વ્યાકરણ/છંદ/દિંડી
ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો દિંડી અજ્ઞાત સર્જક |
દિંડી
છંદ : દિંડી
બંધારણ :
• ચાર ચરણ
• દરેક ચરણની ૧૯ માત્રા
• નવમી અને દસમી માત્રાએ વિરામ
• દરેક ચરણને અંતે બે ગુરુ અક્ષર.
ઉદાહરણ :
સર્વ ફૂલડાં મહિં એક જે રમંતો
રમ્ય ગન્ધ સકળ જગતને ગમંતો,
એક તેહ પણ અનેક ધરે રૂપ,
વિવિધ કુસુમે વશી વિવિધ ને અનુપ.
(ઘાટા અક્ષરોની લઘુ માત્રા ગણવી)
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |