વ્યાકરણ/છંદ/માલિની
ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો માલિની અજ્ઞાત સર્જક |
અક્ષરમેળ છંદ
છંદ : માલિની
અક્ષર : ૧૫
બંધારણ : ન - ન - મ - ય - ય
યતિ : ૧૨ અને ૧૯ મે અક્ષરે
ઉદાહરણ :
ન | ન | મ | ય | ય |
---|---|---|---|---|
ન ન મ | ય ય ગ | ણો થી, મા | લિ ની વૃ | ત્ત થા ય. |
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |