પ્રિય મીરા પરમાર, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- Sushant savla ૧૧:૨૬, ૩ નવેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

Thank you for your participation and support

ફેરફાર કરો

Sorry for writing this message in English - feel free to help us translating it

 

Dear મીરા પરમાર,
Greetings!
It has been 15 days since Indic Wikisource Proofreadthon 2020 online proofreading contest has started and all 12 communities have been performing extremely well.
However, the 15 days contest comes to end on today, 15 November 2020 at 11.59 PM IST. We thank you for your contribution tirelessly for the last 15 days and we wish you continue the same in future events!

Apart from this contest end date, we will declare the final result on 20th November 2020. We are requesting you, please re-check your contribution once again. This extra-time will be for re-checking the whole contest for admin/reviewer. The contest admin/reviewer has a right revert any proofread/validation as per your language community standard. We accept and respect different language community and their different community proofreading standards. Each Indic Wikisource language community user (including admins or sysops) have the responsibility to maintain their quality of proofreading what they have set.

Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Program officer, CIS-A2K

પ્રત્યુતર

ફેરફાર કરો

સૌ પ્રથમ તો આપનું વિકિસ્રોત પર સ્વાગત છે. આપ બેલાશક પ્રૂફરીડ થયેલા પાનામાં જરૂર જણાતી હોય ત્યા સુધારો કરી શકો છો. ફેરફાર કરતી વખતે ધ્યાન રાખશો કે પુસ્તકના પાનાની સ્કેન કોપીમાં જે જોડણી હોય તે જ રાખવી. હાલ ચાલતી પરિયોજના બીરબલ વિનોદનું પ્રૂફરીડીંગનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. અલબત્ત હજુ પણ પુસ્તકનું વેલિડેશનનું કામ બાકી છે. વેલિડેશનનું કામ અનુભવી સ્વયંસેવકો દ્વારા કરવામાં આવે છે જેથી પ્રૂફરીડ દરમિયાન રહી ગયેલી ક્ષતિઓને નિવારી શકાય. આપના સકારાત્મક યોગદાનનું અમે હૃદયપૂર્વક સ્વાગત કરીએ છે. ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિઃસંકોચ મદદ માટે આપ અહીં (મારા ચર્ચા પૃષ્ઠ પર) કે સુશાંતભાઈના ચર્ચા પૃષ્ઠ પર સંદેશો મૂકી શકો છો. અને હા, જ્યારે પણ સંદેશો મૂકો ત્યારે લખાણ કર્યા પછી અંતે (--~~~~) ટાઈપ કરી આપની સહી કરવાનું ભૂલશો નહિ.--Vijay Barot (ચર્ચા) ૨૧:૫૭, ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ (IST)ઉત્તર

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન

ફેરફાર કરો

પ્રિય મીરા પરમાર, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

  અપરાધી
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા અપરાધી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk)

  છેલ્લું પ્રયાણ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત પ્રવાસ કથા સંગ્રહ છેલ્લું પ્રયાણ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

પ્રુફ રીડિંગ - કલર કોડ

ફેરફાર કરો

નમસ્કાર મીરાબહેન,

વિકિસ્રોત પર પ્રૂફરીડિંગ કરતી વખતે આપણે કલર કોડ વાપરીયે છીએ, પ્રથમ પ્રૂફ રીડિંગ પૂર્ણ થતા પીળો રંગ અને દ્વીતીય પ્રૂફરીડિંગ (પ્રમાણિત કરવું) પૂર્ણ થતાં લીલો રંગ વાપરવામાં આવે છે. જ્યારે આપ પ્રૂફરીડિંગ પૂર્ણ કરો ત્યારે નીચે આપવામાં આવેલ પીળા રંગના ગોળાકાર બટન પર ક્લિક કર્યા પછી પાનું પ્રકાશિત કરશો, આથી ખબર પડશે કે આ પાનાનું પ્રથમ પ્રૂફરીડિંગ થઈ ગયું છે. આભાર --સુશાંત સાવલા (ચર્ચા) ૧૧:૫૬, ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર

નમસ્તે, મીરાબહેન ! આપ સરાહનીય કામ કરી રહ્યા છો. ઉપર સુશાંતભાઈ દ્વારા જણાવેલા નિર્દેશો તરફ ફરીથી આપનું ધ્યાન દોરું છું. આપ જ્યારે પણ ભૂલશુદ્ધિ (પ્રૂફરીડ) કરો ત્યારે પીળા રંગના ગોળાકાર બટન પર ક્લિક કર્યા પછી પાનું પ્રકાશિત કરશો, જો આપ પીળા રંગના (એક વાર પ્રૂફરીડ થયેલું પાનું) પાના પર ભાષાશુદ્ધિ કરો છો તો લીલા રંગના ગોળાકાર બટન પર ક્લિક કર્યા પછી પાનું પ્રકાશિત કરશો. ફરીવાર, ગુજરાતી વિકિસ્રોત વતી આપના યોગદાન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. --Vijay Barot (ચર્ચા) ૧૧:૧૨, ૨૬ માર્ચ ૨૦૨૧ (IST)ઉત્તર

સભાખંડમાં સંદેશ

ફેરફાર કરો

મા. મીરાબેન, સભાખંડમાં મુકેલા આ સંદેશો જરા જોઈ જોજો અને સમયાનુકુળતા હોય તો તેમાં જોડાવા માટેની ટિપ્પણીની કરશો.--ધવલચર્ચા/યોગદાન ૨૨:૧૮, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)ઉત્તર

WMF Board Governance meeting Gujarati community on March 7 (Sunday) from 12 pm to 1 pm

ફેરફાર કરો

The Wikimedia Foundation Board of Trustees is organizing a call for feedback about community selection processes between February 1 and March 14. While the Wikimedia Foundation and the movement have grown about five times in the past ten years, the Board’s structure and processes have remained basically the same. As the Board is designed today, we have a problem of capacity, performance, and lack of representation of the movement’s diversity. Our current processes to select individual volunteer and affiliate seats have some limitations. Direct elections tend to favor candidates from the leading language communities, regardless of how relevant their skills and experience might be in serving as a Board member, or contributing to the ability of the Board to perform its specific responsibilities. It is also a fact that the current processes have favored volunteers from North America and Western Europe. As a matter of fact, there had only been one member who served on the Board, from South Asia, in more than fifteen years of history.

In the upcoming months, we need to renew three community seats and appoint three more community members in the new seats. This call for feedback is to see what processes can we all collaboratively design to promote and choose candidates that represent our movement and are prepared with the experience, skills, and insight to perform as trustees? In this regard, a meeting with the Gujarati community has been scheduled to discuss the proposed ideas and collect your thoughts and feedback. The meeting is on March 7 (Sunday) from 12 pm to 1 pm. The link to join is, https://meet.google.com/ocv-stgm-syb. Please ping me if you have any questions. The ideas will be explained in Gujarati, and you can share your thoughts in Gujarati. Looking forward to your participation. KCVelaga (WMF), ૧૯:૪૪, ૪ માર્ચ ૨૦૨૧ (IST)ઉત્તર

Requests for comments : Indic wikisource community 2021

ફેરફાર કરો

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)

  બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર મહાદેવભાઈ દેસાઈ રચિત ઐતિહાસિક તવારીખ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ચઢાવવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk)

ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧

ફેરફાર કરો
 

પ્રિય વિકિસ્રોત સંપાદક, ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.

જરૂરિયાતો

  • પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
  • સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
  • સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
  • સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
  • પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
  • સમયગાળો: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
  • નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે.
  • ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.

હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

આભાર.
Jayanta (CIS-A2K)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K

  સ્વામી વિવેકાનંદ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ રચિત જીવન ચરિત્ર સ્વામી વિવેકાનંદ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

  રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શિવપ્રસાદ દલપતરામ પંડિત રચિત ચરિત્રકથા સંગ્રહ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Vijay Barot (talk)

ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨

ફેરફાર કરો
 

પ્રિય વિકિસ્રોત સંપાદક,

ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨ નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.

જરૂરિયાતો

  • પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
  • સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
  • સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
  • સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
  • પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
  • સમયગાળો: 01 માર્ચ ૨૦૨૨ ૦૦.૦૧ થી 16 માર્ચ ૨૦૨૨ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
  • નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે.
  • ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.

હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

આભાર.
Jayanta (CIS-A2K). ૨૧:૪૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K

સહકાર્ય પરિયોજના સંદેશ

ફેરફાર કરો

નમસ્તે આપે વર્તમાન પરિયોજનાઓ સંદર્ભે રજૂ કરેલી મુશ્કેલીઓ સંબંધે મેં મારો પ્રત્યુતર આપે પૂછેલા નવું પુસ્તક વિભાગ પર આપ્યો છે. આશા છે તમે તમારી અનુકૂળતાએ વિકિસ્રોત પર યોગદાન આપી માતૃભાષા અને ગુજરાતી સાહિત્યના સંવર્ધન કાર્યમાં યોગદાન આપતા રહેશો. આભાર. વિજય ૦૯:૫૭, ૧૮ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

આપે ઉત્તર આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર મીરા પરમાર (ચર્ચા) ૧૬:૨૩, ૨૩ જૂન ૨૦૨૨ (IST)ઉત્તર

ગ્રહાષ્ટક વત્તા એક

ફેરફાર કરો
 
ગ્રહાષ્ટક વત્તા એક
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ચુનીલાલ મડિયા રચિત નવલકથા સંગ્રહ "ગ્રહાષ્ટક વત્તા એક" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --વિજય (પત્રપેટી)

વિજય ૨૧:૧૧, ૧૨ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર

મોત્સાર્ટ અને બીથોવન

ફેરફાર કરો
  મોત્સાર્ટ અને બીથોવન
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર અમિતાભ મડિયા રચિત રેખાચિત્ર (મોનોગ્રાફ) મોત્સાર્ટ અને બીથોવન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૨૨:૦૩, ૧૪ ઓગસ્ટ ૨૦૨૨ (IST)ઉત્તર

વેળા વેળાની છાંયડી

ફેરફાર કરો
  વેળા વેળાની છાંયડી
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ચુનીલાલ મડિયા રચિત નવલકથા વેળા વેળાની છાંયડી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૨૩:૧૪, ૨૭ ઓક્ટોબર ૨૦૨૨ (IST)ઉત્તર

Indic Wikisource proofread-a-thon November 2022

ફેરફાર કરો

Sorry for writing this message in English - feel free to help us translate it

 

Dear મીરા પરમાર,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
  • Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this time.

Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K

દેશી રાજ્યોનો પ્રશ્ન

ફેરફાર કરો
  દેશી રાજ્યોનો પ્રશ્ન
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક મોહનદાસ કરમચંદ ગાંધી રચિત તવારીખ સંગ્રહ દેશી રાજ્યોનો પ્રશ્ન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--સ્નેહરશ્મિ (ચર્ચા)

સ્નેહરશ્મિ ૧૦:૪૨, ૧૦ એપ્રિલ ૨૦૨૪ (IST)ઉત્તર

વિકિસ્રોત પરિયોજનાઓમાં આપના યાદચ્છિક યોગદાનની હું સરાહના કરું છું. દેશી રાજ્યોનો પ્રશ્ન પરિયોજના પૂર્ણ થયા બાદ હવે આપણે નવીન પરિયોજના નેતાજીના સાથીદારો પર કામ કરી રહ્યા છીએ. નવી પરિયોજનામાં યોગદાન આપવા માટે આપને ઈજન પાઠવું છું. આભાર. સ્નેહરશ્મિ ૧૧:૫૩, ૧૦ એપ્રિલ ૨૦૨૪ (IST)ઉત્તર

નેતાજીના સાથીદારો

ફેરફાર કરો
  નેતાજીના સાથીદારો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર પ્રહ્‌લાદ બ્રહ્મભટ્ટ રચિત ચરિત્રકથા નેતાજીના સાથીદારો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈન્ટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --સ્નેહરશ્મિ

સ્નેહરશ્મિ ૨૩:૨૨, ૧૭ જૂન ૨૦૨૪ (IST)ઉત્તર