શ્રી.Findjigar (આપને જીગરભાઈ કહું ?), આભાર. આપ "ગાંધીજીની આત્મકથા" પરિયોજનામાં આપનું અમૂલ્ય યોગદાન આપવા સહમત થયા છો એ બદલ આભાર. આપનું સ્વાગત છે. આપ કૃપયા ( ashokmodhvadia@gmail.com ) પર, વિષયમાં ’આત્મકથા’ લખી, એક ટેસ્ટમેઇલ મોકલો તો હું આપને ભાગે આવતા પ્રકરણની jpg ફાઈલ વળતા મેઇલ દ્વારા મોકલી શકું. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૩:૧૦, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

સ્વાગત

ફેરફાર કરો

આપનું વિકિસ્રોત પર સ્વાગત છે. વિકિસ્રોત ને લાગતા આપની કોઈ પણ જાણ કારી માટે આપ નીચે જણાવેલ મારા પૃષ્ઠ પર મારો કે અન્ય કોઈ પણ સભ્યનો સંપર્ક કરી શકો છો

--Sushant savla (talk) ૧૪:૦૫, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

’આત્મકથા પરિયોજના’ અભિનંદન

ફેરફાર કરો
 

શ્રી.જીગરભાઈ, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૩૧, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

ભદ્રંભદ્ર

ફેરફાર કરો

યોજનાની જાણ કરવામાં વિલંબ થવા બદલ આપની માફી ચાહું છું, હું નિમંત્રણ મોકલું કે ન મોકલું એ બાબત પર મૂંઝાયેલ હતો, અને આપનું યોગદાન આપણી કોમ્યુનીટી માટે ઘણું મહત્ત્વનું છે માટે આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૧, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

જીગરભાઈ, આપનું મેલ એડ્રેસ મારી પાસે ન હોવાથી અહીં લખું છું. ભદ્રંભદ્ર પુસ્તકનું ૨૧મું પ્રકરણનું કાર્ય આપને સોંપાયેલ છે. ભદ્રંભદ્રનું લખાણ કાર્ય આવતા ૭ દિવસોમાં પૂર્ણ કરવાનું નક્કી થયેલ છે. માટે જો આપ આપને સોંપાયેલ પ્રકરણ નક્કી થયેલ સમયમર્યાદામાં પૂર્ણ કરી શકો તો ઘણું જ સારું. જો કોઇપણ કારણસર આ શક્ય બને તેમ ન હોય તો મને જણાવશો. આ સમયમર્યાદા ફક્ત એટલે નક્કી કરી છે કે જેથી આપણો આગામી પ્રોજેક્ટ શરૂ થઈ શકે. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૨૨, ૧૪ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

ભદ્રંભદ્ર

ફેરફાર કરો
  ભદ્રંભદ્ર
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૩૧, ૨૩ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

નવી પરિયોજના

ફેરફાર કરો

જીગરભાઇ, આપ કુશળ હશો. હાલમાં એક નવી પરિયોજના "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨" જે શ્રીમેઘાણીએ લખેલી હ્રદયસ્પર્શી લઘુકથાઓનો સંગ્રહ છે. આપને આ પરિયોજનામાં જોડાવાની ઇચ્છા હોય તો કૃપા કરી મને maharshi_d_mehta@yahoo.com પર એક ઇ-મેઇલ મોકલશો જેથી એક પ્રકરણ મોકલી શકાય. આપનો આભાર માનું છું. સીતારામ. મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૦૪, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)ઉત્તર

સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ

ફેરફાર કરો

શું આપ આ[૧] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૦૮, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન

ફેરફાર કરો

પ્રિય Findjigar, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

Requests for comments : Indic wikisource community 2021

ફેરફાર કરો

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)