Movement Learning and Leadership Development Project

ફેરફાર કરો

Hello

The Wikimedia Foundation’s Community Development team is seeking to learn more about the way volunteers learn and develop into the many different roles that exist in the movement. Our goal is to build a movement informed framework that provides shared clarity and outlines accessible pathways on how to grow and develop skills within the movement. To this end, we are looking to speak with you, our community to learn about your journey as a Wikimedia volunteer. Whether you joined yesterday or have been here from the very start, we want to hear about the many ways volunteers join and contribute to our movement.

To learn more about the project, please visit the Meta page. If you are interested in participating in the project, please complete this simple Google form. Although we may not be able to speak to everyone who expresses interest, we encourage you to complete this short form if you are interested in participating!

-- LMiranda (WMF) (talk) ૦૦:૩૧, ૨૩ જાન્યુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

  સમરાંગણ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત વિવેચન પુસ્તક સમરાંગણ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૧-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૨-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), અલ્પેશભાઈ મારડિયા (રાજકોટ) અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. અનંત રાઠોડ (હિંમતનગર)એ પુસ્તક મેળવી અને સ્કેનિંગ કરી આપ્યું હતું. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

Additional interface for edit conflicts on talk pages

ફેરફાર કરો

Sorry, for writing this text in English. If you could help to translate it, it would be appreciated.

You might know the new interface for edit conflicts (currently a beta feature). Now, Wikimedia Germany is designing an additional interface to solve edit conflicts on talk pages. This interface is shown to you when you write on a discussion page and another person writes a discussion post in the same line and saves it before you do. With this additional editing conflict interface you can adjust the order of the comments and edit your comment. We are inviting everyone to have a look at the planned feature. Let us know what you think on our central feedback page! -- For the Technical Wishes Team: Max Klemm (WMDE) ૧૯:૪૪, ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૦ (IST)[ઉત્તર]

  પરકમ્મા
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત વિવેચનગ્રંથ પરકમ્મા ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૦-૦૨-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૨૬-૦૩-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), Kalpgna અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Vijay Barot (talk)

  હીરાની ચમક
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત કથા સંગ્રહ હીરાની ચમક ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૬-૦૩-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૧૪-૦૪-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), મોર્ડન ભટ્ટ (અમદાવાદ), કલ્પજ્ઞા અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

ભારતીય વિકિસ્રોતનું પ્રૂફરીડ-થોન

ફેરફાર કરો

CIS-A2K નામની સંસ્થાએ ઓનલાઈન ભારતીય વિકિસ્રોત પ્રૂફરીડ-થોન નામનું અભિયાન હાથ ધર્યું છે જે ૧ મેથી ૧૦ મે ૨૦૨૦ દરમ્યાન યોજાશે. શું ગુજરાતી સમુદાયે તેમાં ભાગ લેવો જોઈએ? આ વિષે આપના વિચાર જણાવશો. --સુશાંત સાવલા (ચર્ચા) ૧૮:૫૯, ૨૧ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]

હા. ખાલી આપ જેવું કોઈ મોડરેટ કરે એ જોઈએ બસ. રજાના દિવસો છે તો વધુ લોકો ભાગ લઈ શકશે. થોડી ઓનલાઈન જાહેરાત પણ કરીશું.-Nizil Shah (ચર્ચા) ૧૯:૪૨, ૨૧ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
જરૂર્ આપણે સૌએ ભાગ લેવો જોઇએ. કોઈ સ-રસ ગુજરાતી પુસ્તક્ ત્યાં મુકવાની વ્ય્વસ્થા સુશાંતભાઈ કે વિજયભાઈ એ કરવી જોઇએ અને પછીથી વધારેમાં વધારે ભાગ્ લેનાર મિત્રોની યાદી બનાવવી જોઇએ. દરેક મિત્ર દરરોજનાં કમસે કમ ત્રણ પાનાંનું પ્રૂફ-રીડીંગ કરે અને અન્ય મિત્રએ કરેલા ત્રણ પાનાનું વેલીડેશન કરે. આ પ્ર્માણે પુસ્તકનાં કુલ પાનાનું ૧૦ દિવસમાં કામ પૂરૂં થઈ શકે તેટલા મિત્રોએ તૈયાર થવું જોઈશે.

પાર્ટીસિપન્ટ અને રીવ્યુઅર તેમ જ એડ્મિનિસ્ટ્રેટરની ભૂમિકાઓની પણ ક્ષમતા અનુસાર વહેંચણી કરી લેવી જોઇએ.--Amvaishnav (ચર્ચા) ૨૦:૫૦, ૨૧ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]

હું ગુજરાતી સમુદાયના ભાગ લેવાના અભિપ્રાય સાથે સહમત છું. સંચાલન સુશાંતભાઈ કરશે. પુસ્તકની પસંદગી બાબતે એટલું જ કહેવાનું કે અનંત હાલ નવું પુસ્તક સ્કેન કરી શકે એમ નથી એટલે આપણી પાસે હાલ પ્રાપ્ય પુસ્તકો, જે સ્પર્ધાના નિયમાનુસાર ઉપયુક્ત હોય તેની પસંદગી કરવી રહી. પ્રૂફરીડ-થોનમાં વધુ સભ્યો જોડાય તે માટે વિકિપીડિયા તેમજ વિકિસ્રોત પર Sitenotice મૂકી શકાય. --Vijay Barot (ચર્ચા) ૨૧:૪૫, ૨૧ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]
સૌ મિત્રોના સુઝાવ માટે આભાર. હું Administrator/Reviewer બનવા તૈયાર છું. પુસ્તક બાબતે આપણે હાલમાં ચાલુ પરિયોજના જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય સાથે રસબિંદુ આ બે પુસ્તક મૂકીએ. જેથી એક વિવેચન અને બીજું કથા એમ બે વૈવિદ્યો મળી રહે. --સુશાંત સાવલા (ચર્ચા) ૨૧:૧૩, ૨૨ એપ્રિલ ૨૦૨૦ (IST)[ઉત્તર]

અત્યંત જુના, અલભ્ય ગુજરાતી પુસ્તકો નું દાન કરવાનું છે.

ફેરફાર કરો

મારા માતુશ્રી જે સ્વયં ઇતિહાસ લેખક, સંશોધનકાર અને સમાજસેવી હતા. એમની પાસે ગુજરાતી ભાષાનાં ખુબજ જુના , અલભ્ય પુસ્તકોનું સંગ્રહ છે.

કોઈ યોગ્ય સંસ્થા, સંગઠન કે જ્યાં અભ્યાસુઓ, વિદ્યાર્થીઓ અને રસ ધરાવનાર લોકો એનો ઉપયોગ કરી શકે, ત્યાં નિઃશુલ્ક , મારા માતુશ્રીની સ્મૃતિમાં દાન આપવાનાં છે. રસ ધરાવનાર મારા મો. 9998467291 કે ઈમેલ satishmota@gmail.com પર સંપર્ક કરવા વિનંતી.

સતીશ મોતા, ગાંધીધામ (કચ્છ)

નમસ્કાર, આપના સંદેશ માટે આભાર. વિકિરોત પર હંમેશા કોપીરાઈ મુક્ત પુસ્તકો ચઢાવવામાં આવે છે. જો આપના સંગ્રહમાંના પુસ્તકો કૉપીરાઈટ ફ્રી હોય તો વિકિસ્રોત પર તે પુસ્ત્કકો ચઢાવી શકાશે. માટે તે પુસ્તકો કોપી રાઈટ ફ્રી છે કે નહિ તે જણાવશો. જો તે શક્ય ન હોય તો તે પુસ્ત્કની યાદિ અમને મોકલશો. --સુશાંત સાવલા (ચર્ચા) ૧૪:૪૯, ૧૧ મે ૨૦૨૦ (IST)[ઉત્તર]

જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય

ફેરફાર કરો
  જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર નટુભાઈ ઠક્કર રચિત મહાનિબંધ જયભિખ્ખુ:વ્યક્તિત્વ અને વાઙ્‌મય ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૧૫-૦૪-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૦૬-૦૫-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), મોર્ડન ભટ્ટ (અમદાવાદ), કલ્પજ્ઞા અને સુશાંત (મુંબઈ)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

  રસબિંદુ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત લઘુકથા સંગ્રહ રસબિંદુ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૫-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૫-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), મોર્ડન ભટ્ટ (અમદાવાદ), કલ્પજ્ઞા, કોકિલા ગડા અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

  મહાન સાધ્વીઓ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર શિવપ્રસાદ દલપતરામ પંડિત, હાસમ હીરજી ચારણિયા, નારાયણ હેમચંદ્ર રચિત ચરિત્રકથા સંગ્રહ મહાન સાધ્વીઓ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૧-૦૫-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૨૯-૦૫-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ, મોર્ડન ભટ્ટ, ડૉ ડીપકભાઈ ભટ્ટ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), કલ્પજ્ઞા, કોકિલા ગડા અને સુશાંત (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદ્દલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

  સ્નેહસૃષ્ટિ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક રમણલાલ દેસાઈ રચિત નવલકથા સ્નેહસૃષ્ટિ ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૯-૦૫-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૨૦-૦૬-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), Kalpgna અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk)

Feedback on movement names

ફેરફાર કરો

કેમ છો. Apologies if you are not reading this message in your native language. Please help translate to your language if necessary. આભાર !

There are a lot of conversations happening about the future of our movement names. We hope that you are part of these discussions and that your community is represented.

Since 16 June, the Foundation Brand Team has been running a survey in 7 languages about 3 naming options. There are also community members sharing concerns about renaming in a Community Open Letter.

Our goal in this call for feedback is to hear from across the community, so we encourage you to participate in the survey, the open letter, or both. The survey will go through 7 July in all timezones. Input from the survey and discussions will be analyzed and published on Meta-Wiki.

Thanks for thinking about the future of the movement, --The Brand Project team, ૦૧:૦૯, ૩ જુલાઇ ૨૦૨૦ (IST)

Note: The survey is conducted via a third-party service, which may subject it to additional terms. For more information on privacy and data-handling, see the survey privacy statement.

Announcing a new wiki project! Welcome, Abstract Wikipedia

ફેરફાર કરો

Sent by m:User:Elitre (WMF) ૦૧:૪૩, ૧૦ જુલાઇ ૨૦૨૦ (IST) - m:Special:MyLanguage/Abstract Wikipedia/July 2020 announcement [ઉત્તર]

સત્યની શોધમાં

ફેરફાર કરો
  સત્યની શોધમાં
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા સત્યની શોધમાં ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૦-૦૬-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૧૦-૦૭-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ), કોકિલા ગડા, કલ્પજ્ઞા અને વિજય બારોટ (વડોદરા) એ ભાગ લીધો હતો. સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Vijay Barot (talk)

Technical Wishes: FileExporter and FileImporter become default features on all Wikis

ફેરફાર કરો

Max Klemm (WMDE) ૧૪:૪૩, ૬ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

દરિયાપારના બહારવટિયા

ફેરફાર કરો
  દરિયાપારના બહારવટિયા
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર લેખક ઝવેરચંદ મેઘાણી રચિત ચરિત્રકથા દરિયાપારના બહારવટિયા ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૨૬-૦૭-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૦૮-૦૮-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), સુશાંત સાવલા (મુંબઈ) અને વિજય બારોટ (વડોદરા)એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચડાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Vijay Barot (talk)


Important: maintenance operation on September 1st

ફેરફાર કરો

Trizek (WMF) (talk) ૧૯:૧૯, ૨૬ ઓગસ્ટ ૨૦૨૦ (IST)[ઉત્તર]

Invitation to participate in the conversation

ફેરફાર કરો

ઈંડિક વિકિસ્રોત પ્રૂફરીડથોન ૨૦૨૦ - Indic Wikisource Proofreadthon II 2020

ફેરફાર કરો

ઈંડિક વિકિસ્રોત પ્રૂફરીડથોન ૨૦૨૦નું આયોજન કરવામાં આવી રહ્યું છે તેની વિગતો નીચે મુજબ છે.

Sorry for writing this message in English - feel free to help us translating it

આ સંદેશને અનુલક્ષીને ગુજરાતી વિકિસ્રોત સંબંધે નીચેના મુદ્દા વિષે ચર્ચા ખુલ્લી મુકવામાં આવે છે:

  • આ આયોજનમાં ગુજરાતી સમુદાયે ભાગ લેવો જોઈએ ?
  1.   તરફેણ--સુશાંત સાવલા (ચર્ચા)
  2.   તરફેણ --Gazal world (ચર્ચા) ૧૮:૦૮, ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
  3.   તરફેણ --Vijay Barot (ચર્ચા) ૨૧:૫૯, ૨૭ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)[ઉત્તર]
  • જો ભાગ લેવાનો હોય તો કયા પુસ્તકો પર કાર્ય કરવું જોઈએ? વિકિસ્રોત:પરિયોજના સહકાર્ય#પ્રસ્તાવ પર "સૂચિ બનાવી" એવા પુસ્તકો હાલમાં તૈયાર છે, તેમાંથી પુસ્તકો પસંદ કરી શકાશે અથવા નવા પુસ્તકો સ્કેન કરીને પણ મુકી શકાશે. અમુક સારી સ્કેન ક્વોલિટી ધરાવતા પુસ્તકો આ મુજબ છે:
  1. હાલરડાં- ઝવેરચંદ મેઘાણી
  2. નૂપુરઝંકાર-નરસિંહરાવ દિવેટિયા
  3. નિહારીકા-રમણલાલ દેસાઈ
  4. ઋતુગીતો- ઝવેરચંદ મેઘાણી
  5. મહાદેવભાઈની ડાયરી ભાગ ૧ - મહાદેવભાઈ દેસાઈ
  6. સૌરાષ્ટ્રના ખંડેરોમાં - ઝવેરચંદ મેઘાણી
  7. છેલ્લું પ્રયાણ - ઝવેરચંદ મેઘાણી
  8. અપરાધી - ઝવેરચંદ મેઘાણી
  9. બાલવિલાસ - મણિલાલ દ્વિવેદી
  10. તરલા - ભોગીન્દ્ર દિવેટીયા
  11. કથાગુચ્છ - શિવપ્રસાદ દલપતરામ પંડિત
  12. કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો - શિવપ્રસાદ દલપતરામ પંડિત
  13. રાજમાતા જીજાબાઈ અને બીજા સ્ત્રી રત્નો - શિવપ્રસાદ દલપતરામ પંડિત

Wiki of functions naming contest

ફેરફાર કરો

૦૨:૪૩, ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૦ (IST)

Call for feedback about Wikimedia Foundation Bylaws changes and Board candidate rubric

ફેરફાર કરો

કેમ છો. Apologies if you are not reading this message in your native language. Please help translate to your language.

Today the Wikimedia Foundation Board of Trustees starts two calls for feedback. One is about changes to the Bylaws mainly to increase the Board size from 10 to 16 members. The other one is about a trustee candidate rubric to introduce new, more effective ways to evaluate new Board candidates. The Board welcomes your comments through 26 October. For more details, check the full announcement.

આભાર ! Qgil-WMF (talk) ૨૨:૪૦, ૭ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]

Important: maintenance operation on October 27

ફેરફાર કરો

-- Trizek (WMF) (talk) ૨૨:૪૧, ૨૧ ઓક્ટોબર ૨૦૨૦ (IST)[ઉત્તર]

Wiki of functions naming contest - Round 2

ફેરફાર કરો

૦૩:૪૧, ૬ નવેમ્બર ૨૦૨૦ (IST)

SGrabarczuk (WMF)

૨૩:૩૯, ૨૦ નવેમ્બર ૨૦૨૦ (IST)

Wikidata descriptions changes to be included more often in Recent Changes and Watchlist

ફેરફાર કરો

ગુલાબસિંહ

ફેરફાર કરો
  ગુલાબસિંહ
સહભાગી મિત્રોના સહકાર્યને કારણે વિકિસ્રોત પર મણિલાલ દ્વિવેદી ની નવલકથા ગુલાબસિંહ ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ પરિયોજના ૦૮-૦૮-૨૦૨૦ ના દિવસે ચાલુ થઈ અને ૦૨-૧૨-૨૦૨૦ ના દિવસે તે પૂર્ણ થઈ છે.

આ પરિયોજનામાં અશોકભાઈ વૈષ્ણવ (અમદાવાદ), વિજય બારોટ (વડોદરા), સઈદ શેખ (અમદાવાદ) અને સુશાંત સાવલા (મુંબઈ) એ ભાગ લીધો હતો. પોતાના સમયનો ભોગ આપીને આ કૃતિને વિકિસ્રોત પર ચઢાવવા બદલ વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Vijay Barot (talk)

2020 Coolest Tool Award Ceremony on December 11th

ફેરફાર કરો

Community Wishlist Survey 2021

ફેરફાર કરો

SGrabarczuk (WMF)

૦૬:૨૨, ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ (IST)