ચર્ચા:ઈશુ ખ્રિસ્ત
ઢાંચો
ફેરફાર કરો- વાક્ય રચના, જોડણી અને ફકરાઓની ગોઠવણને મૂળ પુસ્તક મુજબ જ રાખવા વિનંતી.
- જ્યાં સુધી સોંપાયેલું પ્રકરણ પૂર્ણ ન થાય ત્યાં સુધી પ્રકરણની નીચે (અપૂર્ણ) લખેલું રાખવા વિનંતી.
- દરેક નવા પ્રકરણનું મથાળું અને શ્રેણી તૈયાર કરવા માટે નીચેનો કોડ ત્યાં કૉપી-પેસ્ટ કરવો.
<pages index="Ishu Khrist.djvu" from=xxx to=yyy header=1 />
જ્યાં xxx = પ્રકરણનું પહેલું પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં), yyy=પ્રકરણનું અંતિમ પૃષ્ઠ ક્રમાંક (અંગ્રેજીમાં)
- સહકાર બદલ આભાર.
પરિયોજનામાં જોડાવા માટે
ફેરફાર કરોપુસ્તકની લિંક
ફેરફાર કરોDJVU - PDF ફોર્મેટ
ફેરફાર કરોમિત્રો, આ પરિયોજના આપણે નવા સ્વરૂપે આપણે ચઢાવવા પ્રયન્ત કરીશું. આ પુસ્તકના દરેક પાનાને DJVU ફોર્મેટમાં વિકિ કોમન્સ પર ચડાવ્યા છે. આ ફોર્મેટ અનુસાર, આપને ટાઈપ કરવાની વીંડો અને છાપેલા પાનાની પ્રત ધરાવતી વીંડો પાસ પાસે દેખાશે. આને કારણે આપણે પુસ્તકને ડાઉનલોડ કરવાની જરૂર નહીં રહે. તેમ છતાં જો કોઈ સભ્યને ઓફ લાઈન કામ કરવું હોય તો તેમના લાભાર્થે પુસ્ત્કની લિંક ઉપર આપી છે.
DJVU - PDF ફોર્મેટમાં એક અન્ય સગવડ પાનાનું પ્રૂફરિડિંગને રંગો દ્વારા વર્ગીકૃત જોઈ શકવાનું છે.
પૃષ્ઠ વહેંચણી
ફેરફાર કરોમિત્રો, જે પાનું આપ ટાઇપ કરવાનાં ચાલુ કરો તેની સામે આપ પોતાની સહી કરી દેશો જેથી ટાઈપ કરવામાં ડુપ્લીકેટ થવાનો કોઈ મોકો ન રહે. આભાર.
- પાનું નંબર ૧ - ૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૭--Amvaishnav (talk) ૨૨:૧૪, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૬ - ૧૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૨૨--Amvaishnav (talk) ૨૨:૧૪, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૧૧ - ૧૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૨૭--Amvaishnav (talk) ૨૨:૧૪, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૧૬ - ૨૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૩૨--Amvaishnav (talk) ૨૨:૨૧, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૨૧ - ૨૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૩૭--Amvaishnav (talk) ૨૨:૨૧, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૨૬ - ૩૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૪૨--Amvaishnav (talk) ૨૨:૨૧, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૩૧ - ૩૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૪૭--Amvaishnav (talk) ૨૧:૪૫, ૯ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૩૬ - ૪૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૫૨--Amvaishnav (talk) ૨૧:૪૫, ૧૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૪૧ -૪ ૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૫૭--Sushant savla (talk) ૦૭:૨૨, ૧૦ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૪૬ - ૫૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૬૨--Sushant savla (talk) ૨૦:૦૩, ૯ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૫૧ - ૫૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૬૭--Sushant savla (talk) ૨૦:૪૮, ૮ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૫૬ - ૬૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૨--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૬, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૬૧ - ૬૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૭--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૬, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૬૬ - ૭૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૮૨--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૨, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૭૧ - ૭૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૮૭--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૩૨, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૭૬ - ૮૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૯૨--Sushant savla (talk) ૨૧:૫૧, ૩ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૮૧ - ૮૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૯૭--Sushant savla (talk) ૨૨:૨૫, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૮૬ - ૯૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦૨--Sushant savla (talk) ૨૨:૨૫, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૯૧ - ૯૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૦૭--Sushant savla (talk) ૦૯:૪૧, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૯૬ - ૧૦૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૧૨--Sushant savla (talk) ૧૨:૫૯, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૧૦૧ - ૧૦૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૧૭--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૩, ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૧૦૬ - ૧૧૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૨૨--Vyom25(મને વ્યોમ કહો) ૧૭:૨૩, ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૧૧૧ - ૧૧૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૨૭--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૦૬, ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૧૧૬ - ૧૨૦ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૩૨--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૦૬, ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- પાનું નંબર ૧૨૧ - ૧૨૫ : પૃષ્ઠ:Ishu Khrist.djvu/૧૩૭
પરિયોજના વિકાસ
ફેરફાર કરોપૃષ્ઠ | સંપન્ન | કુલ |
---|---|---|
અક્ષરાંકન | ૦2 | ૧૫ |
ભૂલ-શુદ્ધિ | ૦૦ | ૧૫ |
અક્ષરાંકન
ફેરફાર કરો13.3% પૂર્ણ (અંદાજિત)
ભૂલ-શુદ્ધિ
ફેરફાર કરો0% પૂર્ણ (અંદાજિત)
પ્રકરણ પણ જાતે બનાવો
ફેરફાર કરોમિત્રો, આપ પૃષ્ઠ તો ટાઈપ કરી લો છો. હવે પ્રકરણ કેમ બનાવશો તે ઉપર લખ્યું છે. એકદમ સરળ છે. જો તમે કોઈ એક પ્રકરણ પૂર્ણ કરો તો ઉપર દર્શાવેલ કોડ ત્યાં કૉપી કરી, પ્રકરણનું પહેલું અને છેલ્લું પાનું નંબર અંગ્રેજીમાં લાક્શો તો બાકી બધું પોતાની મેળી થઈ રહેશે. આ માટે ચિરાયુ ભાઈએ ઘણી મહેનત કરી છે. તેમનો ખૂબ ખૂબ આભાર. --Sushant savla (talk) ૨૧:૧૪, ૧૦ ઓગસ્ટ ૨૦૧૪ (IST)
'ઇસુ ખ્રિસ્ત'ને બદલે 'કિલ્લોલ'ની લિંક
ફેરફાર કરોઅહીં ઉપર પુસ્તકની લિંકમાં 'ઇસુ ખ્રિસ્ત'ને બદલે 'કિલ્લોલ'ની લિંક જ રહી ગ ઇ છે, તે સુધારી આપશો. દસ્તાવેજીકરણની દૃષ્ટિએ તે મહત્ત્વનું તો કહી જ શકાય, પણ સાથે સાથે મારા જેવા ઑફ-લાઇન ટાઇપ કરીને પછીથી અપલોડ કરનારાંઓ માટે તે ઘણું મદદરૂપ પણ બની રહે છે.--Amvaishnav (talk) ૨૨:૧૦, ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ (IST) -- મારાથી પૃ. ૧૮ પરના નકશાનું ચિત્ર તેમ જ પૃ. ૧૯ પર સાઈડ બારમાં લખેલ पेलेस्टाइननी भूगोळ ટાઇપ નથી થઇ શક્યાં, તો તેને અપલોડ કરી આપશો.--Amvaishnav (talk) ૨૧:૩૩, ૧ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- લિંક સુધારી છે. નક્શાનું ચિત્ર ચડાવ્યું છે. અને " पेलेस्टाइननी भूगोळ " એ શબ્દ લખવાની કોઈ આઈડિયા મારી પાસે ન હોવાથી , ચિરાયુભાઈની મદદ માગી છે, તેઓ મદદ કરશે.ધ્યાન દોરવા બદ્દલ આભાર.--Sushant savla (talk) ૨૦:૧૬, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- ચિરાયુભાઈએ અદ્ભુત તોડ કાઢી આપ્યો છે અને મેં તે પ્રમાણે ચડાવવાનું ચાલુ કર્યું છે. તેમણે પૃષ્ઠ:Ishu Khrist.djvu/૨૧ પર ફેરફાર કર્યો છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૫૩, ૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- લિંક સુધારી છે. નક્શાનું ચિત્ર ચડાવ્યું છે. અને " पेलेस्टाइननी भूगोळ " એ શબ્દ લખવાની કોઈ આઈડિયા મારી પાસે ન હોવાથી , ચિરાયુભાઈની મદદ માગી છે, તેઓ મદદ કરશે.ધ્યાન દોરવા બદ્દલ આભાર.--Sushant savla (talk) ૨૦:૧૬, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
શબ્દસૂચિ
ફેરફાર કરોપુસ્તકના અંતે આપેલ શબ્દસૂચિ ચડાવવાની છે? અને જો હા તો કઈ રીતે જરા માર્ગદર્શન આપશો. હાલમાં હું અન્ય પ્રકરણ હાથ પર લઉં છું.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૨૭, ૫ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- શબ્દ સૂચિ ચઢાવવાની છે. div style વાળા ઢાંચાનો ઉપયોગ કરવો રહેશે એમ લાગે છે. જણાવું તમને.
- સેમ્પલ બનાવી મૂકેલ છે. જોઈ જશો. --Sushant savla (talk) ૨૦:૨૮, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- જરૂર...--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૬, ૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- સેમ્પલ બનાવી મૂકેલ છે. જોઈ જશો. --Sushant savla (talk) ૨૦:૨૮, ૬ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
પૃષ્ઠ:Ishu Khrist.djvu/૭૫ આ પાનાં પર ઈમેજ દેખાતી નથી. જરા તપાસ કરશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૬:૫૦, ૭ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)