ચર્ચા:માણસાઈના દીવા
આ પરિયોજનાના પુસ્તકની આંકડાકીય માહિતી નીચે પ્રમાણે છે.
- પુસ્તકની આ ત્રીજી આવૃત્તિ છે અને ત્રણે આવૃત્તિની પ્રસ્તાવનાના સાથે મળી કુલ ૨૦ પાનાં.
- લેખ ’સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજ’, પુસ્તકમાં કેટલાંક પાના ખોવાયેલા હોય, હાલ ૫ પાનાં.
- પ્રકરણો : કુલ ૧૭, પાનાં : ૧૬૫
- પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ અંતર્ગત પ્રકરણો : ૬, કુલ પાનાં હાલ ૫૦ (અંતનાં કેટલાંક પાના ખોવાયેલા છે.)
આમ આ પરિયોજના અંદાજે, અનુક્રમણિકા વગેરે ન ગણતા, ૨૪૦ પાનાની થશે. ખોવાયેલા પાનાં પ્રાપ્ત કરવા પ્રયત્ન થશે. સૌ મિત્રો ઉત્સાહભેર આ સેવાયજ્ઞમાં જોડાય તેવી વિનંતીસહઃ આભાર.
પરિયોજના માણસાઈના દીવા
ફેરફાર કરો- દરેક મિત્ર અનુક્રમે એક પછી એક આગલું પ્રકરણ હાથમાં લેતા જશે. પ્રકરણનાં બધાંજ પાનાની JPG નીચે જણાવેલી લિંક પર ઉપલબ્ધ છે.
- જો મિત્રોને તે મેળવવામાં કોઈ અડચણ હોય તો તેમને ઈ-મેલ દ્વારા પણ મોકવામાં આવશે.
- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા નીચે અનુસાર કોડ પાની શરૂઆતમાં કૉપી-પેસ્ટ કરવો.
{{ભૂલશુદ્ધિ-બાકી}} {{header | title = [[માણસાઈના દીવા]] | author = ઝવેરચંદ મેઘાણી | translator = | section = પ્રકરણનું નામ | previous = [[માણસાઈના દીવા/xxx|xxx]] | next = [[માણસાઈના દીવા/yyy|yyy]] | notes = }} zzz (અપૂર્ણ)
જ્યાં xxx = આગલું પ્રકરણ, yyy=પછીનું પ્રકરણ (અનુક્રમણિકામાંથી જોઈને) અને zzz=પ્રકરણનું લખાણ.
પરિયોજનામાં જોડાનાર સભ્યશ્રીઓ
ફેરફાર કરો(નીચે પોતાનાં હસ્તાક્ષર કરવા)
- --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૧:૫૯, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- --Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૧, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- --સતિષ પટેલ (talk) ૧૪:૦૦, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- --Sushant savla (talk)
- --જયમ પટેલ (talk) ૨૧:૧૩, ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- --દેવેંદ્રસિઁહ ગોહિલ ૦૨:૨૩, ૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
પ્રકરણોની વહેંચણી અને કાર્યવિકાસ
ફેરફાર કરો(સભ્યશ્રી જે પ્રકરણ સંભાળે તેની સામે "સહી" હટાવી ~~~ (ત્રણ ~) દ્વારા સહી કરે.)
પ્રકરણ | JPG લિંક | લેખન પૂર્ણ | ભૂલશુદ્ધિ પૂર્ણ | સંપાદક |
---|---|---|---|---|
પહેલી હવા | JPG ૯ | Sushant savla | ||
અંદર પડેલું તત્વ | JPG ૭ | સતિષ પટેલ (talk) | ||
કદરૂપી અને કુભારજા | JPG ૭ | * | સતિષ પટેલ (talk) | |
દધીચના દીકરા | JPG ૮ | * | સતિષ પટેલ (talk) | |
હૈડિયા વેરાનાં સ્મરણો | JPG ૭ | * | સતિષ પટેલ (talk) | |
તીવ્ર પ્રેમ | JPG ૧૨ | * | સતિષ પટેલ (talk) |
અક્ષરાંકન
ફેરફાર કરો100% પૂર્ણ (અંદાજિત)
ભૂલ-શુદ્ધિ
ફેરફાર કરો62.1% પૂર્ણ (અંદાજિત)
ચર્ચા અને સૂચનો
ફેરફાર કરો- અશોકભાઈ, નમસ્કાર. સંસ્કૃતિ-સુધારનો કીમતી દસ્તાવેજનું ભુલશુદ્ધિ કાર્ય સંપન્ન કરેલ છે, તેમ છતાં આપ એક નજર જોઈ લેશો અને ભુલશુદ્ધિ પૂર્ણ કરી લેશો. આભાર.--સતિષ પટેલ (talk) ૧૨:૩૨, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- ધન્યવાદ, સતિષભાઈ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૧૯, ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- ૪.તોડી નાખો પુલ !નું ભુલશુદ્ધિ કાર્ય સંપન્ન કરેલ છે, આગળનું કાર્ય આપ કરી લેશો. આભાર. --સતિષ પટેલ (talk) ૦૦:૦૦, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- આભાર સતિષભાઈ. સારૂં થયું કે આપે એ યાદ રાખ્યું ! મારી કને એ પ્રકરણ જ નથી !! અન્ય ભૂલશુદ્ધિ હું કરી લઈશ. આપે કષ્ટ ઉઠાવ્યું એ બદલ આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૭, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- ૪.તોડી નાખો પુલ !નું ભુલશુદ્ધિ કાર્ય સંપન્ન કરેલ છે, આગળનું કાર્ય આપ કરી લેશો. આભાર. --સતિષ પટેલ (talk) ૦૦:૦૦, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
"પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ"
ફેરફાર કરોમિત્રો, "પાંચ દિવસની જંગમ વિદ્યાપીઠ"ની લખાણશૈલી અને તેની અનુક્રમણિકા વિષયે આપ સૌનું સૂચન અને માર્ગદર્શન ઇચ્છનીય છે. શ્રી.સતિષભાઈએ ફોન દ્વારા પૃચ્છા કરી તેથી આ બાબત થોડી અટપટી બનેલી હોવાનું ધ્યાને આવ્યું છે. તો, નીચે કેટલાંક મુદ્દાઓ લખું. તે આધારે આપ સૌ માર્ગદર્શન કરો તેવી વિનંતી. પુસ્તકમાં છ પ્રકરણમાં આ વિભાગ છે. (આજે રાત્રે જ તેની jpg ચડાવાશે તે જોઈ લેશોજી.) પરંતુ દરેક પ્રકરણ ક્રમબદ્ધ રીતે પાંચ-છ પેટા પ્રકરણમાં વહેંચાયેલું છે. દરેકમાં વિષય વૈવિધ્ય છે. એકમેવ સાથે ખાસ કંઈ સંકળાયેલાં નથી. આટલી માહિતી પછી આપણે નક્કી એ કરવાનું છે કે;
(૧) આપણે અહીં પુસ્તકની તરેહ પર જ ચાલી, અનુક્રમણિકામાં માત્ર છ (૬) પ્રકરણનો જ ઉલ્લેખ કરવો અને એ દરેક પ્રકરણને એક જ પાને, અંદર અલગ પેટાપ્રકરણ પાડી, લખવું.
(૨) ઉપર મુજબ જ, એક પાને જ લખવું પણ અનુક્રમણિકામાં દરેક મુખ્ય પ્રકરણ હેઠળ તેનાં પેટાપ્રકરણનાં શિર્ષકો લખી તે પેટાપ્રકરણની ડાયરેક્ટ લિંક (લખાય ગયા પછી) આપવી.
(૩) મુખ્ય પ્રકરણ ઉપરાંત દરેકનાં પેટાપ્રકરણને પણ અલગ પાને લખવું. (જે રીતે અત્યારે અનુક્રમણિકામાં લિંક ગોઠવી છે, પણ તેમાં હેડર બાંધવામાં થોડી સમસ્યા થશે.) ઉદા:
- માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૧.કામળિયા તેલ
- માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ/૨.’જંજીરો પીઓ !’ એ રીતે. તેમાં આ વિભાગનાં લેખોના હેડરમાં આગલા અને પાછલા પ્રકરણની લિંક આપતી વખતે ’/તીવ્ર પ્રેમ/’ એવું વધારાનું લખાણ ઉમેરવું પડશે.
(૪) હાલ બનાવી તે પ્રમાણે જ અનુક્રમણિકા પણ પેટાપ્રકરણને મુખ્ય પ્રકરણ સાથે જોડવાને બદલે સળંગ ક્રમમાં લઈ લેવા. ઉદા:
- માણસાઈના દીવા/તીવ્ર પ્રેમ
- માણસાઈના દીવા/૧.કામળિયા તેલ
- માણસાઈના દીવા/૨.’જંજીરો પીઓ !’ એ રીતે. એમાં હેડર લખવામાં વધારાની કશી માથાફોડી રહેશે નહિ. નિયત ઢાંચા પ્રમાણે જ આગળ-પાછળના પાનાની લિંક અપાતી રહેશે.
(૫) કે પછી આ વિનાનું કોઈ ઉત્તમ સૂચન ! (જે મને ગમે !!) કૃપયા જણાવશો. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૦૭, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- મારા મતે ત્રીજો વિકલ્પ વધુ તાર્કિક ("તાર્કિકબોધ" ની અસર હેઠળ) લાગે છે. હવે "હેડર બાંધવામાં થોડી સમસ્યા" તે મને ન સમજાયું. જો તેનો અર્થ એમ કહેવા માંગો છો કે પ્રકરણનું નામ લખવામાં સમસ્યા થશે. તો તેના ઉપાય તરીકે આપણે પ્રકરણના નામ "તીવ્ર પ્રેમ : કામળિયા તેલ" અને "તીવ્ર પ્રેમ :'જંજીરો પીઓ !' " એમ રાખી શકીએ. બાકી જેમ મિત્રો કહે તેમ. --Sushant savla (talk) ૨૦:૪૩, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- મને પણ ત્રીજો વિકલ્પ ઠીક લાગ્યો અને એ પ્રમાણે પ્રકરણ તીવ્ર પ્રેમ પૂર્ણ કરેલ છે.--સતિષ પટેલ (talk) ૦૦:૦૦, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- આભાર ! સુશાંતભાઈ, સતિષભાઈ. અહીં લખાયેલું એક પ્રકરણ જોઈને ગોઠવણ વિશે એકદમ સ્પષ્ટતા થઈ ગઈ. સતિષભાઈએ બનાવ્યું તે પ્રમાણે વાજબી જ લાગે છે. તો હવે અનુક્રમણિકા યથાવત રાખું. અન્ય મિત્રો કદાચ સાવ એ પ્રમાણે હેડર વગેરે ગોઠવી ન શકે તો વાંધો નહિ. પોતાનો કીમતી સમય ન બગાડવો. પછીથી એક સરખી ગોઠવણ કરી લેવાશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૩, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- ૪.તોડી નાખો પુલ આ પ્રમાણે હાલમાં પ્રકરણનું નામ છે જે હકીકતમાં ૪. તોડી નાખો પુલ હોવું જોઈએ. જે પાંના નથી બન્યાં તેનાં નામમાં મેં અનુક્રમમાં ફેરફાર કરેલ છે તે જોઈ જશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૩૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- આભાર, વ્યોમજી. જે બની ગયા છે તેને પછી એકસાથે સુધારી લેશું. --અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૦:૪૦, ૧ માર્ચ ૨૦૧૩ (IST)
- ૪.તોડી નાખો પુલ આ પ્રમાણે હાલમાં પ્રકરણનું નામ છે જે હકીકતમાં ૪. તોડી નાખો પુલ હોવું જોઈએ. જે પાંના નથી બન્યાં તેનાં નામમાં મેં અનુક્રમમાં ફેરફાર કરેલ છે તે જોઈ જશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૩૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- આભાર ! સુશાંતભાઈ, સતિષભાઈ. અહીં લખાયેલું એક પ્રકરણ જોઈને ગોઠવણ વિશે એકદમ સ્પષ્ટતા થઈ ગઈ. સતિષભાઈએ બનાવ્યું તે પ્રમાણે વાજબી જ લાગે છે. તો હવે અનુક્રમણિકા યથાવત રાખું. અન્ય મિત્રો કદાચ સાવ એ પ્રમાણે હેડર વગેરે ગોઠવી ન શકે તો વાંધો નહિ. પોતાનો કીમતી સમય ન બગાડવો. પછીથી એક સરખી ગોઠવણ કરી લેવાશે. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૦૧:૧૩, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- મને પણ ત્રીજો વિકલ્પ ઠીક લાગ્યો અને એ પ્રમાણે પ્રકરણ તીવ્ર પ્રેમ પૂર્ણ કરેલ છે.--સતિષ પટેલ (talk) ૦૦:૦૦, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- મારા મતે ત્રીજો વિકલ્પ વધુ તાર્કિક ("તાર્કિકબોધ" ની અસર હેઠળ) લાગે છે. હવે "હેડર બાંધવામાં થોડી સમસ્યા" તે મને ન સમજાયું. જો તેનો અર્થ એમ કહેવા માંગો છો કે પ્રકરણનું નામ લખવામાં સમસ્યા થશે. તો તેના ઉપાય તરીકે આપણે પ્રકરણના નામ "તીવ્ર પ્રેમ : કામળિયા તેલ" અને "તીવ્ર પ્રેમ :'જંજીરો પીઓ !' " એમ રાખી શકીએ. બાકી જેમ મિત્રો કહે તેમ. --Sushant savla (talk) ૨૦:૪૩, ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
"બાબરદેવા" આ પ્રકરાણ દજોઈ શકાતું નથી. મુકવા વિનંતી. --Sushant savla (talk) ૧૮:૧૬, ૧ માર્ચ ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, નમસ્કાર. આજે લટાર મારતાં મારતાં બાબરિયાનો બાપની ભૂલશુદ્ધિ પૂર્ણ કરેલ છે, જે આપની જાણ ખાતર.--સતિષ પટેલ (talk)
- સતિષભાઈ, આપે જબ્બર સહયોગ કર્યો છે. અહીં આપને માટે માત્ર ’ધન્યવાદ’ એટલું લખવું પૂરતું નથી ! જુનાણે પધારો ત્યારે રૂબરૂ જ આભાર માનીશ !!--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૪૪, ૫ માર્ચ ૨૦૧૩ (IST)
- અશોકભાઈ, નમસ્કાર. આજે લટાર મારતાં મારતાં બાબરિયાનો બાપની ભૂલશુદ્ધિ પૂર્ણ કરેલ છે, જે આપની જાણ ખાતર.--સતિષ પટેલ (talk)
માણસાઈના દીવા
ફેરફાર કરોઆ પુસ્તકની ઓડિયો સાંભળી છે. પણ હવે દેખાતી નથી. તો શું કરવું? જનક પરીખ ૦૭૮૭૪૦૫૭૬૧૪ janak.p.parikh@gmail.com Janakgeeta (ચર્ચા) ૧૦:૪૪, ૧૯ ડિસેમ્બર ૨૦૨૦ (IST)