વિકિસ્રોત:સભાખંડ/જૂની ચર્ચા ૮
Invitation from Wiki Loves Love 2019
ફેરફાર કરોPlease help translate to your language
Love is an important subject for humanity and it is expressed in different cultures and regions in different ways across the world through different gestures, ceremonies, festivals and to document expression of this rich and beautiful emotion, we need your help so we can share and spread the depth of cultures that each region has, the best of how people of that region, celebrate love.
Wiki Loves Love (WLL) is an international photography competition of Wikimedia Commons with the subject love testimonials happening in the month of February.
The primary goal of the competition is to document love testimonials through human cultural diversity such as monuments, ceremonies, snapshot of tender gesture, and miscellaneous objects used as symbol of love; to illustrate articles in the worldwide free encyclopedia Wikipedia, and other Wikimedia Foundation (WMF) projects.
The theme of 2019 iteration is Celebrations, Festivals, Ceremonies and rituals of love.
Sign up your affiliate or individually at Participants page.
To know more about the contest, check out our Commons Page and FAQs
There are several prizes to grab. Hope to see you spreading love this February with Wiki Loves Love!
Kind regards,
Imagine... the sum of all love!
--MediaWiki message delivery (ચર્ચા) ૧૫:૪૨, ૨૭ ડિસેમ્બર ૨૦૧૮ (IST)
પ્રતિમાઓ | |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તા સંગ્રહ પ્રતિમાઓ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૨૩-૧૨-૨૦૧૮ ના દિવસે ચાલુ થઈ અને ૦૭-૦૧-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી), પ્રશાંત સુભાષચંદ્ર સાળુંકે (વડોદરા), અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પુસ્તક અનંતભાઈ રાઠોડ (હિંમતયનગર) સ્કેન કરી આપ્યું હતું. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
FileExporter beta feature
ફેરફાર કરોA new beta feature will soon be released on all wikis: The FileExporter. It allows exports of files from a local wiki to Wikimedia Commons, including their file history and page history. Which files can be exported is defined by each wiki's community: Please check your wiki's configuration file if you want to use this feature.
The FileExporter has already been a beta feature on mediawiki.org, meta.wikimedia, deWP, faWP, arWP, koWP and on wikisource.org. After some functionality was added, it's now becoming a beta feature on all wikis. Deployment is planned for January 16. More information can be found on the project page.
As always, feedback is highly appreciated. If you want to test the FileExporter, please activate it in your user preferences. The best place for feedback is the central talk page. Thank you from Wikimedia Deutschland's Technical Wishes project.
No editing for 30 minutes on 17 January
ફેરફાર કરો૦૦:૧૦, ૧૭ જાન્યુઆરી ૨૦૧૯ (IST)
ત્રિશંકુ | |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત નવલક્થા ત્રિશંકુ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૩૧-૦૧-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૧૧-૦૨-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) , વિજય બારોટ(વડોદરા) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ | |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર પ્રફુલ્લ રાવલ રચિત ચરિત્રલક્થા જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૨-૦૨-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૧૬-૦૨-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) , અનંત રાઠોડ (હિંમત નગર), વિજય બારોટ (વડોદરા)અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
Talk to us about talking
ફેરફાર કરોThe Wikimedia Foundation is planning a global consultation about communication. The goal is to bring Wikimedians and wiki-minded people together to improve tools for communication.
We want all contributors to be able to talk to each other on the wikis, whatever their experience, their skills or their devices.
We are looking for input from as many different parts of the Wikimedia community as possible. It will come from multiple projects, in multiple languages, and with multiple perspectives.
We are currently planning the consultation. We need your help.
We need volunteers to help talk to their communities or user groups.
You can help by hosting a discussion at your wiki. Here's what to do:
- First, sign up your group here.
- Next, create a page (or a section on a Village pump, or an e-mail thread – whatever is natural for your group) to collect information from other people in your group. This is not a vote or decision-making discussion: we are just collecting feedback.
- Then ask people what they think about communication processes. We want to hear stories and other information about how people communicate with each other on and off wiki. Please consider asking these five questions:
- When you want to discuss a topic with your community, what tools work for you, and what problems block you?
- What about talk pages works for newcomers, and what blocks them?
- What do others struggle with in your community about talk pages?
- What do you wish you could do on talk pages, but can't due to the technical limitations?
- What are the important aspects of a "wiki discussion"?
- Finally, please go to Talk pages consultation 2019 on Mediawiki.org and report what you learned from your group. Please include links if the discussion is available to the public.
You can also help build the list of the many different ways people talk to each other.
Not all groups active on wikis or around wikis use the same way to discuss things: it can happen on wiki, on social networks, through external tools... Tell us how your group communicates.
You can read more about the overall process on mediawiki.org. If you have questions or ideas, you can leave feedback about the consultation process in the language you prefer.
Thank you! We're looking forward to talking with you.
મણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત
ફેરફાર કરોમણિલાલ નભુભાઇ દ્વિવેદીનું આત્મવૃત્તાંત | |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર મણિલાલ દ્વિવેદી ની આત્મકથા આત્મવૃત્તાંત ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૭-૦૨-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૦૪-૦૩-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિંમતનગર), વિક્રમ વજીર (બનાસકાંઠા), પરિક્ષીત જોશી (અમદાવાદ), દિપક ભટ્ટ (અમદાવાદ), જયેશ ગોહેલ (અમદાવાદ), સઈદ શેખ (અમદાવાદ) અને સુશાંતભાઈ સાવલા (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Gazal world (ચર્ચા) ૧૫:૧૩, ૪ માર્ચ ૨૦૧૯ (IST) |
PDF, ePUB અને Mobi
ફેરફાર કરોઆજકાલના વિકસી રહેલી તકનીકને પરિણામે ટૅબ, કિંડલ, મોબાઈલ ફોન આદિના સાધનો લોકોને સુગમ બન્યા છે અને તેમના આગમનથી વાંચનની પદ્ધતિઓ અને સાધનોમાં પણ બદલવ આવ્યો છે. જો આપણું સાહિત્ય નવા આગમનો સાથે તાલમેલ ન મેળવે તો કદાચ તે લાયબ્રેરી અને તેના પુસ્તકો સુધી જ સિમિત રહી જાય. સાહિત્યના પુસ્તકો વધુ પ્રાપ્ય અને વાંચવામાં સરળ બને તે હેતુ થી વિકિસ્રોત પરના પુસ્તકોને PDF, ePUB અને Mobi જેવા સંસ્કરણોમાં ઉપલબ્ધ કરાવવાની ચર્ચા વિકિસ્રોત મીટ-અપમાં થઈ હતી.
આ સંબધે મુખપૃષ્ઠ પર તાજી કૃતિઓ અને પુસ્તક સૂચિમાં PDF, ePUB અને Mobi જેવા સંસ્કરણોમાં પુસ્તક ડાઉનલોડ કરવાનો પ્રસ્તાવ છે, શું PDF, ePUB અને Mobi માં ફેરવવાના બટનને તાજી કૃતિ આગળ અને પુસ્તક સૂચિમાં એમ બે જગ્યાએ મુકવા કેમ તે વિષે આપનો મતદાન જણાવશો. --સુશાંત સાવલા (ચર્ચા) ૦૭:૪૪, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
એક ઉદાહરણ તાજી કૃતિમાં "ત્રિશંકુ" પિસ્તક આગળ મુકેલું છે.
મતદાન
ફેરફાર કરોસહમત
ફેરફાર કરો- --સુશાંત સાવલા (ચર્ચા) ૦૭:૫૦, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- --સતિષ પટેલ (ચર્ચા) ૦૯:૩૩, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- --Vijay B. Barot (ચર્ચા) ૦૯:૪૬, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- --Parikshit GSP (ચર્ચા) ૧૦:૦૫, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- -Nizil Shah (ચર્ચા) ૧૨:૪૩, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- --92saeedshaikh ૧૨:૫૨, ૧૯ માર્ચ ૨૦૧૯ (IST)
- --jayeshgohel (ચર્ચા) ૧૩:૧૯, ૧૯ માર્ચ ૨૦૧૯ (IST)
અસહમત
ફેરફાર કરોપરિણામ
ફેરફાર કરોમતદાન પૂર્ણ જાહેર કરીએ છીએ અને ઉપરોક્ત બાબતે સર્વસંમતિ સધાયેલ છે. આભાર. -Nizil Shah (ચર્ચા) ૨૩:૨૮, ૨૮ માર્ચ ૨૦૧૯ (IST)
PDF, ePUB અને Mobi માટેના ફોન્ટ
ફેરફાર કરોહાલમાં PDF, ePUB અને Mobi પુસ્તક ફેરવતા તે સમ્યક ફોન્ટમાં બને છે, જે કલાત્મક ફોન્ટ હોઈ વાંચવામાં અગવડ પડે છે. તો પુસ્તક PDF, ePUB અને Mobi ફેરવતા કયા ફોન્ટમાં વાંચવા ગમશે. તે વિષે આપનો મત આપશો. વાંચવા માટે પ્રચલિત એવા છ ઓપન સોર્સ ફોન્ટ નીચેના ચિત્રમાં આપ્યા છે. આપની પસંદગી જણાવશો. --સુશાંત સાવલા (ચર્ચા) ૦૭:૪૪, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
===લોહિત===
- --સુશાંત સાવલા (ચર્ચા) ૦૭:૫૦, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
--Vijay B. Barot (ચર્ચા) ૦૮:૫૫, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)- પહેલી પ્રાથમિકતાDrdeepakbhatt (ચર્ચા) ૦૮:૪૯, ૧૯ માર્ચ ૨૦૧૯ (IST)
- --92saeedshaikh ૧૨:૪૭, ૧૯ માર્ચ ૨૦૧૯ (IST)
- --KartikMistry (ચર્ચા) ૧૮:૨૨, ૧૯ માર્ચ ૨૦૧૯ (IST)
રસ
ફેરફાર કરો- --સુશાંત સાવલા (ચર્ચા) ૦૭:૫૦, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- --Vijay B. Barot (ચર્ચા) ૦૮:૫૫, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
--Nizil Shah (ચર્ચા) ૧૨:૪૨, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
મુક્તા
ફેરફાર કરો- --સુશાંત સાવલા (ચર્ચા) ૦૭:૫૦, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- --Vijay B. Barot (ચર્ચા) ૦૮:૫૬, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- --સતિષ પટેલ (ચર્ચા) ૦૯:૩૨, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- --Parikshit GSP (ચર્ચા) ૧૦:૦૯, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- દ્વિતીય પ્રાથમિકતા.--Nizil Shah (ચર્ચા) ૧૨:૪૨, ૧૮ માર્ચ ૨૦૧૯ (IST)
- --jayeshgohel (ચર્ચા) ૧૩:૨૦, ૧૯ માર્ચ ૨૦૧૯ (IST)
- આ ફોન્ટ પણ રસ છે. --KartikMistry (ચર્ચા) ૧૮:૨૩, ૧૯ માર્ચ ૨૦૧૯ (IST)
===એકત્ર===
નોટો સાન્સ
ફેરફાર કરો- સુંદર મરોડ--સુશાંત સાવલા (ચર્ચા) ૨૧:૫૭, ૧૯ માર્ચ ૨૦૧૯ (IST)
- પ્રથમ પ્રાથમિકતા.--Nizil Shah (ચર્ચા) ૧૨:૩૧, ૨૦ માર્ચ ૨૦૧૯ (IST)
નોટો શેરીફ
ફેરફાર કરોમતદાન પૂર્ણ કરીએ છીએ અને પસંદગીના સૌથી વધુ મત મેળાવેલા મુક્તા ફોન્ટની પસંદગી આપણે પ્રોગ્રામિંગ ટીમને જણાવી છીએ. --સુશાંત સાવલા (ચર્ચા) ૨૨:૧૭, ૨૭ માર્ચ ૨૦૧૯ (IST)
કચ્છનો કાર્તિકેય | |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર વિશનજી ચતુર્ભુજ ઠક્કુર રચિત ઐતિહાસિક નવલક્થા કચ્છનો કાર્તિકેય ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૪-૦૩-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૦૩-૦૪-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), વિક્રમ વજીર (બનાસકાંઠા), જયેશ ગોહેલ (અમદાવાદ), પ્રકાશકોરટ(સુરત), સઈદ શેખ( અમદાવાદ), તરૂણ કોરટ (સુરત), સતિષચંદ્ર પટેલ(ભરૂચ), કૃષ્ણકાંતભાઈ ઠાકર (અમરેલી) , અનંત રાઠોડ (હિંમત નગર) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
Read-only mode for up to 30 minutes on 11 April
ફેરફાર કરો૧૬:૨૬, ૮ એપ્રિલ ૨૦૧૯ (IST)
Wikimedia Foundation Medium-Term Plan feedback request
ફેરફાર કરોPlease help translate to your language
સાઠીના સાહિત્યનું દિગ્દર્શન | |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડાહ્યાભાઈ દેરાસરી રચિત વિવેચન સાઠીના સાહિત્યનું દિગ્દર્શન ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૦-૦૩-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૪-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), વિક્રમ વજીર (બનાસકાંઠા), જયેશ ગોહેલ (અમદાવાદ), પ્રકાશ કોરટ(સુરત), સઈદ શેખ( અમદાવાદ), અનંત રાઠોડ (હિંમત નગર), દીપકભાઈ ભટ્ટ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
કલાપી | |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર નવલરામ ત્રિવેદી રચિત જીવન ચરિત્ર કલાપી ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૨-૦૪-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૦૯-૦૫-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), ડૉ. દીપકભાઈ ભટ્ટ (અમદાવાદ), અનંત રાઠોડ (હિંમત નગર), જયેશ ગોહેલ (અમદાવાદ), અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
ગુજરાતી નાટ્યવિવેચન | |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ રચિત વિવેચન પુસ્તક ગુજરાતી નાટ્યવિવેચન ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૮-૦૫-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૬-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અનંત રાઠોડ (હિંમત નગર), ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ (અમદાવાદ), સઈદ શેખ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
સૌરાષ્ટ્રની રસધાર ૪ | |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત વિવેચન પુસ્તક સૌરાષ્ટ્રની રસધાર ૪ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૩-૦૬-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૧૯-૦૭-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), સઈદ શેખ (અમદાવાદ), ડૉ દીપક ભાનુશંકર ભટ્ટ(અમદાવાદ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
વિકિસ્રોત એડવાન્સ ટ્રેનિંગ - ૨૦૧૯
ફેરફાર કરોCIS દ્વારા આ વર્ષે ૧૧-૧૩ ઑ।ટોબર દરમ્યાન ૩ દિવસીય વિકિસ્રોત એડવાન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તે બદ્દલની માહિતી અહીં ઉપલબ્ધ છે.
ટ્રેનિંગમાં સહભાગી થવા માટે સભ્યોની પસંદગી સમુદાય દ્વારા કરવાનો છે. તે માટે નામાંકન અહીં કરશો. સભ્યોના સહભાગ માટે આપનો સહમતી કે અસહમતીનો મત તેમના નામ નીચે જણાવશો.
દા. ત.
સભ્ય = XYX
સહમત / અસહમત --સુશાંત સાવલા (ચર્ચા) ૧૧:૦૧, ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
નામાંકન
ફેરફાર કરો- સહમત --Gazal world (ચર્ચા) ૧૫:૩૪, ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- સહમત--Vijay B. Barot (ચર્ચા) ૨૧:૩૨, ૨૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- સહમત--સુશાંત સાવલા (ચર્ચા) ૨૧:૫૫, ૨૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- સહમત --Gazal world (ચર્ચા) ૧૫:૩૪, ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- સહમત--સુશાંત સાવલા (ચર્ચા) ૨૧:૫૫, ૨૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- નામાંકન તથા મતદાન માટે આભાર પરંતુ હું વ્યક્તિગત કારણોસર વિકિસ્રોત એડવાન્સ ટ્રેનિંગ માટે ઉપલબ્ધ નથી. --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૩૭, ૨૯ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- સહમત --Gazal world (ચર્ચા) ૧૫:૩૪, ૧૫ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- સહમત--Vijay B. Barot (ચર્ચા) ૨૧:૩૨, ૨૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- સહમત--સુશાંત સાવલા (ચર્ચા) ૨૧:૫૫, ૨૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- નામાકન અને મતદાન્ બદલ્ હું બધા મિત્રોનો ખુબ્ આભારી છું, પણ્ એ દિવસોમાં મારે અન્ય્ રોકાણો હોય્ તેમ છે, માટે મારાથી આ તાલીમમાં ભાગ્ લઈ શકાય્ તેમ નથી.--Amvaishnav (ચર્ચા) ૨૧:૩૬, ૧ સપ્ટેમ્બર ૨૦૧૯ (IST)
- સહમત --Vijay B. Barot (ચર્ચા) ૨૨:૩૯, ૨૯ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
- હું પણ આ ટ્રેનીંગ એટેન્ડ કરી શકું એમ નથી. --Gazal world (ચર્ચા) ૨૨:૪૫, ૨૯ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
Update on the consultation about office actions
ફેરફાર કરોHello all,
Last month, the Wikimedia Foundation's Trust & Safety team announced a future consultation about partial and/or temporary office actions. We want to let you know that the draft version of this consultation has now been posted on Meta.
This is a draft. It is not intended to be the consultation itself, which will be posted on Meta likely in early September. Please do not treat this draft as a consultation. Instead, we ask your assistance in forming the final language for the consultation.
For that end, we would like your input over the next couple of weeks about what questions the consultation should ask about partial and temporary Foundation office action bans and how it should be formatted. Please post it on the draft talk page. Our goal is to provide space for the community to discuss all the aspects of these office actions that need to be discussed, and we want to ensure with your feedback that the consultation is presented in the best way to encourage frank and constructive conversation.
Please visit the consultation draft on Meta-wiki and leave your comments on the draft’s talk page about what the consultation should look like and what questions it should ask.
Thank you for your input! -- The Trust & Safety team ૧૩:૩૩, ૧૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
New tools and IP masking
ફેરફાર કરોHey everyone,
The Wikimedia Foundation wants to work on two things that affect how we patrol changes and handle vandalism and harassment. We want to make the tools that are used to handle bad edits better. We also want to get better privacy for unregistered users so their IP addresses are no longer shown to everyone in the world. We would not hide IP addresses until we have better tools for patrolling.
We have an idea of what tools could be working better and how a more limited access to IP addresses would change things, but we need to hear from more wikis. You can read more about the project on Meta and post comments and feedback. Now is when we need to hear from you to be able to give you better tools to handle vandalism, spam and harassment.
You can post in your language if you can't write in English.
Johan (WMF)૧૯:૪૯, ૨૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
સૌરાષ્ટ્રની રસધાર ૫ | |
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત વિવેચન પુસ્તક સૌરાષ્ટ્રની રસધાર ૫ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૯-૦૭-૨૦૧૯ ના દિવસે ચાલુ થઈ અને ૨૩-૦૮-૨૦૧૯ ના દિવસે તે પૂર્ણ થઈ છે.
આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), સઈદ શેખ (અમદાવાદ), હર્ષિલ (અમદાવાદ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. અનંત રાઠેડ (હિંમતનગર)એ પુસ્તક મેળવી અને સ્કેનિંગ કરી આપ્યું હતું. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk) |
પ્રોજેક્ટ ટાઈગરના હાર્ડવેર સપોર્ટ માટે સમર્થન
ફેરફાર કરોમિત્રો, પ્રોજેક્ટ ટાઈગર હેઠળ વિકિમિત્રોને લેપટોપ આપવામાં આવનાર છે, તે માટે મેં આવેદન કર્યું છે. તે માટે આપના સમર્થન (endorsements) માટે વિનંતી.--Sushant savla (ચર્ચા) ૨૧:૫૧, ૨૬ ઓગસ્ટ ૨૦૧૯ (IST)
The consultation on partial and temporary Foundation bans just started
ફેરફાર કરોHello,
In a recent statement, the Wikimedia Foundation Board of Trustees requested that staff hold a consultation to "re-evaluat[e] or add community input to the two new office action policy tools (temporary and partial Foundation bans)".
Accordingly, the Foundation's Trust & Safety team invites all Wikimedians to join this consultation and give their feedback from 30 September to 30 October.
How can you help?
- Suggest how partial and temporary Foundation bans should be used, if they should (eg: On all projects, or only on a subset);
- Give ideas about how partial and temporary Foundation bans should ideally implemented, if they should be; and/or
- Propose changes to the existing Office Actions policy on partial and temporary bans.
We offer our thanks in advance for your contributions, and we hope to get as much input as possible from community members during this consultation!
આયાત કરવાના સ્રોત ઉમેરવા માટે
ફેરફાર કરોવિકિસ્રોતના સરળ સંચાલન માટે ઘણા ઢાંચાની જરૂર પડે છે આવા ઢાંચા અન્ય સમુદાયોએ પહેલેથી બનાવ્યા હોય છે. તેમને ગુજરાતી વિકિમાં આયાત કરાવવા પડે છે તે માટે સ્રોતના પ્રોગ્રામિંગમાં તેવા ઢાંચા પૂરા પાડનાર સ્રોતની જરૂર રહે છે. અંગ્રેજી અને ફ્રેંચ વિકિસ્રોત આવા ઘણાં ઢાંચા ધરાવે છે અને તેઓ સૌથી વધુ આધુનિક અને સક્રીય વિકિસ્રોતમાંના એક છે માટે તેઓમાંથી ઢાંચા આયાત કરવાની સુવિધા ગુજરાતી વિકિસ્રોતમાં આવે તે માટેનો પ્રસ્તાવ સમુદાય સમક્ષ મુકવામાં આવે છે. આપના મંતવ્યો જણવશો. --સુશાંત સાવલા (ચર્ચા) ૨૨:૦૯, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
તરફેણ
ફેરફાર કરો- તરફેણ--સુશાંત સાવલા (ચર્ચા) ૨૨:૦૯, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- તરફેણ--Vijay B. Barot (ચર્ચા) ૨૨:૩૧, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- તરફેણ--VikramVajir (ચર્ચા) ૨૩:૧૬, ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- તરફેણ--Gazal world (ચર્ચા) ૦૧:૪૯, ૧૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- તરફેણDrdeepakbhatt (ચર્ચા) ૦૯:૧૦, ૧૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- તરફેણ-સતિષ પટેલ (ચર્ચા) ૧૧:૧૮, ૧૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
- તરફેણ આમાં કોઈ વાંધો ન હોઈ શકે. ક્યાંયથી પણ ઢાંચો આયાત કરવાથી ફાયદો થતો હોય તો કરવો જ જોઈએ. -Nizil Shah (ચર્ચા) ૧૩:૩૪, ૧૪ ઓક્ટોબર ૨૦૧૯ (IST)
વિરોધ
ફેરફાર કરોચર્ચા
ફેરફાર કરોFeedback wanted on Desktop Improvements project
ફેરફાર કરોPlease help translate to your language
કેમ છો. The Readers Web team at the WMF will work on some improvements to the desktop interface over the next couple of years. The goal is to increase usability without removing any functionality. We have been inspired by changes made by volunteers, but that currently only exist as local gadgets and user scripts, prototypes, and volunteer-led skins. We would like to begin the process of bringing some of these changes into the default experience on all Wikimedia projects.
We are currently in the research stage of this project and are looking for ideas for improvements, as well as feedback on our current ideas and mockups. So far, we have performed interviews with community members at Wikimania. We have gathered lists of previous volunteer and WMF work in this area. We are examining possible technical approaches for such changes.
We would like individual feedback on the following:
- Identifying focus areas for the project we have not yet discovered
- Expanding the list of existing gadgets and user scripts that are related to providing a better desktop experience. If you can think of some of these from your wiki, please let us know
- Feedback on the ideas and mockups we have collected so far
We would also like to gather a list of wikis that would be interested in being test wikis for this project - these wikis would be the first to receive the updates once we’re ready to start building.
When giving feedback, please consider the following goals of the project:
- Make it easier for readers to focus on the content
- Provide easier access to everyday actions (e.g. search, language switching, editing)
- Put things in logical and useful places
- Increase consistency in the interface with other platforms - mobile web and the apps
- Eliminate clutter
- Plan for future growth
As well as the following constraints:
- Not touching the content - no work will be done in terms of styling templates or to the structure of page contents themselves
- Not removing any functionality - things might move around, but all navigational items and other functionality currently available by default will remain
- No drastic changes to the layout - we're taking an evolutionary approach to the changes and want the site to continue feeling familiar to readers and editors
Please give all feedback (in any language) at mw:Talk:Reading/Web/Desktop Improvements
After this round of feedback, we plan on building a prototype of suggested changes based on the feedback we receive. You’ll hear from us again asking for feedback on this prototype.
આભાર ! Quiddity (WMF) (talk)
૧૨:૪૫, ૧૬ ઓક્ટોબર ૨૦૧૯ (IST)