Wikimania 2016 Scholarships - Deadline soon! ફેરફાર કરો

Please help translate to your language

A reminder - applications for scholarships for Wikimania 2016 in Esino Lario, Italy, are closing soon! Please get your applications in by January 9th. To apply, visit the page below:

Patrick Earley (WMF) via MediaWiki message delivery (ચર્ચા) ૦૭:૧૯, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

સરસ્વતીચંદ્ર ભાગ ૩ ફેરફાર કરો

 
સરસ્વતીચંદ્ર ભાગ ૩
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર - ૩" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૯-૧૧-૨૦૧૫ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૧-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), વિકાસ કૈલા (રાજકોટ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.

પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)

2016 WMF Strategy consultation ફેરફાર કરો

Please help translate to your language

Hello, all.

The Wikimedia Foundation (WMF) has launched a consultation to help create and prioritize WMF strategy beginning July 2016 and for the 12 to 24 months thereafter. This consultation will be open, on Meta, from 18 January to 26 February, after which the Foundation will also use these ideas to help inform its Annual Plan. (More on our timeline can be found on that Meta page.)

Your input is welcome (and greatly desired) at the Meta discussion, 2016 Strategy/Community consultation.

Apologies for English, where this is posted on a non-English project. We thought it was more important to get the consultation translated as much as possible, and good headway has been made there in some languages. There is still much to do, however! We created m:2016 Strategy/Translations to try to help coordinate what needs translation and what progress is being made. :)

If you have questions, please reach out to me on my talk page or on the strategy consultation's talk page or by email to mdennis@wikimedia.org.

I hope you'll join us! Maggie Dennis via MediaWiki message delivery (ચર્ચા) ૦૦:૩૬, ૧૯ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

Harji Lavji Damani Shayada na gujarati pustko ફેરફાર કરો

Shree Shayadani Gujarati navalkathao "Ma Te Ma" ane biji lgbhag 50 thi vadhare, shuN copy wright act thi muktmchhe ? Age chhe tau e pustkone Wiki Gujarati pr lavi shakay? Mansoor Sawani (ચર્ચા) ૦૭:૩૪, ૨૩ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

મન્સુરભાઈ, શ્રી શયદાની કૃતિઓ તરફ ધ્યાન દોરવા અદલ આભાર. તેઓશ્રીનું અવસાન ઈ.સ. ૧૯૬૨માં થયું અને પ્રકાશનાધિકારના કાયદા (Copyright Law) મૂજબ સર્જકના અવસાનના ૬૦ વર્ષ સુધી તેમના પ્રકાશનાધિકાર રહે છે, એ નાતે વર્ષ ૨૦૨૩માં તેમની કૃતિઓ પ્રકાશનાધિકારથી મુક્ત થાય.--ધવલચર્ચા/યોગદાન ૧૯:૩૦, ૨૩ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

સંપાદનમાં થનારો અવરોધ ફેરફાર કરો

મિત્રો,
વિકિમીડિયા ફાઉન્ડેશનના ડેટા સેન્ટર દ્વારા આગામી તા.૧૯ અને ૨૧ એપ્રિલના દિવસે કેટલાક ટેસ્ટ થવાના હોવાથી આ બન્ને દિવસોએ ૧૫ મિનિટથી અડધા કલાક સુધીના સમય માટે વિકિના તમામ પ્રકલ્પો માત્ર વાંચન માટે જ ઉપલબ્ધ રહેશે. તેને સંપાદિત કરી શકાશે નહીં. આ સમયમાં જે પણ વિકિપીડિયન સંપાદન કરતા હશે તેમણે સાચવો પર ક્લિક કર્યા પછી પણ તેમનું સંપાદન સચવાશે નહીં અને લખાણ મટી જવાની શક્યતા પણ નકારી શકાતી નથી. માટે આ સમયે સાચવો પર ક્લિક કરતા પહેલા લખાણ કૉપી કરી લેવું હિતાવહ રહેશે. આપ https://meta.wikimedia.org/wiki/Tech/Server_switch_2016 પરથી વધુ જાણકારી મેળવી શકશો. આ માહિતી માત્ર સંપાદકોની જાણકારી અર્થે છે.--YmKavishwar (ચર્ચા) ૦૮:૫૦, ૨૭ માર્ચ ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

ઈન્ફોબોક્ષ ફેરફાર કરો

અહિં વિકિસ્રોત પર સર્જક નામસ્થળ હેઠળના પૃષ્ઠોમાં ઈન્ફોબોક્ષ ઉમેરવાની કોઈ વ્યવસ્થા છે અને વિકિસ્રોતના અન્ય ભાષાના પ્રકલ્પો પર આવી કોઈ વ્યવસ્થા છે?--Vyom25(મને વ્યોમ કહો) ૦૮:૧૪, ૧૪ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

વ્યોમભાઇ ગુજરાતી વિકિસૂક્તિ પર માહિતીચોકઠા મૂકવાનું શરુ કર્યું છે. આપ q:ગાંધીજી જોઇ શકો છો. મારા ખ્યાલથી ઈન્ફોબોક્સ ઉમેરવા જોઇએ જેથી સર્જકની માહિતી સરળતાથી મળી રહે. માહિતી ચોકઠાનો ઢાંચો ગુજવિકિ પરથી આયાત કરવો પડશે અને ગુજવિકિ પર જે તે લેખમાં માહિતી ચોકઠા છે તેને સીધા જ કોપી કરીને મૂકવાથી કામ ઝડપી થશે.-YmKavishwar (ચર્ચા) ૦૯:૦૫, ૧૪ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]
બરાબર, પણ અહિં હું ઈન્ફોબોક્ષ વિકિડેટા પરથી લાવવા માગું છું માટે એ જાણવા માગતો હતો કે સ્રોત પર ઈન્ફોબોક્ષ મુકવાની પ્રથા છે કે નહિ? વિકિડેટા પરથી કેવી રીતે લાવીશ તેના પર હજુ કામ કરવાનું છે, મને પૂરી જાણકારી નથી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૨૯, ૧૬ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]
ઈન્ફોબોક્સ એ સારી પ્રથા છે. જો પ્રથા નહિ હોય તો આપણે શરૂ કરી શકીશું. પ્રાયોગિક ધોરણે ઈન્ફોબૉક્સ લાવી પ્રયત્ન કરો. --સુશાંત સાવલા ૨૦:૩૩, ૧૮ એપ્રિલ ૨૦૧૬ (IST)

The Wikimedia Foundation will be testing its newest data center in Dallas. This will make sure Wikipedia and the other Wikimedia wikis can stay online even after a disaster. To make sure everything is working, the Wikimedia Technology department needs to conduct a planned test. This test will show whether they can reliably switch from one data center to the other. It requires many teams to prepare for the test and to be available to fix any unexpected problems.

They will switch all traffic to the new data center on Tuesday, 19 April.
On Thursday, 21 April, they will switch back to the primary data center.

Unfortunately, because of some limitations in MediaWiki, all editing must stop during those two switches. We apologize for this disruption, and we are working to minimize it in the future.

You will be able to read, but not edit, all wikis for a short period of time.

  • You will not be able to edit for approximately 15 to 30 minutes on Tuesday, 19 April and Thursday, 21 April, starting at 14:00 UTC (15:00 BST, 16:00 CEST, 10:00 EDT, 07:00 PDT).

If you try to edit or save during these times, you will see an error message. We hope that no edits will be lost during these minutes, but we can't guarantee it. If you see the error message, then please wait until everything is back to normal. Then you should be able to save your edit. But, we recommend that you make a copy of your changes first, just in case.

Other effects:

  • Background jobs will be slower and some may be dropped.

Red links might not be updated as quickly as normal. If you create an article that is already linked somewhere else, the link will stay red longer than usual. Some long-running scripts will have to be stopped.

  • There will be a code freeze for the week of 18 April.

No non-essential code deployments will take place.

This test was originally planned to take place on March 22. April 19th and 21st are the new dates. You can read the schedule at wikitech.wikimedia.org. They will post any changes on that schedule. There will be more notifications about this. Please share this information with your community. /User:Whatamidoing (WMF) (talk) ૦૩:૩૭, ૧૮ એપ્રિલ ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

Newarticletext માટે નવું લખાણ ફેરફાર કરો

મિત્રો નવો લેખ બનાવવા માટે કોઇ પણ શબ્દ શોધવાથી જે તે નામના લેખ બનાવવાના પાને આ ચિત્રમાં દેખાય છે એ મુજબનું લખાણ દેખાશે.  


સરસ્વતીચંદ્ર ભાગ ૪ ફેરફાર કરો

 
સરસ્વતીચંદ્ર ભાગ ૪

સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત કથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર - ૪" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૧-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૩૦-૦૫-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે. તેમાં અશોકભાઈ વૈષ્ણવ(અમદાવાદ), કૃષ્ણકુમાર જે ઠાકર (અમરેલી), કબીરદાસ વણકર, વ્યોમ (જુનાગઢ), નિઝિલ શાહ (મુંદ્રા), કાર્તિક મિસ્ત્રી (મુંબઈ) સતીષચંદ્ર પટેલ (ભરૂચ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો.

આ સાથે નવ મહિના પછી નવલકથાના ચારે ભાગ પૂર્ણ થયા છે.

પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)

Open call for Project Grants ફેરફાર કરો

 

Please help translate to your language:

Greetings! The Project Grants program is accepting proposals from July 1st to August 2nd to fund new tools, research, offline outreach (including editathon series, workshops, etc), online organizing (including contests), and other experiments that enhance the work of Wikimedia volunteers.
Whether you need a small or large amount of funds, Project Grants can support you and your team’s project development time in addition to project expenses such as materials, travel, and rental space.
Also accepting candidates to join the Project Grants Committee through July 15.
With thanks, I JethroBT (WMF) ૨૦:૫૫, ૫ જુલાઇ ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજના ક્રમાંક ૬૭ - લાલ કિલ્લાનો મુકદ્દમો (ભૂલશુદ્ધિ) ફેરફાર કરો

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "કરણઘેલો" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૭ હેઠળ ઝવેરચંદ મેઘાણી લિખિત ન્યાયકથા "લાલકિલાનો મુકદ્દમો"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

૧૯૪૫ના બીજા વિશ્વ યુદ્ધમાં ભારતની આઝાદ હિંદ સેનાની હાર પછી ચલેલા ઐતિહાસિક મુકદ્દમાની તવારીખ આ પુસ્તકમાં વણી લેવામાં આવી છે.

--સુશાંત સાવલા ૨૩:૦૭, ૭ જુલાઇ ૨૦૧૬ (IST)

કરણ ઘેલો (પૂર્ણ) ફેરફાર કરો

  કરણ ઘેલો
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. નંદશંકર મહેતા રચિત ગુજરાતી ભાષાની પહેલી ઐતિહાસિક નવલકથા "કરણ ઘેલો" ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. ગુજરાતના છેલ્લા રજપૂત રાજાના જીવનની આ કથા છે. આ પરિયોજના ૨૮-૦૫-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૦૯-૦૭-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં નિઝિલ શાહ (મુંદ્રા), અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો.

પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે

--Sushant savla (talk)

પરિયોજના ક્રમાંક ૬૮ - કલમની પીંછીથી (ભૂલશુદ્ધિ) ફેરફાર કરો

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "લાલકિલ્લનો મુકદ્દમો" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૮ હેઠળ ગુજુભાઈ બધેકા લિખિત બાળ સાહિત્ય "કલમની પીંછીથી"ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

આસ પાસ જોવા મળતાં પાત્રોનું આ સુંદર બાળકો માટેનું લેખન છે.

--સુશાંત સાવલા ૨૩:૦૭, ૭ જુલાઇ ૨૦૧૬ (IST)

લાલકિલ્લાનો મુકદ્દમો ફેરફાર કરો

  લાલકિલ્લાનો મુકદ્દમો
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી સંપાદિત આઝાદહિંદ સેનાના અફસરો પર ચાલેલા ઐતિહાસિક મુકદ્દમાની તવારિખ - લાલકિલ્લાનો મુકદ્દમો ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૭-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૭-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

કલમની પીંછીથી અને એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ ફેરફાર કરો

    કલમની પીંછીથી અને એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા અને ગાંધીજી લિખિત બાળ સાહિત્ય અને ઐતિહાસિક વર્ણન - કલમની પીંછીથી અનેએક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૨-૦૭-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૩૧-૦૭-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

પરિયોજના ક્રમાંક ૬૯ - દિવાસ્વપ્ન (ભૂલશુદ્ધિ) ફેરફાર કરો

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે. આ સાથે પરિયોજના ક્રમાંક ૬૯ હેઠળ ગિજુભાઈ બધેકા લિખિત શિક્ષણ પ્રયોગની એક કથા "દિવાસ્વપ્ન "ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

--સુશાંત સાવલા ૧૯:૪૩, ૩૦ જુલાઇ ૨૦૧૬ (IST)

Whatamidoing (WMF) (talk) ૨૩:૩૩, ૯ ઓગસ્ટ ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

  દિવાસ્વપ્ન
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા રચિત શિક્ષણ સુધારને આવરી લેતી વાર્તા દિવાસ્વપ્ન ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૩૦-૦૭-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૧૨-૦૮-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વ્યોમ(જુનાગઢ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), નૈનેશભાઈ કંસારા (વડોદરા) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

કવિતાઓનાં દેખાવ બાબત ફેરફાર કરો

શાયદ કોઈ ટેકનિકલ ભૂલો થયેલ લાગે છે. જેનાં કારણે કવિતાઓ પણ પેરેગ્રાફની જેમ દેખાય છે. લોકોને વાંચવામાં શાયદ કવિતા જેવી મજા ન પણ આવી શકે. આભાર.

કવિતાની શરૂઆતમાં <poem><center> અને કવિતાની અંતમાં </center></poem> આ કોડ મુકી દેશો તો આ પ્રોબ્લેમ નહી આવે. --સુશાંત સાવલા ૧૩:૧૯, ૯ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)

Birgit Müller (WMDE) ૨૦:૩૮, ૧૨ સપ્ટેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

 
 
બે દેશ દીપક
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત ચરિત્રકથાઓ બે દેશ દીપક ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૨-૦૮-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૦૪-૦૯-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે, સતિષચંદ્ર પટેલ(ભરૂચ) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Grants to improve your project ફેરફાર કરો

Please help translate to your language:

Greetings! The Project Grants program is currently accepting proposals for funding. There is just over a week left to submit before the October 11 deadline. If you have ideas for software, offline outreach, research, online community organizing, or other projects that enhance the work of Wikimedia volunteers, start your proposal today! Please encourage others who have great ideas to apply as well. Support is available if you want help turning your idea into a grant request.

I JethroBT (WMF) (talk) ૦૧:૪૧, ૧ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

Creative Commons 4.0 ફેરફાર કરો

Hello! I'm writing from the Wikimedia Foundation to invite you to give your feedback on a proposed move from CC BY-SA 3.0 to a CC BY-SA 4.0 license across all Wikimedia projects. The consultation will run from October 5 to November 8, and we hope to receive a wide range of viewpoints and opinions. Please, if you are interested, take part in the discussion on Meta-Wiki.

Apologies that this message is only in English. This message can be read and translated in more languages here. Joe Sutherland (talk) ૦૭:૦૪, ૬ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજના ક્રમાંક ૭3 - ગંગા - એક ગુર્જર વાર્તા (ભૂલશુદ્ધિ) ફેરફાર કરો

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "શિવાજીની સૂરતની લૂટ" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે.

આ સાથે પરિયોજના ક્રમાંક ૭૩ હેઠળ ઇચ્છારામ દેસાઈ રચિત નવલકથા 'ગંગા - એક ગુર્જર વાર્તા'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

--સુશાંત સાવલા ૧૮:૪૬, ૧૭ ઓક્ટોબર ૨૦૧૬ (IST)

  શિવાજીની સૂરતની લૂટ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત ચરિત્રકથાઓ શિવાજીની સૂરતની લૂટ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૮-૦૯-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૧૦-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), ધવલ વ્યાસ (લંડન), પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

I apologise that this message is in English. ⧼Centralnotice-shared-help-translate⧽

We are having a problem with attackers taking over wiki accounts with privileged user rights (for example, admins, bureaucrats, oversighters, checkusers). It appears that this may be because of weak or reused passwords.

Community members are working along with members of multiple teams at the Wikimedia Foundation to address this issue.

In the meantime, we ask that everyone takes a look at the passwords they have chosen for their wiki accounts. If you know that you've chosen a weak password, or if you've chosen a password that you are using somewhere else, please change those passwords.

Select strong passwords – eight or more characters long, and containing letters, numbers, and punctuation. Joe Sutherland (ચર્ચા) / MediaWiki message delivery (ચર્ચા) ૦૫:૩૦, ૧૪ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

Adding to the above section (Password reset) ફેરફાર કરો

Please accept my apologies - that first line should read "Help with translations!". Joe Sutherland (WMF) (talk) / MediaWiki message delivery (ચર્ચા) ૦૫:૪૧, ૧૪ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજના ક્રમાંક ૭૫ - સૌરાષ્ટ્રની રસધાર ૩ (ભૂલશુદ્ધિ) ફેરફાર કરો

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સવિતા-સુંદરી" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે.

આ સાથે પરિયોજના ક્રમાંક ૭૫ હેઠળ ઝવેરચંદ મેઘાણી રચિત કથા સંગ્રહ 'સૌરાષ્ટ્રની રસધાર ૩'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

--સુશાંત સાવલા ૧૩:૨૦, ૨૩ નવેમ્બર ૨૦૧૬ (IST)

  ગંગા - એક ગુર્જર વાર્તા
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત નવલકથા ગંગા - એક ગુર્જર વાર્તા ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૭-૧૦-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૨૪-૧૦-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), રવિ જોષી (ગોવા) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Help test offline Wikipedia ફેરફાર કરો

Hello! The Reading team at the Foundation is looking to support readers who want to take articles offline to read and share later on their phones - a use case we learned about from deep research earlier this year. We’ve built a few prototypes and are looking for people who would be interested in testing them. If you’d like to learn more and give us feedback, check out the page on Meta! Joe Sutherland (WMF) (talk) ૦૧:૩૮, ૩૦ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજના ક્રમાંક ૭૫ - સૌરાષ્ટ્રની રસધાર ૩ B (ભૂલશુદ્ધિ) ફેરફાર કરો

પરિયોજના ૭૫ ને ત્રણ ખંડમાં વહેંચી છે A, B અને C. ભાગ A નું કાર્ય પૂર્ણ થતાં ભાગ B શરૂ કરીએ છીએ. --સુશાંત સાવલા ૨૦:૨૦, ૨ ડિસેમ્બર ૨૦૧૬ (IST)

ભાગ A માં મારા હિસ્સાનાં પૃષ્ઠો સોમવાર અથવા મંગળવાર સુધી પૂર્ણ કરી દઈશ. વિલંબ બદલ ક્ષમા ચાહું છું.--Vyom25(ચર્ચા) ૨૨:૩૨, ૨ ડિસેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]
  સવિતા-સુંદરી
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત નવલકથા સવિતા-સુંદરી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૪-૧૧-૨૦૧૬ ના દિવસે ચાલુ થઈ અને ૦૨-૧૨-૨૦૧૬ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), વ્યોમ (જુનાગઢ), રવિ જોષી (ગોવા) અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

વિકિસ્રોત પર આગામી પરિયોજના માટેના પુસ્તકો ફેરફાર કરો

મિત્રો, નેટ પર નારાયણ ઠક્કુર વિશે શોધ કરતાં આ લિંક મળી જેમાં લખ્યું છે કે ગાંધીધામના હેમલતા બેન મોતા પાસે ઘણાં પ્રાચીન પુસ્તકોનો સંગ્રહ છે. તેમાંથી વિકિસ્રોત માટે ઉપયોગિ પુસ્તકો મળી શકે તેમ છે. સદભાગ્યે તેમનો નંબર મળતા તેમની સાથે વાત કરી અને તેમણે તેમનો સંગ્રહ બતાવવા અને પુસ્તકને સ્કેન કરવાની પરવાનગી આપી છે. આ સંબંધે ફેબ્રુઆરી ૨૦૧૭ માં તેમની મુલાકાતે જઈ અને ઉપયોગિ પુસ્તકો મેળવી, સ્કેન કરી કોમન્સ પર ચઢાવવાનો વિચાર છે આ સંબંધે જો આપ જોડાવા માંગો તો જોડાઈ શકો છો. તે વિશે અભિપ્રાય અહીં નીચે જણાવશો આભાર --સુશાંત સાવલા ૨૨:૧૩, ૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)

અતિ સુંદર. તેઓ પણ પોતાના પુસ્તકો સ્કેન થઈ જાય એમ ઇચ્છે છે. આપ આગળ વધો અને જરૂરથી આ કાર્ય કરો. કમનસીબે હું તે ગાળામાં ગુજરાતમાં નહિં હોંઉ માટે મારાથી આવી નહી શકાય. આપને આ કાર્યમાં સફળતા મળે તે માટે ખૂબ ખૂબ શુભેચ્છા.--Vyom25(ચર્ચા) ૧૨:૧૦, ૬ ડિસેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજના ક્રમાંક ૭૫ - સૌરાષ્ટ્રની રસધાર ૩ C (ભૂલશુદ્ધિ) ફેરફાર કરો

પરિયોજના ૭૫ ને ત્રણ ખંડમાં વહેંચી છે A, B અને C. ભાગ B નું કાર્ય લગભગ પૂર્ણ થતાં ભાગ C શરૂ કરીએ છીએ. --સુશાંત સાવલા ૨૦:૨૩, ૧૩ ડિસેમ્બર ૨૦૧૬ (IST)

New way to edit wikitext ફેરફાર કરો

James Forrester (Product Manager, Editing department, Wikimedia Foundation) --૦૧:૦૧, ૧૫ ડિસેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર[ઉત્તર]

પરિયોજના ક્રમાંક ૭૬ - ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન (ભૂલશુદ્ધિ) ફેરફાર કરો

વિકિસ્રોત પર સહકાર્ય પરિયોજના - "સૌરાષ્ટ્રની રસધાર ૩ (C)" ની ભૂલશુદ્ધિનું કાર્ય પૂર્ણતાને આરે છે.

આ સાથે પરિયોજના ક્રમાંક ૭૬ હેઠળ નારાયણ વિસનજી ઠક્કુર રચિત ઐતિહાસિક નવલકથા '૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન'ને સ્રોત પર ચડાવવાનું કાર્ય હાથમાં લઈએ છીએ.

--સુશાંત સાવલા ૦૬:૪૮, ૩૧ ડિસેમ્બર ૨૦૧૬ (IST)