વ્યાકરણ/છંદ/મંદાક્રાંતા
ગુજરાતી વ્યાકરણ - અમુક છંદો મંદાક્રાંતા અજ્ઞાત સર્જક |
મંદાક્રાંતા
છંદ : મંદાક્રાંતા
અક્ષર : ૧૭
બંધારણ : મ - ભ - ન - ત - ત - ગા - ગા
- પહેલા ચાર અક્ષર ગુરૂ.
યતિ : ૪ અને ૧૦ મે અક્ષરે
ઉદાહરણ :
મ | ભ | ન | ત | ત | ગા | ગા |
---|---|---|---|---|---|---|
બે ઠો બે | ઠો સ ખિ | સ હી ત | હૂં મા લ | તિ મં ડ | પે | ત્યાં |
ઉદાહરણ:
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને,
જોતાં ગાતો, શગડી પરનો, દેવતા ફેરવે છે.
ગાવાની ઢબ
ફેરફાર કરો આ છંદને ગાવાની ઢબ આપ અહીં સાંભળી પણ શકો છો.
ઉપર ગવાતી કડીના અક્ષરો:
ધીમે ઊઠી, શિથિલ કરને, નેત્રની પાસ રાખી,
વૃદ્ધા માતા, નયન નબળાં, ફેરવીને જુએ છે;
ને તેનો એ, પ્રિય પતિ હજુ, શાંત બેસી રહીને,
જોતાં ગાતો, શગડી પરનો, દેવતા ફેરવે છે.
-( ગ્રામ્ય માતા - કલાપીનો કેકારવ)
છંદ |
અક્ષરમેળ |અનુષ્ટુપ|ઇન્દ્રવજ્રા| ઉપજાતિ|ઉપેન્દ્રવજ્રા | કવિત|ચામર|તોટક|ધનાક્ષરી|પૃથ્વી | મનહર| મંદાક્રાંતા |માલિની|રથોદ્ધતા| વસંતતિલકા | વંશસ્થ |શાર્દૂલવિક્રીડિત| શિખરિણી|શાલિની | હરિણી| સ્ત્રગ્ધરા|ઝુલણા |
માત્રામેળ | ચોપાઈ | દોહરો | હરિગીત |રોળાવૃત્ત| સોરઠો| સવૈયા|દિંડી|ઉધોર|મહીદીપ|વૈતાલીય| આર્યા |