Jaishree~guwikisource
પ્રબંધક મતદાન
ફેરફાર કરોમુરબ્બીશ્રી, આપણા નવા વિકિસ્રોતના નિયમન માટે પ્રબંધકની જરૂર છે. આ પ્રબંધકના પદ માટે અહીં [૧] આપનો મત આપવા વિનંતિ. --Sushant savla (talk) ૦૦:૧૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)
કૃપયા મેઇલ મોકલો
ફેરફાર કરોઆપને ફાળવેલું પ્રકરણ (ભાગ બીજો, પ્રકરણ - ૨૦) આપને મેઇલ દ્વારા મોકલી શકાય એ માટે કૃપયા મારા મેઇલ એડ્ડ્રેસ ( ashokmodhvadia@gmail.com ) પર એક ટેસ્ટ મેઇલ મોકલશોજી. આભાર --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૪૦, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)
- Test mail sent if u dont receive send it to jaishree0511@rediffmail.com
- આભાર બહેન. આપને પ્રકરણ મેઇલ દ્વારા મોકલી આપ્યું છે.--અશોક મોઢવાડીયા (talk) ૦૧:૩૩, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
સીતારામ...જય માતાજી
ફેરફાર કરોજયશ્રીબહેન, હાલ આપશ્રી દ્વારા અહીં ખુબજ સુંદર યોગદાન થઈ રહ્યુ છે. જે વિકિ માટે અને વિકિમિત્રો માટે ખુમજ સારી બાબત છે (અમને ટેકો મળી રહે ને!) તો સૌમિત્રો મળીને આપણી માતૃભાષાને સમૃધ્ધ બનાવવા સૌ ખભ્ભે ખભ્ભો મીલાવીને આગળ વધીએ તેવી શુભકામના સાથે જય માતાજી...--જીતેન્દ્રસિંહ (talk) ૨૧:૨૧, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
Authorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત
ફેરફાર કરોAuthorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત વિકિસ્રોત:Scriptorium પર આપનો અભિપ્રાય આપવા વિનંતી. - નિલેશ બંધીયા (ચર્ચા)
’આત્મકથા પરિયોજના’ અભિનંદન
ફેરફાર કરોશ્રી.જયશ્રીબહેન, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૨૫, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
ભદ્રંભદ્ર
ફેરફાર કરોયોજનાની જાણ કરવામાં વિલંબ થવા બદલ આપની માફી ચાહું છું, હું નિમંત્રણ મોકલું કે ન મોકલું એ બાબત પર મૂંઝાયેલ હતો, અને આપનું યોગદાન આપણી કોમ્યુનીટી માટે ઘણું મહત્ત્વનું છે માટે આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૧૮, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
આભાર
ફેરફાર કરોઆજે ગાંધીજીના આ પુસ્તક આરોગ્યની ચાવીનું લેખન પૂર્ણ થયું છે. મહર્ષિભાઈ અને અશોકભાઈ સાથે આપનો આ કાર્યમાં સુંદર સહાર સાંપડ્યો છે. આપના સહકાર માટે ખૂબ ખૂબ આભાર. હવે ઝટપટ પ્રૂગ રીડિંગ કરી દઈશ જેથી નવી પરિયોજના પર હવે કાર્ય કરી શકાય. --Sushant savla (talk) ૨૨:૧૫, ૧૮ જૂન ૨૦૧૨ (IST)
સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ
ફેરફાર કરોશું આપ આ[૨] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૦૬, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)
દીવાળીની શુભકામનાઓ
ફેરફાર કરોદીવાળીની શુભેચ્છા | |
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૩૯, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST) |
Your account will be renamed
ફેરફાર કરોHello,
The developer team at Wikimedia is making some changes to how accounts work, as part of our on-going efforts to provide new and better tools for our users like cross-wiki notifications. These changes will mean you have the same account name everywhere. This will let us give you new features that will help you edit and discuss better, and allow more flexible user permissions for tools. One of the side-effects of this is that user accounts will now have to be unique across all 900 Wikimedia wikis. See the announcement for more information.
Unfortunately, your account clashes with another account also called Jaishree. To make sure that both of you can use all Wikimedia projects in future, we have reserved the name Jaishree~guwikisource that only you will have. If you like it, you don't have to do anything. If you do not like it, you can pick out a different name.
Your account will still work as before, and you will be credited for all your edits made so far, but you will have to use the new account name when you log in.
Sorry for the inconvenience.
Yours,
Keegan Peterzell
Community Liaison, Wikimedia Foundation
૦૭:૧૬, ૧૮ માર્ચ ૨૦૧૫ (IST)
Renamed
ફેરફાર કરોThis account has been renamed as part of single-user login finalisation. If you own this account you can log in using your previous username and password for more information. If you do not like this account's new name, you can choose your own using this form after logging in: વિશેષ:GlobalRenameRequest. -- Keegan (WMF) (talk)
૧૦:૦૯, ૧૭ એપ્રિલ ૨૦૧૫ (IST)
આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન
ફેરફાર કરોપ્રિય Jaishree~guwikisource, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.
વિકિસ્રોત સમુદાય વતી
જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
Requests for comments : Indic wikisource community 2021
ફેરફાર કરો(Sorry for writing this message in English - feel free to help us translating it)
Dear Wiki-librarian,
Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.
Please write in detail, and avoid brief comments without explanations.
Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)