ચર્ચા:કાશ્મીરનો પ્રવાસ
પરિયોજના "કાશ્મીરનો પ્રવાસ"
ફેરફાર કરો- આ એક પત્રનું લખાણ છે, જેમાં તારીખ પ્રમાણે હેવાલ લખાયેલ હોય તારીખ મુજબ અનુક્રમમણિકા બનાવી છે.
- દરેક મિત્રને એક સમયે એક ભાગ મોકલવામાં આવશે.
- વાક્ય રચના અને જોડણી મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}} {{header | title = [[કાશ્મીરનો પ્રવાસ]] | author = કલાપી | translator = | section = પ્રકરણનું નામ | previous = [[કાશ્મીરનો પ્રવાસ/xxx|xxx]] | next = [[કાશ્મીરનો પ્રવાસ/yyy|yyy]] | notes = }} zzz (અપૂર્ણ)
xxx = આગલું પ્રકરણ, yyy = પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી કોપી-પેસ્ટ કરવું) અને zzz = પ્રકરણનું લખાણ.
- આ પરિયોજનાની રૂપરેખા અંગે સૂચનો આવકાર્ય, સહકાર બદલ આભાર.
પ્રસ્તાવના અને મુખપૃષ્ઠ
ફેરફાર કરોઆ પુસ્તકની પ્રસ્તાવના અને મુખપૃષ્ઠ મારી પાસે નથી જો કોઈ મિત્ર પાસે ઉપલબ્ધ હોય તો મને મોકલવા અથવા સ્રોત પર ચડાવી દેવા વિનંતી.--સતિષચંદ્ર (talk) ૨૩:૦૩, ૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
પરિયોજનામાં જોડાવા માટે
ફેરફાર કરો- નીચે આપનું નામ લખો.
- --સતિષચંદ્ર (talk) ૨૩:૦૭, ૪ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- --Sushant savla (talk) ૦૭:૧૭, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ----Amvaishnav (talk) ૦૯:૦૮, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૫:૫૩, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- --Dkgohil (talk) ૨૩:૧૧, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- --જયમ પટેલ (talk) ૧૮:૫૭, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- -- રૂપલબેન મહેતા
- --ધવલચર્ચા/યોગદાન ૦૩:૫૯, ૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- --Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૧૧, ૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
કાશ્મીરનો પ્રવાસમાં કેટલીક ભુલો ધ્યાનમાં આવી છે. Drdeepakbhatt (ચર્ચા) ૦૯:૩૧, ૩ માર્ચ ૨૦૧૯ (IST)
પ્રકરણ વહેંચણી
ફેરફાર કરો- સુશાંતભાઈ :-
પ્રકરણ ૧, ૨ (પા. ૨૩ થી ૨૮-પહેલી ત્રણ લીટી સુધી), ૧૨ (તા. ૧૨-૧૧-૯૧), ૧૩ (તા. ૧૩-૧૧-૯૧) - અશોકભાઈ વૈષ્ણવ :-
પ્રકરણ ૩, ૭ (તા. ૭-૧૧-૯૧) - સતિષચંદ્ર :-
પ્રકરણ ૪, ૧૦ (તા. ૧૦-૧૧-૯૧) - અશોકભાઈ મોઢવડિયા :-
પ્રકરણ ૬, ૧૫ (તા. ૧૫-૧૧-૯૧) - દેવેન્દ્રસિંહ :-
પ્રકરણ ૮ ( તા. ૮-૧૧-૯૧) - જયમ :-
પ્રકરણ ૫ (તા. ૫-૧૧-૯૧) - રૂપલબેન મહેતા :-
પ્રકરણ ૯ (તા. ૯-૧૧-૯૧) - ધવલભાઈ :-
પ્રકરણ ૧૧ (તા. ૧૧-૧૧-૯૧) - વ્યોમ :-
પ્રકરણ ૧૪ ( તા. ૧૪-૧૧-૯૧)
નોંધ : આ સાથે આ પરિયોજનાનું પ્રકરણ વહેંચણી કાર્ય પૂર્ણ થયેલ છે. નવું કાર્ય મેળવવા માટે આગામી પરિયોજના અથવા પૂરક પરિયોજનામાં જોડાઈ શકાશે.--સતિષચંદ્ર (talk) ૧૭:૪૯, ૧૧ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
પરિયોજના વિકાસ
ફેરફાર કરોપ્રકરણ | કુલ | સંપન્ન |
---|---|---|
અક્ષરાંકન | ૧૫ | ૧૫ |
ભૂલ-શુદ્ધિ | ૧૫ | ૧૫ |
અક્ષરાંકન
ફેરફાર કરો100% પૂર્ણ (અંદાજિત)
ભૂલ-શુદ્ધિ
ફેરફાર કરો100% પૂર્ણ (અંદાજિત)
સહયોગી સભ્યોનો સંદેશ
ફેરફાર કરો- સતિષભાઈ, પ્રકરણ ૧ માં એક કવિતા છે કાશ્મીરનું સ્વપ્ન જે કલાપીના કેકારવમાં પહેલેથી ઉપલબ્ધ હતી. તેને મેં કોપી કરી દીધી છે. --Sushant savla (talk) ૦૭:૪૪, ૫ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- પ્રકરણ ૨ પૂર્ણ આગળનું પ્રકરણ મોકલશો.--Sushant savla (talk) ૧૯:૧૩, ૬ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
Kashmir - https://docs.google.com/folder/d/0B2HC_N7bhSm2NWpmcVdnLWhIaGc/edit
- પ્રકરણ ૧૨ પૂર્ણ આગળનું પ્રકરણ મોકલશો--Sushant savla (talk) ૨૨:૦૪, ૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- પ્રકરણ ૩ પૂરૂં થઇ ગયું છે. આગળનું પ્રકરણ મોકલશો. - --Amvaishnav (talk) ૨૨:૩૪, ૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- પ્રકરણ ૬ (તા: ૬-૧૧-૯૧) પૂર્ણ. નવો પ્રકરણ નંબર આપશોજી.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૮:૦૧, ૯ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
પાદનોંધો વિષે
ફેરફાર કરોસભાખંડમાં આ પરિયોજનાને સંલગ્ન એવી ચર્ચા સંપાદકના હક્કો (પ્રકાશનાધિકાર) મુદ્દા હેઠળ ચાલી રહી છે, સૌને વિનંતિ કે તેના પર નજર નાખી લે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૫૪, ૧૩ જાન્યુઆરી ૨૦૧૩ (IST)