વ્યાકરણ/છંદ/ઉપેન્દ્રવજ્રા
ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો ઉપેન્દ્રવજ્રા અજ્ઞાત સર્જક |
ઉપેન્દ્રવજ્રા
છંદ : ઉપેન્દ્રવજ્રા
અક્ષર : ૧૧
બંધારણ : જ - ત - જ - ગા - ગા
ઉદાહરણ :
જ | ત | જ | ગા | ગા |
---|---|---|---|---|
જગે અ | હીં આશ | વિના જી | વે | કે? |
જગે અ | હીં પ્રેમ | વિના ર | હે | કે? |
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |