શ્રી.રૂપલજી, ’આત્મકથા’ પરિયોજનામાં જોડાવા બદલ હાર્દિક આભાર.

આપ ( ashokmodhvadia@gmail.com ) પર "આત્મકથા" લખી એક ટેસ્ટ મેઈલ મોકલો તો આપને વળતા મેઈલ દ્વારા આપને સોંપાનાર પ્રકરણનાં પાનાંઓની JPG ફાઈલ મોકલી શકાય. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૫૯, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર

પ્રબંધક મતદાન

ફેરફાર કરો

મુરબ્બીશ્રી, આપણા નવા વિકિસ્રોતના નિયમન માટે પ્રબંધકની જરૂર છે. આ પ્રબંધકના પદ માટે અહીં [૧] આપનો મત આપવા વિનંતિ. --Sushant savla (talk) ૦૦:૧૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)ઉત્તર

’આત્મકથા પરિયોજના’ અભિનંદન

ફેરફાર કરો
 

શ્રી.રૂપલબહેન, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ.--અશોક મોઢવાડીયા (talk) ૧૮:૨૬, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

ભદ્રંભદ્ર

ફેરફાર કરો

યોજનાની જાણ કરવામાં વિલંબ થવા બદલ આપની માફી ચાહું છું, હું નિમંત્રણ મોકલું કે ન મોકલું એ બાબત પર મૂંઝાયેલ હતો, અને આપનું યોગદાન આપણી કોમ્યુનીટી માટે ઘણું મહત્ત્વનું છે માટે આપ જો આપણી આગામી યોજના ભદ્રંભદ્ર ઉપર કામ કરવા ઇચ્છતા હો તો મને vyom73163@hotmail.com પર ટેસ્ટ મેઇલ કરો. આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૧:૧૯, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર

આપને પ્રકરણ મેલ દ્વારા મોકલી શકાય તે માટે મને vyom73163@hotmail.com પર કૃપયા એક ટેસ્ટ મેઇલ મોકલશોજી, આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૦૬, ૩ મે ૨૦૧૨ (IST)ઉત્તર

ભદ્રંભદ્ર

ફેરફાર કરો
  ભદ્રંભદ્ર
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૩૦, ૨૩ જૂન ૨૦૧૨ (IST)ઉત્તર

નવી પરિયોજના

ફેરફાર કરો

રૂપલજી, આપ કુશળ હશો. હાલમાં એક નવી પરિયોજના "મેઘાણીની નવલિકાઓ ખંડ ૨" જે શ્રીમેઘાણીએ લખેલી હ્રદયસ્પર્શી લઘુકથાઓનો સંગ્રહ છે. આપને આ પરિયોજનામાં જોડાવાની ઇચ્છા હોય તો કૃપા કરી મને maharshi_d_mehta@yahoo.com પર એક ઇ-મેઇલ મોકલશો જેથી એક પ્રકરણ મોકલી શકાય. આપનો આભાર માનું છું. સીતારામ. મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૦૧, ૩ જુલાઇ ૨૦૧૨ (IST)ઉત્તર


સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ

ફેરફાર કરો

શું આપ આ[૨] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૩:૦૭, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

દીવાળીની શુભકામનાઓ

ફેરફાર કરો
  દીવાળીની શુભેચ્છા
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૩૯, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST)ઉત્તર

કાશ્મીરનો પ્રવાસ

ફેરફાર કરો

શ્રી.રૂપલજી, હાલની પરિયોજનામાં જોડાવા બદલ હાર્દિક આભાર.

ધવલભાઈ તરફથી આ પુસ્તકની ઈમેજ છૂટક તેમજ પીડીએફમાં 'ગૂગલ ડ્રાઈવ' ચડાવવામાં આવી છે, જેની લિન્ક આ સાથે સામેલ છે. આપને એમાંથી પાનાનં IMAG0515, IMAG0516 અને IMAG0517માં લખાયેલ તા. ૯-૧૧-૯૧ માટેનો હેવાલ ફાળવું છું. Kashmir - https://docs.google.com/folder/d/0B2HC_N7bhSm2NWpmcVdnLWhIaGc/edit

જો આપને આ પ્રકરણનાં પાનાં ગૂગલ પરથી ડાઉનલોડ કરવામાં મૂશ્કેલી પડે તો આપ ( satish1422@yahoo.com ) પર "test" લખી એક ટેસ્ટ મેઈલ મોકલો તો આપને વળતા મેઈલ દ્વારા આપને સોંપાનાર પ્રકરણનાં પાનાંઓની JPG ફાઈલ મોકલી શકાય. આભાર. --સતિષચંદ્ર (talk) ૨૧:૧૮, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

આભાર રૂપલબેન

ફેરફાર કરો
  કાશ્મીરનો પ્રવાસ
કાશ્મીરનો પ્રવાસ પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને શ્રીનગરના ડાલ સરોવરની શિકારા અને હાઉસબોટની ઝલક દર્શાવતું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk) ૦૦:૩૧, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)ઉત્તર

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન

ફેરફાર કરો

પ્રિય Roopal Mehta, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

Requests for comments : Indic wikisource community 2021

ફેરફાર કરો

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)