Moving Wikimania 2021 to a Virtual Event

ફેરફાર કરો
 

કેમ છો. Apologies if you are not reading this message in your native language. Please help translate to your language. આભાર !

Wikimania will be a virtual event this year, and hosted by a wide group of community members. Whenever the next in-person large gathering is possible again, the ESEAP Core Organizing Team will be in charge of it. Stay tuned for more information about how you can get involved in the planning process and other aspects of the event. Please read the longer version of this announcement on wikimedia-l.

ESEAP Core Organizing Team, Wikimania Steering Committee, Wikimedia Foundation Events Team, ૨૦:૪૬, ૨૭ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

Project Grant Open Call

ફેરફાર કરો

This is the announcement for the Project Grants program open call that started on January 11, with the submission deadline of February 10, 2021.
This first open call will be focussed on Community Organizing proposals. A second open call focused on research and software proposals is scheduled from February 15 with a submission deadline of March 16, 2021.

For the Round 1 open call, we invite you to propose grant applications that fall under community development and organizing (offline and online) categories. Project Grant funds are available to support individuals, groups, and organizations to implement new experiments and proven ideas, from organizing a better process on your wiki, coordinating a campaign or editathon series to providing other support for community building. We offer the following resources to help you plan your project and complete a grant proposal:

Program officers are also available to offer individualized proposal support upon request. Contact us if you would like feedback or more information.

We are excited to see your grant ideas that will support our community and make an impact on the future of Wikimedia projects. Put your idea into motion, and submit your proposal by February 10, 2021!

Please feel free to get in touch with questions about getting started with your grant application, or about serving on the Project Grants Committee. Contact us at projectgrantsઢાંચો:Atwikimedia.org. Please help us translate this message to your local language. MediaWiki message delivery (ચર્ચા) ૧૩:૩૧, ૨૮ જાન્યુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]

  અપરાધી
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા અપરાધી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૧૨-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૧૫-૦૨-૨૦૨૧ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), મોડર્ન ભટ્ટ (અમદાવાદ) કલ્પજ્ઞા, મીરા પરમાર અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk)

  છેલ્લું પ્રયાણ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત પ્રવાસ કથા સંગ્રહ છેલ્લું પ્રયાણ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૧૨-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૧૬-૦૨-૨૦૨૧ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), મોર્ડન ભટ્ટ (અમદાવાદ), મીરા પરમાર અને કલ્પજ્ઞા, સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

ઓનલાઇન મિટિંગ - વિકિમીડિયા ફાઉન્ડેશન બૉર્ડ ઓફ ટ્રસ્ટીઝ

ફેરફાર કરો

ભાઈઓ અને બહેનો, વિકિમીડિયા ફાઉન્ડેશન આ વર્ષે તેના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝમાં કમ્યુનિટિ બોર્ડ સિટ્સ એટલે કે ફાઉન્ડેશનના બોર્ડમાં વિવિધ સમુદાયોના કેટલા સભ્યો હશે તેના પર વિચારણા કરી ને કુલ બોર્ડ મેમ્બરોની સંખ્યા વધારવા જઈ રહ્યું છે. આ પ્રસ્તાવની સાથે સાથે જુદાજુદા ભૌગોલિક વિસ્તારો અને સમુદાયોનું યોગ્ય પ્રતિનિધિત્વ કેવી રીતે થઈ શકે અને ચૂંટણી પ્રક્રિયા કયા પ્રકારે કરવી તે અંગે વિકિમીડિયનોનો અભિપ્રાય જાણવા માટેની કવાયત થઈ રહી છે. મેટા પર આ અંગેની ચર્ચા તમે અહિં ક્લિક કરી ને જોઈ શકશો.

આપણે ગુજરાતી વિકિસ્રોતના અને વિકિપીડિયાના સભ્યો રવિવાર, ૭ માર્ચને દિવસે ભારતીય સમય મુજબ બપોરે ૧૨ વાગે ગુગલમિટ દ્વારા ભેગા મળીને આ અંગે પોતપોતાના મંતવ્યો રજૂ કરીએ એવો મારો પ્રસ્તાવ છે. એ મિટિંગમાં વિકિમીડિયા ફાઉન્ડેશનના પ્રતિનિધિ KCVelaga આપણી વચ્ચે ઉપસ્થિત હશે. આપમાંથી કોણકોણ આ મિટિંગમાં જોડાઈ શકશે તે નીચે સહિ કરી ને જણાવવા વિનંતિ છે. જે સભ્યોએ અહિં પોતાનું નામ ઉમેર્યું હશે તેમને ગુગલમિટની વિગતો આગોતરી મોકલી આપવામાં આવશે.

આશા રાખું કે આપણે સહુ સક્રિય સભ્યો આ મિટિંગમાં જોડાઈએ.

હું જોડાઈશ

ફેરફાર કરો
  1. --ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૩, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)--ધવલચર્ચા/યોગદાન ૨૧:૦૦, ૨૪ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
  2. હું પ્રયત્ન કરીશ. --સુશાંત સાવલા (ચર્ચા) ૨૦:૨૨, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
  3. હું. બપોરે ૧.૦૦ પછી જોડાઈ શકું. - --Amvaishnav (ચર્ચા) ૨૦:૪૬, ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૧ (IST)[ઉત્તર]
  4. હું પ્રયત્ન કરીશ. --Vijay Barot (ચર્ચા) ૧૧:૩૧, ૧ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]
આભાર મિત્રો, તમારા દરેકના ચર્ચાના પાને ગુગલમિટની કડી મૂકી છે. આશા રાખું કે તમે લોકો સમય ફાળવી ને જોડાઈ શકો. જો રવિવારે બપોરે બાર વાગ્યે જોડાશો તો આનંદ થશે.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૩૪, ૬ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ક્ષમા ચાહું છું

ફેરફાર કરો

હું જોડાઈ શકું એમ નથી. મીરાં પરમાર

Wikifunctions logo contest

ફેરફાર કરો

૦૭:૧૯, ૨ માર્ચ ૨૦૨૧ (IST)

ગુજરાતી વિકિસ્ત્રોત માટે તેમજ સંદર્ભ વિનિમય પરિયોજના માટે લેપટૉપની અરજી

ફેરફાર કરો

હેલ્લો મિત્રો. આપ સહુ જાણો છો તેમ આપની પાસે પુસ્તકો સ્કેન કરવા માટે CIS-A2K દ્વારા આપેલું સ્કેનર છે. અત્યાર સુધીમાં મેં જેટલા પણ પુસ્તકો સ્કેન કર્યા છે તે બધાં મિત્રના લેપટોપ વડે સ્કેન કર્યાં છે. પુસ્તકો સ્કેન કરવા માટે મિત્રનું લેપટોપ ન લેવું પડે એથી અને પુસ્તકો સ્કેન કરવાનું કામ સમયસર અને ઝડપથી થાય એથી હું CIS-A2Kના મેટાપેજ પર લેપટોપની માંગણીની અરજી મૂકવા જોઈ રહ્યો છું. આ લેપટોપ મને સંદર્ભ વિનિમય પરિયોજના (અંગ્રેજી અને ગુજરાતી બંને) માટેના પુસ્તક સ્કેન કરવા માટે પણ ઉપયોગી થશે. આપનો મત નીચે રજૂ કરશો. --Gazal world (ચર્ચા) ૨૩:૫૭, ૧૯ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

  1.   તરફેણ --Gazal world (ચર્ચા) ૨૩:૫૭, ૧૯ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  2.   તરફેણ --Vijay Barot (ચર્ચા) ૦૦:૨૧, ૨૦ માર્ચ ૨૦૨૧ (IST).[ઉત્તર]
  3.   તરફેણ --VikramVajir (ચર્ચા) ૦૭:૨૫, ૨૦ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  4.   તરફેણ --સુશાંત સાવલા (ચર્ચા) ૨૦:૧૯, ૨૦ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  5.   તરફેણ --KartikMistry (ચર્ચા) ૧૮:૧૯, ૨૧ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]
  6.   તરફેણ સ્કેનરના વધુ સક્ષમ ઉપયોગ માટે જરૂરી છે. --Nizil Shah (ચર્ચા) ૨૦:૨૬, ૨૧ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ટીપ્પણીઓ

ફેરફાર કરો

@Gazal world, તમારી પાસે હાલમાં રહેલા ક્રોમબૂક લેપટોપની વિગતો પણ આપશો. --KartikMistry (ચર્ચા) ૧૮:૧૯, ૨૧ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]

ક્રોમબૂકમાં વિન્ડોઝ સિસ્ટમ ન હોવાથી સ્કેનર યુઝ કરી શકાતું નથી. ઉપરાંત તે જૂનું થયું છે અને તૂટી જવાં આવ્યું છે. --Gazal world (ચર્ચા) ૧૯:૦૬, ૨૧ માર્ચ ૨૦૨૧ (IST)[ઉત્તર]
સ્પષ્ટતા માટે આભાર! --KartikMistry (ચર્ચા)

Universal Code of Conduct – 2021 consultations

ફેરફાર કરો

Universal Code of Conduct Phase 2

ફેરફાર કરો

Please help translate to your language

The Universal Code of Conduct (UCoC) provides a universal baseline of acceptable behavior for the entire Wikimedia movement and all its projects. The project is currently in Phase 2, outlining clear enforcement pathways. You can read more about the whole project on its project page.

Drafting Committee: Call for applications

ફેરફાર કરો

The Wikimedia Foundation is recruiting volunteers to join a committee to draft how to make the code enforceable. Volunteers on the committee will commit between 2 and 6 hours per week from late April through July and again in October and November. It is important that the committee be diverse and inclusive, and have a range of experiences, including both experienced users and newcomers, and those who have received or responded to, as well as those who have been falsely accused of harassment.

To apply and learn more about the process, see Universal Code of Conduct/Drafting committee.

2021 community consultations: Notice and call for volunteers / translators

ફેરફાર કરો

From 5 April – 5 May 2021 there will be conversations on many Wikimedia projects about how to enforce the UCoC. We are looking for volunteers to translate key material, as well as to help host consultations on their own languages or projects using suggested key questions. If you are interested in volunteering for either of these roles, please contact us in whatever language you are most comfortable.

To learn more about this work and other conversations taking place, see Universal Code of Conduct/2021 consultations.

-- Xeno (WMF) (talk) ૦૩:૪૯, ૬ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

Line numbering coming soon to all wikis

ફેરફાર કરો

-- Johanna Strodt (WMDE) ૨૦:૩૮, ૧૨ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

  બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર મહાદેવભાઈ દેસાઈ રચિત ઐતિહાસિક તવારીખ બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૬-૦૨-૨૦૨૧ ના દિવસે ચાલુ થઈ અને ૨૧-૦૪-૨૦૨૧ ના દિવસે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), મોડર્ન ભટ્ટ (અમદાવાદ), કલ્પજ્ઞા (મુંબઈ), મીરા પરમાર અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Vijay Barot (talk)

Timur Vorkul (WMDE) ૧૯:૩૮, ૨૨ એપ્રિલ ૨૦૨૧ (IST)[ઉત્તર]

Universal Code of Conduct News – Issue 1

ફેરફાર કરો

Universal Code of Conduct News
Issue 1, June 2021Read the full newsletter


Welcome to the first issue of Universal Code of Conduct News! This newsletter will help Wikimedians stay involved with the development of the new code, and will distribute relevant news, research, and upcoming events related to the UCoC.

Please note, this is the first issue of UCoC Newsletter which is delivered to all subscribers and projects as an announcement of the initiative. If you want the future issues delivered to your talk page, village pumps, or any specific pages you find appropriate, you need to subscribe here.

You can help us by translating the newsletter issues in your languages to spread the news and create awareness of the new conduct to keep our beloved community safe for all of us. Please add your name here if you want to be informed of the draft issue to translate beforehand. Your participation is valued and appreciated.

  • Affiliate consultations – Wikimedia affiliates of all sizes and types were invited to participate in the UCoC affiliate consultation throughout March and April 2021. (continue reading)
  • 2021 key consultations – The Wikimedia Foundation held enforcement key questions consultations in April and May 2021 to request input about UCoC enforcement from the broader Wikimedia community. (continue reading)
  • Roundtable discussions – The UCoC facilitation team hosted two 90-minute-long public roundtable discussions in May 2021 to discuss UCoC key enforcement questions. More conversations are scheduled. (continue reading)
  • Phase 2 drafting committee – The drafting committee for the phase 2 of the UCoC started their work on 12 May 2021. Read more about their work. (continue reading)
  • Diff blogs – The UCoC facilitators wrote several blog posts based on interesting findings and insights from each community during local project consultation that took place in the 1st quarter of 2021. (continue reading)

--MediaWiki message delivery (ચર્ચા) ૦૪:૩૬, ૧૨ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

SGrabarczuk (WMF) ૦૬:૪૯, ૨૭ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

૨૦૨૧ વિકિમીડિયા ફાઉન્ડેશન બૉર્ડ ઇલેક્સન

ફેરફાર કરો

૨૦૨૧ વિકિમીડિયા ફાઉન્ડેશન બોર્ડની ગુજરાતી વિકિપીડિયા પર ચૂંટણી.

નમસ્તે, ૨૦૨૧ની વિકિમીડિયા ફાઉન્ડેશન બોર્ડની ચૂંટણી માટેનું એક પાનું હમણાં જ ગુજરાતી વિકિપીડિયા પર બનાવવામાં આવ્યું છે. તમે નવીનતમ માહિતી અને અપડેટ્સ માટે પૃષ્ઠને ધ્યાનસૂચિમાં મૂકી શકો છો અને તમને થતો કોઈપણ પ્રશ્નો પણ પૂછી શકો છો.

  મતદાર પાત્રતા માપદંડ હવે પ્રકાશિત કરવામાં આવ્યા છે. કૃપા કરીને નીચેની લિંક તપાસો.

કડી: વિકિસ્રોત:૨૦૨૧ વિકિમીડિયા ફાઉન્ડેશન બૉર્ડ ઇલેક્સન

આભાર. --Gazal world (ચર્ચા) ૨૦:૪૫, ૨૯ જૂન ૨૦૨૧ (IST)[ઉત્તર]

Universal Code of Conduct - Enforcement draft guidelines review

ફેરફાર કરો

The Universal Code of Conduct Phase 2 drafting committee would like comments about the enforcement draft guidelines for the Universal Code of Conduct (UCoC). This review period is planned for 17 August 2021 through 17 October 2021.

These guidelines are not final but you can help move the progress forward. The committee will revise the guidelines based upon community input.

Comments can be shared in any language on the draft review talk page and multiple other venues. Community members are encouraged to organize conversations in their communities.

There are planned live discussions about the UCoC enforcement draft guidelines:

Wikimania 2021 session (recorded 16 August)
Conversation hours - 24 August, 31 August, 7 September @ 03:00 UTC & 14:00 UTC
Roundtable calls - 18 September @ 03:00 UTC & 15:00 UTC

Summaries of discussions will be posted every two weeks here.

Please let me know if you have any questions.

Xeno (WMF) ૦૪:૧૬, ૧૮ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]

Update on the OCR Improvements

ફેરફાર કરો

Hello! Sorry for writing in English. Please help translate to your language.

The OCR Improvements are complete. We, the Community Tech team, are grateful for your feedback from the beginning to the last stage when we were finalizing the interface.

 
OCR menu in toolbar
Reliability

Prior to our work, the OCR tools were separate gadgets. We have added "Wikimedia OCR." It is available under one icon inside the toolbar on all Wikisource wikis. This tool supports two other OCR tools, Tesseract and Google OCR. We expect these tools to be more stable. We will maintain Wikimedia OCR.

The gadgets will remain available. The communities will have sovereignty over when to enable or disable these.

Speed

Prior to this work, transcription would take upwards of 40 seconds. Our improvements average a transcription time under 4 seconds.

Advanced Tools improvements

ફેરફાર કરો
 
Multiple-language support

Documents with multiple languages can be transcribed in a new way.

  1. Open the Advanced Options
  2. Select the Languages (optional) field
  3. Search for and enter the languages in order of prevalence in the document.
 
Cropping tool / Multi-column support

We have included a Cropper tool. It allows to select regions to transcribe on pages with complicated layouts.

 
Discoverability and accessibility of OCR

We have added an interface for new users. It is pulsating blue dots over the new icon in the toolbar. The new interface explains what OCR means and what transcription means in Wikisource.

We believe that you will do even more great things because of these changes. We also hope to see you at the 2022 Community Wishlist Survey. Thanks you again for all your opinions and support.

Please share your opinions on the project talk page!

NRodriguez (WMF) and SGrabarczuk (WMF) ૦૭:૨૭, ૧૯ ઓગસ્ટ ૨૦૨૧ (IST)[ઉત્તર]


  એશિયાનું કલંક યાને કોરીયાની કથા
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત ઇતિહાસ કથા એશિયાનું કલંક યાને કોરીયાની કથા ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૫-૦૮-૨૦૨૧ ના દિવસે ચાલુ થઈ અને ૧૭-૦૮-૨૦૨૧ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), અને વિજય બારોટ (વડોદરા)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Vijay Barot (talk)


  અકબર
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઉત્તમલાલ ત્રિવેદી રચિત ચરિત્રકથા અકબર ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૫-૦૮-૨૦૨૧ ના દિવસે ચાલુ થઈ અને ૩૧-૦૮-૨૦૨૧ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, સુશાંત સાવલા (મુંબઈ) અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Vijay Barot (talk)


કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શિવપ્રસાદ દલપતરામ પંડિત રચિત ચરિત્રકથા સંગ્રહ કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૬-૦૮-૨૦૨૧ ના દિવસે ચાલુ થઈ અને ૩૧-૦૮-૨૦૨૧ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, સુશાંત સાવલા (મુંબઈ) અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Vijay Barot (talk)


Wikimedia Foundation Board of Trustees election has come to an end

ફેરફાર કરો

Thank you for participating in the 2021 Wikimedia Foundation Board of Trustees election! Voting closed August 31 at 23:59. The official data, including the four most voted candidates, will be announced as soon as the Elections Committee completes their review of the ballots. The official announcement of the new trustees appointed will happen later, once the selected candidates have been confirmed by the Board.

6,946 community members from 216 wiki projects have voted. This makes 10.2% global participation, 1.1% higher than in the last Board elections. In 2017, 5167 people from 202 wiki projects cast their vote. A full analysis is planned to be published in a few days when the confirmed results are announced. In the meantime, you can check the data produced during the election.

Diversity was an important goal with these elections. Messages about the Board election were translated into 61 languages. This outreach worked well. There were 70 communities with eligible voters voting in this election for the first time. With your help, next year’s Board of Trustees election will be even better.

૦૨:૨૦, ૨ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)

The 2022 Community Wishlist Survey will happen in January

ફેરફાર કરો

SGrabarczuk (WMF) (talk) ૦૫:૫૩, ૭ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

Call for Candidates for the Movement Charter Drafting Committee ending 14 September 2021

ફેરફાર કરો

Movement Strategy announces the Call for Candidates for the Movement Charter Drafting Committee. The Call opens August 2, 2021 and closes September 14, 2021.

The Committee is expected to represent diversity in the Movement. Diversity includes gender, language, geography, and experience. This comprises participation in projects, affiliates, and the Wikimedia Foundation.

English fluency is not required to become a member. If needed, translation and interpretation support is provided. Members will receive an allowance to offset participation costs. It is US$100 every two months.

We are looking for people who have some of the following skills:

  • Know how to write collaboratively. (demonstrated experience is a plus)
  • Are ready to find compromises.
  • Focus on inclusion and diversity.
  • Have knowledge of community consultations.
  • Have intercultural communication experience.
  • Have governance or organization experience in non-profits or communities.
  • Have experience negotiating with different parties.

The Committee is expected to start with 15 people. If there are 20 or more candidates, a mixed election and selection process will happen. If there are 19 or fewer candidates, then the process of selection without election takes place.

Will you help move Wikimedia forward in this important role? Submit your candidacy here. Please contact strategy2030 wikimedia.org with questions.

Xeno (WMF) ૨૨:૨૦, ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

SGrabarczuk (WMF) (ચર્ચા) ૦૬:૧૬, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

Talk to the Community Tech

ફેરફાર કરો

 

Read this message in another languagePlease help translate to your language

Hello!

As we have recently announced, we, the team working on the Community Wishlist Survey, would like to invite you to an online meeting with us. It will take place on September 15th, 23:00 UTC on Zoom, and will last an hour. Click here to join.

Agenda

Format

The meeting will not be recorded or streamed. Notes without attribution will be taken and published on Meta-Wiki. The presentation (first three points in the agenda) will be given in English.

We can answer questions asked in English, French, Polish, and Spanish. If you would like to ask questions in advance, add them on the Community Wishlist Survey talk page or send to sgrabarczuk@wikimedia.org.

Natalia Rodriguez (the Community Tech manager) will be hosting this meeting.

Invitation link

See you! SGrabarczuk (WMF) (ચર્ચા) ૦૮:૩૪, ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૧ (IST)[ઉત્તર]

  સ્વામી વિવેકાનંદ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રામપ્રસાદ કાશીપ્રસાદ દેસાઈ રચિત જીવન ચરિત્ર સ્વામી વિવેકાનંદ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૩-૦૪-૨૦૨૧ ના દિવસે ચાલુ થઈ અને ૧૬-૧૦-૨૦૨૧ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), મીરા પરમાર અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

  રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શિવપ્રસાદ દલપતરામ પંડિત રચિત ચરિત્રકથા સંગ્રહ રાજમાતા જીજાબાઈ અને બીજાં સ્ત્રીરત્નો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૮-૦૮-૨૦૨૧ ના દિવસે ચાલુ થઈ અને ૨૫-૧૦-૨૦૨૧ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), મીરા પરમાર અને વિજય બારોટ (વડોદરા)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Vijay Barot (talk)