આ પૃષ્ઠ જૂની ચર્ચાઓને સાચવવા માટેનું છે કૃપા કરીને આમાં ફેરફાર ન કરો. જો તમે નવી ચર્ચા અથવા તો અહીં ચર્ચેલા કોઈ મુદ્દા પર ચર્ચા કરવા માગતા હો તો વિકિસ્રોત:સભાખંડ ખાતે નવી ચર્ચા શરૂ કરો.

નૂતન વર્ષાભિનંદન ફેરફાર કરો

  ઈ.સ. ૨૦૧૪ નૂતન વર્ષાભિનંદન
૩૫૦૦ કૃતિઓ સંપન્ન
મિત્રો,

૨૦૧૪ ના શુભ આગમનના અવસરે આપ સૌ વિકિ મિત્રોને નૂતન વર્ષાભિનંદન. આવનારું વર્ષ આપ સૌને સ્વાસ્થ્યપ્રદ, શાતાકારી અને સમૃદ્ધિપૂર્ણ નીવડે એજ શુભ કામના.

આ સાથે જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર કૃતિઓની સંખ્યાનો આંકડો ૩૫૦૦ નો આંકડો પાર કરી ચૂક્યો છે અને ઘણી સુંદર અને ભૂલાઈ ગયેલી કૃતિઓ સ્રોત પર સ્થાન પામી છે. આ સાથે વિકિ સ્રોત પર ૪૬ પુસ્તકો પૂર્ણ થયા છે. વિકિસ્રોતની બીજી વર્ષગાંઠ પહેલા ૫૦ પુસ્તકો પૂર્ણ કરવાની ઈચ્છા છે.

આ યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર સૌ મિત્રોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ અને આગળ આવનારી યાત્રા માટે સૌ મિત્રોનો સાથ આથી પણ વિશેષ સ્વરૂપે મળતો રહે એજ આશા. --Sushant savla (talk) ૧૩:૩૫, ૧ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

Hey everyone :)

As previously announced we have just enabled interwiki links via Wikidata for Wikisource. This means from now on you no longer have to maintain the links in the Wikitext but can maintain them together with the links for Wikipedia, Commons and Wikivoyage on Wikidata. You will still be able to keep them locally though if you want to. Local interwiki links will overwrite the ones from Wikidata. You do not yet have access to the other data on Wikidata like the date of birth of an author. That will come in a future deployment. I will let you know when I have a date for it.

If you have any questions d:Wikidata:Wikisource is a good first step. It also has a list of people familiar with both Wikisource and Wikidata who are able to help you out. That is also a good place for any issues or bugs you encounter.


I'm really excited to welcome you all to Wikidata! I hope it will become a great help for Wikisource.


Cheers Lydia Pintscher (WMDE) via MediaWiki message delivery (talk) ૦૨:૩૭, ૧૫ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

Request for comment on Commons: Should Wikimedia support MP4 video? ફેરફાર કરો

I apologize for this message being only in English. Please translate it if needed to help your community.

The Wikimedia Foundation's multimedia team seeks community guidance on a proposal to support the MP4 video format. This digital video standard is used widely around the world to record, edit and watch videos on mobile phones, desktop computers and home video devices. It is also known as H.264/MPEG-4 or AVC.

Supporting the MP4 format would make it much easier for our users to view and contribute video on Wikipedia and Wikimedia projects -- and video files could be offered in dual formats on our sites, so we could continue to support current open formats (WebM and Ogg Theora).

However, MP4 is a patent-encumbered format, and using a proprietary format would be a departure from our current practice of only supporting open formats on our sites -- even though the licenses appear to have acceptable legal terms, with only a small fee required.

We would appreciate your guidance on whether or not to support MP4. Our Request for Comments presents views both in favor and against MP4 support, based on opinions we’ve heard in our discussions with community and team members.

Please join this RfC -- and share your advice.

All users are welcome to participate, whether you are active on Commons, Wikipedia, other Wikimedia project -- or any site that uses content from our free media repository.

You are also welcome to join tomorrow's Office hours chat on IRC, this Thursday, January 16, at 19:00 UTC, if you would like to discuss this project with our team and other community members.

We look forward to a constructive discussion with you, so we can make a more informed decision together on this important topic. Keegan (WMF) (talk) ૧૨:૧૬, ૧૬ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

ગુજરાતી ટાયપિંગમાં અડચણ ફેરફાર કરો

 
Screenshot of enabling ULS on Wikipedia

મિત્રો હાલમાં વિકિમિડિયા ફાઉન્ડેશનની લેંગ્વેજ એંજીનિયર કમિટિ દ્વારા કરાયેલા ફેરફારોથી આપને કદાચ ગુજરાતી ટાયપિંગ, ફોન્ટ આદિની પસંદગી માટેનું સાધન નહી દેખાતું હોય. તેને સક્રીય કરવા માટે તમારી "પસંદગીઓ"માં "સભ્ય ઓળખ" ટેબ (પ્રથમ ટેબ)માં ગુજરાતીમાં વૈશ્વીકરણ નામે વિભાગ દેખાશે. તેમાં આ ઓપ્શન છે જેને તમારે ટિક/પસંદ કરવાનો છે. ચિત્ર જુઓ.

આભાર.

--Sushant savla (talk) ૨૧:૪૨, ૨૨ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

Access to data in Wikidata ફેરફાર કરો

Hey :)

(Sorry for writing in English. I hope someone can translate this for me where necessary.)

Not long ago we enabled language links via Wikidata for Wikisource. This seems to have gone rather smoothly. Thanks to everyone who helped! But as you know this was only the start. What is actually more interesting is access to the data in Wikidata like the date of birth of an author or the year a book was published. We have planned this for February 25th (unless any issues arise). You will then be able to use the data in your articles. I hope this will open up a lot of new opportunities for you.

If you have any questions d:Wikidata:Wikisource is a good place to find help.

Cheers Lydia Pintscher (WMDE) ૧૯:૨૧, ૨૭ જાન્યુઆરી ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

Universal Language Selector will be enabled by default again on this wiki by 21 February 2014 ફેરફાર કરો

On January 21 2014 the MediaWiki extension Universal Language Selector (ULS) was disabled on this wiki. A new preference was added for logged-in users to turn on ULS. This was done to prevent slow loading of pages due to ULS webfonts, a behaviour that had been observed by the Wikimedia Technical Operations team on some wikis.

We are now ready to enable ULS again. The temporary preference to enable ULS will be removed. A new checkbox has been added to the Language Panel to enable/disable font delivery. This will be unchecked by default for this wiki, but can be selected at any time by the users to enable webfonts. This is an interim solution while we improve the feature of webfonts delivery.

You can read the announcement and the development plan for more information. Apologies for writing this message only in English. Thank you. Runa

Amendment to the Terms of Use ફેરફાર કરો

You can now access the data on Wikidata ફેરફાર કરો

Hey folks,

We have just enabled data access to Wikidata for Wikisource (except old-wikisource). This means you can now access data like the date of birth of an author or the ISBN of a book. You can do this in two ways. The first one is a parser function. You can use it like {{#property:capital}} or {{#property:P36}}. The second one is Lua. The documentation for that is at mw:Extension:WikibaseClient/Lua

If you have any questions you will find help at d:Wikidata:Wikisource and its talk page.

I hope you'll use this to do some kick-ass things on Wikisource ;-)


Cheers Lydia Pintscher ૦૧:૨૪, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૪ (IST)

Call for project ideas: funding is available for community experiments ફેરફાર કરો

 

I apologize if this message is not in your language. Please help translate it.

Do you have an idea for a project that could improve your community? Individual Engagement Grants from the Wikimedia Foundation help support individuals and small teams to organize experiments for 6 months. You can get funding to try out your idea for online community organizing, outreach, tool-building, or research to help make વિકિસ્રોત better. In March, we’re looking for new project proposals.

Examples of past Individual Engagement Grant projects:

Proposals are due by 31 March 2014. There are a number of ways to get involved!

Hope to have your participation,

--Siko Bouterse, Head of Individual Engagement Grants, Wikimedia Foundation ૦૧:૧૪, ૧ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

Proposed optional changes to Terms of Use amendment ફેરફાર કરો

Hello all, in response to some community comments in the discussion on the amendment to the Terms of Use on undisclosed paid editing, we have prepared two optional changes. Please read about these optional changes on Meta wiki and share your comments. If you can (and this is a non english project), please translate this announcement. Thanks! Slaporte (WMF) ૦૩:૨૬, ૧૪ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

૫૦ પુસ્તકો પૂર્ણ ફેરફાર કરો

 

આજે વિકિસ્રોત પર પુસ્તકોની સંખ્યા ૫૦ નો આંકડો પાર કરી ચૂક્યો છે અને સ્રોત કહેવડાવવાની સાર્થકતા પામવા એક વધુ ડગલું આગળ વધ્યો છે.

આજથી લગભગ બે વર્ષ પહેલાં વિકિ સમુદાયની સાહિત્ય પરિયોજના વિકિસોર્સમાં ગુજરાતી ભાષાની કૃતિઓનો પણ સંચય હોવો જોઈએ એ વિચારે ગુજરાતી ડોમેનેની અરજી કરાઈ અને માર્ચ ૨૦૧૧માં વિકિસોર્સનું ગુજરાતી સંસ્કરણ વિકિસ્રોત અસ્તિત્વમાં આવ્યું. વિકિસ્રોત ડોમેન બન્યું તે સમયે તેમાં ૧૧૦૦ જેટલી છુટક કૃતિઓ કૃતિઓ હતી. તે સમયે સ્રોતમાં પૂર્ણ પુસ્તક ન હતા. વખત જતા મિત્રોએ સહકારી ધોરણે સહકાર્ય દ્વારા એક પછી એક એમ પુસ્તકો ચઢાવ્યા. અને આજે ૫૦ પુસ્તકો પૂર્ણ થયા છે. આ ઉપલબ્ધિ બીજા વર્ષની વર્ષગાંઠની ઉજવણીને વધુ આનંદદાયી બનાવશે.

આ યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર સૌ મિત્રોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ અને આગળ આવનારી યાત્રા માટે સૌ મિત્રોનો સાથ આથી પણ વિશેષ સ્વરૂપે મળતો રહે એજ આશા.

સુશાંત સાવલા ધવલ વ્યાસ

    1. વિકિસ્ત્રોત પર એક મહ્ત્વનું સોપાન સર થયું. પુસ્તકોનાં ચયનમાં રહેલ વૈવિધ્ય આ કામને વધારે મહત્વનું બનાવી રહે છે. આ દિશામાં જેમણે ઘણું કામ કર્યું છે તેવા સુશાંત સાવલા, સતીશ પટેલ, વ્યોમ મજમુદાર, મહર્ષિ મહેતા, અશોક મોઢવાડીયા વગેરેને ખાસ અભિનંદન.--Amvaishnav (talk) ૨૧:૪૭, ૧૬ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]
  1. શ્રી વૈષ્ણવભાઈ, ૫૦ પુસ્તકો ચઢાવવાનું ભગીરથ કાર્ય આપના નિયમીત યોગદાનને કારણેજ શક્ય બનેલ છે કેમકે છેલ્લા ચારેક મહિનામાં જુજ સભ્યોએ યોગદાન આપેલ છે. આ સમયમાં આપના સાથ વગર આ કાર્ય ૫૦ પુસ્તકો સુધી પહોંચાડવાનું શક્ય ન થયું હોત ! આપના યોગદાનનો આંકડો પણ ૧૦૦૦ના આંકને પાર કરી ચૂક્યો છે એ બદલ પણ આપનો આભાર. આગામી સમયમાં પણ આપનું યોગદાન કરતા રહેશો એવી અભ્યર્થના સહ--સતિષ પટેલ (talk) ૧૩:૫૫, ૩૧ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]
  2. ભાઈઓ, મોડેથી પણ મારા પણ અભિનંદન સ્વીકારશો અને સાથે સાથે માફ પણ કરશો.... સમયના અભાવ અને ગુજરાતી વાંચી શકે તેવા ગેજેટના અભાવે મારાથી જરા પણ યોગદાન થઈ શકતું નથી. પણ આ યાત્રા અવિરત ચાલુ જ નથી પણ નવા શિખરો સર કરી રહી છે તે આજે જોઈને આનંદ થયો. છેલ્લા ચાર મહિનામાં સતિષભાઈએ કહ્યું તેમ યોગદાન કરનાર સભ્યો તો ખાસ અભિનંદનને પાત્ર છે કારણ કે જોશમાં આવીને કોઈ કામ કરવું અને ખંતપૂર્વક એકધારું સતત કાર્ય કરવું તે વચ્ચેનો ભેદ તેમણે બતાવ્યો છે. માટે તેમના માટે ખાસ અભિનંદન બાકી અન્ય સૌ મિત્રોને તો શુભેચ્છા છે જ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૫૨, ૨૬ એપ્રિલ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]
અરે વાહ ! શુમ્ વાત છે. આટલા લંબા સમય પછી આપને સ્રોત પર જોઈ ખૂબ ખૂબ આનંદ થયો. ઝડપથી આપની પરીક્ષાઓ પૂર્ણ કરી, મોટી સફળતા મેળવો અને આ સંઘમાં જોડાઈ જાવ એવી અમારા સૌની શુભકામનાઓ. --સુશાંત સાવલા (talk) ૦૮:૩૮, ૨૭ એપ્રિલ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

આગામી સહકાર્ય પરિયોજના ૪૦ ફેરફાર કરો

મિત્રો, આગામી સહકારી પરિયોજના માટે કયું પુસ્તક લેવું તે માટેના સુઝાવો આવકાર્ય છે. મારા મતે અરદેશર ખબરદારની કોઈ પદ્ય કૃતિ ચડાવીએ. અથવા તો ઝવેરચંદ મેઘાણીની "તુલસી ક્યારો" ચડાવી શકાય. આ સિવાય કોઈ અન્ય સુઝાવ હોય તો જણાવશો. --સુશાંત સાવલા (talk) ૧૦:૨૨, ૩૧ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

સુશાંતભાઈ, નમસ્કાર. આપની પાસે જો અરદેશર ખબરદારજીની પદ્ય કૃતિઓ હોય તો ચોક્કસ એજ કાર્ય હાથ પર લઈએ. પછીથી "તુલસી ક્યારો" હાથ પર લઈશું.--સતિષ પટેલ (talk) ૧૨
૨૧, ૩૧ માર્ચ ૨૦૧૪ (IST)
એમ કરીએ, મારી પાસે તેમની કૃતિઓ છે. આમ કરવાથી, સ્રોત પર એક નવા કવિના પૂર્ણ પુસ્તક્નો ઉમેરો થશે. વળી આપણા ૪૦૦૦ ના આંકડાને ઝડપથી પહોંચી શકાશે--સુશાંત સાવલા (talk) ૧૨:૨૬, ૩૧ માર્ચ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

Changes to the default site typography coming soon ફેરફાર કરો

This week, the typography on Wikimedia sites will be updated for all readers and editors who use the default "Vector" skin. This change will involve new serif fonts for some headings, small tweaks to body content fonts, text size, text color, and spacing between elements. The schedule is:

 • April 1st: non-Wikipedia projects will see this change live
 • April 3rd: Wikipedias will see this change live

This change is very similar to the "Typography Update" Beta Feature that has been available on Wikimedia projects since November 2013. After several rounds of testing and with feedback from the community, this Beta Feature will be disabled and successful aspects enabled in the default site appearance. Users who are logged in may still choose to use another skin, or alter their personal CSS, if they prefer a different appearance. Local common CSS styles will also apply as normal, for issues with local styles and scripts that impact all users.

For more information:

-- Steven Walling (Product Manager) on behalf of the Wikimedia Foundation's User Experience Design team

બીરબલ અને બાદશાહ ફેરફાર કરો

 
બીરબલ અને બાદશાહ
મિત્રો,

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. પી. પી. કુન્તનપુરી રચિત કાવ્યમયા વાર્તા "બીરબલ અને બાદશાહ" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. અકબર અને બીરબલના જીવન પ્રસંગોને વણી લેતી ૧૪૦ કરતાં પણ વધુ વાર્તાઓનો આ સંગ્રહ છે. આ પરિયોજના ૦૮-૦૨-૨૦૧૪ ના દિવસે ચાલુ થઈ અને ૦૨-૦૪-૨૦૧૪ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સતિષચંદ્રભાઈ પટેલ અને જયમ પટેલ(ભરૂચ), અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પરિયોજનાનું વ્યવસ્થાપન સતિષચંદ્રભાઈ પટેલ કરવામાં આવ્યું હતું. સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર.--સુશાંત સાવલા (talk) ૦૭:૨૨, ૩ એપ્રિલ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

આગામી સહકાર્ય પરિયોજના ૪૧ ફેરફાર કરો

મિત્રો, હાલમાં અરદેશર ખબરદારની રાષ્ટ્રિય ભાવનાઓમાં આપણે રંગાયેલા છીએ. તેમન શસક્ત કવિતાઓ વાંચ્યા પછી હવે તેમની અન્ય કૃતિઓ પણ સ્રોત પર હોવીજ જોઈએ એવું લાગે છે. તેમની કવિતા એ એવી રો સુંદર છે કે વીરરસ પછી હવે તેમના દ્વારા જ રચાયેલ ભક્તિરસ માણવાની ખૂબ લાલચ થઈ આવી છે. આગામી સહકારી પરિયોજના માટે તેમન દ્વારા રચાયેલ કવિતા સંગ્રહ "કલ્યાણિકા: લઈએ તો કેમ? આ સિવાય કોઈ અન્ય સુઝાવ હોય તો જણાવશો. --સુશાંત સાવલા (talk) ૦૭:૩૪, ૧૩ એપ્રિલ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

આગામી સહકાર્ય પરિયોજના ૪૨ ફેરફાર કરો

મિત્રો, હાલમાં અરદેશર ખબરદારની ભક્તિ ભાવના રંજિત પુસ્તક સ્રોત પર આપણે ચડાવી રહ્યા છીએ. આગામી પરિયોજનામાં કયું પુસ્તક લેવું તે માટે સૂચનો આવકાર્ય છે. મારી પાસે ઝવેરચંદ મેઘાનીનો તુલસી ક્યારો - નવલકથા કે પછી અરદેશર ખબરદારની - રાસચંદ્રિકા (રાસ સંગ્રહ) આ બે પુસ્તકો ઉપલબ્ધ છે. તમારી પાસે કોઈ વધુ સારા હળવા પુસ્તકો હોય તો જણાવશો. --સુશાંત સાવલા (talk) ૦૭:૪૯, ૨ મે ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

રાસચંદ્રિકા પદ્ય હોવાથી એ જ પહેલાં લઈએ, વેકેશન-ઉનાળો બંનેને કારણે પદ્ય-રચનાઓ બરાબર છે.--સતિષ પટેલ (talk) ૨૧:૧૭, ૫ મે ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

Wikisource meetup at Wikimania 2014 ફેરફાર કરો

Wikimania 2014 will be held in London this August and it will be a great opportunity to discuss how to use the recently created Wikisource Community User Group to coordinate and to better promote Wikisource. We would like to invite the participants of each Wikisource language community to showcase the projects has been working in the past year and, of course, learn from each other experiences. See you there? Sign up in the meeting page.
The preceding MassMessage was sent by Micru on behalf of the Wikisource Community User Group.--૧૨:૨૯, ૧૩ મે ૨૦૧૪ (IST)

૪૦૦૦ કૃતિઓ સંપન્ન ફેરફાર કરો

  ૪૦૦૦ કૃતિઓ સંપન્ન
મિત્રો,

આ સાથે જણાવતા આનંદ થાય છે કે વિકિસ્રોત પર કૃતિઓની સંખ્યાનો આંકડો ૪૦૦૦ નો આંકડો પાર કરી ચૂક્યો છે અને ઘણી સુંદર અને ભૂલાઈ ગયેલી કૃતિઓ સ્રોત પર સ્થાન પામી છે. આ સાથે વિકિ સ્રોત પર ૫૧ પુસ્તકો પૂર્ણ થયા છે.

આ યાત્રામાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સહભાગી થનાર સૌ મિત્રોનો અંતઃકરણ પૂર્વક આભાર માનીએ છીએ અને આગળ આવનારી યાત્રા માટે સૌ મિત્રોનો સાથ આથી પણ વિશેષ સ્વરૂપે મળતો રહે એજ આશા. --Sushant savla (talk) ૦૭:૪૩, ૧૪ મે ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

  1. એક વધારે માઇલ સ્ટોન પાર કરવા માટે સહુ મિત્રોને ખુબ ખુબ અભિનંદન--Amvaishnav (talk) ૨૧:૫૮, ૧૪ મે ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]


Greetings, my apologies for writing in English.

I wanted to let you know that Media Viewer will be released to this wiki in the coming weeks. Media Viewer allows readers of Wikimedia projects to have an enhanced view of files without having to visit the file page, but with more detail than a thumbnail. You can try Media Viewer out now by turning it on in your Beta Features. If you do not enjoy Media Viewer or if it interferes with your work after it is turned on you will be able to disable Media Viewer as well in your preferences. I invite you to share what you think about Media Viewer and how it can be made better in the future.

Thank you for your time. - Keegan (WMF) ૦૨:૫૯, ૨૪ મે ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

--This message was sent using MassMessage. Was there an error? Report it!


Media Viewer is now live on this wiki ફેરફાર કરો


 
Media Viewer lets you see images in larger size

Greetings— and sorry for writing in English, please translate if it will help your community,

The Wikimedia Foundation's Multimedia team is happy to announce that Media Viewer was just released on this site today.

Media Viewer displays images in larger size when you click on their thumbnails, to provide a better viewing experience. Users can now view images faster and more clearly, without having to jump to separate pages — and its user interface is more intuitive, offering easy access to full-resolution images and information, with links to the file repository for editing. The tool has been tested extensively across all Wikimedia wikis over the past six months as a Beta Feature and has been released to the largest Wikipedias, all language Wikisources, and the English Wikivoyage already.

If you do not like this feature, you can easily turn it off by clicking on "Disable Media Viewer" at the bottom of the screen, pulling up the information panel (or in your your preferences) whether you have an account or not. Learn more in this Media Viewer Help page.

Please let us know if you have any questions or comments about Media Viewer. You are invited to share your feedback in this discussion on MediaWiki.org in any language, to help improve this feature. You are also welcome to take this quick survey in English, en français, o español.

We hope you enjoy Media Viewer. Many thanks to all the community members who helped make it possible. - Fabrice Florin (WMF) (talk) ૦૩:૨૪, ૨૦ જૂન ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

--This message was sent using MassMessage. Was there an error? Report it!

Letter petitioning WMF to reverse recent decisions ફેરફાર કરો

The Wikimedia Foundation recently created a new feature, "superprotect" status. The purpose is to prevent pages from being edited by elected administrators -- but permitting WMF staff to edit them. It has been put to use in only one case: to protect the deployment of the Media Viewer software on German Wikipedia, in defiance of a clear decision of that community to disable the feature by default, unless users decide to enable it.

If you oppose these actions, please add your name to this letter. If you know non-Wikimedians who support our vision for the free sharing of knowledge, and would like to add their names to the list, please ask them to sign an identical version of the letter on change.org.

-- JurgenNL (talk) ૨૩:૦૫, ૨૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

Process ideas for software development ફેરફાર કરો

’’My apologies for writing in English.’’

Hello,

I am notifying you that a brainstorming session has been started on Meta to help the Wikimedia Foundation increase and better affect community participation in software development across all wiki projects. Basically, how can you be more involved in helping to create features on Wikimedia projects? We are inviting all interested users to voice their ideas on how communities can be more involved and informed in the product development process at the Wikimedia Foundation. It would be very appreciated if you could translate this message to help inform your local communities as well.

I and the rest of my team welcome you to participate. We hope to see you on Meta.

Kind regards, -- Rdicerb (WMF) talk ૦૩:૪૫, ૨૨ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

--This message was sent using MassMessage. Was there an error? Report it!

વિકિમીડિયા ફાઉન્ડેશન દ્વારા ભારતીય વિકિ સમુદાયોના પરામર્શનનો પ્રસ્તાવ ફેરફાર કરો

ભાઈઓ અને બહેનો, ઉપરોક્ત વિષય અંતર્ગત વિકિપીડિયાના ચોતરા પર નવી ચર્ચા શરૂ કરી છે. આપ સહુને વિનંતી કે આ કડીની મુલાકાત લો અને ચર્ચામાં ભાગ પણ લો.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૪૭, ૨૫ ઓગસ્ટ ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

Grants to improve your project ફેરફાર કરો

Apologies for English. Please help translate this message.

Greetings! The Individual Engagement Grants program is accepting proposals for funding new experiments from September 1st to 30th. Your idea could improve Wikimedia projects with a new tool or gadget, a better process to support community-building on your wiki, research on an important issue, or something else we haven't thought of yet. Whether you need $200 or $30,000 USD, Individual Engagement Grants can cover your own project development time in addition to hiring others to help you.

વેબ ગોષ્ઠિ ૧૭ (રવિવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૧૩) ફેરફાર કરો

જુઓ ચોતરો વેબ ગોષ્ઠિ ૧૭ (રવિવાર, ૨૮ સપ્ટેમ્બર, ૨૦૦૧૩).--ધવલચર્ચા/યોગદાન ૧૭:૧૮, ૨૪ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

Meta RfCs on two new global groups ફેરફાર કરો

Hello all,

There are currently requests for comment open on meta to create two new global groups. The first is a group for members of the OTRS permissions queue, which would grant them autopatrolled rights on all wikis except those who opt-out. That proposal can be found at m:Requests for comment/Creation of a global OTRS-permissions user group. The second is a group for Wikimedia Commons admins and OTRS agents to view deleted file pages through the 'viewdeletedfile' right on all wikis except those who opt-out. The second proposal can be found at m:Requests for comment/Global file deletion review.

We would like to hear what you think on both proposals. Both are in English; if you wanted to translate them into your native language that would also be appreciated.

It is possible for individual projects to opt-out, so that users in those groups do not have any additional rights on those projects. To do this please start a local discussion, and if there is consensus you can request to opt-out of either or both at m:Stewards' noticeboard.

Thanks and regards, Ajraddatz (talk) ૨૩:૩૫, ૨૬ ઓક્ટોબર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]
Hello,

AbuseFilter is a MediaWiki extension used to detect likely abusive behavior patterns, like pattern vandalism and spam. In 2013, Global AbuseFilters were enabled on a limited set of wikis including Meta-Wiki, MediaWiki.org, Wikispecies and (in early 2014) all the "small wikis". Recently, global abuse filters were enabled on "medium sized wikis" as well. These filters are currently managed by stewards on Meta-Wiki and have shown to be very effective in preventing mass spam attacks across Wikimedia projects. However, there is currently no policy on how the global AbuseFilters will be managed although there are proposals. There is an ongoing request for comment on policy governing the use of the global AbuseFilters. In the meantime, specific wikis can opt out of using the global AbuseFilter. These wikis can simply add a request to this list on Meta-Wiki. More details can be found on this page at Meta-Wiki. If you have any questions, feel free to ask on m:Talk:Global AbuseFilter.

Thanks,

PiRSquared17, Glaisher

— ૨૩:૦૪, ૧૪ નવેમ્બર ૨૦૧૪ (IST)


સાબરમતી આશ્રમ દ્વારા ગાંધી સાહિત્ય ઓનલાઇન ફેરફાર કરો

સાબરમતી આશ્રમ દ્વારા ગાંધીજીના પુસ્તકો અને અન્ય માહિતી ઓનલાઇન ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કદાચ આપણે આવનારી પરિયોજનાઓમાં તેનો ઉપીયોગ કરી શકીયે.

https://www.gandhiheritageportal.org/

સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૫:૧૦, ૧૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

નમસ્કાર મહર્ષિભાઈ, માહિતી માટે આભાર, જરૂર પડ્યે તેનો જરૂર ઉપયોગ કરીશું. --Sushant savla (talk) ૧૯:૪૭, ૧૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]
વાહ, મહર્ષિભાઈ સારું ગોતી આવ્યા. આમાંથી વર્ચ્યુઅલ પ્રિન્ટર સોફ્ટવેરનો ઉપયોગ કરી pdf બનાવવા કોશિષ કરીશ.--Vyom25(મને વ્યોમ કહો) ૨૩:૩૯, ૧૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજના ૫૨ ફેરફાર કરો

આગામી પરિયોજના માટે વ્યોમભાઈએ "રાવણ મંદોદરી સંવાદ" નો પ્રસ્તાવ મુક્યો છે. તે એક સારી કૃતિ છે. પરિયોજના ૫૨ હેઠળ આપણે તેને સ્રોત પર ચઢાવીશું. આભાર. --Sushant savla (talk) ૨૦:૪૨, ૧૬ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]

રાવણ મંદોદરી સંવાદ આગામી પરિયોજનાનો સરંજામ તૈયાર છે જે તે ભાગ લેનાર સભ્યો નોંધ લે. સુશાંતભાઈ સાઇટનોટીસમાં ફેરફાર તો કરશે જ. આ તો વધુ એક જાહેરાત.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૦૮, ૧૮ નવેમ્બર ૨૦૧૪ (IST)ઉત્તર[ઉત્તર]