પ્રિય Kjthaker, ગુજરાતી વિકિસ્રોતમુક્ત સાહિત્યસ્રોતમાં જોડાવા બદલ આભાર અને અહીં આપનું હાર્દિક સ્વાગત છે.

  • જગતભરના ગુજરાતી સાહિત્યરસિકો દ્વારા સંકલિત વિકિસ્રોત એ એક મુક્ત સાહિત્યસ્રોત કે મુક્ત પુસ્તકાલય કે ઓનલાઈન લાયબ્રેરી છે, જેમાં પ્રકાશનાધિકાર એટલે કે કૉપીરાઈટની સીમાથી બહાર હોય એવું સાહિત્ય સંપાદિત કરી શકાય છે.
  • વિકિસ્રોત:ગુજરાતીમાં કેવી રીતે ટાઇપ કરવું એ જોઈને પાટી પર થોડો મહાવરો કરવાથી આ સાહિત્યસ્રોતમાં આપ સંપાદન કે સહકાર્ય કરી શકશો.
  • સૌથી પહેલાં આપનો પરિચય અહીં મારા વિષેમાં આપશો તો વધુ સારું રહેશે, કેમકે તે તમારૂં પોતાનું પાનું છે, તમે ત્યાં ગમે તેટલા પ્રયોગો કરી શકો છો. અને તમારા વિષે તમને જે યોગ્ય લાગે તે અન્ય વિકિમીડિયનોને જણાવી શકો છો. તમારી માહિતી વાંચીને અન્યોને તમારો સંપર્ક કયા સંદર્ભે કરવો તેની પણ જાણકારી મળી રહેશે.
  • લખવાની શરૂઆત કરતા પહેલા વાચકો દ્વારા વારંવાર પૂછાતા સવાલો વાંચી જુઓ જેથી આપે આગળ કેવી રીતે વધવું તેનો ખ્યાલ આવી શકે.
  • ફેરફાર કરવા માટે લોગ ઈન કરવું જરૂરી નથી પણ લોગ ઈન કરી કાર્ય કરવાથી એની બરોબર નોંધ થાય છે. અને તમે કરેલા યોગદાનની તવારીખ નોંધાય છે એટલે વિકિસ્રોત ઉપર હમેશાં લોગ ઇન કરીને જ સહકાર્ય કરો અને આપના સહકાર્યનો લાભ બીજાને પણ આપો.
  • નવી કૃતિ શરૂ કરતાં પહેલા, મુખપૃષ્ઠ પર શોધોમાં શબ્દ ટાઇપ કરીને શોધી જુઓ, અને જો આપને ચોક્કસ જોડણીની માહિતી ના હોય તો જુદી જુદી જોડણી વડે શબ્દ શોધીને પાકી ખાત્રી કર્યા બાદ જ નવી કૃતિ શરૂ કરવા વિનંતી.
  • ક્યાંય પણ અટવાઓ કે મૂંઝાઓ તો નિ:સંકોચ મારો (નીચે લખાણને અંતે સમય અને તારીખનાં પહેલાં લખેલા નામ પર ક્લિક કરીને) કે અન્ય પ્રબંધકોનો સંપર્ક કરશો અને જો ત્યાંથી પણ આપને જવાબ ન મળે તો સભાખંડ પર જઈને અન્ય સભ્યોને પૂછી શકો છો.
  • આપને અનુરોધ છે કે સમયાંતરે વિશેષ સમાચાર આપ સુધી પહોંચી શકે તે માટે ગુજરાતી વિકિપીડિયાની ટપાલ યાદીમાં આપનું ઇમેલ સરનામું નોંધાવો.
  • અહિંયા પણ જુઓ : હાલ માં થયેલા ફેરફાર, કોઈ પણ એક કૃતિ.
  • વિકિસ્રોત પર સમયાંતરે સહકારી ધોરણે પુસ્તકો ચડાવવાની પરિયોજના ચાલુ હોય છે. આની વિશેષ માહિતી આપને મુખપૃષ્ઠ પર મળી રહેશે.
  • જાણીતા પ્રશ્નો માટે જુઓ : મદદ.

-- Sushant savla ૧૮:૦૯, ૫ મે ૨૦૧૪ (IST)ઉત્તર

કુરબાનીની કથાઓ

ફેરફાર કરો

શ્રી ઠાકર સાહેબ, કુરબાનીની કથાઓ પરિયોજના પૂર્ણ થઈ ગઈ છે માટે આપ જો જોડાવા માગતા હો તો ચર્ચા:રાસતરંગિણી ખાતે જોડાઈ શકો છો જે હાલની પરિયોજના છે. તેમાં તમે જોડાઈ અને પૃષ્ઠ ક્રમાંકો આપેલાં છે તેમાં જેની સામે કોઈએ સહી ન કરી હોય ત્યાં તમારી સહી મૂકી અને ભૂલશુદ્ધિનું કામ ચાલુ કરી શકો છો. આ માટે પૃષ્ઠ ક્રમાંક પર જ ક્લિક કરતાં જેની ભૂલશુદ્ધિ કરવાની છે તે પૃષ્ઠ ખુલશે. વધુ કોઈ પ્રશ્ન હોય તો તે પણ આપ પૂછી શકો છો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૪૨, ૨૯ એપ્રિલ ૨૦૧૫ (IST)ઉત્તર

શ્રી વ્યોમભાઈ, ચર્ચાઃરાસતરંગિણી ના બધા પૃષ્ઠો લેવાઇ ગયેલ છે, યોગ્ય માર્ગદર્શન આપવા વિનંતી.--kjthaker ૨૧ઃ૩૦, ૦૨ મે ૨૦૧૫ (IST)
આપ ઉપરના ભાગે કેસરી રંગમાં સહકાર્ય પરિયોજના જોઈ શકતા હશો. તેમાં દેખાય છે તેમ આગામી યોજના ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર શરૂ થનાર છે જે ટૂંક સમયમાં એટલે એકાદ બે દિવસમાં થઈ જશે. તેમાં તમે જોડાઈ શકો છો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૫૦, ૨ મે ૨૦૧૫ (IST)ઉત્તર

નવી પરિયોજના - ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર

ફેરફાર કરો

નમસ્કાર શ્રી ઠાકર સાહેબ, વિકિસ્રોત પર નવી પરિયોજના શરૂ થઈ ચૂકી છે. ચર્ચા:ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર આ પાના પર આપ આપને જોઈતા પાન લઈ કાર્ય શરૂ કરી શકો છો. આભાર. --Sushant savla (talk) ૧૨:૨૩, ૩ મે ૨૦૧૫ (IST)ઉત્તર

નમસ્કાર શ્રી સાવલા સાહેબ, આભાર, આપના સૂચન મુજબ - ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર== ના પાન લઈ કાર્ય શરૂ કરેલ છે --kjthaker (talk) ૧૬:૪૦, ૩ મે ૨૦૧૫ (IST)ઉત્તર

નમસ્કાર શ્રી સાવલા સાહેબ, ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર પૂર્ણ થયેલ છે. નવી પરિયોજના શરૂ થયે જાણ કરવા વિનંતી.--kjthaker (talk) ૧૭:૫૦, ૧૮ મે ૨૦૧૫ (IST)ઉત્તર

આપના શહેરનું નામ

ફેરફાર કરો

કૃષ્ણકુમારભાઈ, આપ કયા શહેરમાં રહો છો તે જણાવશો. --Sushant savla (ચર્ચા) ૧૫:૫૫, ૨૪ મે ૨૦૧૫ (IST)ઉત્તર

અમરેલી-૩૬૫૬૦૧--kjthaker (ચર્ચા) ૧૨:૪૫, ૨૫ મે ૨૦૧૫ (IST)ઉત્તર

ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત

ફેરફાર કરો
  ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત
આપના સુંદર સહકાર્યને કારણે પરિયોજના "ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત" પૂર્ણ થઈ છે. આપે આ ઉમદા કાર્યને પોતાનું જ ગણી જે સાથ અને સહયોગ આપ્યો છે એ અવિસ્મરણીય રહેશે. પરિયોજના સંચાલક લેખે આપનો હાર્દિક આભાર માનુ છું. ધન્યવાદ.--Sushant savla (talk)

ભૂલશુદ્ધિ બાબતે

ફેરફાર કરો

નમસ્કાર ઠાકર સાહેબ, એક બાબતે આપનું ધ્યાન દોરવા માંગું છું. ભૂલશુદ્ધિ કરતી વખતે આપને ઘણી વખત અંગેજીમાં અમુક કમાંડ દેખાશે જેમકે section begin="31a"/>, section end="99a"/> આ કમાંડ, એકજ પાના પર આવતા બે પ્રકરણના વિભાજન માતે હોય છે. તેને એમ જ રહેવા દેશો. અને ગુજરાતી લેખનની ભુલશુદ્ધિ કરશો.--Sushant savla (ચર્ચા) ૨૨:૦૩, ૨૬ મે ૨૦૧૫ (IST)ઉત્તર

આવો કમાંડ મારી ભુલશુધ્ધિ દરમ્યાન ધ્યાને આવેલ નથી છતાં આપના સુચન અંગે નોંધ લીધેલ છે. આભાર.--kjthaker (ચર્ચા) ૧૦:૪૫, ૨૭ મે ૨૦૧૫ (IST)ઉત્તર

વિકિસ્રોત પરિયોજના ૬૦ - ગાંધીજીનો અક્ષર દેહ

ફેરફાર કરો

નમ્સ્કાર શ્રી ઠાકર સાહેબ, આપના અવિરત સહકાર્યથી ફ્લૉરેન્સ નાઇટિંગેલનું જીવન ચરિત્ર ખૂબ ઝડપથી પૂર્ણ થઈ ગઈ છે. ખૂબ ખૂબ આભાર ને અભિનંદન. આગામી પરિયોજનામાં આપણે ગાંધીજીનો અક્ષર દેહ - ૧ પર કાર્ય કરીશું તેની માહિતી ઉપર નેવી બ્લુ રંગની પટ્ટીમાં છે. અથવા આ કડી પર સૂચિ ચર્ચા:Gandhiji No Akshar Deh Vol.1A.pdf જઈ પરિયોજનામાં જોડાઈ શકશો. આભાર. --Sushant savla (ચર્ચા) ૦૭:૦૩, ૧૯ મે ૨૦૧૫ (IST)ઉત્તર

ગાંધીજીનો અક્ષર દેહ - ૧ ના પૃષ્ઠ વહેંચણીમાં કાંઈક ક્ષતિ જણાય છે, ચકાસીને યોગ્ય કરવા વિનંતી --kjthaker (ચર્ચા) 14:3૦, 24 મે ૨૦૧૫ (IST)

નમસ્કાર સાવલા સાહેબ, ગાંધીજીનો અક્ષર દેહ - ૧ પૂર્ણ થયેલ જણાય છે, નવી પરિયોજના અંગે જ્ણાવવા વિણંતી --kjthaker (ચર્ચા) ૧૫:3૦, ૦૧ જુન ૨૦૧૫ (IST)

નમસ્કાર સાવલા સાહેબ, ગાંધીજીનો અક્ષર દેહ - ૧ પૂર્ણ થયેલ જણાય છે, નવી પરિયોજના અંગે જ્ણાવવા વિણંતી --kjthaker (ચર્ચા) ૧૯:૧૫, ૦૨ જુલાઈ ૨૦૧૫ (IST)

નમસ્કાર ઠાકરસાહેબ, થોડા અંગત કામોમાં વ્યસ્ત હોવાને કારણે ઉત્તર મોડો લખવા બદ્દલ ક્ષમા. પરિયોજના ગાંધીજીનો અક્ષર દેહ - ૧ ને ત્રણ ભાગમાં વહેંચી છે. A B અને C. સૌ પ્રથમ આપણે પરિયોજના ગાંધીજીનો અક્ષર દેહ - ૧(A) અને (B) પૂર્ણ કરી. હમણાં ગાંધીજીનો અક્ષર દેહ - ૧ (C) પર કાર્ય ચાલુ છે. ઉપર દેખાતા નેવી બ્લૂ રંગના પટ્ટામાં "આપ પજોડાઓ" એ અક્ષર પર ક્લિક કરી આપ પરિયોજનામાં જોડાઈ શકશો. --Sushant savla (ચર્ચા) ૧૨:૫૧, ૪ જુલાઇ ૨૦૧૫ (IST)ઉત્તર

નમસ્કાર સાવલા સાહેબ, ગાંધીજીનો અક્ષર દેહ - ૧ (C) પર કાર્ય ચાલુ કરી દીધેલ છે. આભાર--kjthaker (ચર્ચા) ૧૫:૧૫, ૦૭ જુલાઈ ૨૦૧૫ (IST)

ગાંધીજીનો અક્ષરદેહ - ૧

ફેરફાર કરો
 
ગાંધીજીનો અક્ષરદેહ - ૧
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. મોહનદાસ કરમચંદ ગાંધીના લેખનોનું સંકલન "ગાંધીજીનો અક્ષરદેહ - ૧" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ કૃતિને ઈંટરનેટ અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)

રસધાર ૨ ભાગ B

ફેરફાર કરો

રસધાર ૨ ભાગ B પર કાર્ય ચાલુ કરી શકો છો. આભાર--Sushant savla (ચર્ચા) ૨૨:૧૦, ૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર

રસધાર ૨ ભાગ C

ફેરફાર કરો

રસધાર ૨ ભાગ C પર કાર્ય ચાલુ કરી શકો છો. આભાર--Sushant savla (ચર્ચા) ૨૨:૧૦, ૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર

રસધાર ૨ ભાગ D

ફેરફાર કરો

આપે લીધેલા ભાગ C ના પાના પૂર્ણ થયે આપ રસધાર ૨ ભાગ D પર કાર્ય ચાલુ કરી શકો છો. આભાર--Sushant savla (ચર્ચા) ૨૨:૧૦, ૩ ઓગસ્ટ ૨૦૧૫ (IST)ઉત્તર

સૌરાષ્ટ્રની રસધાર - ૨

ફેરફાર કરો
 
સૌરાષ્ટ્રની રસધાર ૨
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ "સૌરાષ્ટ્રની રસધાર ૨" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)

સરસ્વતીચંદ્ર ભાગ ૧

ફેરફાર કરો
 
સરસ્વતીચંદ્ર ભાગ ૧
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ગોવર્ધનરામ ત્રિપઠી રચિત નવલકથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર ભાગ ૧" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)


સરસ્વતીચંદ્ર ભાગ ૨

ફેરફાર કરો
 
સરસ્વતીચંદ્ર ભાગ ૨
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ગોવર્ધનરામ ત્રિપઠી રચિત નવલકથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર ભાગ ૨" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)

ચંદ્રક

ફેરફાર કરો
  અવિરત યોગદાન ચંદ્રક
આપ દ્વારા વિકિસ્ત્રોતને અવિરત યોગદાનથી સમૃદ્ધ બનાવવા બદલ. --Nizil Shah (ચર્ચા) ૦૧:૨૮, ૫ જાન્યુઆરી ૨૦૧૬ (IST)ઉત્તર

સરસ્વતીચંદ્ર ભાગ ૩

ફેરફાર કરો
 
સરસ્વતીચંદ્ર ભાગ ૩
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત નવલકથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર ભાગ ૩" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)

મને માતૃભાષા ની સેવા ની તક આપીને મને પ્રોત્સાહિત કરવા બદલ હું આપનો આભારી છું Kjthaker (ચર્ચા) ૨૨:૨૬, ૧ જૂન ૨૦૧૬ (IST)ઉત્તર

મને માતૃભાષા ની સેવા ની તક આપીને મને પ્રોત્સાહિત કરવા બદલ હું આપનો આભારી છું Kjthaker (ચર્ચા) ૨૨:૨૬, ૧ જૂન ૨૦૧૬ (IST)ઉત્તર

સરસ્વતીચંદ્ર ભાગ ૪

ફેરફાર કરો
 
સરસ્વતીચંદ્ર ભાગ ૪
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ગોવર્ધનરામ ત્રિપાઠી રચિત નવલકથા સંગ્રહ "સરસ્વતીચંદ્ર ભાગ ૩" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. --Sushant savla (talk)

કરણ ઘેલો

ફેરફાર કરો
  કરણ ઘેલો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. નંદરશંકર મહેતા રચિત નવલકથા સંગ્રહ "કરાણ ઘેલો" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)


લાલ કિલ્લાનો મુકદ્દમો

ફેરફાર કરો
  લાલકિલ્લાનો મુકદ્દમો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર શ્રી. ઝવેરચંદ મેઘાણી સંપાદિત "લાલકિલ્લાનો મુકદ્દમો" ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.

કલમની પીંછીથી અને એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ

ફેરફાર કરો
    કલમની પીંછીથી અને એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા અને ગાંધીજી લિખિત બાળ સાહિત્ય અને ઐતિહાસિક વર્ણન - કલમની પીંછીથી અને એક સત્યવીરની કથા અથવા સોકરેટીસનો બચાવચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.
  દિવાસ્વપ્ન
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ગિજુભાઈ બધેકા લિખિત શિક્ષણ સુધારને આવરી લેતી વાર્તા દિવાસ્વપ્ન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.
    બે દેશ દીપક
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત ચરિત્રકથાઓ બે દેશ દીપક ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.
ચિત્ર:Ras Leela of Lord Krishna.jpg ન્હાના ન્હાના રાસ - ભાગ ૩
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ન્હાનાલાલ કવિ રચિત રાસ સંગ્રહ ન્હાના ન્હાના રાસ - ભાગ ૩ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.
  શિવાજીની સૂરતની લૂંટ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત ચરિત્રકથાઓ શિવાજીની સૂરતની લૂંટ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.

વિકિસ્ત્રોત માટે વાંચકોને મદદ કરવા અને નવા સભ્ય માટે મદદ પાનું.

ફેરફાર કરો

વિકિસ્ત્રોત માટે વાંચકોને મદદ કરવા અને નવા સભ્ય માટે મદદ પાનું સભ્ય:Nizil Shah/Sandbox2 મેં તૈયાર કર્યું છે. વાંચી જશો અને યોગ્ય લાગે ત્યાં સુધારા કરશો. એક વાર ફાઈનલ થઇ જાય પછી મુખપૃષ્ઠ પર લિંક કરી દઈશું.--Nizil Shah (ચર્ચા) ૧૦:૩૨, ૨૭ ઓક્ટોબર ૨૦૧૬ (IST)ઉત્તર

પરિયોજનામાં પૃષ્ઠ વહેંચણી

ફેરફાર કરો

નમસ્કાર ઠાકર સાહેબ, આપે સવિતા-સુંદરીના મારા અંકિત કરેલ પૃષ્ઠોની ભૂલશુદ્ધિ કરી છે. આપ અલગથી પૃષ્ઠ આપની સહી કરી અંકિત કરી અને તેને ભૂલશુદ્ધિ કરવા વિનંતી છે. આથી કોઈ ગેરસમજને અવકાશ ન રહે. જોકે આ મારા હિસ્સાનું કાર્ય માટે આપનો આભાર.--Vyom25(ચર્ચા) ૧૭:૫૩, ૪ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

નમસ્કાર વ્યોમભાઈ, મારા કોમ્પ્યુટરમાં અંકિત કરેલા અથવા અંકિત કરવાના પૃષ્ઠોની માહિતી દર્શાતી ન હોય ને ક્ષતી થયેલ છે, ક્ષમા ચાહુ છું--kjthaker(ચર્ચા) ૧૩:૧૫, ૨૩ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

ઓહો, કોઈ જ વાંધો નહિ સાહેબ લાગ્યા રહો. માફી માગવાની કોઈ જરૂરિયાત નથી.--Vyom25(ચર્ચા) ૦૦:૨૨, ૨૪ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

સૌરાષ્ટ્રની રસધાર ૩ ની લિંક

ફેરફાર કરો

નમસ્કાર શુષાંતભાઈ, સૌરાષ્ટ્રની ની રસધાર-૩ પરિયોજનામાં જોડાવા માટેની લીંક મારા કોમ્પ્યુટરમાં કામ કરતી નથી તો લીંક મોકલવા વિંનતી જેથી પરિયોજનામાં જોડાઇ આગળની કામગીરી કરી શકું, આભાર--kjthaker(ચર્ચા) ૧૩:૩૦, ૨૩ નવેમ્બર ૨૦૧૬ (IST)ઉત્તર

સૌરાષ્ટ્રની રસધાર ની લિંક:

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Rasdhar_3_A.pdf

  ગંગા - એક ગુર્જર વાર્તા
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત ચરિત્રકથાઓ ગંગા - એક ગુર્જર વાર્તા ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)


પરિયોજના ક્રમાંક ૭૫ - સૌરાષ્ટ્રની રસધાર ૩ B (ભૂલશુદ્ધિ)

ફેરફાર કરો

પરિયોજના ૭૫ ને ત્રણ ખંડમાં વહેંચી છે A, B અને C. ભાગ A નું કાર્ય પૂર્ણ થતાં ભાગ B શરૂ કરીએ છીએ. --સુશાંત સાવલા ૨૦:૨૧, ૨ ડિસેમ્બર ૨૦૧૬ (IST)

શ્રી સુશાંતભાઈ, પરિયોજના ક્રમાંક ૭૫ B માં જોડાવા માટેની લિંક મોકલવા વિનંતી--સુશાંત સાવલા ૧૧:૩૦, ૪ ડિસેમ્બર ૨૦૧૬ (IST)

કૃષ્ણકાંત ભાઈ, ધ્યાન દોરવા બદ્દલ આભાર. પૃષ્થ વહેંચણીનનું પાનું હમણાં બનાવ્યું તેની લિંક આ રહી

https://gu.wikisource.org/wiki/%E0%AA%B8%E0%AB%82%E0%AA%9A%E0%AA%BF_%E0%AA%9A%E0%AA%B0%E0%AB%8D%E0%AA%9A%E0%AA%BE:Rasdhar_3_B.pdf

  સવિતા-સુંદરી
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત નવલકથા સવિતા-સુંદરી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  સૌરાષ્ટ્રની રસધાર ૩
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા સૌરાષ્ટ્રની રસધાર ૩ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)

Share your experience and feedback as a Wikimedian in this global survey

ફેરફાર કરો
  1. This survey is primarily meant to get feedback on the Wikimedia Foundation's current work, not long-term strategy.
  2. Legal stuff: No purchase necessary. Must be the age of majority to participate. Sponsored by the Wikimedia Foundation located at 149 New Montgomery, San Francisco, CA, USA, 94105. Ends January 31, 2017. Void where prohibited. Click here for contest rules.



હેડર માં વાપરવાનો સરળ ઢાંચો

ફેરફાર કરો

નમસ્કાર કૃસ્ણકાંત ભાઈ, જય હિંદ. પાનાનાં હેડરમાં વાપ્રવાનો સરળ ઢાંચો "સ-મ" નામે બનાવ્યો છે. "સ-મ" એટલે સંયુક્ત મથાળું. તે આ રીતે વાપરશો,

ઉદાહરણ:
'''{{સ-મ|૧૧૦|૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન.|}}'''
'''{{સ-મ||ચાણક્યની સ્વગત વિચારણા.|૧૧૧}}'''

માળખું : '''{{સ-મ| ડાબો ખૂણો | મધ્ય ભાગ | જમણો ખૂણો }}''' આભાર હેડરમાં વાપરવાના સરળ ઢાંચા અંગેની માહિતિ બદલ.-kjthaker

  ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર નારાયણ વિશનજી ઠક્કુર રચિ તઐતિહાસિક નવલકથા ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  સોરઠી સંતો, ભાગ પહેલો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત સંત ચરિત્રો ૨૫૦૦ વર્ષ પૂર્વેનું હિન્દુસ્તાન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  વીરક્ષેત્રની સુંદરી
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ડો રામજી લિખિત મરાઠી નવલકથા 'સ્ત્રીચરિત્ર' ની નારાયણ વિશનજી ઠક્કુર અનુવાદિત નવલકથા વીરક્ષેત્રની સુંદરી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  સાર-શાકુંતલ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ નર્મદ રચિત નાટક સાર-શાકુંતલ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  સોરઠી બહારવટીયા - ભાગ પહેલો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સોરઠી બહારવટીયા - ભાગ પહેલો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  શોભના
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત નવલકથા શોભના ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)

મુકામ ૧૦૦ પુસ્તક ચંદ્રક

ફેરફાર કરો
  સહપ્રયાસ ચંદ્રક
સુશાંતભાઈ અને અન્ય સભ્યો સાથે મળીને આપે ગુજરાતી સાહિત્યના દુર્લભ અને ક્લાસિક પુસ્તકો ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવી તેને અમરત્વ આપવા બદલ આભાર. આપનો સાહિત્યમાં રસ અને ધીરજ પ્રેરણાદાયી છે. નિવૃત્તિના સમયમાં આપ પ્રવૃત રહીને અમારા જેવી નવી પેઢીને ઉદાહરણ પૂરું પાડો છો. આપ છેલ્લા બેએક મહિનાથી ઓછા પ્રવૃત્ત થઇ શકો છો પણ આપે કરેલું યોગદાન હું ન ભૂલી શકું. આપ ફરીથી પૂર્વવત યોગદાન કરવા લાગો તેવી મારી અરજ. આપને સુંદર સ્વાસ્થ્ય આપે એ માટે પ્રભુને પ્રાર્થના અને આપ વધુને વધુ મુકામ સર કરો તેવી શુભેચ્છા.-Nizil Shah (ચર્ચા) ૧૯:૦૨, ૫ ઓક્ટોબર ૨૦૧૭ (IST)ઉત્તર
  છાયાનટ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત નવલકથા છાયાનટ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  બાપુનાં પારણાં
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય સંગ્રહ બાપુનાં પારણાં ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  વેરાનમાં
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય સંગ્રહ વેરાનમાં ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  બંસરી
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત નવલકથા બંસરી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  એકતારો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત ભજન તથા ગીત સંગ્રહ એકતારો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)

Share your experience and feedback as a Wikimedian in this global survey

ફેરફાર કરો
WMF Surveys, ૦૦:૦૬, ૩૦ માર્ચ ૨૦૧૮ (IST)ઉત્તર


  હૃદયવિભૂતિ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત નવલકથા હૃદયવિભૂતિ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)

Reminder: Share your feedback in this Wikimedia survey

ફેરફાર કરો
WMF Surveys, ૦૭:૦૪, ૧૩ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર

Your feedback matters: Final reminder to take the global Wikimedia survey

ફેરફાર કરો
WMF Surveys, ૦૬:૧૩, ૨૦ એપ્રિલ ૨૦૧૮ (IST)ઉત્તર
  પંકજ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત વાર્તા સંગ્રહ પંકજ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  કાંચન અને ગેરુ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત વાર્તા સંગ્રહ કાંચન અને ગેરુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  દીવડી
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ રમણલાલ દેસાઈ રચિત વાર્તા સંગ્રહ દીવડી ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)


  પત્રલાલસા
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર રમણલાલ દેસાઈ રચિત વાર્તા સંગ્રહ પત્રલાલસા ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  નિરંજન
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત નવલકથા નિરંજન ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk)
  ગુજરાતની ગઝલો
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી સંપદિત ગઝલ સંગ્રહ ગુજરાતની ગઝલો ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
  ગુજરાતનો જય
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત નવલથા ગુજરાતનો જય ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

  પુરાતન જ્યોત
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત ચરિત્રલથા પુરાતન જ્યોત ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
  પ્રતિમાઓ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઝવેરચંદ મેઘાણી રચિત વાર્તાસંગ્રહ પ્રતિમાઓ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)


  ત્રિશંકુ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પરરમણલાલ દેસાઈ રચિત કાવ્ય નવલકથા ત્રિશંકુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
  જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પરપ્રફુલ્લ રાવલ રચિત કાવ્ય ચરિત્રકથા જીવનધર્મી સાહિત્યકાર જયભિખ્ખુ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)
  કચ્છનો કાર્તિકેય
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર વિશનજી ચતુર્ભુજ ઠક્કુર રચિત ઐતિહાસિક નવલક્થા કચ્છનો કાર્તિકેય ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવાનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે--Sushant savla (talk)

ગેરહાજરી

ફેરફાર કરો

આપનું સ્વાસ્થ્ય કુશળ હશે. આપને અહીં ન જોતા ચિંતા વ્યક્ત કરું છું અને આપને અહીં યાદ કરું છું. હું અહીં રોજ યોગદાન નથી કરી શકતો પણ હું જે તે સભ્યોને યોગદાન કરતા જોઈ આનંદ અનુભવું છું. અનુકૂળતાએ આપ પરત ફરશો તેવી આશાસહ. -Nizil Shah (ચર્ચા) ૨૦:૨૦, ૨૦ નવેમ્બર ૨૦૧૯ (IST)ઉત્તર

Indic Wikisource Proofreadthon

ફેરફાર કરો

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020

ફેરફાર કરો

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020

ફેરફાર કરો

Sorry for writing this message in English - feel free to help us translating it

Indic Wikisource Proofreadthon II 2020 - Collect your book

ફેરફાર કરો

Sorry for writing this message in English - feel free to help us translating it

 

Dear Kjthaker,

Thank you and congratulation to you for your participation and support of our 1st Proofreadthon.The CIS-A2K has conducted again 2nd Online Indic Wikisource Proofreadthon 2020 II to enrich our Indian classic literature in digital format in this festive season.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some book your language. The book should not be available on any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline describes here. After finding the book, you should check the pages of the book and create Pagelist.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • Time : Proofreadthon will run: from 01 Nov 2020 00.01 to 15 Nov 2020 23.59
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this year at-home lockdown.

Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Program officer, CIS-A2K

આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન

ફેરફાર કરો

પ્રિય Kjthaker, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.

વિકિસ્રોત સમુદાય વતી

જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)

Requests for comments : Indic wikisource community 2021

ફેરફાર કરો

(Sorry for writing this message in English - feel free to help us translating it)

Dear Wiki-librarian,

Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.

Please write in detail, and avoid brief comments without explanations.

Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)

ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧

ફેરફાર કરો
 

પ્રિય વિકિસ્રોત સંપાદક, ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.

જરૂરિયાતો

  • પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
  • સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
  • સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
  • સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
  • પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
  • સમયગાળો: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
  • નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે.
  • ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.

હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

આભાર.
Jayanta (CIS-A2K)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K

ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨

ફેરફાર કરો
 

પ્રિય વિકિસ્રોત સંપાદક,

ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨ નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.

જરૂરિયાતો

  • પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
  • સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
  • સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
  • સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
  • પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
  • સમયગાળો: 01 માર્ચ ૨૦૨૨ ૦૦.૦૧ થી 16 માર્ચ ૨૦૨૨ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
  • નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા પ્રમાણે છે.
  • ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.

હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

આભાર.
Jayanta (CIS-A2K). ૨૧:૪૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)ઉત્તર
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K

Indic Wikisource proofread-a-thon November 2022

ફેરફાર કરો

Sorry for writing this message in English - feel free to help us translate it

 

Dear Kjthaker,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.

WHAT DO YOU NEED

  • Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
  • Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
  • Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
  • Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
  • Some awards: There may be some award/prize given by CIS-A2K.
  • A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
  • Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
  • Rules and guidelines: The basic rules and guideline have described here
  • Scoring: The details scoring method have described here

I really hope many Indic Wikisources will be present this time.

Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K