← પ્રકરણ ૧૦ પિતામહ
પ્રકરણ ૧૧
પ્રહલાદ બ્રહ્મભટ્ટ
પ્રકરણ ૧૨ →


પિતામહ મ ૧૫૩ મત્સ્યગ ધાના સૌ ય પર સ્થિર થતી ગઈ તેમ તેમ તેમનાં વૈરાગ્યના, ત્યાગના, તપના, મનેાભાવ પર મત્સ્યગંધાના સૌદય ના જાદુની અસર જામવા લાગી. હલેસાં મારતી મત્સ્યગંધા પણુ આ ઋષિના ભરાવદાર દેહ ને આંખેાના કામણને ઉત્સુક્તાપૂર્ણાંક નિહાળતી હતી. તેમને વિષે તે જાણવા ઉત્સુક હતી. બન્ને મૌન હતાં. ગંગાના જળ પર હોડી દોડતી હતી, પણ બન્નેના મનેાપ્રદેશ પર સ્વપ્નાં અંકિત થતાં હતાં. મ આખરે પરાશર ઋષિએ જ મૌનના ત્યાગ કરીને પ્રશ્ન કર્યાં : ‘ શુ નામ તમારું ? ’ ઋષિના પ્રશ્નથી જાણે લજ્જિત થઈ હાય એમ મત્સ્યગંધા નીચી નજરે એનું નામ સંભળાવી રહી : ‘મત્સ્યગ ધા ' તેણે કહ્યું. વાહ ! જેવું અદ્ભુત માહક સૌંદર્ય તેના દેહને મઢી રહ્યું હતું તેવી જ મૃદુ, મીઠી વાણી પણ હતી. ઋષિને મત્સ્યગધામાં રસ પડવા માંડયો. ધરમાં કાઈ પુરુષ નથી તે તારે આ તાપમાં હેાડી ચલાવવી પડે છે?' પિતાજી છે, પણ હમણાં બિછાનાવશ છે એટલે તેમની કામગીરી માટે સંભાળવી પડે છે. ' મત્સ્યગંધાને પણ મૌન અકળાવતુ હતુ. એટલે ઋષિએ મૌનના ભંગ કર્યા તેથી તે ઉત્સાહી બની રહી. તે પણ ઋષિએ આરંભેલા વાર્તાલાપને ચાલુ રાખવા માંગતી હતી. તેણે પણ ઋષિના પરિચય મેળવવાના પ્રયત્ન કર્યો, ‘ આપ કયાં જશે?’ સામે કાંઠે, ત્યાંથી થેાડે દૂર મારા આશ્રમ છે. ' ઋષિએ જવાબ દીધો ને પ્રશ્ન કર્યાં, તેં કદી પરાશર ઋષિનુ નામ સાંભળ્યું છે?” ને પોતે જ કહ્યું, ‘ તે કયાંથી મારુ નામ સાંભળ્યું હાય ? આ હેાડીમાં હું પ્રથમ વાર જ બેસું છું. આશ્રમ છેડીને

૧૫૪

પિતામહ કયાંય જતેા જ નથી ને?’

ધન્ય ભાગ્ય મારા !’ મત્સ્યગંધાએ આભારવશ જવાબ દીધા. ને ઉમેર્યું, 'મારી હેાડી પાવન થઈ. ' અને શાંત હતાં, છતાં બંનેના મનમાં ભાવેશ જગતા હતા. બંને વાર્તાલાપ લંબાવવા ઇચ્છતા હતાં, પણ કાણુ પ્રારંભ કરે તેની પ્રતિક્ષા કરતાં હતાં. હેાડી ગંગાના જળ પર દેાડતી હતી. મત્સ્યગંધા હળવે હાથે હલેસાં મારતી હતી ત્યાં વિરુદ્ધ દિશામાંથી પવનના સુસવાટા શરૂ થયા. હવે મત્સ્યગ ંધા પણ સાવધ થઈ હેાય એમ જાણે તેણે જોર- જોરથી હલેસાં મારવા માંડયાં, પણ પવનના સુસવાટા ઘણાં જ જોરદાર હતા. હેાડી પણ અસ્થિર બનીને આમતેમ ડેાલતી હતી. આ તફાન સામે મત્સ્યગંધાની તાકાત ખૂટી પડી. તે ખૂબ થાકી ગઈ હૈાવા છતાં પણ તેને હલેસાં મારવા પડતાં હેવાથી તેના ખૂબસૂરત ચહેરા પર હતાશાની વાદળી છવાઈ ગઈ. તેની ગતિ ધીમી પડી ને પરિણામે પવનની જોરદાર થપાટાથી હેાડી અસ્થિર બની ગઈ હતી. મત્સ્યગંધાના સાહામણા ચહેરા સામે અપલક દૃષ્ટિ નાખી બેઠેલા ઋષિ પણ મત્સ્યગધાની સ્થિતિથી અકળાતા હતા. હેાડીની ગાંત સાવ મંદ પડી ગઈ હતી, ને પવનની ઉપરાઉપરી પડતી થપાટાથી તેની અસ્થિરતા પણ વધી ગઈ હતી. ‘લાવા, હલેસાં મને દે. તમે ખૂબ થાકી ગયાં લાગેા છે. પવન પણુ ખૂબ જોરથી થપાટા લગાવે છે. મને ભય છે કે કદાચ હાડી જળસમાધિ લે.' ખૂબ થાકી ગયેલી મત્સ્યગધાના હાથમાંથી હલેસાં લેવા તેની નજદિક બેસીને ઋષિ કહી રહ્યા, • મારે ઘણું કરવાનું બાકી છે એટલે હેાડીને જળસમાધિ લેવા દેવી નથી. ’ ખૂબ મત થયેલી મત્સ્યગંધાએ પણ ઋષિના હાથમાં હલેસાં દેતાં નિરાંત અનુભવતી હાય એમ ખેાલી, ‘તમારા સથવારે છ પિતામહ ૧૫૫ સમયસરના મળ્યા. હુ" પણ થાકી ગઈ હતી, હેાડીની અસ્થિરતાને મને પણ ભય હતા. ’ હવે નિરાંતે આરામ કરેા. હું તમામ તાકાતથી હેાડીને સામે કાંડે જરૂર લઈ જઈશ.' સામા પવન સામે હેાડીની ગતિને વધારવા જોરજોરથી હલેસાં દેતાં ઋષિ ખેલ્યા. પરાશર ઋષિને પણ હલેસાં દેતાં ઘણું જ જોર કરવુ પડતુ હતુ.. અને હાર્ડ ખીડીને પોતાની તમામ તાકાતથી હેાડીની ગતિ વધારવાના પ્રયત્ન કરતા હતા. મત્સ્યગવા ચિ'તાભરી નજરે તેની, સામે જોઈ રહી હતી, ઋષિ પણ થાકી ગયા છે એમ તેને લાગતું હતું. તે ઊઠી જ્યાં ઋષિ બેઠાં બેઠાં હલેસાં દેતા હતા ત્યાં તેમની. નદીકમાં પહેાંચી. તેમના એક હાથમાંના હલેસાને પકડતાં ખેાલી,. તમે થાકી ગયા છે. લાવા એક હલેસું હું દઉં” ને ખીજું તમે દા. બંને થઈને આપણે હાડીને સલામત સ્થાને લઈ જઈશું, ' ઋષિને મત્સ્યગંધા તેની પડખે ગાડવાઈ તેના અપૂર્વ આનંદ. હતા. હવે તે મત્સ્યગંધાના સ્પેસુખના પણ અનુભવ કરી રહ્યા. આ સ્પર્શ સુખના આસ્વાદ વધુ ને વધુ માણવા ક્ષણે ક્ષણે મત્સ્ય-- ગંધાના ખીન્ન હાથ પર પેાતાના હાથ મૂકીને કહેતાં, ' તમે થાકી જાવ ત્યારે મને આપી દેજો.' તમે બંને હાથે હલેસાં મારશે ?' સ્મિત રેલાવતી મત્સ્યગંધા પૂછતી, 'તમે પણ થાકી જશે! પછી ?' પછી આશ્રમમાં જઈ આરામ કરીશ, પણ તમે તા પાછા આ પવનના તાફાન સામે થઈને હેાડીને સામે કાંઠે લઈ જશે ને ? ખૂબ શ્રમિત થશે. આરામ કત્યાં મળશે?’ ઋષિના દિલને ઉમળકા જણે ઊછળી બાલ્યા, ‘હવે આપણે કાંઠા નજદિક છીએ. હેાડીને કાંડા પર લંગારીને થાડા આરામ કરવા પડયો હાય ઍમ. ને ઉમેયુ, તમે. આશ્રમમાં આવે ૧૫૬ પિતામહુ પવન શાંત થાય પછી પાછાં ફરાર તા ? ’ મત્સ્યગંધા ઋષિના નિમંત્રણથી ઉત્તેજિત થઈ. તેને પણ હવે ઋષિના સમાગમ ગમતા હતા. ઋિષ તેના હાથ પર પેાતાના હાથ મૂકતા ત્યારે તે રામાંચ અનુભવતી. તે ઇચ્છતી કે ઋષિના હાથ તેના હાથ ઉપર જ રહે! એટલે ઋષિના નિમ ત્રણથી તેની ઊર્મિ ઊછળી પડી, તેના રામરામ પુલકિત થઈ ગયા. ' પણ મારે સામા કાંઠે તરત જ પાછા ફરવુ જોઈશે. ’ મત્સ્યગંધા આશ્રમમાં ઋષિ સાથે થાડી ક્ષણેાના સહવાસ માણવા ઉત્સુક હતી. છતાં તેણે વિવેક કર્યાં, ‘તમને પરેશાન કરવાની જરૂર 'પણ શી છે? આખરે આશ્રમમાં સ્ત્રીને સ્થાન પણ ન હોય ?’ તેણે ઋષિ સામે પ્રશ્નાર્થ સૃષ્ટિ માંડીને કહ્યુ', ‘ પવનનું તાફાન શાંત થાય ત્યાં સુધી હું… કાંડા પર બેસી રહીશ. ' . ને જીવનમાં આવી ક્ષણા તેા રાજની હાય છે. ' ઉમેયુ, • અમારા ઋષિ મત્સ્યગંધાના સૌદર્યને પામવા માટે શે! ઉત્સુક હતા. આશ્રમમાં તે આ સૌ મઢેલી યૌવના સાથેનું સાંનિધ્ય માણવા તેને ઈજન દેતા હતા. ‘કાંઠે બેસીને પવનની થપાર્ટીના અનુભવ કરવા તેના કરતાં આશ્રમમાં શાંતિથી થાડા વખત આરામ કરવામાં કાઈ મુશ્કેલી તેા નથી ને?' ઋષિએ પ્રશ્ન કર્યાં ને સ્પષ્ટતા કરી, ‘ આશ્રમમાં મહિલાઓ નથી, પણ કાઈ વખત મુશ્કેલીમાં મુકાયેલી મહિલા થોડા સભ્ય આશ્રમમાં આરામ કરે તેથી આશ્રમની પવિત્રતા અભડાઈ જતી નથી.' તેણે સ્પષ્ટતા કરતાં ફરીથી આગ્રહ કર્યાં, ' પવન શાંત થાય ત્યાં સુધી તમે આશ્રમમાં નિરાંત આરામ કરી શકે છે.' ને પૂછ્યું', ‘આવે છે ને?’ ૬ તમે મને આ તાકાનમાં પણ સલામત રીતે આ કાંઠે પહોંચતા કર્યાં તેનુ ઋણ હું કયારે ચૂકવવાના હતા ? ’ મત્સ્યગંધા પણ ઋષિના સહવાસ માણવા તત્પર હતી. પિતામહ ૧૫૭ ઋષિની છાયા તેના દિલદિમાગ પર પથરાઈ ગઈ હતી. ભરાવદાર કાયા, તેજભર્યા ચહેરા ને મુગ્ધકર નેનાંથી મત્સ્યગ´ધા પણ તેના. પર વારિ ગઈ હતી. ક્ષણે ક્ષણું તેના હાથના સ્પર્શના સ્પ ંદન: સુખના અનુભવ કરતી હતી. ભલે, આપ જેવા પરમ તપસ્વી ઋષિની ઇચ્છાની અવગણના કરવાની મારામાં તાકાત નથી. ' આખરે મત્સ્યગંધા ઋષિના આશ્રમમાં જવા તૈયાર થઈ. પવનના સખત તાકાતમાંથી હાડીને સલામત કિનારે લાંગરીને બંને જણાં આનંદ અનુભવી રહ્યાં.. બંનેની આંખામાં આન ંદનું અનાખું દૃશ્ય રમતુ હતું. બંને જણાં. જાણે કાંઈ પામ્યાં હોય તેવા સ ંતાષ અનુભવતા હતાં. પરાશર ઋષિના આશ્રમ પ્રથમ દૃષ્ટિએ જ ગમી જાય તેવે હતા. વૃક્ષાની ઘટા વચ્ચે આશ્રમ હતેા. વૃક્ષેાની ડાળા પર પ`ખીએ લરવ કરતાં હતાં. નદીકાંઠાથી થોડે દૂર એકાંતમાં આશ્રમ આવ્યા હતા. તપસ્વી તપમાં સદા મસ્ત રહે, દુન્યવી કાઈ પ્રલાભન તેને સ્પર્શે નહિ ને નિાનંદમાં જ જીવન વ્યતિત થાય એટલા માટે. તપસ્વીએ, ઋષિમુનિએ સસારની માયા તેમને સ્પર્શે નહિ એ. માટે પોતાના આશ્રમ દૂર રાખે છે. પેાતાના આશ્રમ નદી-- કાંઠાથી દૂર હતા તેની સમજ દેતાં ઋષિએ કહ્યું, ' તમે નિરાંત. આરામ કરો. હું ફળાહાર માટેની વ્યવસ્થા કરુ છું. ' મારે માટે કોઈ શ્રમ ઉઠાવવાની જરૂર નથી. ' આશ્રમની' પરમશાંતિને શીતળતાના અનુભવ કરતી મત્સ્યગંધા જમીન પર આસન જમાવતાં ખેલી. મારે પણ ફળાહાર કરવાના જ છે ને! ' ઋષિએ કહ્યું .. તમને ઠીક લાગે તે લેજો. તમને પણુ ક્ષુધા તા લાગી જ હશે ને?’ ખેાલતાં ખેાલતાં ઋષિને જણે જ્ઞાન થયુ હાય ઍમ કહી. રહ્યા. બપાર થયા છે. તમે હજી સામે કાંઠે જશા, હેાડીને ત્યાં ૧૫૮ છે પિતામહ . 'જ લંગારશેા ને પછી ઘેર જા. ત્યાં સુધીમાં તા ઘણુા જ સમય 'જશે.' ને પ્રશ્ન કર્યો, ઘેર પહેાંચ્યા પછી રસોઈ તા તમારે જ કરવાની હશે ખરું ને?' ઉમેયુ., · એટલે તમે અહીં' ફળાહાર કરે! એ જરૂરી છે, ' ઋષિ ફળાહાર માટે ફળેા લેવા ગયા. હવે આશ્રમમાં એકલી પડેલી મત્સ્યગંધા મનેામન ઋષિ વિષે વિચારી રહી. તેણે આશ્રમમાં ચેાપાસ ષ્ટિ ફેરવી લીધી ને મનેામત ખેલી, આ તે કાંઈ જિંદગી છે ? વનવગડાનાં પશુપ´ખી સાથે જિંદગી જીવતા આ ઋષિએ પણ કેવા રૂક્ષ બની જાય છે? ' તે ઊભી થઈ મૈં આશ્રમમાં પરાશરની સૌંપત્તિ વિષે જાણવા પ્રયત્ન કર્યાં, પણ ત્યાં ં કાઈ જ નહેાતુ . આવી જિંદગીને શા અ` હશે? 'તે મનેામત પ્રશ્ન કરતી હતી પણ તેનેા જવાબ મળતા નહેા તા. ત્યાં વિવિધ કળા સાથે પરાશર ઋષિ આવી પહેાંચ્યા, ને મત્સ્યગધ્રા સમક્ષ ફળાના ઢગલેા કરતાં મેાલ્યા, જે ઠીક લાગે ત આરેગા!' ને તેમણે જ એક ફળ ઉડાવી, મત્સ્યગંધા સમક્ષ ધરતાં કહ્યું, ‘લે, આ ફળ આરેાગે, તમને ગમશે જ.' મત્સ્યગંધા માટે આ એક સ્વપ્ન હતું. રાજ તે ઘેર ભાજન બનાવતી ને બાપા સાથે તે ભેાજન આરાગતી. કયારેય બાપાએ પણ તેની સમક્ષ કાઈ ચીજ મૂકી તેને આરાગવા જણાવ્યું • નહેતુ. આજે આ તપસ્વી ઋષિ તેને ભાજન માટે પોતાનું પ્રિય ફળ ધરતા હતા. તેના મનેાપ્રદેશમાં પ્રશ્ન ઊઠંચો, ' પોતે કેટલી ભાગ્યશાળી છે? ને તરત જ મન સાથે આ ભાગ્યને સતત જાળવી રાખવાના નિર્ણય કર્યાં. બીર્જા દિવસે મત્સ્યગંધા ઋષિના આશ્રમમાં પહાંચી. તેને આમ અચાનક આવેલી જોતાં ઋષિને નવાઈ લાગી. તે હાઈ પ્રશ્ન કરે તે પહેલાં મત્સ્યગ ધાએ આશ્રમની સફાઈનું કામ કરવા માંડયું. પિતામહે ૧૫૯ આમ મત્સ્યગંધા રાજ ગંગા કાંઠે પેાતાની હેાડી માટેના મુસાફરાની પ્રતિક્ષા કરવાના બદલે હેાડીને સામે કાંઠે લઈ જતી. ઋષિના આશ્રમે પહોંચી જતી હતી, ઋષિ પણ મત્સ્યગંધાના સાંનિધ્યની ઝ ંખના તા કરતાં જ હતા. મત્સ્યગંધાના દેહમાંથી આવતી સુગંધ તેમને ગમી ગઈ હતી. પરિણામે બને વચ્ચે નિકટતા વધી પડી, ઘણી વખત મત્સ્યગ ંધા મેાડી ઘેર પહેાંચતી. તેના બીમાર બાપ તેની બદલાયેલી રીતથી ચિંતિત હતા. આખરે તેણે જ મત્સ્યગંધાને પ્રશ્ન કર્યાં : ‘હમણાં હમણાં તું ખૂબ મેાડી આવે છે ને તાણાં પણ આછાં આવે છે, શું થયું છે? હેાડીને કાંઈ નુકસાન થયું છે? મુસાફરો મળતાં નથી ? આમ કેમ થયું? ’ મત્સ્યગંધા લજાથી ગરદન ઝુકાવી બાપની સામે ઊભી મનમાં જવાબ શેાધતી હતી. બાપની ફરિયાદમાં વજુદ હતું. ધણી વખત · માડી ઘેર પહોંચ્યા પછી તે ભાજન પણ તૈયાર કરતી નહેાતી. ધણી વખત બીમાર બાપ પાસે એકાદ માછલી મૂકીને પોતે જણે ખૂબ થાકી ગઈ હાય એવેા દેખાવ કરી, તરત જ બિછાનાવશ થતી. બિછાનામાં પડયા પડયા તે પરાશર ઋષિના સાંન્નિધ્ય મુખનાં સ્વપ્નાંમાં ખાવાઈ જતી. બીમાર પિતા અસહાય હતા. એ પોતે હેાડી ચલાવીને રાજી મેળવે તટલે સ્વસ્થ નહાતા, પરિણામે તે મનની પીડા ભાગવતા હતા. મત્સ્યગંધા માતા બનવાની હતી. તેની હાલત વિષે ાણ થતા તેના બાપે પૂછ્યું, ‘ કાના ભારખેાજ તું ઉડાવે છે, મત્સ્યગંધા ? ’ શરમના શેરડા ગાત્રા પર જમી પડયા. લજ્જ નયનામાં પથરાઈ ગઈ અને ખેાજના ભારથી ગરદન પણ ઝૂકી પડી. તેના બાપ ક્રોધની જ્વાળામાં સળગતા હતા. તે પરિસ્થિતિ સમજી ગયા હતા. ક્રોધથી તેની કાયા થરથરતી હતી. સમ્રાધ તેણે કહ્યું, ' તા તેની સાથે લગ્ન કરવા હતા, ને ? ’ ૧૬૦ પિતામહ પરાશર ઋષિ લગ્ન કરવા તૈયાર ન હતા. મત્સ્યગ ંધા સાથેના વ્યવહારથી તેના તપોબળનું સ્ખલન થયું હતું. તેના સદમે પણ તેના દિલને કારી ખાતા હતા. તેની ખેચેની પણ ખૂબ વધી પડી હતી. તપ, યજ્ઞ, પ્રાથના, ભક્તિ બધી જ ક્રિયા સ્થગિત થઈ હતી. આશ્રમના ખૂણામાં બેઠે બેઠે તે પણ પસ્તાવાના અગ્નિમાં શેકાતા હતા. કેવું પાપબળ ઊછળી પડયું ? તપોભંગ માટે જ મત્સ્ય- ગધાને જાણે મારા તપાબળથી ડરતા હૈાય એવા કાઈ દેવતાએ જ તેને માકલી હરો.' પરાશર ઋષિ મન સાથે વાત કરતાં હતા. તેમના રામરામ પતનથી સળગી રહ્યા હતા. આશ્રમના વાતાવરણમાં પણ જાણે ઉદાસીનતા છવાઈ હતી.. f મત્સ્યગંધા તેની સમક્ષ દીનપણે ઊભી હતી. તેના મનમાં પણ ભય હતા. પોતે અપરિણીતા છે. બાપ તેને માટે સુપાત્ર શોધે છે તેનાથી તે અજ્ઞાત ન હતી. બે દિવસ પહેલાં જ માછીમારના પંચનેા અગ્રણી તેની દીકરીના માણા માટે આવ્યા હતા. અગ્રણી હતા એટલે તેની વાતની અવગણના નહિ થાય તેવી શ્રદ્ધા પણ હતી. ના, મારી દીકરી એને ન દેવાય હા મેવડી ? બીજે તપાસ કરે. ’મત્સ્યગંધાના બાપે મેવડીને સાફ નન્નો ભણ્યા. મેાવડી આ જવાબથી ઉશ્કેરાઈ ગયા. મેાવડીની કોઈ વાતના હજી સુધી કાઈએ અસ્વીકાર કર્યાં ન હતા. તેનુ જમાતમાં માન હતું. જમાત પર પ્રભુત્વ પણ હતું એટલે મત્સ્યગ ંધા માટેની પેાતાની માગણીના આવે! અસ્વીકાર થતાં તેના રાષ ભભૂકી ઊઠયો. • જમાતમાં તારી કન્યા નહિ વળાવે ત। કાને દઈશ ? ’ મેાવડી ખેાલી ઊચો. ને સાથે જ કટાક્ષ કયા, કાઈ રાજકુમાર નજરમાં ભરી બેઠે। છું કે પછી કાઈ સાધુડાને દઈશ ? ’ · જેવા તેના નસીબ હશે બાપે જવાબ દીધો ને ઉમેયુ, તેવું થશે, મે!વડી ! ' મત્સ્યગંધાના દારૂડિયાને મારી દીકરી દેવા પિતામહ ૧૬૧ માગતા નથી. ’ દારૂડિયા ? મારા દીકરા દારૂડિયા છે ખરું ને ? માવડીના ઉશ્કેરાટના પારા વધતા હતા. ‘કાણુ દારૂ નથી પીતું કહે તા ! ' ને પૂછ્યું, ' તું દારૂ નથી પીતા ?' ને ફરી કટાક્ષ કર્યાં, · તા તારું માં જરા અરીસામાં જો ને પછી બીજાને કહે!' ગમે તેમ પણ મત્સ્યગંધાના રૂપાળા દેવ્ડ સામે જોતાં તે સગ બબડયો, ‘મારી દીકરી તે! દેવકન્યા છે. કાઈ પણ દેવ તના હાથ ઝાલવા તૈયાર થશે.' પણુ મત્સ્યગંધાના વ્યવહારે તેનાં સ્વપ્નાં પણ રાળાઈ જતા જણાયા. ‘હવે આ પાપને કાણુ સ્વીકારે ? ’ તેનો અકળામણુ પણ અસહ્ય હતી. ફરી ફરીને તે મત્સ્યગંધાને પૂછતા હતા, ‘તા તારે એની જ સાથે લગ્ન કરવા હતા ને? જો તે લગ્ન કર્યા" હેાત તા પેલા મેાવડીને પણ ઊંંચી ગરદને મૂર્છા પર તાવ દઈને કહી શકયો હોત, જો મારી મત્સ્યગ"ધા કેવાને પરણી ? દારૂડિયા કરતાં તા ઘણા માના છે ને ? પણ હાયરે નસીબ ! આ તે! આત્મહત્યા કરવા જેવુ ત કર્યું. મત્સ્યગંધા પણુ જે ક ંઈ બની ગયુ` તેની વિષમતાથી પિડાતી હતી. પરાશર ઋષિએ તેને જાકારા દેતાં કહ્યુ અને ગુસ્સામાં સભળાવી દીધું, તે મારા સનારા કર્યાં. હવે મને ભરખી જવે! છે? જા, હવે અહી આવતી નહીં, ' પણ મારા પેટે જન્માર બાળકનું શુ´ કરું? મત્સ્યગ ધાએ પ્રશ્ન કર્યાં, ' તેનાં બાપ તા તમે જ છે ને? લેાકા સમક્ષ તમારું k જ નામ ઉ’ - તા. મારું નામ દીધું છે. તા ખબરદાર ! ' ક્રોધથી તેની કાયા કાંપતી હતી. ઠીક છે, તમે ના ભણ્ણા છે તે હું પણ કાંઈ તેને સંધર- વાની નથી. ‘જા, તને ફાવે તે કરજે !' ઋષિએ સંભળાવી દીધુ.. ' ૧૬૨ પિતામહુ રામરામ જેના ક્રોધથી સળગી રહ્યા હતા તે પિતાને કહી રહી, બાળક જન્મશે તેને તેના બાપ સંભાળશે. હું તા તેના બાપને સુપ્રત કરીને પછી ભૂલી જઈશ. તેને કદી યાદ પણ નહું કરુ',' બાપ પણ હવે પરિસ્થિતિ થાળે પાડવા માંગતા હતા. તેણે તેની જમાતમાં મત્સ્યગધાના આ પાપાચારની વાત જાહેર ન થાય ત માટે જરૂરી તમામ તકેદારી રાખતા મત્સ્યગંધાને કહ્યું, હવે તું બહાર નીકળતી નહિ, હેાડી પર હુ જઈશ.’ પણ તમારી તબિયત બગડશે તા?? . ' ૮ બગડરો તા ભલે બગડે, પણ હવે તને બહાર જવા દેવાય તેમ નથી. ' ખેાલતાં ખેાલતાં બાપ દ્રવી ઊઠયો. તે ખિન્ન સ્વરે ખેલ્યા, ‘ તારી મા મૂઈ આ બધું મારે માટે મૂકતી ગઈ. ' ને તેણે પેાતાના કપેલપ્રદેશ પર હાથ શકતાં સક્રાબ હૈયાવરાળ ઠાલવી, હવે મારે જ દેખવાનુ ને સતત દાઝતા રહેવાનું. ' , મત્સ્યગંધા પણુ તેના પગલા વિષે પ્રસ્તાવા કરતી હતી. તેણે ઋષિના બાહુપારામાં જકડાઈ જવાના આનદોલ્લાસ માણતા પહેલાં તેના ભાવિ વિષે વિચારવુ જોઈતુ હતું. ઋષિ સમક્ષ દરખાસ્ત મૂકવી જોઈતી હતી. પણ મૂઈ તુ' જ ભાન ભૂલી હતી ને? ઋષિએ તેના બે હાથ લાંબા કર્યાં એટલે તું પણ કેવી ઘેલી બનીને રાડ તેના બાહુપાશમાં જકડાઈ ગઈ હતી ? હવે હું તેને બરાબરના પાઠ ભણાવીશ. ભલે થાડા મહિના તે પેાતાની પ્રતિષ્ઠા સલામત રાખે. પણ પછી તેને જ ભારે પડશે. મત્સ્યગવાએ મનેામન નિશ્ચય કર્યાં હતા. સમય જતાં મત્સ્યગધા બાળકની માતા બનીને તરત જ બાળક સાથે તે ઋષિના આશ્રમમાં પહોંચી ત્યારે ઋષિ ફરીથી તપ કરવા તૈયાર થતા હતા. બધા વખત ભૂતક:ળને ભૂલીને પોતે તપસ્વી બનવા પ્રયત્ન કરતા હતા. એમ તે વિશ્વામિત્ર પણુ કચાં મેનકાના મેાહમાં પડચા ન પિતામહ જી ૧૬૩ હતા કૈં? તનેય મેનકા તેના પુત્રના હવાલે આપવા કયાં નહાતી પહેાંથી ? પણ વિશ્વામિત્ર તપસ્વી જ રહ્યા હતા ને? આમ તે પેાતાની જાતને સમજાવતા હતા. ' વં કે, આપના તપોબળનું સુ ંદર પરિણામ હું તમારા માટે લાવી છું. ઋષિ સમક્ષ બાળક લઈને મત્સ્યગંધા ઊભી હતી. ઋષિ ક્રોધ ફરી સળગી ઊઠયો. તેણે મત્સ્યગ ંધાના હાથમાંના બાળક પ્રતિ દૃષ્ટિ ના પડે એ માટે બે હાથ આંખા પર દેતાં કહ્યું,

  • પાછી જા, આ પાપ મને બરબાદ કરશે.’

. le બરબાદ શા માટે કરે? તમારું નામ પણુ રાશન કરશે. ' મત્સ્યગંધા ખાલી રહી, ૮ પરાશર ઋષિના તપના પ્રભાવ તેના ચહેરા પર અત્યારથી જ દેખાય છે ને?' હવે પાછા જવું છે?' ઋષિ ક્રેાધભરી વાણીમાં સભળાવી રહ્યા, ( તારે તેનુ જે કરવુ… હાય તે કરજે.' ને ઉમેયુ, “ ગ ંગામાં પધરાવી દઈશ તેાપણ મને વાંધા નથી. આમ કહી ઋષિ અંદરના ભાગમાં પહેાંચી બારણા બધ કરતાં બબડવા, હવે મને ફરીથી મારું કાય` કરવા દે. જા, શાંતિથી પાછી જા. આ ખેાજ ફગાવી દેવા હાય તા ફગાવી દેજે, પણ ફરીથી અહીં” આવતી ના. ' "

ભલે,' જવાબ સાથે મત્સ્યગંધા બાળકને લઈ વિદાય થઈ. પણ જતાં જતાં કહી રહી, ´ આ બાળક તમારું નામ રાશન કરશે. તમારે જ તેના તન-મનનું ઘડતર કરવુ' પડશે.' જતાં જતાં તેણે તેના હાથમાંના માસુમ બાળકને આશ્રમના એક વૃક્ષની ડાળે પેાતાની સાડી બાંધી. તેને ધાડિયા જેવી બનાવીને બાળકને તેમાં મૂકી દીધું. વૃક્ષેાની ડાળીઓ પર ખેડેલાં પુખીઓને પ્રાથના કરતી હોય એમ બે હાથ જોડી નમ્રભાવે, લાગણીસર સ્વરે કહી રહી, • આ બાળકનું જતન કરો. પરાશર ઋષિના તપનુ ફળ છે. તેનુ જતન કરો. ‘ તેણે વનપશુઓને પણ બાળકની રક્ષા કરવા, તેનુ ૧૬૪ પિતામહ પાલન કરવા પ્રાથના કરીને અશ્રુભીની આંખે વિદાય લીધી. ઋષિના આશ્રમમાં પશુપ`ખીને સહારે બાળકને સુપ કરી કર્યાં છતાં તેનું માતૃત્વ તેને વિષે જાણવા માટે સતત મેચેન રહેતું હતું. ઘણી વખત તેની બેચેની વધી જતાં તે ગુપ્તપણે તપાસ પણ કરતી હતી ને તેને સતાષ થયા હતા. ઋષિએ વૃક્ષની ડાળે સાડીના ઘેડિયામાં ઝૂલતાં બાળકના સ્વીકાર કર્યાં. ધ્રુવે તે પેાતાના પાપ પર પડદા નાખી શકો તેવા વિશ્વાસે તેનું જતન કરવા માંડયુ. તે બાહ્ય દેખાવ કરતાં કહેતા કે, કોઈ તેને આ શ્રમના વૃક્ષે મૂકી ગયું હશે. આશ્રમને સુપ્રત થયેલ માનવબાળની કાળજી લેવી એ પણ એક પ્રકારનું તપ જ છે ને ? મત્સ્યગ ંધા હરખાતી હતી. એ બાળક રંગે કાળા હતા. આશ્રમ ગગા નદીની વચ્ચે આવેલા દ્વીપ પર રહેતા હતા. બાળક ત્યાંથો મળી આવ્યું હ।ઈ તેનું નામ કૃષ્ણદ્વૈપાયન પાડયું. ઋષિએ તેને વેદ-વેદાંતના અભ્યાસ પણ કરાવ્યા. તેના મનમાં પણ આ બાળક પેાતાનુ નામ રાશન કરશે એવા મત્સ્યગંધાના વેણુ રમતાં હતાં. તેણે પણ મત્સ્યગ ંધાના વેણુ સફળ બનાવવા સારી એવી જહેમત પણ ઉઠાવી. સમય જતાં પરાશર ઋષિના હાથે ઉછેરેલા કૃષ્ણદ્વૈપાયન તમામ શાસ્ત્રોનાં અભ્યાસ પછી મહાપડિત તરીકે ઓળખાતા થયે. જેમ જેમ તે ત્યજી દીધેલા બાળકની ખ્યાતિ વધતી ગઈ તેમતેમ મત્સ્યગંધાનું મન પણ પ્રસન્નતા અનુભવતુ હતું. માત્ર અસાસ એટલે જ હતા કે આ મહાપડિતની જનેતા તરીકે તે જગત સમક્ષ ગૌરવ લઈ શકતી ન હતી. મહાપડિત વેદના વિભાગ કર્યાં એટલે તેનું નામ કૃષ્ણનું પાયત બદલાઈ ગયું ને વૈદવ્યાસની પદવી મળી. ભલે લેાકેા ત ાણે પણ વેદવ્યાસ તા જાણતા હતા કે પાતે માછીકન્યાના દીકરા છે. ઋષિ પાસેથી તેણે મત્સ્યગ ંધા તેની માતા વિષે વિગતથી ાણુ પણ મેળવી હતી. વેદવ્યાસ પણ તેની માતાને પિતામહ જી ૧૬૫ મળવા ધણું। ઉત્સુક હતા, પણ ઋષિ તેને આગળ વધતા અટકાવતા હતા. • વેદવ્યાસ જેવું બિરુદ પામનાર એક માછીની કન્યાનું સ ંતાન છે એમ જાણતાં લેાકેામાં તારી પ્રતિષ્ઠા છે ત નાબૂદ થશે ને તપસ્વી પરાશર ઋષિના ઉછેર પામેલે હાવા છતાં માછીમારની હલકી જાતિના હેાવાથી તારા કાઈ આદરભાવ પણ નહિ કરે. માટે હવે તુ માછી કન્યાને દીકરા છે એ વાત મનની પાટી પરથી સદાને માટે ભૂંસી નાખજે.' વેદવ્યાસ ભૂતકાળ ભૂલી જઈ પરાશર ઋષિની જેમ તપસ્વી બનવાના પ્રયત્ન કરવા લાગ્યા. જેમ મત્સ્યગધા તેના સતાનને વિસારે પાડીને શાન્તનુના પ્રેમમાં ખાવાઈ ગઈ હતી, તેમ વેદવ્યાસ પણ તેની જનેતાને વિસારે પાડી. મેરે। હતા. પરાશર ઋષિ તેને શીખ દેતા હતા, તુ' તારી જનેતાને હવે ભૂલી જજે. હવે તે શાન્તનુની પ્રિયતમા બની હસ્તિનાપુરના રાજમહેલના વૈભવેામાં આળાટતી હશે. કદાચ તે પણ મહારાન્ત શાન્તનુના સ ંતાનેાની માતા પણ બની હશે, એટલે તને યાદ કરવાની પણ તેને ફુરસદ નહીં હૈાય. માટે તુ`પણુ તેને સદતર ભૂલી જા અને વેદના અભ્યાસમાં જ સમગ્ર ચિત્ત પુરાવીને તારું કર્તવ્ય અદા કરજે. આ આશ્રમ હવે તને જ અણુ કરી, હુ' પણ હવે વિદાય થઈરા. પરાશર ઋષિની વિદાય પછી વેદવ્યાસ આશ્રમમાં રહી વેદના અભ્યાસ કરતા રહ્યા. સત્યવતી ભૂતકાળને યાદ કરી તાજગી અનુભવતી હતી. તેની દૃષ્ટિ સમક્ષ વેદવ્યાસની પ્રતિમા ખડી થતી હતી. ઘણાં વર્ષો પછી તેને વેદવ્યાસની જરૂર પડી હતી. કદાચ તે તેની માતાને વિષે જાણતા પણ નહિ હોય. તેને ખબર પણ હિ હેાય કે આજની હસ્તિનાપુરની મહારાણી સત્યવતી જ્યારે મત્સ્યગ ંધા હતી. ત્યારે તેની માતા હતી. ૧૬૬ ” પિતામહુ સહસા તેનું હૈયું વલેાવાઈ જવા લાગ્યું. તેની આંખેામાં પાણી ભરાયાં. પોતે પેાતાના સંતાનને ઋષિના હવાલે કરી આવી. એ માતૃભાવ વિણા બાળકને ઋષિએ જો સાચવી લીધે! ન હેાત તા વૃક્ષની ડાળી પરના પારણામાં તેનું શું થયુ. હાત ? . હવે તેને તેના પુત્રનું મિલન થશે એવી આશાના તેજે તેને ઉમળકા વધી પડયો. વેદવ્યાસ જેવા મહાપડિતની જનેતા હેાવાને ગર્વ પણ તેને વળગી પડયો. પુત્ર મિલનની આશામાં રસતી સત્યવતીના મનમાં એકાએક શકાની વાદળી બ્લુમી. કદાચ વેદવ્યાસ નિયેાગની વાતના સ્વીકાર નહિ કરે. તા ? કદાય વેદવ્યાસ ભીષ્મ સાથે આવવાના જ ઈન્કાર કરે તા ? ભીષ્મ સાથે આવ્યા પછી, તે તેની જનેતાને કડવા શબ્દાથી દઝાડશે તા? હા, વેદવ્યાસ સત્યવતીને ઓળખે પણ નહિ, પાતે જ મત્સ્યગ ંધા હતી. પરાશર ઋષિના સહવાસથી તેના જન્મ મત્સ્ય- ગધાની કુખે થયા છે, એ હકીકતને સ્વીકાર કરવાની પણ તે ના ભણશે તા ? આ તરંગે તેની માનસિક શાંતિ હણી રહ્યા હતા. તેની સ્વસ્થતા પણ થાડા સમય માટે હણાઈ ગઈ હતી. તરત જ તેણે પ્રયત્નપૂર્વક સ્વસ્થતા ધારણ કરીને ભીષ્મ સાથે વેદવ્યાસના આગમનની પ્રતિક્ષા કરતી રહી. પેાતાના પુત્રના મિલન માટેના તેના તલસાટ પણ વધી પડયો. ઘણું! સમય થયે! છતાં હજી ભીષ્મ પાછા ફર્યાં ન હતા, એટલે વિચાર તર ંગા કરી દાડવા લાગ્યા. પણ જ્યારે ભીષ્મ વેદવ્યાસ સાથે તેની સમક્ષ ઉપસ્થિત થયા ત્યારે તેના હૈયાના હિલેાળા વધી પડયો. તે એકદમ ઊભી થઈને વેદવ્યાસને હૈયાસરમા દબાવતાં હ ઘેલી બનીને કહી રહી, બેટા ! તું મહાપડિત થયા તેનું મને ગૌરવ છે. ઘણાં વર્ષો પછી તારી જનેતા તને એક મહત્ત્વના ' પિતામહ ૧૬૭ કામ માટે મેડાલાવે છે. ખેલ બેટા, તુ… તારી માતાની આજ્ઞાનું પાલન કરીશ ને ?’ વેદવ્યાસ પણ પહેલી જ વાર તેની માતાનું દર્શન કરતાં આનંદ અનુભવતા હતા. તેણે સત્યવતીને વંદન કરતાં કહ્યું, · જીવનમાં પહેલી જ વાર માતાનું મિલન થાય ને એ સુભગ ક્ષણે માતા મને આજ્ઞા કરે તેનું પાલન ન કરું એ કદી બની રાકે જ નહિ. ' આજ્ઞા કરી. માતા, શી કામગીરી કરવાની છે મારે?' નમ્રતાપૂર્ણ સ્વરે વેદવ્યાસે કામગીરી વિષે પ્રશ્ન કર્યાં. સત્યવતી તેની કામગીરી વિષે નિર્દેશ કરતા અચકાતી હતી. આવા મહાપતિ તપસ્વી પરાશરના પરાક્રમી પુત્ર નિયેાગની તેની દરખાસ્ત વિષે સ ંમત થશે ખરા? તેના મનમાં મૂંઝવણ હતી. કહેા માતા, ગમે તેવી આજ્ઞાને પણ તમારા પુત્ર જરૂર અમલ કરશે. તેમાં તેનું પતિપણું કે તેનુ જ્ઞાન, તપ કાંઈ આડે આવશે નહિ. વેદવ્યાસ ગંભીર ચિંતામાં પડેલી સત્યવતીને ખાતરી દેતાં હતા. ' આખરે સત્યવતીએ તેની વાત મૂકી. કુરુવંશ હસ્તિનાપુરના ગાદીવારસ માટે નિયેગ વિષેની દરખાસ્ત મૂકતાં તે હલબલી ઊઠી હતી. વેદવ્યાસે હિંમત દીધી, ૮ મા, તમારી આજ્ઞાનુ` અવશ્ય પાલન કરીશ.’