ચર્ચા:સૌરાષ્ટ્રની રસધાર ૧

છેલ્લી ટીપ્પણી: પ્રકરણ વહેંચણી વિષય પર KartikMistry વડે ૧૦ વર્ષ પહેલાં
  1. વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
  2. જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
  3. દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}}
{{header
 | title      = [[સૌરાષ્ટ્રની રસધાર ૧]]
 | author     = ઝવેરચંદ મેઘાણી
 | translator = 
 | section    = પ્રકરણનું નામ
 | previous   = [[સૌરાષ્ટ્રની રસધાર ૧/xxx|xxx]]
 | next       = [[સૌરાષ્ટ્રની રસધાર ૧/yyy|yyy]]
 | notes      = 
}}
  zzz

(અપૂર્ણ)

જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને ક્રમાંક શાથે) અને zzz=પ્રકરણનું લખાણ.

સહકાર બદલ આભાર.

પરિયોજનામાં જોડાવા માટે ફેરફાર કરો

  1. --Amvaishnav (talk) ૨૧:૩૧, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  2. --KartikMistry (talk) ૨૨:૧૧, ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  3. --Sushant ૧૯:૧૦, ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
  4. --Unnati (talk) ૧૪:૧૨, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર
  5. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૨૪, ૧૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)ઉત્તર

પુસ્તકની લિંક ફેરફાર કરો

પુસ્તકની કડી

ઉપરોક્ત લિંક પર ક્લિક કરતાં આખા પુસ્તકની સ્કેન કરેલ પ્રત આપ ડાઉનલોડ કરી શકશો. પ્રકરણ ૧૨ અને ૧૩ના કેટલાંક પૃષ્ઠો સિવાયના કોઈ પૃષ્ઠ બરાબર દેખાતાં ન હોય તો મને જાણ કરશો હું આપને અન્ય કોપી મોકલી આપીશ. આભાર.

પ્રકરણ વહેંચણી ફેરફાર કરો

મિત્રો, જે પ્રકરણ આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.

પરિયોજના વિકાસ ફેરફાર કરો

પૃષ્ઠ સંપન્ન કુલ
અક્ષરાંકન ૨૪ ૨૬
ભૂલ-શુદ્ધિ ૦૪ ૨૬

અક્ષરાંકન ફેરફાર કરો

92.3% પૂર્ણ (અંદાજિત)

   

ભૂલ-શુદ્ધિ ફેરફાર કરો

15.4% પૂર્ણ (અંદાજિત)

   

Return to "સૌરાષ્ટ્રની રસધાર ૧" page.