ચર્ચા:મુખપૃષ્ઠ
વિકિસ્રોત લોગો
ફેરફાર કરોસર્વ પ્રથમ તો બધાને વિકિસ્ત્રોતનું ડોમેઇન - http://gu.wikisource.org મળવા બદલ અભિનંદન.
બીજું કે મોઝીલા ફાયરફોક્ષ ૧૧ માં અત્યારે વિકિસ્ત્રોતનો લોગો અધુરો દેખાય છે. શું એ બીજા બ્રાઉઝરમાં પણ એવો જ અધુરો દેખાય છે, કે પછી માત્ર ફાયરફોક્ષમાં આવું થાય છે ? જો શક્ય હોય તો વિકિસ્ત્રોતનો લોગો પુરે પુરો દેખાય તેવો પ્રયત્ન કરવા વિનંતી. - નિલેશ બંધીયા (talk) ૧૩:૫૩, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)
- બધે જ એવું દેખાય છે, ટૂંક સમયમાં ઠીક થઈ જશે.--Dsvyas (talk) ૧૮:૦૨, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)
- નિલેશભાઈ, હવે ઠીક થઈ ગયું છે, તમે તપાસીને કહેશો કે હવે બરોબર દેખાય છે કે નહિ??--Dsvyas (talk) ૦૫:૨૫, ૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઈ શું જોડણીમાં ભૂલ રહી છે? --Sushant savla (talk) ૦૭:૨૬, ૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- જી ના સુશાંતભાઈ, જોડણી બરોબર જ છે, વિકિસ્રોત (વિકિસ્ત્રોત નહી). જરા ધ્યાનથી જોઈ જુઓ.--Dsvyas (talk) ૦૩:૫૫, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઈ શું જોડણીમાં ભૂલ રહી છે? --Sushant savla (talk) ૦૭:૨૬, ૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
- નિલેશભાઈ, હવે ઠીક થઈ ગયું છે, તમે તપાસીને કહેશો કે હવે બરોબર દેખાય છે કે નહિ??--Dsvyas (talk) ૦૫:૨૫, ૬ એપ્રિલ ૨૦૧૨ (IST)
તાજી ઉમેરેલી કૃતિઓ
ફેરફાર કરોઅહીં ’તાજી ઉમેરેલી કૃતિઓ’ મથાળા હેઠળ કૃતિઓ દર્શાવવાનું કાર્ય જો ઢાંચો આપોઆપ કરતો હોય તો તે ઢાંચો સૂધારવાની જરૂર દેખાય છે. કંઈક એવું કરી શકાય કે વાસ્તવમાં તાજી ઉમેરાયેલી કૃતિઓ ત્યાં દેખાતી રહે ? આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૨૬, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ના જી, આપોઆપ કૃતિઓ આ યાદિમાં ઉમેરાઈ જાય તેવું કશું શક્ય લાગતું નથી. વખતોવખત આપણે જાતે જ (જેમ વિકિપીડિયામાં આજનું ચિત્ર બદલીએ છીએ તેમ) બદલતા રહેવું પડે તેમ છે.--Dsvyas (talk) ૨૦:૫૯, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર ધવલભાઈ, ખબર નહીં બહુ ગરમીની મગજને અસર થઈ હોય કે !!! પણ આજે હું આપની પાછળ પડી ગયો છું એવું લાગશે !!! (વિકિપીડિયા અને સ્રોત, બંન્ને જગ્યાએ !) પણ એકધારી પ્રવૃત્તિમાં થોડું નાવિન્ય લાવવા ખાતર જ આવા ખોંચાખોંચીનો પ્રોગ્રામ રાખ્યો હતો !! આપને થોડી તસ્દી આપી એ બદલ ક્ષમાપ્રાર્થી છું. (ચાલો એ બહાને બે-ચાર જરૂરી બાબતો આપે ધ્યાને લઈ સૂધારી આપી એ મોટો લાભ !) આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૨૧:૩૮, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ક્ષમાપ્રાર્થના શેના માટે ભાઈ? નુકસાન તો તમને જ થયું. તમારું કામ પાછું ઠેલાયું (એટલે કે મને એક બહાનું મળ્યું પ્રકરણ મોડું પૂરું કરવા માટેનું). ભલા માણસ, આવી તકલીફો વખતોવખત આપતા રહેવી. આળસ ખંખેરીને બેઠા થઈ જવાય છે આનાથી. સારી વાત તો એ હતી કે હું તમે જ્યાં જાવ ત્યાં પાછળ-પાછળ આવી પહોંચતો હતો.--Dsvyas (talk) ૦૩:૫૪, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર ધવલભાઈ, ખબર નહીં બહુ ગરમીની મગજને અસર થઈ હોય કે !!! પણ આજે હું આપની પાછળ પડી ગયો છું એવું લાગશે !!! (વિકિપીડિયા અને સ્રોત, બંન્ને જગ્યાએ !) પણ એકધારી પ્રવૃત્તિમાં થોડું નાવિન્ય લાવવા ખાતર જ આવા ખોંચાખોંચીનો પ્રોગ્રામ રાખ્યો હતો !! આપને થોડી તસ્દી આપી એ બદલ ક્ષમાપ્રાર્થી છું. (ચાલો એ બહાને બે-ચાર જરૂરી બાબતો આપે ધ્યાને લઈ સૂધારી આપી એ મોટો લાભ !) આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૨૧:૩૮, ૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
ભવિષ્યની યોજના બાબતે ઉદ્ભવેલા વિચારો
ફેરફાર કરોવિકિસ્રોત વિષે વધારે માહિતિ મેળવવાના પ્રયાસ રૂપે 'મુખપૃષ્ઠ' વાંચવાનું શરૂ કરતાં જ સમાવેશ માટેની નીતિ, મદદ માટેનાં પાનાં અને સમુદાય પ્રવેશિકા તરફ્ ધ્યાન ખેંચાય તે સ્વાભાવિક છે. જો કે તેની પર કર્સર ફેરવતાં પાછળ 'પાનું અસિત્વમાં નથી' તેવું વાંચવા મળ્યું. શું આ બધી માર્ગદર્શિકાઓ [ગુજરાતીમાં] કશે બીજે હશે? શું મૂળ અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કરવાની જરૂર છે? આ સાથે જ આ સમુદાય પાસે ૫૧૫ કૃતિઓ આવી ચુકી છે તે આનંદની વાત પણ છે. હવે આ સંખ્યામાં કઇ રીતે વધારો થાય અને આ કામ માટે વધારે ને વધાર સંખ્યામાં જરૂરી એવાં કામો કરી શકે તેવા સ્વયંસેવકો આ યજ્ઞમાં કઇ રીતે જોડાય તે વિચારવાની કક્ષાએ આ પ્રવૃતિ પહોંચી છે.
આ વિષય પર વધારે વ્યાપક ચર્ચા અને / અથવા માર્ગદર્શન બાબતે સાદર રજૂ.-- Amvaishnav
- અશોકભાઈ, આ બધી માર્ગદર્શિકાઓ અવશ્ય અહિં બનાવવાની જરૂર છે જ. તમે આ દિશામાં કામ કરવા ઈચ્છો છો તે જાણીને ખરેખર આનંદ થાય છે. આપ અંગ્રેજી વિકિસ્ત્રોતના સંલગ્ન પાનાંઓ પરથી ભાષાંતર કરીને આ માર્ગદર્શિકાઓ બનાવી શકો છો. પણ ભાષાંતર કરતી વખતે શબ્દશ: ભાષાંતરની આવશ્યકતા નથી. ખાસ કરીને નીતિઓમાં, કેમકે જરૂરી નથી કે અંગ્રેજીની નીતિઓ આપણને પૂરેપુરી બંધબેસતી હોય જ. આપણે તેનો આધાર લઈને આગળ વધી શકીએ, પરંતુ આપણે આપણી પોતાની નીતિઓ ઘડવાની દિશામાં પહેલ કરવાની છે.--Dsvyas (talk) ૦૩:૫૪, ૨૫ મે ૨૦૧૨ (IST)
- ભાઇ શ્રી ધવલભાઇ, આપણે મૂળ અંગ્રેજીનાં વસ્તુનું શબ્દશ: ભાષાંતર તો ન જ કરવું જોઇએ, પરંતુ, તેનો અસરકારક અનુવાદ કરીને તેમાંના બધાજ્ મુદ્દાઓ અને મુદ્દાઓનાં હાર્દને જરૂરથી વફાદારીપૂર્વક અહીં રજૂ કરવું જોઇએ. જેમ જેમ આ સાઈટ પર વધારે ને વધારે મુલાકાતીઓ આવશે ત્યારે તેઓ જેમ કેટલાંય પ્રવાસીઓ એતિહાસિક જગ્યાઓ પર પોતાના'શિલાલેખ' છોડી જવાની (કુ)ચેષ્ટા કરી જતાં હોય્ તેવું તો ન થવા દેવું જોઇએ, અને તેમ છતામ્ વધારે અને વધારે મુલાકાતીઓ અહિં આવે અને પોતાની સક્રિય ભાગીદારી નોંધાવતાં રહે તે પણ્ જરૂરી છે. જેમ જેમ હું આ પાનાંઓના મોટા ભાગનો અનુવાદ કરતો જઇશ તેમ તેમ હું આ ટીમને તેમનાં ઇ-મૅલ્ સરનામાં પર તે કાચા મુસદ્દા મોકલ્તો રહીશ , જેથી આપણે અનુવાદને અહીં મુકતાં પહેલાં શ્કય એટલો શરૂથી જ સર્વગ્રાહી કરી શકીએ. તે સમયે આપણે આપણા વિચારોને તેમાં યોગ્ય સ્વરૂપે જરૂરથી ઉમેરી શકીએ. -- Amvaishnav
- આ ટીમના મિત્રોની જાણ સારૂ જત જણાવવાનું કે મેં Wikisource:Copyright policy/ મુક્ત સાહિત્ય (પ્રકાશાનાધાર નીતિ)નો અનુવાદ કરવાની શરૂઆત કરી છે. -- Amvaishnav
- આલ ધ બેસ્ટ--Sushant savla (talk) ૧૯:૪૪, ૨૫ મે ૨૦૧૨ (IST)
કડવું ૫ સુદામા ચરિત
ફેરફાર કરોમુખપૃષ્ઠ પર સુદામા ચરિતનું કડવું ૫ ની કડી તાજી કૃતિના ઢાંચામાં છે પરંતુ તે પાનું સુદામાચરિત/કડવું ૫ ખાતે ફેરવતાં હાલમાં મુખપૃષ્ઠ પર લાલ કડી જોવા મળે છે અને પાનું તથા ઢાંચો સુરક્ષિત હોવાથી મારાથી ફેરફાર થઈ શકે નહિ માટે પ્રબંધક શ્રીઓ તાત્કાલિક કાર્યવાહી કરે. મુખપૃષ્ઠ પર લાલ કડી ઓછી હોવી જોઈએ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૪૩, ૭ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
અલાઈનમેંટમાં ગડબડ
ફેરફાર કરોબધું સેન્ટર અલાઈન થઈ ગયું છે!!!--Sushant savla (talk) ૨૨:૧૯, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)
- વાહ, પહેલાં કરતાં સરસ દેખાય છે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૨૧, ૧૯ માર્ચ ૨૦૧૩ (IST)
- સુશાંતભાઈ, આ રંગ બહુ ખરાબ લાગે છે. મહેરબાની કરીને કોઈ આછો રંગ પૂરશો?--ધવલચર્ચા/યોગદાન ૦૩:૪૫, ૨૧ માર્ચ ૨૦૧૩ (IST)
જય માતાજી ,
આપે જે ઓડિયો મા જેમ જણાવાયુ સૌરાષ્ટ્ર ની રસધાર ઓડિયો 1 અને 20મુ ચેપ્ટર મા કટારી મા દુર્લભરામજી વસાવડા બોલ્યા છો તે વરસડા શાખ ચારણ મા છે અને દુર્લભરામજી વરસડા મારા દાદા શ્રી હતા. માટે તે ભૂલ સુધારો વસાવડા અને વરસડા જ્ઞાતી મા ઘણો ફરક વસાવડા ઈ નાગર મા આવે છે ભાઈ અને સુધારી મને જાણ કરવા જણાવું છું .મારો નંબર 9898959894 છે . જય માતાજી 🙏 🙏 🙏 હરદીપ સૂર્યકાંત ગઢવી (ચર્ચા) ૧૬:૨૯, ૯ એપ્રિલ ૨૦૨૦ (IST)
મુખપૃષ્ઠ પર સહ પરિયોજનાના નામ અપડેટ કરશો
ફેરફાર કરોગુજરાતી વિકિની અન્ય સહ પરિયોજનાઓ વિકિઅવતરણનું નામ બદલીને વિકિસૂક્તિ તથા વિક્શનરીનું નામ બદલીને વિકિકોશ કરવા પ્રસ્તાવ બાદ હવે બન્ને પ્રકલ્પના નામ સફળતાપૂર્વક બદલાઇ ગયા છે. મુખપૃષ્ઠ પર અન્ય સહપરિયોજનાઓના ઢાંચામાં એ મુજબ અપડેટ કરવા વિનંતી.-YmKavishwar (ચર્ચા) ૧૩:૩૭, ૨૦ માર્ચ ૨૦૧૬ (IST)
જય માતાજી ,
આપે જે ઓડિયો મા જેમ જણાવાયુ સૌરાષ્ટ્ર ની રસધાર ઓડિયો 1 અને 20મુ ચેપ્ટર મા કટારી મા દુર્લભરામજી વસાવડા બોલ્યા છો તે વરસડા શાખ ચારણ મા છે અને દુર્લભરામજી વરસડા મારા દાદા શ્રી હતા. માટે તે ભૂલ સુધારો વસાવડા અને વરસડા જ્ઞાતી મા ઘણો ફરક વસાવડા ઈ નાગર મા આવે છે ભાઈ અને સુધારી મને જાણ કરવા જણાવું છું .મારો નંબર 9898959894 છે . જય માતાજી 🙏 🙏 🙏 હરદીપ સૂર્યકાંત ગઢવી (ચર્ચા) ૧૬:૨૯, ૯ એપ્રિલ ૨૦૨૦ (IST)
શૈલી
ફેરફાર કરોશૈલીની શ્રેણી જોડાશે કૃતિઓની સાથે? જેમકે બાળકથા, ભયકથા, ઇત્યાદિ? DerekWinters (ચર્ચા) ૦૩:૫૨, ૧૨ માર્ચ ૨૦૧૮ (IST)
- જે પુસ્તકના નામની સામે તેનો પ્રકાર લખેલો છે. --સુશાંત સાવલા ૨૦:૦૪, ૧૨ માર્ચ ૨૦૧૮ (IST)
નવુ પુસ્તક
ફેરફાર કરોસવિનય સાથે સાદર્ નિવેદન અને પ્રશ્ન છે કે નવુ પુસ્તક કેમ સહકાર્ય માટે મુકવામા નથી આવતુ? સહકાર્ય કરવા યોગ્ય બધા પુસ્તકોનુ પ્રૂફરીડીગ થઈ ગયુ છે? પ્રશ્ન પૂછવામા જો મારાથી કોઇ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરશો. મીરા પરમાર (ચર્ચા) ૧૨:૧૫, ૧૭ જૂન ૨૦૨૨ (IST)
- ઘણા સમય પછી આપનો સંદેશ જોઈ આનંદ થયો. આપનો પ્રશ્ન બિલકુલ વાજબી છે. આ સંદર્ભે આપને જણાવવા ઈચ્છીશ કે વિકિસ્રોત પર જોવા મળતો પરિયોજના સહકાર્ય સંદેશ વિકિસ્રોત પ્રબંધક (ઍડમીન) દ્વારા જ અપડેટ કરી શકાય છે. કોઈ અંગત કારણોસર સભ્ય:સુશાંત સાવલા હાલ વિકિસ્રોત પર સક્રિય જણાતા નથી. અન્ય સક્રિય સભ્યો પાસે પ્રબંધક હકો ન હોવાથી આ સંદેશ અપડેટ કરી શકાતો નથી. વિજય ૦૯:૩૫, ૧૮ જૂન ૨૦૨૨ (IST)
- પ્રશ્ન પૂછવામાં કે વિકિસ્રોતને વધુ બહેતર બનાવવા સંદર્ભે સલાહ સૂચનો આપવા બાબતે કોઈ સંકોચ રાખશો નહિ. હાલની પરિયોજનામાં જોડવા માટે આપ તાજા ફેરફારો પરથી વર્તમાન કડી મેળવી શકશો. કદાચ નિષ્ક્રિય સહકાર્ય સંદેશને કારણે જ આપ વિકિસ્રોત પર સક્રિય ન રહી શક્યા હોવ તો હું એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. વિકિસ્રોત પર કાર્ય સંબંધી અન્ય કોઈ પ્રશ્ન/ મુશ્કેલી સંદર્ભે આપ મારા ચર્ચા પાના પર આપનો સંદેશ કોઈ પણ ખચકાટ રાખ્યા વિના મૂકી શકો છો.
- આ સાથે જ વર્તમાન પરિયોજનાઓ અને ત્યારપછીની સંભવિત પરિયોજના કડીઓ આપની સરળતા ખાતર અહીં નીચે મૂકી છે.
- સૂચિ:Rupsundari ane Bija Stree Ratno.pdf લગભગ પૂર્ણતાના આરે
- સૂચિ:Grihashtak Vatta Ek.pdf
- સૂચિ:Mozart and Beethoven.pdf હવે પછીની પરિયોજના. વિજય ૦૯:૪૭, ૧૮ જૂન ૨૦૨૨ (IST)
ઇન્ટરફેસ એડમિન માટે મુખપૃષ્ઠ
ફેરફાર કરો@Dsvyas, તમે ઇન્ટરફેસ એડમિન માટે મુખપૃષ્ઠમાં ફેરફાર કરી શકાય તે માટે સુરક્ષા સ્તરમાં ફેરફાર કરી શકશો. આભાર -- કાર્તિક ચર્ચા ૧૨:૨૮, ૩ નવેમ્બર ૨૦૨૨ (IST)
- @કાર્તિક, સુરક્ષાસ્તરમાં ફક્ત ત્રણ જ પર્યાય છે, માત્ર પ્રબંધકો, આપમેળે ખાતરી થયેલા સભ્યો અને બધાં સભ્યો. ઇન્ટરફેસ એડમિનને ફેરફારો માટે માન્ય રાખવાનો કોઈ પર્યાય નથી. વધુમાં ઇન્ટરફેસ એડમિન સભ્ય જૂથમાં હું ફેરફાર કરી શકું તેમ નથી. --ધવલચર્ચા/યોગદાન ૧૬:૪૨, ૩ નવેમ્બર ૨૦૨૨ (IST)
- ઓકે. હું interface editor છું, એટલે મને એમ કે આ વિકલ્પ સુરક્ષા સ્તરમાં હશે :/ -- કાર્તિક ચર્ચા ૧૭:૩૪, ૩ નવેમ્બર ૨૦૨૨ (IST)