લક્ષ્મી નાટક
દલપતરામ
૧૮૬૩
પ્રસ્તાવના →




લક્ષ્મી નાટક


અંગ્રેજી ગ્રંથના આધારથી

ગુજરાતીમાં

કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈએ

એ. કે. ફારબસ સાહેબની સહાયતાથી બનાવ્યું

અમદાવાદમધ્યે

ગુજરાત વરનાક્યુલર સોસાયટીએ
યુનાઈટેડ કંપનીના પ્રેસમાં છપાવ્યું


સવંત ૧૯૨૦
સને ૧૮૬૩
 

આવૃત્તિ ત્રીજી



કિંમત ત્રણ આના

અનુક્રમણિકા

ફેરફાર કરો