વ્યાકરણ/છંદ/વસંતતિલકા
ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો વસંતતિલકા અજ્ઞાત સર્જક |
વસંતતિલકા
છંદ : વસંતતિલકા
અક્ષર : ૧૪
બંધારણ : ત - ભ - જ - જ - ગા - ગા
યતિ : ૮ અને ૧૮ મે અક્ષરે
ઉદાહરણ :
ત | ભ | જ | જ | ગા | ગા |
---|---|---|---|---|---|
મોં ઘી ક | ળી હ્ર દ | ય ની સુ | કુ મા ર | સા | રી |
ઉદાહરણ:
ત્યાં ધૂલ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !
-( ગ્રામ્ય માતા - કલાપીનો કેકારવ)
ગાવાની ઢબ
ફેરફાર કરો આ છંદને ગાવાની ઢબ આપ અહીં સાંભળી પણ શકો છો.
ઉપર ગવાતી કડીના અક્ષરો:
ત્યાં ધૂલ દૂર નજરે ઊડતી પડે છે,
ને અશ્વ ઉપર ચડી નર કોઈ આવે
ટોળે વળી મુખ વિકાસી ઊભાં રહીને,
તે અશ્વને કુતૂહલે સહુ બાલ જોતાં !
-( ગ્રામ્ય માતા - કલાપીનો કેકારવ)
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |