← અક્કલથી ઇશ્વરને ઓળખવો બીરબલ વિનોદ
તોરમાં મોર
બદ્રનિઝામી–રાહતી
બે માસનો એક માસ →


વાર્તા ૪.

તોરમાં મોર.

એક વખત બાદશાહ અને બીરબલ બન્ને જણ સાથે હવા ખાવા જતા હતા. બાદશાહે તૂવેરના ખેતરમાં મોરને પેસતો જોઈ કહ્યું, “ક્યોં બીરબલ ! તોરમેં મોર ઘુસત હે?” બીરબલે કહ્યું “જીહાં, તોર ફટત હે તબ મોર ઘુસત હૈ.” આ સાંભળી બાદશાહ ચુપ થઈ ગયો.