

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)